વર્તમાન સરકારનું શીર્ષ નેતૃત્વ અને સરકારની નીતિરીતિ,કાર્યશૈલી અને દેશહિત માટે લેવા પડતા કઠોર માં કઠોર નિર્ણય લેવાની ક્ષમતાએ પ્રજાના મન પર એક...
રાજકોટની (Rajkot) એક ભણેલી ગણેલી યુવતીને નર્ક જેવી સ્થિતિમાં જીવવા મજબૂર કરાઈ હતી. સાધુ વાસવાણી રોડ પર ઘરમાં પુરાયેલી યુવતીને (Girl) ગઈકાલે...
હવે અમેરિકાના 45મા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 20મી જાન્યુઆરીએ તેમનુ પ્રમુખ પદ છોડવાનું નિશ્ચિત છે અને નવા ચુંટાયેલા પ્રમુખ બાઈડનને ચાર્જ સોંપવાનો છે....
તા. 5-1-21ના ‘‘ગુજરાતમિત્ર’’ની ‘‘આસપાસ ચોપાસ’’ પૂર્તિમાં ‘‘વિશ્વનું સૌથી હિંસક પ્રાણી’’ શીર્ષક હેઠળનું ચર્ચાપત્ર વિભાગમાં શ્રી ઈન્તેખાબ અનસારીનું ચર્ચાપત્ર વાંચીએ વિષય પર વધુ...
ગાંધીનગર (Gandhinagar): દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) જવાબદારીઓમાં વધુ એક જવાબદારી ઉમેરાઇ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના અવસાન પછી...
ઉત્તરપ્રદેશ સરકાર એમેઝોન પ્રાઇમની વેબ સિરીઝ તાંડવ (TANDAV) પર પોતાની પકડ વધુ કડક કરી રહી છે. લખનૌના હજરતગંજ પોલીસ સ્ટેશન બાદ ગ્રેટર...
ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચેની ચોથી અને અંતિમ ટેસ્ટ કોઈ યુદ્ધથી ઓછી ન હતી. ભારત પાસે 328 રનનો લક્ષ્યાંક (TARGET)...
નવી દિલ્હી (New Delhi): પ્રજાસત્તાક દિવસને (72nd Republic Day in India) હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. આ વખતે 69 વર્ષ...
આમ કે તેમ, શ્રીશ્રી ભગાને નખમાં રોગ નહિ. રોગ પણ નહિ ને, શરીરે ફુલ્લી પણ નહિ. જો કે શરીર જ એટલું ફૂલેલું...
શિક્ષણ સંસ્થાઓ માં એડમીશન ની છેલ્લી તારીખ કઈ ? વાલી પાસે રૂપિયા ખાલી થઈ ગયા હોય એ …… એતો હવે સ્પસ્ટ થઇ...
થોડા દિવસ પહેલા જ અહીં બિટકોઇન વિશે લખ્યું હતું અને ફરી લખવાનું થયું છે કારણ કે ક્રિપ્ટોકરન્સી બજારને ભારે ઉછાળનાર બિટકોઇન મોટા...
લોકડાઉનને કારણે ભારતના અર્થતંત્રને જે મરણતોલ ફટકો પડ્યો તેનો પ્રભાવ હવે બેન્કિંગ ક્ષેત્રમાં વર્તાઈ રહ્યો છે. જો બેન્કો દ્વારા કોઈ વ્યક્તિને કે...
દક્ષિણ કાશ્મીર (Kashmir)ના કુલગામમાં દેવસારના બ્રિનલ લમેદ વિસ્તારમાં ઠંડીના કારણે બકકરવાલ સમાજના બે બાળકોનું મોત (death) નીપજ્યું હતું. બન્ને ભાઈ-બહેન પરિવાર સાથે...
કાલોલ: કાલોલ ની ચામુંડા સોસાયટી નજીક આવેલ માં રેસિડેન્સી ના બંધ મકાન ને નિશાનો બનાવી ગત રાત્રી દરમ્યાન મકાન નું તાળું તોડી...
નવી દિલ્હી (New Delhi): કેન્દ્ર સરકારે મંગળવારે મહાન સ્વતંત્રતા સેનાની અને આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝનો (Netaji Subhas Chandra Bose)...
આણંદ: આણંદ જિલ્લાના તાલુકા મથક આંકલાવ ખાતે આવેલ મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર (નાયબ મામલતદાર) અને કોમ્પ્યુટર ઓપરેટર સોમવારના રોજ રૂપિયા 6,500ની લાંચ...
હાલોલ : શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં દલવાડી કમ્પાઉન્ડમાં આવેલ પંડીત દીન દયાળ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની દુકાન ના સંચાલક ગ્રાહકોને નિયમ મુજબનું...
દાહોદ: દાહોદમાં બનેલા એક મેડિકલ મિરેકલના બનાવમાં અધુરા માસે જન્મેલા અને શારીરિક રીતે તદ્દન અસક્ષમ જોડિયા બાળકોને ૫૧ દિવસની સઘન સારવાર બાદ...
નવી દિલ્હી (New Delhi): લગભગ એક વર્ષ પહેલા આખા વિશ્વ પર એક અણધારી મુસીબત આવી પડી, જેણે આખા વિશ્વમાં ઘણી બધી વસ્તુઓ...
સંતરામપૂર: સંતરામપુર ખાતે આવેલ ગાયનેક હોસ્પિટલના તબીબ તેમજ નર્સિંગ સ્ટાફ અને મહિલા દર્દીઓ સાથે સંતરામપુર પોલીસ એ કરેલ દંડાવાળી થી પોલીસ માટે...
વૉશિંગ્ટન (Washinton): સોમવારે યુ.એસ.માં (America/US) કોરોના વાયરસથી પીડાતા દર્દીઓની સંખ્યા 24,626,376 થઇ ગઈ હતી. અમેરિકામાં વિશ્વામં સૌથી વધુ કોરોનાના દર્દીઓ હોવા છતાં...
નડીયાદ:ખેડા નગરપાલિકામાં પ્રમુખ અને ઉ૫પ્રમુખ ની ચુંટણી દરમ્યાન ભાજપના મેન્ડેન્ટ વિરુઘ્ઘ કાર્યવાહી કરનારા ત્રણ (૩) નગરપાલિકાના સભ્યોને ગુજરાત રાજયના શહેરી વિકાસ અને...
નવી દિલ્હી (New Delhi): કોરોના વાયરસની મહામારી (Global Pandemic Corona) સામે વિશ્વનો દરેક દેશ ઘણી રીતે મોટા સંકટમાં મૂકાયો છે. લગભગ એક...
જીનીવા: કોરોનાવાયરસજન્ય કોવિડ-19ના રોગચાળાને હાથ ધરવા માટે ચીન વધુ ઝડપથી પગલાં લઇ શક્યું હોત એમ વિશ્વ આરોગ્ય સંગઠન(હુ)ની રોગચાળા પ્રતિસાદ તપાસ ટીમે...
વડોદરા: રાજ્ય ભરમાં આજે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકો અટવાયા હોવાની સમસ્યા સામે આવી છે. ત્યાં અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ...
વડોદરા:કરજણ ખાતેના મેથી ગામના એક અવાવરૂ કૂવામાં કોઇ અજાણી વ્યક્તિ પડી હોવાની જાણ વડોદરા ફાયર કંટ્રોલને મળ્યો હતો. જેથી રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક...
વડોદરા:વડોદરાની સેન્ટ્રલ જેલમાં જુદાં જુદાં ગુનામાં સજા કાપી રહેલા સાત જેટલા કેદીઓ જેલમાંથી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ પરત હાજર નહીં...
વડોદરા,18 સિવીલ કોન્ટ્રાક્ટરનો વિશ્વાસ કેળવી તેમની દીકરીને ગોત્રી મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને રૂપિયા ૨૫ લાખ ઉપરાંતની રકમ પડાવી લેવાના આરોપમાં ભેજાબાજ...
પ્રજાસત્તાક દિવસની ઉજવણીની ચેતના જગાવવા વડોદરા ખાતેના હથિયારી એકમોના નાયબ પોલીસ મહા નિરીક્ષક ડો.એમ.કે.નાયકના માર્ગદર્શન હેઠળ સોમવારે સયાજીબાગના બેન્ડ સ્ટેન્ડ ખાતે સંરક્ષણ...
વડોદરા,તા-18 અકોટા-દાંડિયા બજાર બ્રિજ ઉપર આજે સાંજે રાવપુરા પોલીસ સ્ટેશનની PCR વાન અને અનાજ ભરેલા છોટા હાથી ટેમ્પો વચ્ચે અકસ્માત થયો...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
વર્તમાન સરકારનું શીર્ષ નેતૃત્વ અને સરકારની નીતિરીતિ,કાર્યશૈલી અને દેશહિત માટે લેવા પડતા કઠોર માં કઠોર નિર્ણય લેવાની ક્ષમતાએ પ્રજાના મન પર એક ઊંડી છાપ મુકવામાં અદ્રિતીય સફળતા મેળવી લીધી છે.
સ્વચ્છ ભારત મિશન થી લઈને આત્મનિર્ભર ભારત સુધીની તમામ યોજનાઓમાં પ્રજાની સીધી ભાગીદારી જ આ સરકારની સૌથી મોટી ઉપલબ્ધી છે.દેશની પ્રજા જે સુષુપ્ત અવસ્થામાં હતી તેમાં એક નવો જોમ જુસ્સો અને ઉત્સાહ ભરવાનું કાર્ય આ સરકારે ભલીભાંતિ કર્યું છે
.દેશની વિશાળ જનસંખ્યાને અહેસાશ થવા લાગ્યો છે કે ભારતીયો પણ ધારે તો વિશ્વભરમાં ભારતનો ડંકો વગાડી શકે છે. જે દેશને ગરીબી,લાચારી કે મજબૂરી અને ગંદકી ના દેશની જેમ જોવામાં આવતો હતો એવા તમામ વિશેષણો ને દૂર કરી સમગ્ર વિશ્વની ભારત તરફ જોવાની દ્રષ્ટિમાં આમૂલ પરિવર્તન લાવવમાં પણ આ સરકાર સફળ થઇ છે.આપણા પાડોશી દેશોને પણ હવે એ વાતનો સ્પષ્ટ સંદેશો મળી ગયો છે કે ભારત પ્રેમ સામે પ્રેમ અને શૌર્ય સામે શૌર્ય થી જવાબ આપવા સંપૂર્ણ રીતે સક્ષમ છે.
દેશની 125 કરોડ જનતાના મૂળ સાથે જોડાયેલ રામમંદિર નો મુદ્દો હોય કે પછી જમ્મુ કાશ્મીર માંથી ધારા 370 દૂર કરવાના વર્ષોથી રહેલા અનિર્ણાયક મુદ્દાઓ પણ હવે સર્વસંમતિથી ખુબ જ શાંતિપૂર્વક સરકાર દ્વારા હલ કરવામાં આવ્યા છે.આથી સરકાર સામે આજે થોડા ઘણા વિરોધ હોવા છતાં પણ સરકાર પર લોકોનો વિશ્વાસ અતૂટ છે.આજ સાચી લોકશાહીની ઓળખ છે.આશા રાખીએ આવનાર વર્ષમાં આપણો દેશ તમામ ક્ષેત્રે ખુબ ખુબ પ્રગતિ કરે.
– કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.