ભારત – ઓસ્ટ્રેલિયા (INDIA VS AUS) ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા માટે મુસીબત સાબિત થનાર પંત માટે ઓસી ખેલાડીઓએ આઉટ ઓફ રૂલ્સ રસ્તો પણ...
NEW DELHI : સોમવારે (11 જાન્યુઆરી) સુપ્રીમ કોર્ટ (SUPREME COURT) માં નવા કૃષિ કાયદા અને ખેડૂત વિરોધ પ્રદર્શન ( FARMER PROTEST) સંબંધિત...
2020 ના વિતેલા વર્ષમાં કોરોનાની સાથે સાથે લાંચિયા અધિકારીઓના સમાચારો પણ ન્યૂઝમાં ચમકતા રહ્યા. જુદા જુદા ક્ષેત્રના ખૂબ મોટો પગાર ધરાવનાર લાંચિયા...
સુરત (Surat): કોરોનાના (Corona/Covid-19) સમયમાં જાહેર જીવનના ઘણા સમીકરણો બદલાયા છે, એમાંનુ એક એટલે બાળકોનું શિક્ષણ. ઘણા સમયથી એટલે કે કોરોના કાળ...
તા. 28/12/20 ના ગુ.મિ.માં સૂરતનાં રસ્તાઓ ક્યારે સુધરશે’ મથાળા હેઠળ એક નાગરિકનું ચર્ચાપત્ર સારી એવી ચર્ચા માંગી લે છે. સૂરતનાં નાગરિક તરીકે...
પસંદગી ના પસંદગીનો દંડ ટૂંકો પડે છે. નિરંકુશ જાતિય આવેગમાં બુધ્ધિ કુંઠિત થિ જાય છે. આવા સંજોગોમાં અનુભવી વડીલોનો ધર્મ ચેતવવાનો અને...
અખબારોમાં વાચકો – જનતાની પ્રતિક્રિયા પ્રગટ કરતી પ્રવૃત્તિ એટલે ચર્ચાપત્રો, જેમાં સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક, રાષ્ટ્રીય, વૈશ્વિક ઘટનાઓ, મૌલિક કે પૂરક વિચારો, ભાવના,...
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિડની ટેસ્ટ ડ્રો રહી હતી. સિડની ટેસ્ટ મેચમાં ભારતને પણ આ ડ્રોમાં જીત મળી છે, જે વિવાદોથી છલકાઈ...
આ અઠવાડિયાના અંતમાં એટલે કે શનિવારે એક ભયંકર કહી શકાય અને કંપાવી દે તેવા સમાચાર મળ્યા અને એ હતા મહારાષ્ટ્રના ભંડારાની એક...
જયપુર (JAIPUR) : ભાજપમાં જૂથવાદને લઈને રાજસ્થાન બીજેપીમાં ચાલી રહેલા હંગામાનો હવે નવો વળાંક આવ્યો છે. ટીમ વસુંધરા (TEAM VASHUNDHRA) પછી હવે...
WASHINGTON : કેપિટલ હિલ (CAPITAL HILL) બહાર થયેલી હિંસાને લઇને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (DONALD TRUMP) ની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેનો...
JAKARTA : શ્રીવિજયા વિમાન મુસાફર વિમાન બોઇંગ 737-500 શનિવારે ઇન્ડોનેશિયા (INDONESIA) માં ક્રેશ થયું હતું, જેનો કાટમાળ જાવા સમુદ્રમાં 23 મીટરની ઊડાઈથી...
MAHARASTRA : મહારાષ્ટ્રના ઔરંગાબાદ પરભણી (PARBHANI) જિલ્લાના મુરુમ્બા ગામમાં આવેલા મરઘાંના ફાર્મ (POULTRY FARM) માં 800 મરઘાનાં મોતથી ખળભળાટ મચ્યો છે. પરભણીના...
લાંબો સમય લોકડાઉન રહેવાને કારણે ઘણા લોકો આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા છે, લોકડાઉનના કારણે લોકોના ધંધા વેપાર લાંબો સમય સુધી બંધ...
બસ્તર જિલ્લાના લોહાંડીગુડા બ્લોકના વિશ્વ વિખ્યાત ચિત્રકોટ ધોધ(CHITRAKUT FALLS) ની નજીક આવેલા તોતર ગામમાં મોગલકાળના ચાંદીના સિક્કા (SILVER COINS) મળી આવ્યા છે....
ખેડૂત આંદોલનનો આજે 47 મો દિવસ છે. નવા કૃષિ કાયદાને રદ કરવા માટેની અરજીઓની સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે. રવિવારે ખેડુતોએ 500...
સપ્તાહના પ્રથમ કારોબારના દિવસે સ્થાનિક શેરબજારમાં તેજી સાથે ચાલુ થયું છે. બોમ્બે સ્ટોક એક્સચેંજમ (BSE) નો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ (INDEX SENSEX) 329.33...
સમગ્ર રાજ્યમાં કોરોનાની તીવ્રતા દિવસે ને દિવસે ઘટી રહી હોવાથી આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ પણ લેવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો...
પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદ સહિત અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં શનિવારે રાત્રે વીજ પુરવઠો ખોરવાઇ જવાને કારણે અંઘારપટ છવાયો હતો. વીજ વીતરણ વ્યવસ્થામાં...
ભારતીય ક્રિકેટરો અને ખાસ કરીને ઝડપી બોલર મોહમ્મદ સિરાજને સતત ત્રીજા દિવસે અહીં ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં રંગભેદી ગાળોનો સામનો કરવો...
શહેરમાં હજીરા ખાતે બ્રિટનથી આવેલી મહિલા અને તેના પરિવારના ત્રણ સભ્યોને કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણો જણાતા નવી સિવિલમાં દાખલ કર્યાના 14 દિવસ...
ઇન્ડોનેશિયામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની બે ઘટના બનતાં ઓછામાં ઓછા 11ના મોત થયાં હોવાનું અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું. ભૂસ્ખલનની આ ઘટનામાં 18ને...
રશિયાના પર્યટન સ્થળે 131 ફુટ થીજી ગયેલા ધોધના શાર્ડ્સ તૂટી પડતાં એક પ્રવાસી માર્યો ગયો છે. તેમજ અન્ય ચારથી વધુ લોકો વિશાળ...
16 મી જાન્યુઆરીથી દેશભરમાં કોવિડની વેક્સિનેશનની કામગીરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. સુરત શહેરમાં પ્રથમ તબક્કામાં 16 મી તારીખથી 22 સ્થળો પર...
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 671 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ મનપામાં...
સુરત: (Surat) કોરોનાના કહેર વચ્ચે છેલ્લા ચાર-પાંચ દિવસથી સુરત જિલ્લામાં કાગડા અને મરઘા મરવાની ઘટનાઓ બાદ આજે મઢીમાં (Madhi) 6 તારીખે મોતને...
સુરત: (Surat) શહેરમાં આજે તાપમાનનો પારો વધીને 31 ડિગ્રીને પાર થતાં શહેરીજનોએ બપોરે ગરમીનો અનુભવ કર્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં...
ગાંધીનગર: (Gandhinagar) સમગ્ર દેશમાં આગામી 16 જાન્યુઆરી 2021થી કોરોના વેક્સિન અભિયાન શરૂ થઇ રહ્યું છે ત્યારે આ વેક્સિનેશનના વિતરણ માટે ગુજરાત સરકાર...
યુપીના વારાણસીમાં ભાજપના એક પૂર્વ ધારાસભ્યને માર મારવામાં આવ્યો હતો અને કાન પકડીને માફીની મંગાવવામાં આવી હતી.આને લગતો એક વીડિયો વાયરલ થઈ...
સાપુતારા, નવસારી, વલસાડ: (Dang, Valsad, Navsari) ડાંગ જિલ્લામાં કોરોનાનો ઉછાળો આવ્યો હોય તેમ ડાંગ જિલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક, પી.એસ.આઈ સહિત આઠ પોલીસ...
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
ભારત – ઓસ્ટ્રેલિયા (INDIA VS AUS) ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા માટે મુસીબત સાબિત થનાર પંત માટે ઓસી ખેલાડીઓએ આઉટ ઓફ રૂલ્સ રસ્તો પણ ઓસ્ટ્રલિયાએ અપનાવ્યો હતો. અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ પંત જયારે આક્રમક બેટિંગ (BATTING) કરી રહ્યો હતો ત્યારે સ્ટીવ સ્મિથે તેને વિચલિત કરવાનો પ્રયાસ કર્યો હતો. અને તેના ક્રિઝ માર્કને સાફ કરવાના પ્રયાસમાં કેમેરામાં કેદ થયો હતો.
After drinks break Aussie comes to shadow bat and scuffs out the batsmen's guard marks.
— Cricket Badger Podcast 🏏🦡🇺🇦 (@cricket_badger) January 11, 2021
Rishabh Pant then returns and has to take guard again.#AUSvIND #AUSvsIND #AUSvINDtest pic.twitter.com/aDkcGKgUJC
પાંચમા દિવસે બ્રેક સમયે સ્ટીવ સ્મિથ ગુપ્ત રીતે પિચ પર આવ્યો હતો અને બેટ્સમેનનો નિશાન દૂર કરવા માટે નજર તાકી રહ્યો હતો. જોકે બાદમાં જ્યારે પંત બેટિંગ કરવા આવ્યો ત્યારે તેણે અમ્પાયરને ફરીથી નિશાન સ્થાપવા કહ્યું હતું. અને ફરીથી શરૂઆત કરી હતી. જો કે સ્મિથની આ હરકત તીસરી આંખ સમાન કેમેરા (STUMP CAMERA)માં કેદ થઇ ગઈ હતી, અને ભારત ઓસ્ટ્રેલિયા ડ્રો બાદ સ્ટીવ સ્મિથના આ વિડીયો માટે પણ લોકોમાં ચર્ચા શરૂ થઇ હતી.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ:
સ્મિથની આ અધમ કૃત્ય જોયા પછી તે સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) પર વાયરલ થવા લાગ્યો હતો. વિડિઓમાં ખેલાડીનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો નથી, પરંતુ જલદી કાંગારુ બેટ્સમેને જે સ્થાન મેળવ્યું તે નિશાન દૂર પછી ફરી જવાનો પ્રયાસ કર્યો ત્યારે તેની જર્સીએ 49 નંબર બતાવ્યા બાદ આ માટે પુષ્ટિ કરવામાં આવી હતી. કે આ જર્સી સ્મિથ જ પહેરે છે.
આઇસીસીએ તેના પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો.
આ પહેલીવાર નથી જ્યારે સ્મિથે રમતને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હોય. આ અગાઉ, દક્ષિણ આફ્રિકા (SOUTH AFRICA) પ્રવાસ પર, ટેસ્ટ મેચ દરમિયાન સ્ટીવ સ્મિથ બોલ ટેમ્પરિંગના મામલે સ્મિથને એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો.