Madhya Gujarat

પંચમહાલમાં 11 વાગ્યા સુધીમાં 23.28 ટકા મતદાન

પંચમહાલ લોકસભા બેઠક પર 11 વાગ્યા સુધીની મતદાન ટકાવારી 23.28% રહી છે.

કાલોલ :- 29.22 %
ગોધરા :- 22.84 %
ઠાસરા :- 19.74 %
બાલાસિનોર :- 20.04 %
મોરવા હડફ :- 25.36 %
લુણાવાડા :- 21.07 %
શહેરા :- 25.75 %

*કુલ મતદાન :-*
સમય :- 7:00 થી 11:00 સુધી :- 23.28 %

Most Popular

To Top