વડોદરા: વોર્ડ નં.3ની કચેરી પાછળ ગરબા ગ્રાઉન્ડમાં મોટર બાઈકની આડશમાં બિન્દાસ્ત વિદેશી શરાબની લિજ્જત માણી રહેલા છ ખાનદાની નબીરા રાજાપાઠમાં ઝડપાયા હતા....
વડોદરા : વડોદરાના લહેરીપુરા દરવાજા પાસે ગુરુવારે સવારે સિટિબસની અડફેટે 76 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી બસ...
દેશમાં કોરોના કેસ ( CORONA CASES) ઝડપથી વધી રહ્યા છે. ગુરુવારે 24 કલાક દરમિયાન, આ વર્ષે સૌથી વધુ 22,854 કોરોના કેસ નોંધાયા...
ભારતના કરોડો ગરીબો બે ટંક ભોજન ભેગા થાય છે તેમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો મોટો ફાળો છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પબ્લિક...
આપણે જાણીએ છીએ કે ફલેટ કે મકાન ભાડે આપેલ હોય તો તેની નોંધણી નજીકના પોલીસ મથકમાં કરાવવી ફરજીયાત છે. પોલીસ ખાતાના જણાવ્યા...
NEW DELHI : દેશની રાજધાની, દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં શુક્રવારે સવારે વરસાદની સાથે શરૂઆત થઈ હતી. દિલ્હી ( DELHI) , નોઈડા (...
મારાં સગાને ત્યા તેનો મિત્ર મળવા આવેલો એક બીજા ના ખબર અંતર .પુછી મહેમાન જવાની તૈયારી માજ હતા ત્યારે મિત્ર એ જમવાનો...
હાલમાં સાઇબર ક્રાઇમ વધતા જાય છે. અને એનો અતિરેક એટલો વ્યાપક બનતો જાય છે કે હાલમાં ચીન હેકિંગની બાબતમાં દુનિયામાં પ્રથમ ક્રમે...
શિક્ષણ એ એક ખૂબ જ ઉપયોગી અને મૂલ્યવાન પ્રક્રિયા છે. યુગોથી માનવજાતે શિક્ષણનું મહત્વ સ્વીકાર્યું છે. સભ્ય સમાજની એ અનોખી જરૂરિયાત છે. ...
સાંભળવા મા જ નવાઈ લાગે ને! પુરુષપ્રધાન સમાજમાં પુરુષ સશકિતકરણની વાત. આપણા સમાજમાં વર્ષોથી જ સ્ત્રીની સરખામણી પુરુષ કરતા ઓછી આંકવામાં આવતી...
હમણાં ‘ગુજરાતમિત્ર’ એ યોજેલી ક્રિકેટ શ્રેણીની એક ટીમ એસ.એચ.એમ. જે સ્ટ્રાઈકરનો હું કેપ્ટન છું. આ પત્ર તમારા આયોજનને વિશેષ ભાવે બિરદાવવા લખી...
GANDHINAGAR : આઝાદી કા અમૃત મહોત્સવ ( AMRUT MAHOTSAV) એ ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠના ઉપલક્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા ઉજવણી અર્થે આયોજિત વિવિધ...
એક ગામના પાદરે જુદી જુદી દિશામાંથી આવતા ત્રણ યાત્રીઓ મળ્યા.ત્રણે ના ખભા પર બે બે થેલા આગળ પાછળ લટકાવેલા હતા.પોતાની લાંબી યાત્રાથી...
ગુજરાતની તમામ મહાનગર પાલિકામાં પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યમાં મહાનગરપાલિકામાં ચૂંટણીમાં ભાજપની મોટી જીત થઈ હતી. અમદાવાદ, વડોદરા, ભાવનગર...
આજે સપ્તાહના અંતિમ ટ્રેડિંગ ( TREDING) દિવસે એટલે કે શુક્રવારે, શેરબજાર ( STOCK MARKET) લીલા નિશાન પર ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજ...
લોકસભામાં પ્રધાન મંત્રી શ્રીએ કહ્યું કે શું કારખાના અધિકારીઓ ચલાવશે ? ઉદ્યોગો અધિકારીઓ ચલાવશે ? શું અધિકારીઓ બધું જ કરશે ? ..આપડે...
ગયા વર્ષે અથવા 2020 માં, મોદી સરકારે નિર્ણય લીધો હતો કે ભારતમાં જે શાસનના સૂચકાંકોમાં ઘટાડો થઈ રહ્યો છે તેમાં સુધારો કરવામાં...
આ વર્ષે ફેબ્રુઆરી મહિનો હજી તો પૂરો પણ નહીં થયો અને દેશના અનેક વિસ્તારોમાં ગરમી શરૂ થઇ ગઇ. ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં જ...
સુરત મનપાના (Surat Municipal Corporation) પદાધિકારીઓનાં નામો નક્કી કરવા માટે સોમવારે ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં અપેક્ષા મુજબ જ માત્ર શહેર પ્રમુખ, ધારાભ્યો...
GSNDHINAGAR : સમાજમાં એવા ઘણા વરિષ્ઠ નાગરિકો છે કે જેવું સંતાનો સાથે રહેતા નથી. પરિણામે આવા વરિષ્ઠ નાગરિકો અથવા એક દંપતિ એકલા...
રાજ્યમાં યોગમય વાતાવરણ ઉભું કરી મોટી સંખ્યામાં યોગ શિક્ષકો તૈયાર કરવા રાજ્યભરના વિવિધ સ્થળોએ નિ:શૂલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યુંછે. મુખ્યમંત્રી...
રાજ્યમાં યોગમય વાતાવરણ ઉભું કરી મોટી સંખ્યામાં યોગ શિક્ષકો તૈયાર કરવા રાજ્યભરના વિવિધ સ્થળોએ નિ:શૂલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યુંછે. મુખ્યમંત્રી...
કોરોના મહામારીના લીધે અર્થતંત્રને માઠી અસર પડી હતી, જેમાં ઇકવીટી બજાર પણ બાકાત રહ્યું નહતું. આ સંજોગોમાં પ્રાયમરી બજાર એકદમ સુસ્ત જોવા...
એક ભારતીય ફાર્મા કંપનીના સ્ટોકને વળતર આપવામાં ક્રિપ્ટો કરન્સી બિટકોઇનને પાછળ છોડી દીધું છે. આ ફાર્મા કંપનીએ માત્ર ચાર મહિનામાં 6800 ટકાનું...
અમેરિકાના હવાઇ ટાપુ પર ભારે વરસાદને કારણે ભારે પૂર આવ્યા છે અને ભેખડો ધસી પડવાની ઘટનાઓ તથા બંધ છલકાવાના સર્જાયેલા ભય વચ્ચે...
ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાર ટેસ્ટની સીરિઝ પૂર્ણ થયા પછી હવે બધાનું ફોકસ ટેસ્ટ પરથી ટી-20 પર શિફ્ટ થયું છે અને...
ચીનની સંસદે આજે સરકારની ૧૪મી પંચવર્ષિય યોજનાને બહાલી આપી હતી, જે જંગી યોજનામાં અબજો રૂપિયાના પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે, જેમાં તિબેટમાં અરૂણાચલ...
વર્ષ 2016થી 2020ની વચ્ચે થયેલી ચૂંટણીઓ દરમિયાન કૉંગ્રેસના 170 જેટલા ધારાસભ્યોએ અન્ય પક્ષોમાં જોડાવા માટે કૉંગ્રેસ છોડી દીધી હતી, જ્યારે ભાજપના 18...
ભારતની આઝાદીના ૭પ વર્ષની ઉજવણીના અવસરે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ ૧રમી માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે. જેના...
દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) મહાશિવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે શિવ મંદિરોમાં વહેલી સવારથી શિવભક્તો દ્વારા હર હર મહાદેવના જય ઘોષ સાથે પૂજા-અર્ચના...
નકલી નોટના નફામાં પ્રદીપ 50 ટકાનો ભાગીદાર, બાકીના ગેંગને આપવાના
રાજ્યમાં ગરમીનો પારો 38 ડિગ્રીએ પહોંચ્યો
ભવિષ્યમાં આદિવાસીઓના સમાવેશનો ભય : ચૈતર વસાવા
ચૂંટણી નજીક આવી એટલે સરકાર આ બિલ લાવી : અમીત ચાવડા
ગુજરાત વિધાનસભામાં UCC વિધેયક મંજૂર
હવે અજાણ્યા કોલથી નહીં થાય ઠગાઈ! CNAPથી મળશે કોલરનું સાચું નામ
ગુજરાતમિત્રના અહેવાલની અસર: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્લાસ-૨ કેડરોની ભરતી માટે પ્રસિદ્ધ થયેલ જાહેરાતના પગાર ધોરણમાં સુધારો કરાયો!
ખજોદ ડિસ્પોઝલ સાઇટની આગ એ તંત્રની બેદરકારીનો કાળો ધુમાડો ઉઘાડ્યો
28 દિવસના રિચાર્જ પર ચર્ચા તેજ, 30 દિવસ પ્લાન લાવવા સરકાર સક્રિય
દિલ્હી પોલીસના વડોદરામાં ધામા, બે શંકાસ્પદ લોકોને ઉઠાવ્યા
No Drugs In Surat : પુણા પોલીસનું ફિલ્મી ઓપરેશન
કલેક્ટર કચેરીએ પેન્શનરોનો હલ્લાબોલ, નવા કાયદાને ‘કાળો કાયદો’ ગણાવ્યો
IPLનો ધમાકો: RCB-રાજસ્થાનની ડીલ્સથી ગ્લોબલ સ્પોર્ટ્સ માર્કેટમાં મોટી એન્ટ્રી
વડોદરા જિલ્લા ભાજપ કારોબારીમાં ડભોઇનો દબદબો યથાવત
શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયા રામ ચરણ, છતાં કામ પર પરત
પોલિટિકલ થ્રિલર “ધ ટેરર રિપોર્ટ”ની ધમાકેદાર જાહેરાત
ઓડિશાને મોટો ઝટકો
ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન બન્યું મધ્યસ્થ? મોદી સરકારની વિદેશ નીતિ પર ઉઠ્યા સવાલ
Realme 16 5G ભારત લોન્ચ પહેલા જ ધમાકો
જયપુરમાં દુર્ઘટના: અભિનેત્રી હર્ષિલ કલિયાનું 30 વર્ષની ઉંમરે નિધન
OnePlus Indiaમાં મોટો ઝટકો
પેટર્નિટી લીવ: માત્ર પિતૃત્વની જવાબદારી નથી, પણ બદલાતા ભારતીય સમાજની જરૂરિયાત
શાંતિ માટે નવી રાજકીય રમત! ઈરાનએ ટ્રમ્પને સાઇડલાઇન કરી દીધા?
હવે ગેસ સિલિન્ડર માટે 35 દિવસ રાહ
9 દિવસ પછી સોનામાં બ્રેક
આસ્ક મેપના ફીચરથી ગૂગલ મેપનું ક્લેવર બદલાઈ ગયું
સોનિયા ગાંધી ફરી હોસ્પિટલમાં દાખલ
ગેસ ખૂટશે નહીં! કેન્દ્રનો મોટો દાવો
શેરબજારમાં સુપર તેજી
ગલ્ફના શક્તિશાળી દેશો ઈરાનના હુમલાઓ કેમ ચૂપચાપ સહન કરી રહ્યા છે?
વડોદરા: વોર્ડ નં.3ની કચેરી પાછળ ગરબા ગ્રાઉન્ડમાં મોટર બાઈકની આડશમાં બિન્દાસ્ત વિદેશી શરાબની લિજ્જત માણી રહેલા છ ખાનદાની નબીરા રાજાપાઠમાં ઝડપાયા હતા.
પાણીગેટ પોલીસને રાત્રે 8 વાગે મળેલ બાતમી આધારે ખાનગી ડ્રેસમાં ગરબા ગ્રાઉન્ડ પર તપાસ આદરી હતી. 4 મોટર સાઈકલ તરફ પાર્ક કરીને વચ્ચે છ યુવાનો શરાબની ચૂસ્કીઓ મારી રહ્યા હતા. પોલીસને જોતાં જ ખાનદાની નબીરાઓનો નશો ઊતરી ગયો હતો.
પોલીસે દારૂની અડધી બોટલ, ચાખણા, ખાલી ગ્લાસ, સીંગચણાના પડીકા કબજે કર્યા હતા. નશામાં ઝુમતા સત્યમ હરેશ પટેલ (સુરભી સોસાયટી, ગરબા ગ્રાઉન્ડ સામે, વાઘોડિયા રોડ), કુણાલ કમલેશ ચૌહાણ અને તેનો ભાઈ પ્રિયાંક (બંને રહે.રેવા પાર્ક સોસાયટી) ગરબા ગ્રાઉન્ડ પાછળ, વાઘોડિયા રોડ), હવન પ્રશાંત મહેતા (શ્રીનાથ વિહાર સોસાયટી, કલાદર્શન ફ્લેટની બાજુમાં વાઘોડિયા રોડ), સંતોષ શાંતિરામ સહાણે અને કુણાલ જિતેન્દ્ર કડુની (બંને રહે.વિજયનગર, સંગમ ચાર રસ્તા, હરણી રોડ) પોલીસે ધરપકડ કરી હતી અને બૂલેટ સહિત 4 બાઈક, 6 મોબાઈલ સાથે 3.10 લાખનો મુદ્દામાલ કબજે કરીને તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો હતો.