વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા દર વર્ષની માફક પ્રિ-મોન્સુન કામગીરી રૂટીન પ્રક્રિયા પ્રમાણે શરૂ કરવામાં આવી છે, અને જેમ બને તેમ જલ્દી આ...
લાકડી ફટકા મારતો બિલ્ડરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ યુવકની પત્ની અને સિક્યુરિટી ગાર્ડ સહિતના લોકો દોડી આવતા હુમલાખોરો ભાગ્યાં. પ્રતાપગંજ વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં...
છોટાઉદેપુર જિલ્લામાં બે દિવસથી આકાશમાંથી અગન ગોળા વરસાવતી ગરમીને પગલે ગ્રામીણ જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. હિટ સ્ટ્રોકના અનેક બનાવો બન્યા છે....
ભારતીય હવામાન વિભાગે રવિવારે જણાવ્યું હતું કે હાલ આકરી ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. દિલ્હીમાં રેડ એલર્ટ જારી કરતા વિભાગે કહ્યું...
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે AAP સાંસદો, ધારાસભ્યો અને નેતાઓ સાથે બીજેપી હેડક્વાર્ટર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓ બપોરે 12 વાગે...
નવી દિલ્હીઃ (New Delhi) AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Malival) પર હુમલાના મામલાની તપાસ કરવા દિલ્હી પોલીસ સીએમ હાઉસ પહોંચી છે....
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં (Prayagraj) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવની (Akhilesh Yadav) જાહેરસભામાં જોરદાર હંગામો થયો હતો....
ડભોઇ પંથકમાં આવેલ કુલ 11 મદ્રેસા માં હાથ ધરાયો સર્વે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ મદ્રેસામાં અભ્યાસ કરતા બાળકો ની સંખ્યા સહિત...
શહેરમાં નિયમો નેવે મૂકીને વાહનો ચલાવતા વાહનચાલકો હવે ચેતી જજો, શહેર પોલીસ દ્વારા ઠેરઠેર વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે શહેરમાં...
વડોદરા: વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં રવિવારના રોજ ખેલ મહાકુંભ ની ઓલ ગુજરાત જુનિયર અંડર 11 બેડમિન્ટન કોમપીટીશન સરકાર તરફથી રમાડવામાં આવી રહી છે....
શિનોર: નર્મદાજી ના તટ પર આવેલા રાણાવાસ સ્થિત અંબાજી મંદિર ને 30 વર્ષ પૂર્ણ થતા મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. શિનોર...
શિનોર: શિનોરના તેરસા ગામેથી ગુમ થયેલા બાળકોનું શિનોર પોલીસે બાળકોના મા બાપ સાથે મિલન કરાવ્યુ છે. વાહન ચાલકોને હાથ કરતા વાહન ચાલકો...
વડોદરા: વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં લૂંટ વિથ મર્ડરનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. લૂંટના ઇરાદે આવેલા લૂંટારુઓ હોય 70 વર્ષીય...
મોડીરાત્રે દોઢ વાગ્યે લોકો સાથે પોલીસને પણ ઉજાગરા, લોકો તોડફોડ કરે તે પહેલા પોલીસે મોરચો સંભાળ્યો ( પ્રતિનિધિ ) વડોદરા તા.19 વડોદરામાં...
આજ થી આખા રાજ્ય માં મદરેસા ની સર્વે કરવાનું સરું કરવામાં આવ્યું છે જે માં વડોદરા ની ૨૯ મદરેસા માં પણ શિક્ષણ...
સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના મંત્રને દેશના યુવાનોએ ખૂબ જ ગંભીરતાથી લઈ લીધો હોય તેમ દરેક શહેરમાં નવા સ્ટાર્ટ અપ દર...
નવી દિલ્હી: (New Delhi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (P M Modi) ઉત્તર પૂર્વ દિલ્હીમાં એક જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેઓએ તેમની...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ગરમી પડી રહી છે. આગામી તા.23મી મે સુધી ગુજરાતમાં ગરમીના સંદર્ભમાં હવામાન વિભાગ દ્વારા યલ્લો...
નવસારી: (Navsari) મહેસાણાથી એ.સી. ભરી કલકત્તા ડીલીવરી કરતા ટ્રક ચાલકે (Truck Driver) ટ્રકનું જી.પી.એસ. બંધ હોવાનો ફાયદો ઉઠાવી નેશનલ હાઈવે નં. 48...
સુરત: સ્માર્ટ મીટરના લીધે વધુ વિજ ખર્ચ થતો હોવાની લોકોની ફરિયાદ અને હોબાળા બાદ દક્ષિણ ગુજરાત વીજ કંપની બેક ફૂટ પર આવી...
ઉમરગામ: (Umargaam) ઉમરગામના દેહરી સ્થિત ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કોસ્મેટીક એટમ નેલ પોલીશ બનાવતી કંપનીમાં (Company) ધડાકા સાથે અચાનક ભીષણ આગ લાગી હતી. આ...
દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) આજે જાહેરાત કરી હતી કે તેઓ રવિવારે તેમના તમામ ટોચના નેતાઓ સાથે બીજેપી હેડક્વાર્ટર...
કર્ણાટક (Karnatak) બીજેપી નેતા જી દેવરાજે ગૌડાએ રાજ્યના ડેપ્યુટી સીએમ અને કોંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા ડીકે શિવકુમાર પર મોટો આરોપ લગાવ્યો છે....
આરોપીઓએ ખોલાવેલા બેન્ક ખાતાઓમાં એનસીઆરપી પોર્ટલ પર 236 ફરિયાદ નોંધાઇ પ્રીમિયમ ટાસ્કના બહાને કારેલીબાગના રહીશ પાસેથી ઠગોએ રુ. 21.97 લાખ પડાવ્યાં હતા...
સિંગાપોર (Singapore) અને હોંગકોંગ બાદ નેપાળે (Nepal) પણ કથિત ગુણવત્તાની ચિંતાઓને કારણે ભારતીય કંપનીઓના કેટલાક મસાલા ઉત્પાદનોની આયાત અને વેચાણ પર પ્રતિબંધ...
ફ્રાન્સ: ફ્રાન્સનો ખુબ જ પ્રખ્યાત ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ 2024 (Cannes Film Festival) શરૂ થઇ ગયો છે. જેમાં ભારતની ધણી સેલેબ્રિટી રેડ કાર્પેટ...
શિવપુરી: કેદારનાથ જઈ રહેલી યાત્રાળુઓની એક બસમાં મધ્યપ્રદેશના શિવપુરીમાં આગ લાગી હતી. સમયસર યાત્રાળુઓ બસની બહાર નીકળી જતા તમામ 30 યાત્રીઓનો બચાવ...
આ દિવસોમાં કાળઝાળ ગરમીના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. હવામાન વિભાગે 21 મે સુધી ઘણા રાજ્યોમાં હીટ વેવનું એલર્ટ (Heat...
બ્રેવેન બાસ્કેટબોલ લીગ (BBL) એ ઓપન યુથ બરોડા બાસ્કેટબોલ ટુર્નામેન્ટનુ આયોજન શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવ્યું છે તા.18 થી...
નવી દિલ્હી: કિર્ગિસ્તાનની (Kyrgyzstan) રાજધાની બિશ્કેકમાં (Bishkek) ગઇકાલે 17મેના રોજ મોડીરાત્રે કેટલાક માથાભારે તત્વોએ ભારતીય અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓ ઉપર હુમલો (Attack) કર્યો...
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા દર વર્ષની માફક પ્રિ-મોન્સુન કામગીરી રૂટીન પ્રક્રિયા પ્રમાણે શરૂ કરવામાં આવી છે, અને જેમ બને તેમ જલ્દી આ કામગીરી પૂર્ણ કરવા સૂચના પણ આપી દેવામાં આવી છે. જો કે કોંગ્રેસના કહેવા મુજબ દર વર્ષે પ્રથમ વરસાદમાં વડોદરા કોર્પોરેશનની પ્રિ-મોન્સુન કામગીરીના દાવા પોકળ સાબીત થાય છે અને પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી જાય છે.
આવું ન થાય તે માટે દર વર્ષે સ્થાનિક સ્તરે પૂરના જે પ્રશ્નો ઊભા થાય છે તે વિચારવા જેવા છે, કારણ કે વિશ્વામિત્રી નદી ખાલી હોવા છતાં પૂર જોવા મળે છે. જ્યાં સ્થાનિક વિસ્તારમાં પાણી ભરાતા હોય ત્યાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવી આવશ્યક છે.
ખાસ તો વિશ્વામીત્રી નદીના કોતરોમાં જયાં પુરાણ અને દબાણો થયેલા હોય તેવી જગ્યાઓ ૫રથી પુરાણ અને દબાણો તાત્કાલિક દુર કરવા જોઈએ, જેથી પાણી નિકાલ સરળતાથી થઈ શકે, અને સ્થાનિક સ્તરે પાણી ભરાવાના પ્રશ્નો ન રહે. કુદરતી કાંસો અને નાળીયા રસ્તાઓ તેની ઓરીજનલ સાઇઝ પ્રમાણે ખુલ્લા કરવા. જે કોઈ દબાણો હોય તે હટાવવા જોઈએ. અનેક જગ્યાઓએ કુદરતી નાળા પુરી નાખીને નીચે પાઇપો નાંખી દેવામાં આવી છે. જેની કેપેસીટી ઓછી હોવાથી ત્યાં બોટલ નેકના પ્રશ્ન ઉભા થયા છે દા.ત. સ્ટેશન વિસ્તારમાં ભુખી કાંસ તથા છાણી કેનાલ પાસેનો જે કાંસ છે તેના ટેકનીકલ ઇસ્યુ હલ જોઈએ તેમ કોંગ્રેસના નેતાનું કહેવું છે. દરમિયાન વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના આક્ષેપ મુજબ દર વર્ષની જેમ ચાલુ સાલે પણ વોર્ડ નંબર 13 ના સમાવિષ્ટ વિસ્તારમાં પ્રિમોન્સૂનની કામગીરી ફક્ત કાગળ પર થઈ રહી છે.વરસાદી પાણીના નિકાલ માટેની જે કામગીરી થવી જોઈએ તે થતી નથી. નવાપુરાથી રાજસ્તંભ સોસાયટી થઇ મસીયા કાંસ તરફ જતી વરસાદી ચેનલ સાફ કરેલ નથી, દાંડિયા બજાર પાસેની વરસાદી ચેનલ સાફ કરેલ નથી, નાની-નાની કચરા પેટી સાફ કરીને તંત્ર સંતોષ માને છે.