શહેરા: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાડા ગામે રહેતો પ્રવિણ ગોવિંદભાઈ બારીઆ ગઈ કાલે સાંજના સમયે તેના કુંટુંબી સુરેશ સરદારભાઈ બારીઆ અને અશ્વિન...
ભારતીય ક્રિકેટર (INDIAN CRICKETER) વિરાટ કોહલીના ટ્વીટ બાદ સમગ્ર દેશમાં શુભેચ્છાનો દોર ચાલ્યો હતો. જો કે થોડા જ સમય બાદ વધુ એક...
સુરત: (Surat) દેશમાં માર્ચ મહિનામાં શરૂ થયેલી કોરોના મહામારીના 9 મહિના બાદ રાજ્યભરમાં આનંદ અને ઉત્સાહ સાથે ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ શાળામાં...
ભારતમાં બર્ડ ફ્લૂ(BIRDFLU)નો ફેલાવો ધીરે ધીરે વધી રહ્યો છે. બર્ડ ફ્લૂ એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ (એચ 5 એન 1) દ્વારા થાય છે. તે...
કોરોના (CORONA) હોય કે કોઈ મોટી કુદરતી આફત હોય, સુરત શહેરે અત્યાર સુધી તમામ આફતોનો અડગતાથી સામનો કરીને એક ઉત્તમ ઉદાહરણ પુરું...
WOSHINGTON : કોરોના વાયરસ સામે લડવા માટે બનાવવામાં આવેલી રસી કેન્સર જેવા જીવલેણ રોગો સામે રક્ષણ આપી શકે છે. એક સંશોધનથી બહાર...
નવી દિલ્હી (New Delhi): દેશમાં 16મી જાન્યુઆરીથી કોરોના રસીકરણ કાર્યક્રમ (Vaccination Drive in India) શરૂ થવાનો છે. અમેરિકા (US) અને લંડનમાં (UK)...
નવી દિલ્હી (New Delhi): દેશમાં હવે બર્ડ ફ્લૂનું (Bird Flu) સંકટ તોળાઇ રહ્યુ છે. દિવસે દિવસે દેશના વિવિધ રાજ્યોમાં વધુ ને વધુ...
સુરત: (Surat) રાજ્ય સરકાર સંચાલિત સિવિલ અને સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના (Smimer Hospital) તબીબો પ્રધાનમંત્રી જનઔષધિ દવાઓ નહીં લખતાં હોવાની...
મુંબઇ (Mumbai): કેપ્ટન કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્માને (Anushka Sharma) ત્યાં બાળકીનો (Baby girl) જન્મ થયો છે. વિરાટ, અનુષ્કાના બાળકને લઇને...
આજના સમયનું બે-ત્રણ વર્ષનું ટાબરિયું પણ મોબાઇલમાં ગેમ રમતું નજરે ચઢે છે. એમની તો દુનિયા જ ટીવી અને મોબાઇલમય રહેવાની, કેમકે તેમણે...
વડોદરા: વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઇ દર વર્ષની જેમ વડોદરાના વિવિધ વિસ્તારોમાં ૫૦ જેટલા સારવાર કેન્દ્રો શરૂ કરવાનું આયોજન કરી...
કોફી દુનિયાનું સૌથી લોકપ્રિય પીણું છે. કોફીના શોખીન મોટાભાગના લોકો દિવસમાં ત્રણ-ચાર કપ કે તેથી વધુ કપ કોફી ગટગટાવી જાય છે. સામાન્ય...
લગ્ન પછી પતિ સાથેનું જીવન કેવું હશે એની કલ્પનાઓ તો દરેક યુવતી કરતી હશે, પણ કોઈની કલ્પના સો ટકા સાકાર થઈ નથી....
વડોદરા: (Vadodra) શહેર નજીક છાણી ગામમાં રહેતા અને કોઇને જાણ કર્યા વિના છેલ્લાં 14 દિવસથી ફરાર થયેલા ટીનેજર પ્રેમી (Lovers) પંખીડાઓ આખરે...
ઇટલીના અમુક ગામ અહીં હંમેશાને માટે વસનારા લોકો માટે ફ્રી માં ઘર,નોકરી અને 10000 યુરો એટલે કે 8.17 લાખ રૂપિયા આપવાની પણ...
સુરત: (Surat) આગામી 16 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેઓ કેવડિયા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરી રહ્યા...
સુરત: (Surat) એક બાજુ વિવર્સ સંગઠનો દ્વારા યાર્નની (Yarn) વઘી રહેલી કિંમતોનો લગાતાર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કેન્દ્ર સરકાર સુધી...
લદ્દાખ (LADAKH) ના ઉત્તર-પૂર્વમાં નુબ્રા વેલી છે. તે શ્યોક અને નુબ્રા નદીઓના સંગમથી બનેલી છે. અહીં 14મી સદીમાં બનેલું દિસ્કિત મઠ (DIXIT...
સુરત: (Surat) શહેરમાં એક બાજુ પોલીસ કમિશનર દ્વારા ગુનેગારો ઉપર ધાક જમાવવાની વાત કરાય છે. ત્યાં બીજી બાજુ કાયદો-વ્યવસ્થાના ધોળા દિવસે જ...
સુરત: (Surat) ટેકનોલોજીનો જેટલો લાભ છે તેટલું નુકશાન પણ છે. જો ટેકનોલોજીનો ઉપયોગ કરતી વખતે ધ્યાન રાખવામાં નહી આવે તો અર્થનો અનર્થ...
ગાંધીનગર (Gandhinagar): કોરોના સામે એક વર્ષ સુધી લડત આપ્યા બાદ માંડ હવે આપણે કોરોનાથી રાહત મળશે એવુ લાગે છે. આપણે બધા જ...
અમેરિકાના પ્રમુખની ગણતરી દુનિયાના સૌથી શક્તિશાળી માનવ તરીકે થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે તા. ૨૦ જાન્યુઆરીના અમેરિકન પ્રમુખપદ છોડવું પડશે તે નક્કી છે;...
(ના જી!) સફાઈની કિંમત શુ છે તે સમજાવી ગયું.! શરીરની તંદુરસ્તીની કિંમત સમજાવી ગયું.! ચાટ, ઇટાલિયન, મેક્સિકનની સામે ઘરની દાળ-રોટલીની કિંમત સમજાવી...
યુકે (UK), નાઇજિરીયા (Nigeria) અને દક્ષિણ આફ્રિકામાં (South Africa) મળેલા કોરોનાના નવા પ્રકારથી લોકોની ચિંતા ઓર વધી છે. આ નવા પ્રકારો અંગે...
ભારત – ઓસ્ટ્રેલિયા (INDIA VS AUS) ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા માટે મુસીબત સાબિત થનાર પંત માટે ઓસી ખેલાડીઓએ આઉટ ઓફ રૂલ્સ રસ્તો પણ...
NEW DELHI : સોમવારે (11 જાન્યુઆરી) સુપ્રીમ કોર્ટ (SUPREME COURT) માં નવા કૃષિ કાયદા અને ખેડૂત વિરોધ પ્રદર્શન ( FARMER PROTEST) સંબંધિત...
2020 ના વિતેલા વર્ષમાં કોરોનાની સાથે સાથે લાંચિયા અધિકારીઓના સમાચારો પણ ન્યૂઝમાં ચમકતા રહ્યા. જુદા જુદા ક્ષેત્રના ખૂબ મોટો પગાર ધરાવનાર લાંચિયા...
સુરત (Surat): કોરોનાના (Corona/Covid-19) સમયમાં જાહેર જીવનના ઘણા સમીકરણો બદલાયા છે, એમાંનુ એક એટલે બાળકોનું શિક્ષણ. ઘણા સમયથી એટલે કે કોરોના કાળ...
તા. 28/12/20 ના ગુ.મિ.માં સૂરતનાં રસ્તાઓ ક્યારે સુધરશે’ મથાળા હેઠળ એક નાગરિકનું ચર્ચાપત્ર સારી એવી ચર્ચા માંગી લે છે. સૂરતનાં નાગરિક તરીકે...
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
શહેરા: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાડા ગામે રહેતો પ્રવિણ ગોવિંદભાઈ બારીઆ ગઈ કાલે સાંજના સમયે તેના કુંટુંબી સુરેશ સરદારભાઈ બારીઆ અને અશ્વિન બુધાભાઈ બારીઆને સાથે લઈને બાઈક ઉપર સાજીવાવ ગામે રહેતા તેના મામાના ઘરે ગયો હતો,અને પોતાના મામાના ઘરેથી જમી પરવારીને રાત્રિના આઠેક વાગ્યે પરત નાડા ગામે પોતાના ઘરે જવા રવાના થયા હતા.

ત્યારે શહેરા-નાડા રોડ પર આવેલ ગુગલીયા પાટીયા નજીક રોડની સાઈડમાં આવેલ વિજ થાંભલા સાથે તેઓની બાઈક ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેને લઈને બાઈક ઉપર સવાર ત્રણેય યુવકો ગંભીર રીતે પછડાતા સુરેશ બારીઆ અને પ્રવિણ બારીઆનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
જ્યારે અશ્વિનને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે શહેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર અર્થે ગોધરા તેમજ વડોદરા ખાતે ખસેડાયો હતો.આ અકસ્માતમાં મોત થયેલ સુરેશ અને પ્રવિણના મૃતદેહને શહેરા પોસ્ટમોર્ટમ માટે લવાયા હતા.જોકે વિજ થાંભલા સાથે ધડાકાભેર બાઈક અથડાતા વિજ થાંભલો વાંકો થઈ ગયો હતો.