ભાજપનો દબદબો યથાવત, 28માંથી 26 બેઠકો પર જીત બાદ પ્રમુખ-ઉપપ્રમુખની પસંદગીબોડેલી:છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં નવી રચાયેલી નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની વરણી...
બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ફરી એકવાર પોતાની અનોખી સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમણે ઈરાનમાં આવેલા 134 વર્ષ...
સોશિયલ મીડિયા આજે લોકો માટે પોતાની વાત દુનિયા સુધી પહોંચાડવાનું સૌથી મોટું માધ્યમ બની ગયું છે. હવે કોઈપણ વ્યક્તિ થોડા જ મિનિટોમાં...
સુરત શહેરમાં ગુનાખોરીના બનાવો સતત ચિંતાજનક બની રહ્યા છે. ગઈ કાલ ના હત્યાના બનાવની ગૂંજ હજુ શમી પણ નથી ત્યાં અલથાણ વિસ્તારમાંથી...
ભાસ્કરવિઠ્ઠલ વાડામાં મારામારી બાદ અફરાતફરીનો માહોલ, ઇજાગ્રસ્તોને એસએસજી હોસ્પિટલ ખસેડાયા, વિડીયો વાયરલ થતા જ પોલીસ એક્શનમાં વડોદરા તા.19 વડોદરા શહેરના દાંડિયા બજાર...
ત્રણ મહિનાના બાળકના પિતાના નિધનથી પરિવાર પર શોકનો માહોલ, આત્મહત્યા કે અકસ્માત? પોલીસ તપાસ શરૂવડોદરા: વડોદરા નજીક મહીસાગર નદી પર બનેલી કરૂણ...
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થતાં સામાન્ય લોકોની ચિંતા વધી ગઈ છે. માત્ર ચાર દિવસમાં બીજી વખત ઇંધણના ભાવમાં...
કોર્પોરેશનના અધિકારીઓની ઘોર બેદરકારી અને એસી ચેમ્બરોમાં બેસવાની નીતિએ વધુ એક ઘરનો ચિરાગ બુઝાવ્યો: નિયમોના લીરેલીરા ઉડાડતા બિલ્ડરો સામે તંત્ર કેમ મૌન?...
વાઘોડિયા નગરપાલિકાના પ્રથમ પ્રમુખ-ઉપપ્રમુખની વરણીવડોદરા: વડોદરા જિલ્લાના વાઘોડિયામાં નવી રચાયેલી નગરપાલિકા માટે પ્રથમ વખત યોજાયેલી ચૂંટણી બાદ પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેન પદની...
રાજકારણ ક્ષેત્રે પણ ગામ આગળવેગામના ઇતિહાસમાં જેમનું નામ સૌથી આદરપૂર્વક અને સુવર્ણ અક્ષરોથી લેવાય છે તેવા ઠાકોરભાઇ મણીભાઇ દેસાઇ સ્વતંત્રતાસેનાની હોવાની સાથે...