સુરત: સુરત રેલવે સ્ટેશન પર આરપીએફ જવાનની સમયસૂચકતા, સ્ફૂર્તિ અને ચપળતાના લીધે એક મહિલાનો જીવ બચ્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે...
સુરત: ડાંગ બાદ આજે ગુરુવારે તા. 16મીની સવારથી સુરતના ઓલપાડ તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો...
નવી દિલ્હી: પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) વારંવાર ભારતની (India) પ્રશંસા કરતું રહે છે. ત્યારે ફરી એક વાર પાકિસ્તાની સંસદમાં (Parliament of Pakistan)...
નવી દિલ્હી: આ વર્ષે રેકોર્ડ ગરમી પડી રહી છે. દેશમાં મે મહિનો ખૂબ તપ્યો છે. ઘણા શહેરોમાં ગરમીનો પારો 42-43 ડિગ્રીથી વધુ...
બોંબ સ્કવોડના ચેકિંગ બાદ કેન્સલ થયેલ ફ્લાઈટ 10.15 કલાકે દિલ્હીથી વડોદરા આવવા પ્રસ્થાન થઈ : એર ઇન્ડિયા ફ્લાઈટ AI-819માં 180 મુસાફરો સવાર...
સુરત: અલથાણ ટેનામેન્ટના રિડેવલપમેન્ટ બાદ સુરત મનપા દ્વારા અલથાણ વેજીટેબલ માર્કેટના રિડેવલપમેન્ટની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. નવા માર્કેટ માટેનો...
નવી દિલ્હી: છેલ્લાં કેટલાંક દિવસથી દેશમાં એક બાદ એક અનેક શહેરો, સ્કૂલો, મોલ્સમાં બોમ્બની અફવાઓ મળી રહી છે. હવે ફ્લાઈટ્માં બોમ્બ હોવાની...
નવી દિલ્હી: યુપીની રાજધાની લખનૌમાં (Lucknow) ગુરુવારે સવારે સપા-આપની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ (Press conference) યોજાઈ હતી. જેમાં AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલ (Arvind...
રાત્રે 2 વાગ્યે વિદ્યુત કોલોની ખાતે લોકોએ મોરચો માંડ્યો, પોલીસે મામલો સંભાળ્યો પીએમ મોદી દિલ્હીથી ગુજરાત આવશે તોજ હવે આગળ વિકાસ થશે...
કસભા ચૂંટણીના પરિણામ આવવા તો હજુ બાકી છે પણ કંગના રનૌતે જાહેરાત કરી દીધી છે કે જો તે જીતી જશે તો ધીમે...
રાજ્ય બહારથી યુવતીઓ બોલાવી દેહવ્યાપારનો ગોરખ ધંધો ચલાવતી મહિલા મેનેજરની અટકાયત,સંચાલક ફરારપ્રતિનિધિ વડોદરા તા 16માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા પાસે પાણી આડમાં...
સલમાન ખાન ઘણા વખતથી કોઈ નવી હીરોઈનની શોધમાં હતો. જેની સાથે તેની સ્ટારજોડી મનાતી હતી તે તો હવે તેની સાથે રહી નથી....
વિત્યા મહિનાઓમાં કોઇ ‘ખાન’ની ફિલ્મ રજૂ નથી થઇ અને આવનારા 8-10 મહિનામાં પણ કદાચ એક ‘સિતારે જમીં પર’ રજૂ થાય તો આમીરખાન...
નવી દિલ્હી: ભારતીય ફૂટબોલ ટીમના (Indian Football Team) સ્ટાર ખેલાડી અને કેપ્ટન સુનીલ છૈત્રીએ (Sunil Chhetri) આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે....
અમેરિકા પોતાની જાતને દુનિયાનો જમાદાર સમજે છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં જો અમેરિકાનાં હિતોને ઊની આંચ આવતી હોય તો તે વિરોધ કર્યા...
અમુકતમુક નેતાના ભાષણને અતિશય ભડકાવનારું યા બંધારણના આત્મા વિરુધ્ધ ગણાવીને એમની તુલના સમગ્ર દેશને હેરાનપરેશાન કરનાર શનિ સાથે કરવી, પહેલાંના રાજાની રાણી...
માનવસમાજમાં એક કહેવત પ્રચલિત રહી છે- ‘‘મારે તેની તલવાર.’’ હવે તો તલવારને બદલે વધુ હિંસક શસ્ત્રો અજમાવાય છે. આર્યોએ ત્યારે સમાજના ચાર...
શહેરના રોડ ઉપર આડેઘડ પથરાતા ડામરના લેયરોને કારણે રહેણાંક સોસાયટીઓના મકાનો/બંગલાઓની પ્લિીન્થ અસાધારણ રીતે નીચી જવાથી વરસાદી પાણીની સમસ્યા સર્જાઈ રહી છે....
નવી દિલ્હી: મધ્યપ્રદેશના (Madhya Pradesh) ધારમાં ઈન્દોર-અમદાવાદ ફોરલેન હાઈવે પર એક ભયાનક અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં સ્પીડમાં આવતી જીપ (Jeep) હાઇવે...
સુરતની લોકસભાની સીટ કાવાદાવા, ભ્રષ્ટાચાર, ધાકધમકી અને પ્રચારનો હાથો બનાવવા ભાજપે કરેલા કારનામાઓને કારણે કુખ્યાત થઈ ગઈ છે. કાલે મૂછે તાવ દઈ...
મુસાફરીમાં ભારતીય અને ખાસ કરીને ગુજરાતીઓની આદત કે બાજુવાળા સાથી મુસાફરને ક્યાં જાવ છો? થી શરૂ કરીને ઊતરવાનું સ્ટેશન આવે તે પહેલાં...
ફિલ્મોના વિવિધ પ્રકાર પૈકીનો એક છે ‘હોરર’ ફિલ્મોનો, જેનો એક આગવો ચાહક વર્ગ છે. ‘હોરર’નો સાદો અર્થ થાય છે ભય, આંતક, દહેશત...
એક તો એ કે આ વખતની સામાન્ય ચૂંટણી દરેક અર્થમાં સામાન્ય છે, અસામાન્ય નથી જે રીતની અસામાન્ય ચૂંટણી ૧૯૭૭માં, ૧૯૮૪માં, ૨૦૧૪માં અને...
જ્યારે ઘરના તમામ ભેગા થાય ત્યારે પરિવાર બનતો હોય છે. ભારતીય સંસ્કૃતિમાં પરિવારનું તો એક અલગ જ મહત્વ છે. પરસ્પર પ્રેમ અને...
અનેક ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા લોકોએ ભેગા મળી પોલીસ સ્ટેશન માથે લીધું, એક મહિલાની તબિયત લથડતા બેભાન થઈ ગઈ ગ્રાહકે ચૂકવેલા રૂપિયાની...
છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લામાં થોડા સમય અગાઉ બોડેલી ખાતે નકલી કચેરી કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં બોડેલી ખાતે નકલી કચેરી બનાવી રૂ...
શેરમાર્કેટમાં રોકાણ કરવાના બહાને સનફાર્માના રહીશ સાથે 94.18 લાખ પડાવ્યા હતા, પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાંથી 11 તો એકાઉન્ટ હોલ્ડર નીકળ્યાં (પ્રતિનિધિ) વડોદરા...
મહાઠગ બિલ્ડર સામે વધુ એક ઠગાઇની ફરિયાદ, લોન કરાવવાની ના પાડી હોવા છતાં ગ્રાહકના ધ્યાન બહાર લોન મંજૂર કરાવી હતી, અમદાવાદથી નોટિસ...
(પ્રતિનિધિ) વડોદરા તા.15 મકાનના ફોટા લેવાના બહાને ઘરે ગયા બાદ મહિલા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારનાર પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલના પૂર્વ પીએ રાજેશ...
પોલીસ સાથે દાદાગીરી અને ઘર્ષણ કરનાર પિતા-પુત્રો સહિત પાંચ શખ્સોની ધરપકડ, બાપોદમાં મોડી રાત્રે જાહેરમાં કેક કાપી- ફટાકડા ફોડી પોલીસના જાહેરનામાનો પણ...
મલાવ ગામે પંચમહાલ એસપી ડૉ. હરેશ દુધાતનું રાત્રિ રોકાણ, ગ્રામજનો સાથે સંવાદ કરી પ્રશ્નો સાંભળ્યા
કાલોલની શાંતિનિકેતન ટ્રસ્ટમાં ઘર્ષણ, મેનેજીંગ ટ્રસ્ટી સાથે ઝપાઝપી, મામલો પોલીસ મથકે પહોંચ્યો
થાણેમાં લગ્નના રિસેપ્શન દરમિયાન હોલમાં ભીષણ આગ લાગી, 1,000થી વધુ મહેમાનો હાજર હતા
SMCએ દેલોલ–ઝાંખરીપુરા રોડ પરથી નબર પ્લેટ વગરની બે કારમાંથી ₹7.56 લાખનો દારૂ ઝડપી પાડ્યો
લીમખેડા અને સિંગવડ તાલુકામાં હડફ પ્રાદેશિક પુરવઠા યોજનાનું ₹42.12 કરોડના ખર્ચે વિસ્તરણ થશે
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે મતદાન શરૂ, કોર્ટ સંકુલમાં ઉત્સાહનો માહોલ
અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના બની, ઉત્તર કેરોલિનામાં બિઝનેસ જેટ ક્રેશ થતાં અનેક લોકોના મોત
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
“લોકોને પીવાનું પાણી નથી, અને તમારી પાસે…” પેકેજ્ડ પીવાના પાણીના મુદ્દા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
સુરત: સુરત રેલવે સ્ટેશન પર આરપીએફ જવાનની સમયસૂચકતા, સ્ફૂર્તિ અને ચપળતાના લીધે એક મહિલાનો જીવ બચ્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
ઘણીવાર લોકો ટ્રેન પકડવાની લ્હાયમાં પોતાનો જીવ જોખમમાં મુકતો હોય છે. સુરતના રેલવે સ્ટેશન પર તા. 14મી મેની સવારે આવી જ એક ઘટના બની હતી. તા. 14મી મેની સવારે 9 વાગ્યે સુરત સ્ટેશન પર દોડતી ટ્રેનમાં ચઢવા જવાની ઉતાવળમાં મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવી ગઈ હતી. જોકે, આરપીએફના જવાને તેને ખેંચી લઈ બચાવી લીધી હતી.
સવારે 9 વાગ્યે આરપીએફના કોન્સ્ટેબલ પુષ્પેન્દ્ર પ્લેટફોર્મ નં. 1 પર ફરજ પર હતા. ત્યારે પ્લેટફોર્મ નંબર 1 પર મારુસાગર એક્સપ્રેસ આવી હતી. આ ટ્રેન તેના નિર્ધારિત સમયે ઉપડી હતી. ટ્રેન ઉપડી ત્યાર બાદ એક મહિલા પેસેન્જર પ્લેટફોર્મ પર દોડતી આવી હતી. તે મહિલા ટ્રેનમાં ચઢવા ગઈ હતી, પરંતુ તેણીએ બેલેન્સ ગુમાવી દીધું હતું અને તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પડી હતી.
જોકે, નજીકમાં જ ઉભેલા કોન્સ્ટેબલ પુષ્પેન્દ્રની નજર તેની પર પડી હતી અને તરત દોડી જઈ મહિલાને બાવડાંથી પકડી બહાર ખેંચી લઈ તેનો જીવ બચાવી લીધો હતો. મહિલાએ પોતાની ભૂલ બદલ માફી માંગી હતી અને આરપીએફ કોન્સ્ટેબલનો આભાર માન્યો હતો. આ સમગ્ર ઘટના રેલવે પ્લેટફોર્મના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.