બુટલેગર પ્રેમ પહેલવાની સહિત બેની ધરપકડ,રુ. 2.19 લાખનો મુદ્દામાલ કબજે પ્રતિનિધિ વડોદરા તા.21વડોદરાના વારસિયા વિસ્તારમાં ચાલતા દારૂના વેચાણ પર પીસીબીની ટીમે રેડ...
પ્રતિનિધિ વડોદરા તા.21ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા સંચાલકને કાર રુ.9.25 લાખમાં વેચવાનું કહીને ભેજાબાજ એજન્ટે તેમની પાસેથી રુ.6.61 લાખ ખંખેરી લીધા હતા. સાત થી...
મુંબઈઃ મુંબઈના ધારાવીમાં મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાના મામલે તોફાન થયું છે. મુંબઈ મહાનગર કોર્પોરેશનની ટીમને લોકોએ ઘેરી લીધી હતી. વાહનોમાં તોડફોડ...
વડોદરામાં રોજ પડતા ભુવા કોઈક મોટો અકસ્માત સર્જી કોઈનું જીવન ટૂંક આવે એવી પરિસ્થિતિ હાલ વડોદરાની છે. રોજ પડતા નવા ભુવા વડોદરાના...
તિરુપતિઃ આંધ્રપ્રદેશના વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુમાં ઘીની ભેળસેળનો મુદ્દો ગરમ થઈ રહ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે એઆર ડેરીને...
વર્ષો થી પોતાની માંગ સાથે સફાઈ કર્મચારીઓ અને વડોદરા મહાનગર પાલિકા વિવિધ વિભાગો માં કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા રોજમદાર અને છૂટક...
ચેન્નાઈઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ગુરુવાર તા. 19 સપ્ટેમ્બર) થી ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે શરૂ થઈ...
સુરતઃ યુપીના કાનપુર બાદ હવે સુરતમાં ટ્રેનને ઉથલાવી પાડવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે. તોફાની તત્વોએ સુરતમાં કીમ-કોસંબાના રેલવે ટ્રેક પરથી 71 પેડ...
21 સપ્ટેમ્બર વિશ્વ કૃતજ્ઞતા દિવસ તરીકે મનાવવામાં આવે છે.કૃતજ્ઞતા એટલે’થેંક્સ ગીવીંગ.’પશ્ચિમના દેશોમાં ‘થેંક્યુ અને સૉરી’ આ બે શબ્દોનો ઉપયોગ વારંવાર થાય છે.આ...
યુરોપના દેશોમાં હાલ ડીપેવિંગ નામની ઝૂંબેશ શરૂ થઈ છે. જેમાં લોકો પોતે જ રસ્તાની બાજુમાં લાગેલા પેવમેન્ટ, ટાઈલ્સ, બ્લોક વગેરે… કોંક્રીટ કે...
પ્રતિનિધિ વડોદરા તા.21તાજેતરમાં મધ્યપ્રદેશમાંથી પ્રતિબંધિત દવાનો જથ્થો ઝડપાયો હતો. ત્યારે આ દવાઓનું કનેક્શન પણ વડોદરા સુધી પહોંચ્યું હતું. જેથી મધ્યપ્રદેશ પોલીસ અને...
સુરતના ડિંડોલી અને પાંડેસરાના શ્રમિક વિસ્તારોમાં બોગસ ડોક્ટરો દવાખાનાં ખોલીને પ્રેક્ટીસ કરતા હોવાની માહિતી સ્પેશ્યલ ઓપરેશન ગૃપને મળતાં એસ.ઓ.જી.ની 15 ટીમો અને...
દેશમાં અનેક દવાઓ ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સરકારની આપેલી મંજૂરી કરતા વધારે ઉત્પાદન કરવું કે પછી તેની ગેરકાયદે વેચાણ...
દેશના રાજ્યોના નીચેના નોંધપાત્ર કાર્યો આવકાર્ય હોઈ અભિનંદનીય છે અને આવા કાર્યો અન્ય રાજ્યો માટે પ્રજાહિતમાં અનુકરણીય પણ છે. (1) ઉત્તર પ્રદેશની...
એક દિવસ નારદજી ભગવાન વિષ્ણુ પાસે ફરિયાદ લઈને ગયા.તેમણે ભગવાન નારાયણને નમન કરીને ફરિયાદના સૂરમાં કહ્યું, ‘ભગવન,આપ સૃષ્ટિના પાલનકર્તા છો પણ મને...
આમ આદમી પાર્ટીના સુપ્રીમોએ ફરીથી રાજકારણનાં સોગઠા ફેક્યાં છે. જ્યારે તેમણે રાજકીય મેદાનમાં આગમન કર્યું ત્યારે રાજકીય નૈતિકતાના શપથ લીધા હતા. બાદ...
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાસનનાં ત્રણ વર્ષ પૂરાં કર્યાં છે. એમની સામે કોઈ ઉચાટ નથી. પણ પક્ષમાં ઘણો બધો ઉચાટ છે. ધારાસભ્યો...
રાજકીય આગેવાનો દ્વારા એકબીજા પર આક્ષેપો કરવામાં આવે તે સ્વાભાવિક છે પરંતુ જો ધાર્મિક બાબતોમાં આક્ષેપો કરવામાં આવે તો વિવાદ મોટો થઈ...
આખા ભારતમાં જેટલા દૂધનું અને ઘીનું ઉત્પાદન થાય છે તેના કરતાં વધુ તેનું વેચાણ થાય છે. બહુ સ્વાભાવિક છે કે બજારમાં મોટા...
વડોદરામાં સર્જાયેલા હરણી બોટ કાંડમાં હાઈકોર્ટ દ્વારા જવાબદાર ઠેરવવામાં આવ્યા બાદ સુપ્રિમ કોર્ટનો દરવાજો ખટખટાવનાર પૂર્વ મ્યુનિસિપલ કમિશનર ડૉ. વિનોદ રાવની અરજી...
સુરત : સુરતમાં લૂમ્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીને ઠગો ભટકાઇ ગયા હતા. તેમા પાંચ કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. એવું કહેવાય...
વલસાડ : વલસાડ તાલુકાના ઓવાડા ગામે ગણપતિ વિસર્જનમાં રસ્તા પર વાહનો મુકવા તેમજ ચૂંટણીની જૂની અદાવત રાખીને ગ્રામ પંચાયતના સભ્યએ એમના પરિવાર...
અમારી ટીમ દ્વારા સ્થળ પર ચકાસણીને કરાશે : જ્યોતિબેન પટેલ સોસાયટીના લોકો દ્વારા અન્ય સ્થળે પાર્કિંગ ખસેડવા વારંવાર કહેવા છતાં સંચાલકોના પેટનું...
દમણ : સંઘપ્રદેશ દમણનાં જામપોર બીચ પાસે દેશના સૌથી મોટા બનેલા પક્ષીઘરનું ઉપરાષ્ટ્રપતિએ શુક્રવારે વિધિવત ઉદ્દઘાટન કર્યું હતું. આશરે 3 હેક્ટરમાં 12...
દુષ્કર્મ કરાયું છે કે કેમ તે જાણવા માટે વધુ મેડિકલ રીપોર્ટની જોવાઈ રહેલી રાહ દાહોદ: દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના પીપળીયા પ્રાથમીક શાળામાંથી...
બ્રેકર બહાર કાઢતા 11 KV નો ઝાટકો લાગ્યો જીવલેણ ઇજાઓ સાથે કર્મચારીને સારવાર અર્થે ખસેડાયો વાઘોડિયા સ્થિત મધ્ય ગુજરાત વીજ કંપની પેરિસરમાં...
વ્યારા: ડોલવણમાં પબજી ગેમ રમતા રમતા એક સગીરાએ હરિયાણાના સગીર સાથે મિત્રતા કેળવી પોતાની માતા સાથે તેને લેવા માટે હરિયાણા પહોંચી હતી....
દર્દીઓને સારવાર માટેના સાધન અમુક વેપારી પાસેથી ખરીદવા જણાવ્યું હોવાનો વિડિયો થયો વાયરલ રાજ્ય સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણના મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં...
આણંદમાં ગાંજાનું મસમોટું નેટવર્ક, સ્થાનિક પોલીસ ઉંઘતી રહી અને એસઓજીએ પકડી પાડ્યું ખાનગી બસનો ડ્રાઇવર મુસાફરો હેરફેર કરવાની સાથે મીરા દાતારથી ગાંજો...
આપણે એક ગામના છે અમે તમારી સાથે ખોટુ કરીશુ નહી તેમ કહી બાનાખત પર સહી પણ કરાવી લીધી, હજુ સુધી બાકીના રૂ.1.76...
તેલંગાણા સરકાર અદાણી ગ્રુપ પાસેથી 100 કરોડનું દાન નહીં લે! CM રેવન્ત રેડ્ડીએ કરી જાહેરાત
રિષભ પંતને 27 કરોડમાં ખરીદી લખનૌની ટીમના માલિક પસ્તાયા, કહ્યું- વધારે રૂપિયા આપી દીધા!
ઓસ્ટ્રેલિયા સામેની જીતથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઉથલપાથલ, ટીમ ઈન્ડિયા ફરી ટોચ પર પહોંચી
મહાયુતિમાં તિરાડ! CM પદ પર શિંદે સેનાના દાવાથી ભાજપ નારાજ, વિનય સહસ્ત્રબુદ્ધે કહી આ વાત
ટ્રાફિક સમસ્યા નિવારવા સુરત પોલીસ કમિશનરે રસ્તા પર ઉતરી લોકો પાસે લીધા સજેશન, પછી કર્યો આ આદેશ
રેશનકાર્ડનું ઈ કેવાયસી કરવા અરજદારોની લાંબી લાઈન, કોઈપણ પ્રકારની સુવિધા ન હોવાનાં આક્ષેપો
શહેરના ખોડીયાર નગર સયાજીપુરા ટાંકી પાસે ગેસની પાઇપલાઇન લીકેજ થતા આગ લાગી..
સંભલ: SP સાંસદ બર્ક વિરૂદ્ધ FIR, બર્કે કહ્યું- સર્વેયર લાકડીઓ લઈ જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા
સુખ શાંતિ સોસાયટીના લોકોને ચોરોના ડરથી સુખ શાંતિ નહિ
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓની કામગીરી માટેના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા
પોલીટેકનિક રોડ પર સિમેન્ટ – રેતી મિક્સ મટીરીયલ રોડ પર ફેકાયું
શહેરના ઇલેક્શન વોર્ડ નં.13 ના ઉપલા ફળિયામાં ભારદારી વાહનોને કારણે ફૂટપાથ ને નુકસાન…
અહો આશ્ચર્યમ! સંગમ ચારરસ્તા થી ચાંપાનેર ચારરસ્તાનો રોડ સારી સ્થિતિમાં હોવા છતાં તેના પર રી-સરફેસીગ કરવામાં આવશે? કોને લાભ જનતાને કોન્ટ્રાકટરને કે પછી?
સુરતમાં દારૂના 538 અડ્ડા!, બુટલેગરના નામ-સરનામા સાથેની પોલીસ પાસે વિગત છતાં..
પર્થમાં ભારતનો મહાવિજયઃ બુમરાહની સેનાએ 295 રનથી હરાવી ઓસ્ટ્રેલિયાનું ઘમંડ તોડ્યું
ચૌટાબજારમાં પાલિકાના રસ્તા પર લારી ઉભી રાખવા હપ્તાની વસૂલાત, વિધર્મી સામે રોષ
યોગીચોકની દુકાનમાં દેહનો વ્યાપાર, પોલીસે 3 ગ્રાહકને પકડ્યા, 7 મહિલાને મુક્ત કરાવી
સુરતમાં વિકૃત યુવકે રસ્તે જતી બે ટીચર સામે પેન્ટ ઉતાર્યું અને..
સંસદના શિયાળુ સત્રનો આરંભઃ વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં કહ્યું, જનતાએ જે લોકોને..
આંદામાનમાંથી અત્યાર સુધી સૌથી મોટું ડ્રગ્સ કન્સાઈનમેન્ટ પકડાયું, મ્યાનમારના 6ની ધરપકડ
વડોદરા : તપન હત્યા કેસ,કથિત દલિત આંદોલનકારી નેતા ચૂપ કેમ છે ? ભાજપ SC મોરચાના પ્રેસિડેન્ટે ટ્વીટ કર્યું
શ્રીલંકામાં એવા લોકો સત્તામાં આવ્યા છે જેની કોઈ રાજકીય ગણના નહોતી
દેશને આઝાદી અપાવ્યા વિના આશ્રમમાં પગ નહીં મૂકું- ગાંધીજી
ગો ગોવા ગોન
મંગળ મહત્ત્વાકાંક્ષા
પ્રવાસની પ્રસ્તુતતા
બાંગ્લાદેશ આઝાદ થયું ત્યાર બાદ પહેલી વખત પાકિસ્તાન સાથે થયેલો સમુદ્રી સંપર્ક ભારત માટે ચિંતાનો વિષય
મેડિકલ કેમ્પ યોજી દર્દીઓ મેળવવાની સાજિશ
સંબંધોમાં વાણીની મધુરતાનું મહત્ત્વ
આલોચક નહીં પ્રશંસક બનીએ
બુટલેગર પ્રેમ પહેલવાની સહિત બેની ધરપકડ,રુ. 2.19 લાખનો મુદ્દામાલ કબજે
પ્રતિનિધિ વડોદરા તા.21
વડોદરાના વારસિયા વિસ્તારમાં ચાલતા દારૂના વેચાણ પર પીસીબીની ટીમે રેડ કરી હતી. જેમાં સ્થળ પરથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે બુટલેગર લાલુ સિંધી સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા હતા. પીસીબીની ટીમે સ્થળ પરથી રુ.2.19 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે વારસિયા પોલીસને સુપ્રત કર્યો હતો.
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં મોટી માત્રામાં દેશી વિદેશી દારૂનું વેચાણ થતું હોય છે. 20 સપ્ટેમ્બરના રોજ પીસીબી પોલીસની ટીમ વારસિયા વિસ્તારમાં ટીમ પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે વારસીયા વિસ્તારમાં આવેલા ઝુલેલાલ મંદિરવાળી ગલીમાં દુકાન નં-14ની બહાર બુટલેગર પ્રેમ પહેલવાની તથા તેનો માણસ એક્ટિવામામાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યા છે. જેના આધારે બાતમી મુજબની જગ્યા ઝુલેલાલ મંદિર પાસેની ગલીમાં રેડ કરી હતી. ત્યારે સ્થળ પરથી પ્રેમ પહેલવાની તથા નારાયણદાસ લાલવાણી ઝડપાઈ ગયા હતા. એકટીવાની ડીકીમાં તપાસ કરતા 14 હજારનો વિદેશી દારૂ અને બિયરની જથ્થો મળી આવ્યો હતો. પીસીબીએ દારૂ અને બિયર, રોકડા 24 હજાર, ત્રણ મોબાઇલ અને બે એકટીવા મળી રૂ. 2.19 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી માટે વારસિયા પોલીસને સોપ્યો હતો. જ્યારે લિકર કિંગ બુટલેગર લાલુ સિંધી અને બિન્ની ઉર્ફે વિવેક નહિ ઝડપાતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.