લાકડી ફટકા મારતો બિલ્ડરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ યુવકની પત્ની અને સિક્યુરિટી ગાર્ડ સહિતના લોકો દોડી આવતા હુમલાખોરો ભાગ્યાં. પ્રતાપગંજ વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં...
છોટાઉદેપુર જિલ્લામાં બે દિવસથી આકાશમાંથી અગન ગોળા વરસાવતી ગરમીને પગલે ગ્રામીણ જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. હિટ સ્ટ્રોકના અનેક બનાવો બન્યા છે....
ભારતીય હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે હાલ આકરી ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. દિલ્હીમાં રેડ એલર્ટ જારી કરતા વિભાગે કહ્યું...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે AAP સાંસદો, ધારાસભ્યો અને નેતાઓ સાથે બીજેપી હેડક્વાર્ટર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓ બપોરે 12 વાગે...
નવી દિલ્હીઃ (New Delhi) AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Malival) પર હુમલાના મામલાની તપાસ કરવા દિલ્હી પોલીસ સીએમ હાઉસ પહોંચી છે....
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં (Prayagraj) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવની (Akhilesh Yadav) જાહેરસભામાં જોરદાર હંગામો થયો હતો....
ડભોઇ પંથકમાં આવેલ કુલ 11 મદ્રેસા માં હાથ ધરાયો સર્વે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ મદ્રેસામાં અભ્યાસ કરતા બાળકો ની સંખ્યા સહિત...
શહેરમાં નિયમો નેવે મૂકીને વાહનો ચલાવતા વાહનચાલકો હવે ચેતી જજો, શહેર પોલીસ દ્વારા ઠેરઠેર વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે શહેરમાં...
વડોદરા: વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં રવિવારના રોજ ખેલ મહાકુંભ ની ઓલ ગુજરાત જુનિયર અંડર 11 બેડમિન્ટન કોમપીટીશન સરકાર તરફથી રમાડવામાં આવી રહી છે....
શિનોર: નર્મદાજી ના તટ પર આવેલા રાણાવાસ સ્થિત અંબાજી મંદિર ને 30 વર્ષ પૂર્ણ થતા મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. શિનોર...
શિનોર: શિનોરના તેરસા ગામેથી ગુમ થયેલા બાળકોનું શિનોર પોલીસે બાળકોના મા બાપ સાથે મિલન કરાવ્યુ છે. વાહન ચાલકોને હાથ કરતા વાહન ચાલકો...
વડોદરા: વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં લૂંટ વિથ મર્ડરનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. લૂંટના ઇરાદે આવેલા લૂંટારુઓ હોય 70 વર્ષીય...
મોડીરાત્રે દોઢ વાગ્યે લોકો સાથે પોલીસને પણ ઉજાગરા, લોકો તોડફોડ કરે તે પહેલા પોલીસે મોરચો સંભાળ્યો ( પ્રતિનિધિ ) વડોદરા તા.19 વડોદરામાં...
આજ થી આખા રાજ્ય માં મદરેસા ની સર્વે કરવાનું સરું કરવામાં આવ્યું છે જે માં વડોદરા ની ૨૯ મદરેસા માં પણ શિક્ષણ...
સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના મંત્રને દેશના યુવાનોએ ખૂબ જ ગંભીરતાથી લઈ લીધો હોય તેમ દરેક શહેરમાં નવા સ્ટાર્ટ અપ દર...
નવી દિલ્હી: (New Delhi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (P M Modi) ઉત્તર પૂર્વ દિલ્હીમાં એક જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેઓએ તેમની...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ગરમી પડી રહી છે. આગામી તા.23મી મે સુધી ગુજરાતમાં ગરમીના સંદર્ભમાં હવામાન વિભાગ દ્વારા યલ્લો...
નવસારી: (Navsari) મહેસાણાથી એ.સી. ભરી કલકત્તા ડીલીવરી કરતા ટ્રક ચાલકે (Truck Driver) ટ્રકનું જી.પી.એસ. બંધ હોવાનો ફાયદો ઉઠાવી નેશનલ હાઈવે નં. 48...
સુરત: સ્માર્ટ મીટરના લીધે વધુ વિજ ખર્ચ થતો હોવાની લોકોની ફરિયાદ અને હોબાળા બાદ દક્ષિણ ગુજરાત વીજ કંપની બેક ફૂટ પર આવી...
ઉમરગામ: (Umargaam) ઉમરગામના દેહરી સ્થિત ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કોસ્મેટીક એટમ નેલ પોલીશ બનાવતી કંપનીમાં (Company) ધડાકા સાથે અચાનક ભીષણ આગ લાગી હતી. આ...
દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) આજે જાહેરાત કરી હતી કે તેઓ રવિવારે તેમના તમામ ટોચના નેતાઓ સાથે બીજેપી હેડક્વાર્ટર...
કર્ણાટક (Karnatak) બીજેપી નેતા જી દેવરાજે ગૌડાએ રાજ્યના ડેપ્યુટી સીએમ અને કોંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા ડીકે શિવકુમાર પર મોટો આરોપ લગાવ્યો છે....
આરોપીઓએ ખોલાવેલા બેન્ક ખાતાઓમાં એનસીઆરપી પોર્ટલ પર 236 ફરિયાદ નોંધાઇ પ્રીમિયમ ટાસ્કના બહાને કારેલીબાગના રહીશ પાસેથી ઠગોએ રુ. 21.97 લાખ પડાવ્યાં હતા...
સિંગાપોર (Singapore) અને હોંગકોંગ બાદ નેપાળે (Nepal) પણ કથિત ગુણવત્તાની ચિંતાઓને કારણે ભારતીય કંપનીઓના કેટલાક મસાલા ઉત્પાદનોની આયાત અને વેચાણ પર પ્રતિબંધ...
ફ્રાન્સ: ફ્રાન્સનો ખુબ જ પ્રખ્યાત ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ 2024 (Cannes Film Festival) શરૂ થઇ ગયો છે. જેમાં ભારતની ધણી સેલેબ્રિટી રેડ કાર્પેટ...
શિવપુરી: કેદારનાથ જઈ રહેલી યાત્રાળુઓની એક બસમાં મધ્યપ્રદેશના શિવપુરીમાં આગ લાગી હતી. સમયસર યાત્રાળુઓ બસની બહાર નીકળી જતા તમામ 30 યાત્રીઓનો બચાવ...
આ દિવસોમાં કાળઝાળ ગરમીના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. હવામાન વિભાગે 21 મે સુધી ઘણા રાજ્યોમાં હીટ વેવનું એલર્ટ (Heat...
બ્રેવેન બાસ્કેટબોલ લીગ (BBL) એ ઓપન યુથ બરોડા બાસ્કેટબોલ ટુર્નામેન્ટનુ આયોજન શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવ્યું છે તા.18 થી...
નવી દિલ્હી: કિર્ગિસ્તાનની (Kyrgyzstan) રાજધાની બિશ્કેકમાં (Bishkek) ગઇકાલે 17મેના રોજ મોડીરાત્રે કેટલાક માથાભારે તત્વોએ ભારતીય અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓ ઉપર હુમલો (Attack) કર્યો...
નવી દિલ્હી: AAP સાંસદ (AAP MP) સ્વાતિ માલીવાલ (Swati Maliwal) પર હુમલાના કેસના મામલે દિલ્હી પોલીસની ટીમ સીએમના નિવાસસ્થાને પહોંચી હતી. આ...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
લાકડી ફટકા મારતો બિલ્ડરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
યુવકની પત્ની અને સિક્યુરિટી ગાર્ડ સહિતના લોકો દોડી આવતા હુમલાખોરો ભાગ્યાં.
પ્રતાપગંજ વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં બે ફ્લેટના મેન્ટેન્સના રૂપિયા બાકી હોય હાલ ફ્લેટ વેચી નહી શકાય તેવું કહેતા બિલ્ડર બે માથાભારે શખ્સો સાથે ધસી આવ્યો હતો અને યુવક સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ત્રણ જણાએ યુવકને લાકડાના પાટિયા વડે માર માર્યો હતો. જેથી યુવકે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સહિત ત્રણ જણા સામે ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે બિલ્ડરનો લાકડીના ફટકા મારતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં આવેલા શરનમ વિલા એપાર્ટમન્ટમાં રહેતા હરેશભાઇ મોતીરામ વાસવાણી (ઉં.વ. 49) રીયલ એસ્ટેટનો વ્યવસાય કરે છે. 18 મેના રોજ તેઓ બપોરના બાર વાગ્યાના અરસામાં શરણમ વિલા એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં,203 અને 403ની માલિકી ધરાવતા બિલ્ડર ધર્મેશ ચોરઠિયાના પત્ની રીમા ચોરઠિયા ફ્લેટના વેચાણ માટે સેક્રેટરી ટાયરોન લિમાંસને મળવા માટે આવ્યા હતા. પરંતુ સેકેટરી હાજર ન હોય મહિલાએ ફોનથી વાત કરી હતી. મહિલાને મે જણાવ્યું હતું કે તમારા મેન્ટેનન્સના રૂપિયા બાકી છે. જેથી તમે હાલ ફ્લેટ કોઇને વેચી નહી શકો ત્યારબાદ મહિલા ત્યાંથી જતી રહી હતી. બિલ્ડર ધર્મેશ ચોરઠિયા બે માણસો લઇને એપાર્મટમેન્ટમાં આવ્યો હતો અને તેમને ગાળો આપ્યા બાદ માર માર્યો હતો. દરમિયાન તેણે બુમાબુમ કરતા તેમની પત્ની, સિક્યુરીટ ગાર્ડ અને સોસાયટીમા રહીશો આવી જતા બિલ્ડર સહિતના લોકો ભાગી ગયા હતા. જેથી તેમને ઇજા પહોંચતા સારવાર માટે પણ ખસેડાયા હતા. તેઓએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બિલ્ડર સહિત હુમલાખોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.