આજના યુગનો માનવી ચાંદ પર જઇને આવ્યો છે. તેથી જ માનવ માનવ વચ્ચે વ્યવહાર વધતો જાય છે. આધુનિક યુગમાં મોટું પરિવર્તન થયું...
આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. આપણે ત્યાં લીલા શાકભાજી – કઠોળ – મટન – મરઘી – ઇંડા બારેમાસ ચોવીસે કલાક મળતા રહે...
નવી દિલ્હી (New Delhi): વિશ્વના સૌથી મોટી રસીકરણ અભિયાનની (Vaccination Drive in India) આજે ભારતમમાં શરૂઆત થઈ છે. રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરતા...
સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન તે સ્વ. લાલ બહાદુર શાસ્ત્રી જેઓ, અગિયારમી જાન્યુઆરી ઓગણીસો છાંસઠ (૧૧-૧-૧૯૬૬) ના દિને અવસાન પામ્યા હતા, ત્યારે એવું...
1985ના મે મહિનામાં માધવસિંહ સોલંકીના મુખ્યમંત્રીપદે ગુજરાતમાં ખામ થિયરીને બળ મળતા ઉજળીયાત કોમો અને ખામ જાતિઓ વચ્ચે એક તરફી તોફાનો ફાટી નીકળ્યા...
એક પ્રામાણિક માણસ દર દરની ઠોકરો ખાતો કોઈ કામ શોધી રહ્યો હતો.તેણે હિસાબમાં કાળાધોળા કરવાની ના પાડી નોકરી છોડી હતી અને હવે...
ગુજરાતનાં છેલ્લાં 30 વર્ષોનું શાસન જોઈએ તો ભાજપ સરકારનું જ રહ્યું છે અને આ શાસનમાં ભાજપે હંમેશા ગુજરાતનું ફુલગુલાબી ચિત્ર જ રજૂ...
છેલ્લા કેટલાક વખતથી કોંગ્રેસને હકારાત્મક મથાળામાં અખબારોમાં ચમકતી જોવાનું દુર્લભ થઇ ગયું છે. આવી પરિસ્થિતિ માટેનાં અન્ય કારણો ઉપરાંત મહત્ત્વનું કારણ એ...
સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદા અંગે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે દખલ કર્યા બાદ આ મામલો વધુ જટિલ બન્યો છે. આંદોલનકારી ખેડુતોને ડર...
મે પણ અન્યોની જેમ માર્કેટમાંથી ફળ ખરીદતા હશો.ફળ ખાવાથી શરીરને ઘણા લાભ થતા હોય છે. ત પરંતુ શું તમે જાણો છો કે...
નવી દિલ્હી (New Delhi): ટેક્નોલોજીએ (technology) આપણું જીવન ઘણી રીતે બદલી નાંખ્યુ છે. આ બદલાવ ઘણા અંશે સારો છે, તો ઘણા અંશે...
નવી દિલ્હી (New Delhi): ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદ દેશભરમાં લોકો પાસે ફાળો ઉઘરાવી રહી છે....
રોજગાર સેતુ થકી રાજ્યનો યુવાન ઘરે બેઠા જ ફક્ત એક નંબર ૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરી ખાનગી અને જાહેર ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગારની માહિતી મેળવી...
રામ મંદિર નિર્માણ માટે સુરતના પ્રખ્યાત હીરાના વેપારી ગોવિંદ ભાઇ ધોળકિયાએ 11 કરોડ રૂપિયાનું દાન અર્પણ કર્યું છે. ગોવિંદભાઇ ધોળકિયા લાંબા સમયથી...
ગાંધીનગર (Gandhinagar): છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં લવ જેહાદને (Love Jihad) લઇને માહોલ જરા ગંભીર છે. થોડા સમય પહેલા મધ્યપ્રદેશમાં (Madhya Pradesh-MP) એન્ટી...
નવી દિલ્હી (New Delhi): ભારતીય સૈન્યએ (Indian Army) ચીન સાથેની સૈન્ય લડાઇ અને પાકિસ્તાન સાથેના લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર તણાવ વધાવાના...
કાઠમંડુ (Kathmandu): ભારતમાં આવતીકાલથી વિશ્વના સૌથી મોટા કોરોના રસીકરણ (Vaccination/ inoculation programme) કાર્યક્રમની શરૂઆત થવા જઇ રહ્યો છે. વિશ્વના ટોચના દેશો અને...
મુંબઇ (Mumbai): છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદમાં રહેતા શિવસેનાના ટોચના નેતા અને પાર્ટી પ્રવક્તા સંજય રાઉતની (Sanjay Raut) પત્નીને ED એ PMC...
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેન 20 જાન્યુઆરીએ પદના શપથ લેશે, અને તેમણે પોતાનું સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી વચન જાહેર કરી દીધું છે....
કૃષિ કાયદા સામે દિલ્હીની સરહદો પર બેઠેલા ખેડૂતોનું આંદોલન 51 મા દિવસે પણ ચાલુ છે. કેન્દ્ર સરકાર અને ખેડુતો વચ્ચે આજે નવમી...
કોરોનાવાયરસ સામે દેશવ્યાપી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે. આ અગાઉ સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે સગર્ભા સ્ત્રીઓને...
નવી દિલ્હી (New Delhi): કર્ણાટકના ધારવાડ નજીક પૂણે-બેંગ્લોર નેશનલ હાઇ-વે (Pune-Bengaluru National Highway) પર શુક્રવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો હતો....
સુરત (Surat): સરથાણાના વાલક પાટીયા પાસે નંબર પ્લેટ વગરની એક્ટીવામાં વિદેશી દારૂની હેરાફેરી કરી પોતાના મકાનમાં જ દારૂનો સંગ્રહ કરનાર યુવકને ક્રાઇમ...
ઉત્તરાયણે કોરોનાએ ગુજરાતમાં પછડાટ ખાધી છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 570 કેસો નોંધાયા છે. જયારે સારવાર દરમ્યાન વધુ 3 દર્દીઓનું...
તા.1 લી જાન્યુથી રાજયમાં કફર્યુમાં એક કલાકની છૂટછાટ સાથે 14મી જાન્યુ સુધી તેનો અમલ ચાલુ રાખ્યો હતો. હવે 14મી ની રાત્રે 10...
કોરોના વાયરસને લીધે આ વર્ષના પ્રજાસત્તાક દિને મુખ્ય મહેમાન તરીકે વિદેશી રાષ્ટ્રીય વડા અથવા સરકારના વડાને આમંત્રિત નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો:...
બ્રિસબેનમાં ઓસ્ટ્રેલિયા 1988થી એક પણ ટેસ્ટ હાર્યુ નથી પરંતુ ભારતીય ટીમ ઇતિહાસ રચવા મેદાને ઉતરશે, બુમરાહ રમશે કે કેમ તે અંગે મેચ...
બે વખત મહાભિયોગ પ્રસ્તાવ પસાર થયો હોય તેવા ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા યુએસ પ્રેસિડેન્ટ, મહાભિયોગના સમર્થનમાં 232 અને વિરોધમાં 197 મતો મળ્યા,મહાભિયોગ પ્રસ્તાવ...
કોવિડ -19 સામે રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે 16 જાન્યુઆરીએ આશરે ત્રણ લાખ આરોગ્ય કર્મચારીઓને 2,934 કેન્દ્રો પર રસી આપવામાં આવશ નવી દિલ્હી,તા....
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના ૮.૧૧ લાખ અંત્યોદય કાર્ડધારક પરિવારો તેમજ ૬૧.૩૧ લાખ જેટલા અગ્રતા ધરાવતા રેશન કાર્ડધારક પરિવારોના મળી સમગ્રતયા ૩.૩૭ કરોડ લોકોને...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
આજના યુગનો માનવી ચાંદ પર જઇને આવ્યો છે. તેથી જ માનવ માનવ વચ્ચે વ્યવહાર વધતો જાય છે. આધુનિક યુગમાં મોટું પરિવર્તન થયું છે પરંતુ કેટલાક સમાજમાં નાત જાતને લઇને કોઇ પરિવર્તન હજુ સુધી આવ્યું નથી. શું એનામાં પણ પરિવતરન આવે એ વિશે વિચાર્યું છે ખરું? આજે શાળા, કોલેજ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં છોકરા-છોકરીઓ સાથે બેસે છે.
વ્યવહાર કરે છે તેમજ એકબીજાને મદદરૂપ થાય છે. પરંતુ જયારે નાત જાતની વાત આવે ત્યારે કેટલાક લોકોને અણગમો થાય છે. લગ્નની બાબતમાં તે વિશેષ જોવામાં આવે છે. એક પાત્ર બીજા પાત્રને ગમતું હોવા છતાં પણ નાત-જાતના કારણે ત્યાં પૂર્ણવિરામ મૂકવું પડે છે. જયારે સરહદ પર લડતા સૈનિકોને કોઇએ પૂછયું છે કે તમે કયા વર્ણના છો? તો લગ્નની બાબતમાં કેમ નાત જાત જોવામાં આવે છે? શું આમાં પરિવર્તન લાવી શકાય?
ભરૂચ – આરતીબેન પઢિયાર -આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.