હાલોલ: ગત તા. ૩૧ ડિસેમ્બરના રોજ હાલોલ શહેરના શાક માર્કેટને અડીને આવેલ સોસાયટીના બંધ પડેલા મકાનના કમ્પાઉન્ડમાં આવેલ ઓરડીમાંથી ત્યાં એકલી રહેતી...
નવી દિલ્હી (New Delhi): કોરોના રસી (Corona Vaccine) કોવિશિલ્ડનો (CoviShield) પ્રથમ લોટ મંગળવારે સવારે પુણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટથી (Serum Institute of India-SII, Pune)...
વડોદરા: શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતી હિન્દુ યુવતી તેના મહોલ્લામાં રહેતા વિધર્મી યુવક સાથે ફરીથી ભાગી ગઈ હોવાના બનાવને પગલે ભારે ચકચાર મચવા...
વડોદરા:શહેર-જિલ્લામાં કોરોનાની મહામારીના ૯ માસ બાદ કોરોનાની દહેશત વચ્ચે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના ૩૫ હજાર જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા હતા. સ્કૂલના...
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લોકશાહી માટે એટલા જોખમી પુરવાર થયા છે કે તેઓ હવે માત્ર ૯ દિવસ સત્તામાં રહેવાના છે; તો પણ...
ગ્રામ્યજીવન કેવું હોય તે જાણવા વાચકને ગુ.મિત્ર પ્રતિ મંગળવારે ટાઉનટોક આસપાસ ચોપાસમાં ઝીણવટભરી માહિતી પીરસે છે. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતના અનેક પ્રાકૃતિક...
ઐતિહાસિક શહેર વડનગર રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીએ મુલાકાતમાં જાહેરાત તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વડનગરની કુમાર શાળામાં ભણ્યા તો તે શાળાને...
હિન્દી ફિલ્મ જગતમાં બધાજ નાયકોને ગાયક તરીકે પણ પ્રસ્થાપિત થઈ જવાનું કે.એલ.સાયગલની જેમ સદ્દભાગ્ય સાંપડયું નથી. જે ગાયકો તલત મહેમૂદની જેમ નાયક...
છેલ્લા કેટલાક વર્ષોથી ડચ ગાર્ડન સામે પેટના ખાડા પૂરવા હેતુ અને ગાર્ડનના સહેલાણીઓ માટે બાળકોના આનંદપ્રમોદ હેતુ મનોરંજન સાથેની માનભેર રોજીરોટી મેળવતા...
મારી પાસે માત્ર રેડિયો જ છે. હું એના પર આવતા સમાચાર સાંભળું છું. સમાચારમાં રોજ એવી જાહેરાત કરવામાં આવે છે કે ભારતમાં...
26મી ડિસેમ્બરની ગુજરાતમિત્ર દૈનિકની પૃથ્ઠ 4ની એક તસવીર હૃદયસ્પર્શી રહી! તમને કોરોના નહીં થાય તે માટે અમે ઠંડીમાં ફરજ બજાવી રહયા છીએ....
ગાંધીનગર,તા.12: આજે સવારે 11 વાગ્યે અમદાાવદ એરકપોર્ટ કોરોના સામેની વેકસીનનો જથ્થો આવી પહોચ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ મંત્રી પ્રદિપસિંહ...
સ્નેહા અને સાગરના પ્રેમ લગ્ન થયા.સાસુ સસરા અમદાવાદ રહેતા અને સાગર અને સ્નેહા બંને જણ એમ.બી.એ ભણેલા અને મુંબઈમાં નોકરી કરતા…..થોડા થોડા...
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલી ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એક પછી એક, ઘણા ખેલાડીઓ ઈજાઓ સાથે આઉટ થઈ...
પતંગ નવો હોય કે જુનો, ફાટેલો હોય કે લૂંટેલો, કાળો હોય કે સફેદ, બહુ વરણાગી નહિ કરવાની. મફતમાં મળે તો માશુકાનો હાથ...
૧૧ મી જાન્યુઆરીથી ગુજરાતમાં શાળા કોલેજ શરૂ કરવાની જાહેરાત સરકારશ્રી દ્વારા કરી દેવામાં આવી છે. હાલમાં દસમા અને બારમાના તથા કોલેજમાં છેલ્લા...
છેલ્લા કેટલાક વર્ષથી વિશ્વના અર્થતંત્રમાં ક્રિપ્ટોકરન્સી એ નવો ઉદભવેલો શબ્દ અને નવો ખયાલ છે. વિશ્વના મોટા ભાગના લોકો આ ક્રિપ્ટોકરન્સી વિશે અજાણ...
શહેરની સચિન પોલીસની હદમાં કપ્લેથા ચેકપોસ્ટ પર સોમવારે સાંજે વાહનોના ચેકિંગ દરમિયાન ૩ કરોડ જેટલી રકમ લઈને આવી રહેલી એટીએમ વાનમાંથી 5490...
સુરત અને તાપી જિલ્લાના વાહન માલિકોને ભાટિયા, કામરેજ અને માંડળ ટોલકનાકે ટોલટેક્સમાંથી મુક્તિ અપાવવા માટે નાકર લડત સમિતિએ આજે સુરત અને તાપી...
ભારતમાં સ્વતંત્રતા બાદ દર વર્ષે છપાતા બજેટ દસ્તાવેજમાં પણ કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. આ વર્ષે કોરોનાનો ચેપ લાગવાના ડરથી 2021-22ના બજેટના...
સુરત માટે મહત્વકાંક્ષી એવા મેટ્રો રેલ પ્રોજેકટના પ્રથમ રૂટ સરથાણાથી ડ્રીમ સીટી પૈકી કાદરશાની નાળથી ડ્રીમ સિટીના 11.6.કિ.મી.ના એલિવેટેડ રૂટના પ્રથમ પેકેઝ...
વિશ્વના સૌથી વૃદ્ધ ઑરૅંગ્ઊટૅન ઇંજીનું મૃત્યુ 61 વર્ષની વયે ઓરેગોન ઝૂ ખાતે થયું છે, જ્યાં તે આ સપ્તાહના અંતે અડધી સદીથી રહેતા...
ચીને સોમવારે કહ્યું હતું કે ડબ્લ્યુએચઓના નિષ્ણાતોનું એક જૂથ ગુરુવારે કોરોનાવાયરસ રોગચાળાની ઉત્પત્તિની લાંબા સમયથી અપેક્ષિત તપાસ માટે દેશમાં પહોંચશે, આ સાથે...
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીની ગયા અઠવાડિયે વાંધાજનક ટિપ્પણી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમની પર સોમવારે રાયબરેલીમાં શાહી ફેંકાઇ...
કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈક અને તેમની પત્નીને સોમવારે અકસ્મા નડ્યો હતો. શ્રીપદ નાઇક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયા છે જ્યારે તેમની પત્ની વિજય...
ગાંધીનગર: (Gandhinagar) કોરોનાવાયરસના પગલે બંધ પડેલું શૈક્ષણિક કાર્ય સોમવારથી રાજ્યમાં શરૂ થયું છે. જેમાં ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને સ્વાગત ગુલાબ કે ફૂલથી...
નવી દિલ્હી (New Delhi): દેશમાં ગત અઠવાડિયે ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની SII દ્વારા વિકસિત કોવિશિલ્ડ અને ભારત બાયોટેક દ્રારા વિકસિત કોવેક્સિનને કેન્દ્રની મંજૂરી મળી ગઇ...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં છેલ્લા ઘણા દિવસો દરમિયાન જુદા જુદા જિલ્લાઓમાં પક્ષીઓનાં મરણની ઘટનાઓ નોંધાઈ છે. જૂનાગઢ જિલ્લાના બાટવા ગામે ૫૩ જેટલાં જુદાં...
સુરત: (Surat) સુરત શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનમાં (Temperature) વધારો નોંધાતા આજે પણ ગરમીનો અનુભવ શહેરીજનોએ કર્યો હતો. ઉતરાણ બાદ ધીમે ધીમે...
મુંબઇ (Mumbai): રામ ગોપાલ વર્મા (Ram Gopal Varma), જે હંમેશા જ કોઇને કોઇ વિવાદનો ભાગ રહી ચૂક્યા છે. આજે ફરી તેમને લઇને...
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
હાલોલ: ગત તા. ૩૧ ડિસેમ્બરના રોજ હાલોલ શહેરના શાક માર્કેટને અડીને આવેલ સોસાયટીના બંધ પડેલા મકાનના કમ્પાઉન્ડમાં આવેલ ઓરડીમાંથી ત્યાં એકલી રહેતી આધેડ મહિલાનો બેહરેમી પૂર્વક ઘણા દિવસો પહેલા હત્યા કરેલ અવસ્થામાં ખુબ જ દુર્ગંધ મારતો ને વિકૃત થઈ ગયેલ મૃતદેહ મળી આવ્યો હતો.
જે ઓરડીમાંથી મૃતદેહ મળ્યો કેને બહારથી તાળું મારેલ હોવાથી, પોલીસ દ્વારા અજાણ્યા હત્યારા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે ઉપરોક્ત હત્યાના ગુનાની તપાસ ગોધરા એલસીબી પોલીસને સોંપવામાં આવતાં, મૃતદેહ મળી આવ્યા ના એક જ અઠવાડીયામાં એલસીબી પોલીસ ને સ્ટાફ દ્વારા આધેડ મહિલાની હત્યા કરવા બદલ તેના પતિને જડપી પાડતા, તેના પતિ દ્વારા તેણેજ તેની પત્નીની હત્યા ઘણા દિવસો પહેલા કરી હોવાનું કબુલી લેતા, આરોપીને હાલોલ ટાઉન પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો હતો.
જેથી રવિવારના રોજ પોતાની પત્નીની બહેરેમી પૂર્વક હત્યા કરવા બદલ કાર્યવાહીના ભાગરૂપે આરોપીને પોલીસ જાા સાથે ઘટના સ્થળે લઈ જઈ હત્યાનું રિકન્સટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું.
પ્રા થયેલ માહિતી મુજબ ગત ૩૧ ડિસેમ્બરે હાલોલ શહેરના શાક ભાજી માર્કેટને અડીને આવેલ અનુપમ સોસાયટીના વર્ષોથી બંધ પડી રહેલ બંગલાના કમ્પાઉન્ડમાં આવેલ ઓરડીમાં પાછલાં પાંચેક વર્ષથી એકલી રહેતી ને આસપાસના મકાનોમાં ઘરકામ કરતી આધેડ મહિલા ચંચીબેન કાળભાઈ રાઠવા મુળ રહે. ઝાંખરીયા ગામની બહારથી તાળું મારેલ ઓરડીમાંથી કમકમાટીપૂર્વક હત્યા કરેલ અતિ દુર્ગંધ મારતી ને વિકૃત અવસ્થામાં કપડાની ગોદડીઓમાં લપેટેલ ને બે હાથને બાંધી રાખેલ અવસ્થામાં મૃતદેહ મળી આવતા, પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી અજાણ્યા હત્યારાનું પગેરૂં મેળવવાની તજવિજ હાથ ધરવામાં આવેલ હતી,
જ્યારે જીલ્લા પોલીસ વડા દ્વારા ઉપરોક્ત હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપીને જડપી પાડવા માટે તપાસ ગોધરા એલસીબી પોલીસને સોંપવામાં આવતા, એલસીબી પીઆઈ ડી એન ચુડાસમા ને તેમની ટીમ દ્વારા મૃતદેહ મળ્યા ના એક જ અઠવાડીયામાં જીણવટભરી તપાસ હાથ ધરી ચકચારી હત્યાનો ભેદ ઉકેલી મહિલાના હત્યારા તેના પતિ કાળુભાઈ કાગડાભાઈ રાઠવા રહે. ફાટા ફળીયા, ઝાંખરીયા ગામ હાલોલ તાલુકાના ઓને જડપી પાડતા, પોતાની પત્નીને અન્ય ઈસમ સાથે આડા સંબંધો હોવાથી, કાળુભાઈ એ જ ઘણા દિવસો પહેલા ચંચીબેન હાલોલમાં જ્યાં રહેતા હતા.
ત્યાં રાત્રીના સમયે જઈને તેમને માથામાં પાવડાના મુદરના ફટકા મારી મોતને ઘાટ ઉતારી, બે હાથ બાંધી મૃતદેહને કપડાની ગોદડીઓમાં લપેટીને ઓરડીને તાળું મારી નાસી ગયેલ હોવાનું કબુલી લેતાં, તેને વધુ કાર્યવાહી માટે હાલોલ ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો હતો.
જ્યારે રવિવારના રોજ કાર્યવાહીના ભાગરૂપે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ડાભી સાહેબે સ્ટાફ સહિત હત્યારા કાળુભાઈને પોલીસ જાા હેઠળ ઘટના સ્થળે લાવી હત્યાની ઘટનાનું રિકન્સટ્રક્શન હાથ ધરવામાં આવેલ હતું. જ્યારે ચકચારી હત્યાના હત્યારા આરોપીને પોલીસ લઈને આવેલ હોવાનું લોકોને જાણ થતાં, હત્યારાને જોવા માટે ભારે લોકટોળા ઉમટી પડ્યા હતા.