વડોદરા: કોર્પોરેશનની ચૂંટણીમાં મંગળવારે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લી તારીખ હતી જેમાં 9 થી વધુ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું જેમાં...
AHEMDABAD : અમદાવાદ મનપાની ચૂંટણીમાં મંગળવારે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે શહેરની નારણપુરા વોર્ડમાં બક્ષીપંચની અનામત બેઠક ઉપર કોંગ્રેસના ( CONGRESS) મહિલા ઉમેદવારે...
વડોદરા: ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા ડિસેમ્બર-2020માં લેવાયેલ નવા કોર્સની CA ફાઉન્ડેશન અને નવેમ્બર-2020 માં જુના અને નવા કોર્સની...
AHEMDABAD : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મનપાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં કોંગ્રેસ ( CONGRESS) દ્વારા વ્હલા-દવલાની નીતિ અપનાવવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસના આંતરિક...
દિલ્હી સીમાડે ચાલી રહેલા ખેડૂત આંદોલનને કચડી નાખવા સરકાર બનતા પ્રયાસો કરી રહી છે. વિધિની વક્રતા તો એ છે કે સરકાર સ્વયં...
હમણા હું એક દિવસ ટિફીન લઇ ઘરે પાછો આવ્યો ત્યારે ઘર પાસે શબવાહિની ઉભી હતી. જાણવા મળ્યું કે કોઇ મોટા હીરાના વેપારીનું...
કુદરતે બાળકોનો જન્મ આપોઆપ નોર્મલ જ થાય છે એવું બનાવેલ છે એટલે જ વરસો પહેલા પાંચ થી છ ડીલીવરી ઘરે જ થતી...
યુગપુરુષ ગાંધીજીનાં અહિંસા, જીવદયા, ટ્રસ્ટીશીપના આદર્શો માનવસમાજ માટે પથદર્શક છે. આ પૃથ્વી પર અરણ્યસંસ્કૃતિમાં માનવ શિકાર અને માંસાહાર પર જીવનનિર્વાહ કરતો હતો,...
વર્ષોથી ભેળસેળ વગરના તંદુરસ્ત સમાચાર માટે તેના રીપોર્ટર અને ગુ.મિત્ર પ્રેસને અભિનંદન. ત્રણે પેઢીને સરખો ન્યાય. કોઇના માટે પક્ષાપક્ષી નહિ. શાસક હોય...
નરેન્દ્ર મોદીની રાષ્ટ્રવાદી વડાપ્રધાન તરીકેની ભાવના ઉંચી કક્ષાની છે. એક દેશ એક કાયદોની ભાવનાએ ઘણાં વખતથી ચર્ચામાં રહેલો સેલ્સટેક્ષનો કાયદો જીએસટીને અમલમાં...
એક દિવસ એક સાધુ સ્વામી વિવેકાનંદજી પાસે ગયા અને સ્વામીજીને નમસ્કાર કરી કહ્યું, “હું અહીં એક વિશેષ કામથી આવ્યો છું.મારે તમને મારા...
ઉત્તરાખંડના (UTTRAKHAND) ચમોલીની ( CHAMOLI) નીતિ ખીણમાં વિનાશક કુદરતી આપત્તિ ભૂસ્ખલન તેમજ લાખો ટન બરફની નીચે લપસી પડવાનું પરિણામ છે. એવું માનવામાં...
દરેક જણ કહે છે કે મહારાષ્ટ્રમાં ઉદ્વવ ઠાકરેની સરકાર સરળતાથી ચાલે છે અને તેનાં ભવિષ્ય સામે કોઇ ખતરો નથી. નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષના...
બિહાર ( BIHAR) ની એનડીએ સરકારમાં સૈયદ શાહનવાઝ હુસેન ( SHAHNAVAZ HUSSAIN) ને ઉદ્યોગ પ્રધાન બનાવીને બીજેપીએ લઘુમતીઓને મોટો સંદેશ આપ્યો છે....
પૈસાનું જીવનમાં કોઈ મહત્ત્વ નથી. મને પૈસાદાર થવાની કયારેય ઈચ્છા નથી. પૈસા તો હાથનો મેલ છે તેવું આપણે અનેક વખત આપણી આસપાસનાં...
છેક ઉત્તરમાં હિમાલયના ખોળે વસેલું રાજ્ય જેને કહી શકાય તે ઉત્તરાખંડ માટે પ્રાકૃતિક હોનારતો એ નવી વાત નથી. તેની ભૂરચના અને સ્થાન...
બર્ડ ફ્લૂએ દેશમાં કહેર ફેલાવ્યો છે. મધ્યપ્રદેશની રાજધાની, ભોપાલની કેન્દ્રીય પ્રયોગશાળા, આઇસીએઆર-નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી એનિમલ ડિસીઝિસ (એનઆઈએચએસએડી) એ મંગળવારે મહારાષ્ટ્રના (MAHARASTRA)...
સરકારી તેલ કંપનીઓ દ્વારા સતત બીજા દિવસે પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ડિઝલનો ભાવ 25 થી 30...
યુરોપ અને યુનાઇટેડ કિંગ્ડમના અનેક ભાગોમાં બરફના જાડા થર પથરાઇ ગયા છે જ્યાં એક પ્રચંડ શિયાળુ તોફાન ત્રાટક્યું છે જેમાં કેટલાક વિસ્તારોમાં...
કેન્દ્ર સરકાર નોકરી કરતાં લોકોને સારા સમાચાર આપી શકે છે. સરકાર કંપનીઓને અઠવાડિયામાં 4 દિવસ કામ અને 3 દિવસની રજાને મંજૂરી આપી...
યુનાઇટેડ ફૉરમ ઑફ બેંક યુનિયન્સ (યુએફબીયુ)એ 15 માર્ચથી બે દિવસીય બેંક હડતાલની અપીલ કરી છે. આ હડતાલ જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણની...
ગંધ પારખવાની, સૂંઘવાની શક્તિ ગુમાવવી એ કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુનો ચેપ લાગ્યો હોવાના એક લક્ષણ તરીકે જાણીતી બાબત છે પરંતુ હવે આમાં એક...
સરકારે મંગળવારે રાજ્યસભામાં માહિતી આપી હતી કે, રસીકરણને કારણે ઉભી થતી કોઈપણ પ્રકારની આડઅસર અથવા તબીબી ગૂંચવણો સામે કોવિડ-19 રસી લેનારાઓને વીમાની...
દેશમાં પ્રથમ વખત ભારતીય સેના કોરોનાના ટેસ્ટના પરિણામોમાં વાર લાગે છે ત્યારે કોવિડ-19 શોધવા માટે એનાં કૂતરાંનો ઉપયોગ કરે છે. સશસ્ત્ર દળના...
કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહે તાજેતરમાં એવું કહ્યું હતું કે ભારતે ખરેખરી અંકુશ હરોળ(એલએસી) પર ચીનની સરખામણીમાં વધુ વખત અતિક્રમણ કર્યું છે પરંતુ...
સુરત: નર્મદ યુનિ.ના ૫૨માં વાર્ષિક પદવીદાન સમારોહનું ઓફલાઇન આયોજન કરવા માટે રાજયપાલ કચેરી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. કવિ નર્મદની પૂણ્યતિથી નિમિત્તે...
સુરતથી ચોરેલુ સોનું તથા ચાંદી વેચવા બાઇક પર મહારાષ્ટ્ર જઇ રહેલા ઘડફોડ ચોર રાજા ગેંગના ત્રણ સાગરિતોને તાપી જિલ્લા LCB સ્ટાફે માંડળથી...
એક સ્કોટિશ મહિલા નવ મહિના સુધી ગર્ભવતી હોવાનો ઢોંગ કર્યો હતો. મહિલાએ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડને ખોટું કીધું હતું કે તેના પેટમાં એક...
ડિસેમ્બર ક્વાર્ટરમાં લિસ્ટેડ (Listed) કંપનીઓના પ્રમોટરો દ્વારા ગીરવે મૂકવામાં આવેલા શેરોની કિંમતમાં વધારો થયો છે. કોટક ઇક્વિટી (Kotak Institutional Equity) (Equity) ના...
સુરત: (Surat) કેન્દ્રના નાણા મંત્રી નિર્મલા સીતારમણે બેંકો સરળતાથી લોનની રિકવરી કરી શકે તે માટે કેટલીક જોગવાઇઓમાં બદલાવ કર્યો છે. અત્યાર સુધી...
દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરનાર બે આરોપી ઝડપાયા, એક આરોપી વોન્ટેડ
કોમર્શિયલ LPG ગ્રાહકો માટે નિયમોમાં મોટો ફેરફાર, હવે ઓઈલ કંપનીઓમાં નોંધણી કરાવવી ફરજિયાત બનશે
વિદેશમાંથી MBBS કરનાર ગ્રેજ્યુએટ માટે એનએમસી દ્વારા નવા નિયમો જાહેર
ફતેગંજમાં ગેરેજ સંચાલકો પર જીવલેણ હુમલો, 3 આરોપી ઝડપાયા
અંધશ્રદ્ધાનો ભોગ: ખેંચ દરમિયાન મોઢામાં મૂકેલો સિક્કો બન્યો મોતનું કારણ
જેતલપુર રોડ પર જ્વેલર્સના શો-રૂમમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી
બીસીએ ચૂંટણીની મતગણતરીમાં થતો વિલંબ,હોલની પસંદગી કર્યા બાદ છ દિવસ પછી કરવાની શકયતા
ખાનગી શાળા માટે સરકારી શાળાને નોટિસ આપતા વિવાદ,આચાર્યે દુઃખની બાબત ગણાવી
ODI વર્લ્ડ કપ 2027માં ભારત તરફથી કયા 20 ‘ધૂરંધર’ ખેલાડીઓ પસંદગી પામશે? વર્લ્ડ કપને હજી દોઢ વર્ષ બાકી છે ત્યારે કોચ ગંભીરે શું કહ્યું?
કપુરાઈ અને ગાયત્રીનગર ટાંકી હેઠળના વિસ્તારોમાં 23-24 માર્ચ દરમિયાન પાણી કાપ
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે ધામધૂમપૂર્વક ઉજવાયો મહિલા દિવસ
ભર ઉનાળે મકરપુરામાં ‘પૂર’, હનુમાનજી મંદિર પાસે મુખ્ય લાઈન ફાટતા લાખો લિટર પીવાનું પાણી ગટરમાં હોમાયું
સુરતની ડાયમંડ કંપનીની વૈશ્વિક મંચ પર મોટી સિદ્ધિ, હીરા ઉદ્યોગને મળશે નવી દિશા
પંચેશ્વર મહાદેવ પાસે ઉચ્છ નદીના ચેકડેમ મુદ્દે વિવાદ: રેતી બ્લોક એસોસિયેશનની સરકાર સમક્ષ રજૂઆત
ઘોઘંબા તાલુકાના નાથપુરા ગામે ખેતરના કૂવામાંથી યુવકનો મૃતદેહ મળ્યો, તપાસ શરૂ
કાલોલ નીલકંઠ કોલેજમાં ડમી પરીક્ષાર્થી ઝડપાયો, બે સામે પોલીસ ફરિયાદ
15 વર્ષથી વધુ જૂના સરકારી વાહનોને ફરજિયાત રીતે સ્ક્રેપ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે :
અબકી બાર કિસકા હોગા બિહાર? નીતિશના રાજ્યસભા પ્રયાણ બાદ મુખ્યમંત્રીના નામ અંગે હજી સસ્પેન્સ બરકરાર, શપથવિધિની તારીખ નક્કી
વિશ્વામિત્રી નદીમાં JCB ઉતારવાના મુદ્દે વિવાદ, જળચર જીવોને જોખમની આશંકા
Petrol Diesel Price Today:સવારે 6 વાગ્યે ઇંધણના ભાવ અપડેટ થયા—તમારા શહેરના ભાવ તપાસો.
‘અશાંત’ ને બદલે હવે ‘નિર્દિષ્ટ’ વિસ્તાર કહેવાશે
25 માર્ચથી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર
બાંન્દ્રા ગાંધીધામ અને દાદર ભૂજમાં થ્રી ટિયર AC કોચ ઉમેરાશે
લિવ-ઇન રિલેશનશીપને કાયદાકીય માન્યતા મળશે
અમદાવાદમાંથી પકડાયેલી નકલી નોટોના કૌભાંડમાં 7 આરોપી 10 દિવસનાં રિમાન્ડ પર
ગુજસીટોક કાયદામાંથી આતંકવાદ શબ્દ દૂર કરવામાં આવશે
રાજ્યના મહાનગરોમાં આજથી મિલેટ મહોત્સવ
ગલ્ફના દેશો અમેરિકાને સાથ આપવાની ભારે આર્થિક કિંમત ચૂકવી રહ્યા છે
શાળા દ્વારા સમાજવિકાસની ઝલક
કાલોલ મામલતદારની લાલ આંખ: મલાવ ચોકડી પાસેથી ગેરકાયદેસર લાકડાભરેલું ટ્રેક્ટર ઝડપાયું
વડોદરા: કોર્પોરેશનની ચૂંટણીમાં મંગળવારે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લી તારીખ હતી જેમાં 9 થી વધુ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું જેમાં ભાજપ કોંગ્રેસના નારાજ થયેલા કાર્યકર્તાઓને સમજાવવાનો પ્રયત્નો દિવસભર ચાલ્યા હતા રીસામણા-મનામણા વચ્ચે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું હતું.
આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ વડોદરા કોર્પોરેશનની ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ચૂંટણી લોકસભા વિધાનસભા કરતાં પણ રસાકસીનો જંગ જામશે. કોંગ્રેસ અને ભાજપ ને ટિકિટો જાહેર થતાં જ કાર્યકર્તાઓમાં નારાજગી શરૂ થઈ ગઈ હતી અને જે કાર્યકર્તા ટિકિટ ના આપતા એ કાર્યકર્તાઓએ બળવો કરીને પક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી. અપક્ષ માં ફોર્મ ભરેલા ઉમેદવારોએ આજે ફોર્મ પરત પણ ખેંચી લીધા હતા. સંગઠનના શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ ,સુનિલ સોલંકી ભાજપમાંથી નારાજ કાર્યકર્તાઓને જે રિસામાણાં કરીને મનાવી લીધા હતા.
વર્ડ 7 ભાજપ પક્ષના જ કાર્યકર્તા અંકિત રજવાડી જેમને ટિકિટ ના આપતા અપક્ષ માં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું એમ.એસ.યુનિ.ના સિન્ડિકેટ મેમ્બર અને ભાજપના કાર્યકર્તા એવા દિનેશ યાદવે અંકિત રજવાડીના રિસામણાં દૂર કરી મનાવી લીધા હતા અને અપક્ષ માં ભરેલું ફોર્મ પરત ખેંચાયું હતું.
આપમાંથી તરુણ શાહે પણ અપક્ષ ઉમેદવારી માટે જે ફોર્મ ભર્યું હતું તે પણ તેમણે પરત ખેંચ્યું હતું. વડસરમાથી કોંગ્રેસના કાર્યકર્તા કાંતિ પટેલ બળવો કરીને પાસ માટે ઉમેદવારી નોંધાવી હતી આજે તેમને કોંગ્રેસમાંથી સમજાવટ બાદ અપક્ષ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધુ હતુ. વોર્ડ બારમા અપક્ષ ઉમેદવાર દીપેશ પણ ઉમેદવારીપત્ર ભર્યું હતું જે મંગળવારે પરત ખેંચ્યું હતું.
વોર્ડ નંબર 16માં માજી મહિોલા કોંગ્રેસ પ્રમુખ કોર્પોરેટર સરસ્વતી દેસાઈ વોર્ડ નંબર 16 ના કોંગ્રેસની પેનલને હરાવવા કમર કસી રહ્યા છે. વોર્ડ નંબર 17 ના ભાજપના બળવો કરીને અપક્ષ ઉમેદવારી કરનાર ભાવિનીબેન ચૌહાણે પણ ભાજપના સંગઠન દ્વારા મનાવી લેતાં તેમણે ફોર્મ પરત ખેંચ્યું હતું. વોર્ડ નંબર 18 માંથી અપક્ષ ઉમેદવારી કરનાર મહેશભાઈ ગોહિલ અને ભાજપના કાર્યકર્તા નરેન્દ્ર પટેલને પણ સંગઠન દ્વારા મનાવી લેવામાં આવ્યા છે.
વોર્ડ નંબર 19 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર કમલેશ પંચાલ ખેર પિયુષ ધોતે તેમજ જ્યેશ પટેલ ને અને વડોદરાથી અપક્ષ તરીકે ઉમેદવારી કરનાર ઉમેદવારોએ ભાજપના સમર્થનમાં ઉમેદવારીપત્રો રદ્દ કરાવ્યા હતા. જે પ્રમાણે ચૂંટણી આવતા નારાજ કાર્યકર્તાઓએ બળવો કર્યો હતો અને ભાજપ અને કોંગ્રેસ દ્વારા નારાજ કાર્યકર્તાઓને મનાવી લીધા હતાં. ભાજપના કેટલાક અસંતુષ્ટ કાર્યકરોએ એવુ કહ્યું હતુ કે અપક્ષ ઉમેદવારોને ભાજપે શામ-દામ-દંડ ભેદથી ડરાવી ધમકાવીને ફોર્મ પરત ખેંચાવ્યા છે.
કોંગ્રેસ પ્રમુખ પર જાતિવાદનો મહિલા કાર્યકરનો આક્ષેપ
22 વર્ષ જુના મહીલા કાર્યકરને કોંગ્રેસમાંથી ટિકિટ કપાતા શહેર પ્રમુખ પર જાિતવાદનો ફેલાવો કરવાનો ગંભીર આક્ષેપ ચૂંટણી કચેરીના પ્રવેશદ્વારે જ કર્યો હતો. પૈસાના જોરે રાજકારણ રમાતુ હોવાથી પાયાના કોંગી કાર્યકરોને િટકિટ મળતી નથી તેવો આક્ષેપ વોર્ડ નં. 19 માં ટિકિટની દાવેદારી કરનાર કાર્યકર જયશ્રીબેન ગાંધીએ શહેર પ્રમુખ પર કર્યો હતો.
કોંગ્રેસમાં ટિકિટના પ્રબળ દાવેદાર મનાતા જયશ્રીબેન ગાંધી બાવીસ વર્ષથી કોંગ્રેસ પક્ષમાં ઉચ્ચ હોદ્દા પર સેવા આપી રહયા છે છતાં શહેર પ્રમુખ પ્રશાંત પટેલે તેમની ટિકિટ કાપી હોવાનો આક્રોશ ઠાલવ્યો હતો. શહેર પ્રમુખ જાિતવાદ ફેલાવવા અન્ય સમાજને અન્યાય કરે છે. અને ફકત માનીતાઓને જ ટિકિટ આપે છે.