દાહોદ:ઝાલોદ નગરના નગરપાલિકાના કાન્સીલર હિરેન પટેલના હત્યાકાંડમાં અત્યાર સુધી કુલ આઠ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે આ હત્યાકાંડમાં ઝાલોદના ધારાસભ્ય ભાવેશ...
નવી દિલ્હી (New Delhi): કોરોનાનો (Corona Virus/Covid-19) ડર હવે ઘટ્યો છે, પણ જેમ PM મોદીએ કહ્યુ છે તેમ કોરોના સામે આપણે રસીના...
નવી દિલ્હી (New Delhi): છેલ્લા 40થી વધુ દિવસથી આંદોલન (Farmers’ Protest) કરી રહેલા ખેડૂતોની મહેનત ફળી છે. SC સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્રએ પસાર...
સુરત એરપોર્ટ ડિરેક્ટર અમન શાહીનીએ ગુજરાત મિત્ર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ ટૂંક સમયમાં “સાયલન્ટ એરપોર્ટ” બનશે; 15 જાન્યુઆરીથી બોર્ડિંગની...
નવી દિલ્હી (New Delhi): આર્મી ચીફ જનરલ એમ.એમ.નરવણે (Army Chief M.M.Narvane) પોતાની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન (Pakistan) અને ચીન (China-PLA) માટે એક...
વડોદરા: એક તરફ કોરોના વાયરસનો માર અને બીજી તરફ તહેવારોના ટાંણે ઝડપી કમાઈ લેવાના ચક્કરમાં વેપારીઓ ગેરકાયેદસર કામ કરી રહ્નાનું હોવાનું જોવા...
વડોદરા: તાજેતરમાં શહેરના ફતેગંજ વિસ્તારમાં વહેલી સવારે ચપ્પુ બતાવી બે વ્યક્તિઓને લુંટી લેતી ટોળકીનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરીને બીચ્છુગેગના ત્રણ શખ્સોની ધરપકડ...
હાલોલ: ગત તા. ૩૧ ડિસેમ્બરના રોજ હાલોલ શહેરના શાક માર્કેટને અડીને આવેલ સોસાયટીના બંધ પડેલા મકાનના કમ્પાઉન્ડમાં આવેલ ઓરડીમાંથી ત્યાં એકલી રહેતી...
નવી દિલ્હી (New Delhi): કોરોના રસી (Corona Vaccine) કોવિશિલ્ડનો (CoviShield) પ્રથમ લોટ મંગળવારે સવારે પુણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટથી (Serum Institute of India-SII, Pune)...
વડોદરા: શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતી હિન્દુ યુવતી તેના મહોલ્લામાં રહેતા વિધર્મી યુવક સાથે ફરીથી ભાગી ગઈ હોવાના બનાવને પગલે ભારે ચકચાર મચવા...
વડોદરા:શહેર-જિલ્લામાં કોરોનાની મહામારીના ૯ માસ બાદ કોરોનાની દહેશત વચ્ચે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના ૩૫ હજાર જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા હતા. સ્કૂલના...
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લોકશાહી માટે એટલા જોખમી પુરવાર થયા છે કે તેઓ હવે માત્ર ૯ દિવસ સત્તામાં રહેવાના છે; તો પણ...
ગ્રામ્યજીવન કેવું હોય તે જાણવા વાચકને ગુ.મિત્ર પ્રતિ મંગળવારે ટાઉનટોક આસપાસ ચોપાસમાં ઝીણવટભરી માહિતી પીરસે છે. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતના અનેક પ્રાકૃતિક...
ઐતિહાસિક શહેર વડનગર રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીએ મુલાકાતમાં જાહેરાત તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વડનગરની કુમાર શાળામાં ભણ્યા તો તે શાળાને...
હિન્દી ફિલ્મ જગતમાં બધાજ નાયકોને ગાયક તરીકે પણ પ્રસ્થાપિત થઈ જવાનું કે.એલ.સાયગલની જેમ સદ્દભાગ્ય સાંપડયું નથી. જે ગાયકો તલત મહેમૂદની જેમ નાયક...
છેલ્લા કેટલાક વર્ષોથી ડચ ગાર્ડન સામે પેટના ખાડા પૂરવા હેતુ અને ગાર્ડનના સહેલાણીઓ માટે બાળકોના આનંદપ્રમોદ હેતુ મનોરંજન સાથેની માનભેર રોજીરોટી મેળવતા...
મારી પાસે માત્ર રેડિયો જ છે. હું એના પર આવતા સમાચાર સાંભળું છું. સમાચારમાં રોજ એવી જાહેરાત કરવામાં આવે છે કે ભારતમાં...
26મી ડિસેમ્બરની ગુજરાતમિત્ર દૈનિકની પૃથ્ઠ 4ની એક તસવીર હૃદયસ્પર્શી રહી! તમને કોરોના નહીં થાય તે માટે અમે ઠંડીમાં ફરજ બજાવી રહયા છીએ....
ગાંધીનગર,તા.12: આજે સવારે 11 વાગ્યે અમદાાવદ એરકપોર્ટ કોરોના સામેની વેકસીનનો જથ્થો આવી પહોચ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ મંત્રી પ્રદિપસિંહ...
સ્નેહા અને સાગરના પ્રેમ લગ્ન થયા.સાસુ સસરા અમદાવાદ રહેતા અને સાગર અને સ્નેહા બંને જણ એમ.બી.એ ભણેલા અને મુંબઈમાં નોકરી કરતા…..થોડા થોડા...
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલી ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એક પછી એક, ઘણા ખેલાડીઓ ઈજાઓ સાથે આઉટ થઈ...
પતંગ નવો હોય કે જુનો, ફાટેલો હોય કે લૂંટેલો, કાળો હોય કે સફેદ, બહુ વરણાગી નહિ કરવાની. મફતમાં મળે તો માશુકાનો હાથ...
૧૧ મી જાન્યુઆરીથી ગુજરાતમાં શાળા કોલેજ શરૂ કરવાની જાહેરાત સરકારશ્રી દ્વારા કરી દેવામાં આવી છે. હાલમાં દસમા અને બારમાના તથા કોલેજમાં છેલ્લા...
છેલ્લા કેટલાક વર્ષથી વિશ્વના અર્થતંત્રમાં ક્રિપ્ટોકરન્સી એ નવો ઉદભવેલો શબ્દ અને નવો ખયાલ છે. વિશ્વના મોટા ભાગના લોકો આ ક્રિપ્ટોકરન્સી વિશે અજાણ...
શહેરની સચિન પોલીસની હદમાં કપ્લેથા ચેકપોસ્ટ પર સોમવારે સાંજે વાહનોના ચેકિંગ દરમિયાન ૩ કરોડ જેટલી રકમ લઈને આવી રહેલી એટીએમ વાનમાંથી 5490...
સુરત અને તાપી જિલ્લાના વાહન માલિકોને ભાટિયા, કામરેજ અને માંડળ ટોલકનાકે ટોલટેક્સમાંથી મુક્તિ અપાવવા માટે નાકર લડત સમિતિએ આજે સુરત અને તાપી...
ભારતમાં સ્વતંત્રતા બાદ દર વર્ષે છપાતા બજેટ દસ્તાવેજમાં પણ કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. આ વર્ષે કોરોનાનો ચેપ લાગવાના ડરથી 2021-22ના બજેટના...
સુરત માટે મહત્વકાંક્ષી એવા મેટ્રો રેલ પ્રોજેકટના પ્રથમ રૂટ સરથાણાથી ડ્રીમ સીટી પૈકી કાદરશાની નાળથી ડ્રીમ સિટીના 11.6.કિ.મી.ના એલિવેટેડ રૂટના પ્રથમ પેકેઝ...
વિશ્વના સૌથી વૃદ્ધ ઑરૅંગ્ઊટૅન ઇંજીનું મૃત્યુ 61 વર્ષની વયે ઓરેગોન ઝૂ ખાતે થયું છે, જ્યાં તે આ સપ્તાહના અંતે અડધી સદીથી રહેતા...
ચીને સોમવારે કહ્યું હતું કે ડબ્લ્યુએચઓના નિષ્ણાતોનું એક જૂથ ગુરુવારે કોરોનાવાયરસ રોગચાળાની ઉત્પત્તિની લાંબા સમયથી અપેક્ષિત તપાસ માટે દેશમાં પહોંચશે, આ સાથે...
ન.પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા જર્જરિત થતા બંધ : વાલીઓ ચિંતિત
VMC vs સિંચાઈ વિભાગ : ₹4,733 કરોડના બિલનો આવશે કાયમી ઉકેલ
દાહોદના પૂર્વ ઇન્ચાર્જ ડીપીઇઓ મયુર પારેખ સામે રૂ.65.40 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો
રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ ₹2132 કરોડ વિકાસ કામો માટે ફાળવ્યા
108 મોડીફાય સાયલેન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરાયો
વડોદરા : એસબીઆઇ બેન્કમાંથી બોલતા હોવાની ઓળખ આપી યુવક સાથે રૂ.1.39 લાખની ઠગાઇ
કપડવંજમાં ઘઉંના કટ્ટા ભરેલી ગાડી મામલે 2 કોન્સ્ટેબલે 90 હજારની લાંચ લીધી
દેવગઢ બારીઆ નગર પાલિકામાં ભાજપની ઐતિહાસિક વાપસી, ધર્મેશભાઈ કલાલ પુનઃ પ્રમુખ
AMNSના એન્જીનિયરનું મોત, કંપની પર લાપરવાહીનો પરિવારનો આક્ષેપ
IPL: દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોને રૂ.75 લાખમાં કેમ ખરીદ્યો, જાણો ટીમના માલિકે શું કારણ આપ્યું ..?
લાઈફટાઈમ શોટઃ સિડનીમાં આતંકીને 40 મીટર દૂરથી ઠાર મારનાર ડિટેક્ટીવના લોકો કરી રહ્યાં છે વખાણ
રેલવે મુસાફરો માટે સારા સમાચાર: હવેથી 10 કલાક પહેલા વેઈટિંગ–RAC ટિકિટનું સ્ટેટસ જાણી શકાશે
સયાજીબાગમાં સફેદ વાઘનું પુનરાગમન, ક્વોરેન્ટાઈન કરાયો
સુરતમાં કોંગ્રેસ અને ભાજપના કેટલાંક આગેવાનો સમર્થકો સાથે AAPમાં જોડાયા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ ૨૦ ડિસેમ્બરે યોજાશે
શિનોર તાલુકાના સાધલી સ્થિત મનન વિદ્યાલયમાં 4.37 લાખથી વધુની ચોરી, તસ્કરો CCTVમાં કેદ
માંજલપુરમાં રસ્તાની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટી
પલસાણાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
‘આ સિંહોની ભૂમિ છે’ PM મોદીનું ઇથોપિયન સંસદમાં સંબોધન
રાજલક્ષ્મી ગ્રુપના પાપે શિવ રેસીડેન્સીની દિવાલ તૂટી, બે ટાવર ખાલી કરાયા, 300 પરિવાર ઠંડીમાં ઠૂઠવાયા
એક જ મંડપમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી દીકરીઓ પરણશે, પીપી સવાણી ગ્રુપનો અનોખો સેવાયજ્ઞ
શિનોર તાલુકાના તેરસા ગામે જીવતા વીજ કરંટથી બે ભેંસોના મોત
પંજાબની જેમ ખેડૂતોને પ્રતિ હેકટર 50,000 વળતરની માંગ
ડભોઇમાં એક જ રાતે સાત મકાનોના તાળા તૂટ્યા
નશા માટે વપરાતા રોલિંગ પેપર, સ્મોકિંગ કોન પર હવે પ્રતિબંધ
સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌથી વધુ લઘુતમ તાપમાન
શિનોર પંથકમાં લાકડાચોરો બેફામ, પુનિયાદ ગામ પાસે વિરપ્પનોનો ગેરકાયદેસર ધંધો
ટ્રમ્પના ટેરિફ અમેરિકી પ્રજાને પણ નડવા માંડ્યા છે
એક ક્લિકથી PFની રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે, તરત ATM માંથી ઉપાડી શકાશે
અમદાવાદ-ગાંધીનગર, કલોલની 10 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
દાહોદ:ઝાલોદ નગરના નગરપાલિકાના કાન્સીલર હિરેન પટેલના હત્યાકાંડમાં અત્યાર સુધી કુલ આઠ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે આ હત્યાકાંડમાં ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમીત કટારા અને કુખ્યાત ઈમરાન ગુડાલા ઉર્ફે ઈમુ ડાંડના તારીખ ૫મી જાન્યુઆરીના રોજ રિમાન્ડ પુરા થતાં તેઓને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતાં. આ સાથે જ આ હત્યાકાંડમાં હજુ પણ મુખ્ય ચહેરાઓ સંડોવાયેલ હોવાનું ભારે ચર્ચાઓ થવા માંડી છે અને દાહોદને અડીને આવેલ સરહદોમાં આ બીજા આરોપીઓ આસરો લઈ રહ્ના હોવાની બિન સત્તાવારી રીતે માહીતી મળી રહી છે.
બહુચર્ચિત એવો દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકાના કાઉન્સીલ હિરેન પટેલના હત્યાકાંડમાં એકપછી એક આરોપીઓને પોલીસ તેમજ ગુજરાત એટીએસની ટીમે ઝડપી પાડ્યા બાદ આ કેસમાં નવો બળાંક આવ્યો હતો અને આ હત્યાકાંડમાં હરિયાણાથી ઝાલોદના ઈમરાન ગુડાલા ઉર્ફે ઈમુ ડાંડને ગુજરાત એટીએસની ટીમે ઝડપી પાડ્યો હતો. ઈમરાન ગુડાલાને ઝડપી પાડતાં વેંત આ હત્યાંકાડમાં ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમીત કટારાનું નામ પણ ઉછળતાં એક્શનમાં આવેલ દાહોદ એલ.સી.બી.પોલીસ તેમજ જિલ્લા પોલીસની સંયુક્ત ટીમે આ અમીત કટારાને તેના આશ્રય સ્થાનેથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો અને આ બંન્ને કોર્ટમાં રજુ કરતાં ઝાલોદ કોર્ટે આ બંન્નેના રિમાન્ડ મંજુર કર્યા હતા ત્યારે આ બંન્નેના રિમાન્ડ તારીખ પાંચ જાન્યુઆરીના રોજ પુરા થયાં હતાં. આ બાદ તેઓને પુનઃ કોર્ટમાં રિમાન્ડ માટે રજુ કરવામાં આવ્યા હતા કે નથી? તેની હજુ કોઈ સત્તાવાર માહિતી મળી ન હતી પરંતુ જાણવા મળ્યા મુજબ આ બંન્નેને ગોધરાની જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવામાં છે. જાણવા મળ્યા પ્રમાણે આ હત્યાકાંડમાં હજુ પણ બે ચહેરાઓ સામેલ છે અને તે દાહોદની સરહદી વિસ્તારમાં આશરો લઈ રહ્ના હોવાની પણ ભારે ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે આ આરોપીઓને પણ પોલીસ દ્વારા વહેલામાં વહેલી તકે ઝડપી પાડવામાં આવે તેવી અંદરખાને માંગણીઓ પણ વહેતી થવા માંડી છે. આ હત્યાકાંડમાં વાપરવામાં આવેલ ડાલા પીકઅપ ગાડી હાલ પણ પોલીસની પકડથી દુર રહી છે જો આ ડાલા પીકઅપ ગાડી કબજે કરી દેવામાં આવે તો આ હત્યાકાંડ પાછળનો સાચો ભેદ ઉકેલી જવાની શક્યતાઓ દર્શાવાઈ રહી છે.