AHEMDABAD : કેન્દ્ર સરકાર દ્વારા સતત પેટ્રોલ (PETROL) અને ડિઝલ (DIASEL) ના ભાવમાં વધારો કરીને ગુજરાત સહિત દેશની જનતાના ખિસ્સામાંથી કરોડો રૂપિયાનું...
સુશાંત સિંહ રાજપૂત (shushant singh rajput) ના જન્મદિવસને તેના ચાહકો ‘sushant day’ તરીકે ઉજવી રહ્યા છે. અંકિતા લોખંડેએ આ પ્રસંગે એક વીડિયો...
વડોદરા: મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં વર્ગ-3 અને 4ના કોન્ટ્રાક્ટના કર્મચારીઓના પગાર નિયમિત અને પૂરતો મળે તે અંગેની માંગ સાથે કર્મચારીઓએ...
વડોદરા: શહેરના પંડ્યા બ્રિજની આજુબાજુમાં આવેલી વસાહતોના 200 મકાન અને દુકાનોની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સંપાદન કરવાની કાર્યવાહીમાં વહીવટીતંત્રએ જે રકમ નક્કી...
(Beijing): અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump) હાર પછી ચીનને (China એવી આશા હતી કે નવા રાષ્ટ્રપતિ જો બિડેનનો (American President Joe Biden)...
વડોદરા: શહેર નજીક જી.એસ.એફ.સી.ના મેઇન ગેટ પાસે મંગળવારે મોડી રાત્રે એસ.ટી બસની અડફેટે બાઇકસવાર બે યુવાન આવી ગયા હતા, જેમાં એક યુવાનનું...
AHEMDABAD : રાજ્યના એન્ટિ કરપ્શન બ્યુરોએ કલોલના નિવૃત્ત મામલતદાર વિરમ દેસાઇ સામે 30 કરોડની અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ કરીને એસીબીના ઇતિહાસમાં સૌથી...
સુરતમાં મેટ્રો રેલ (Surat Metro Rail) માટે ખાતમુહૂર્ત થયાં બાદ હવે તેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. મેટ્રો રેલ માટે...
સુરત: (Surat) કોવિડ-19ની કોવિશિલ્ડ રસીની માંગ ધીરે ધીરે વધી રહી છે ત્યારે રસી (Vaccine) આગામી માર્ચ મહિના સુધી સામાન્ય જનજીવન સુધી પહોંચી...
ગુજરાત (Gujarat) સહિત સુરતની (Surat) નવ સ્કૂલ્સ માટે આજે ફી રેગ્યુલેટરી કમિટીએ ફી ઘટાડો કરતું માળખું જાહેર કરતાં વાલીઓને હાશકારો થશે. પરંતુ...
બોડેલી: બોડેલી – ડભોઇ હાઇવે પર આવેલા પાટણા ગામ પાસે બે કાર સામ સામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં સાત લોકો...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની રસ્તા રેસામાં આવતા દબાણો દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે આજે વહીવટી વોર્ડ નં-2માં સમાવેશ ગધેડા માર્કેટ લક્ષ્મીનારાયણ સોસાયટી...
વડોદરા : બિચ્છુગેગના સરગના કહેવાતા માથાભારે અસલમ બોડિયા સામે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. તાજેતરમાં જ બિચ્છુ ગેંગના ત્રણ...
MUMBAI : ગેરકાયદે બાંધકામના કેસમાં બોમ્બે હાઈકોર્ટના શરણે ગયેલા સોનુ સુદને હાલ કોઇ રાહત નહીં મળે. સોનુ સૂદની અરજી નામંજૂર કરતા ન્યાયાધીશ...
ભારતના બંધારણની ૧૯ મી કલમ દેશનાં તમામ નાગરિકોને અભિવ્યક્તિની આઝાદી આપે છે, પણ તે આઝાદી એવી ન હોવી જોઈએ કે કોઈ પણ...
ક્રિકેટની રમતમાં ખેલાડી છેલ્લી સુધી આઉટ ન થાય – તેને અણનમ ખેલાડી કહેવાય છે. તેવું જ હાલમાં રાજકીય ફલક પર બન્યું છે....
અનાજના ઉત્પાદનમાં આગળ રહેલ આપણો દેશ વિશ્વમાં સૌથી વધુ કુપોષિત બાળકો ધરાવે છે! કેવી કમનસીબી! છેલ્લાં ઘણાં વર્ષોથી બાળકોને પોષણયુક્ત ખોરાક મળી...
તા. ૧૬-૧-૨૦૨૧ “સામાજિક પરિવર્તન” નામનું આરતીબેન પઢિયારનું ચર્ચાપત્ર વાંચ્યું. એમનો પ્રશ્ન એ છે કે બીજી કોઈ બાબતમાં નહીં અને લગ્નની બાબતમાં જ...
વુહાન વાયરસે , આપણી સૌની જિંદગીનું એક વર્ષ ધોઈ નાખ્યું અને હજુ ધોવાણ ચાલુ જ છે. આ વણનોંતરી આપત્તિનો જવાબદાર કોણ? 1952...
અત્યંત જોખમકારક ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ માનવ સમાજ માટે ભંયકર છે. તેલ-ઘી તો ખરાં જ પરંતુ મરી-મસાલા, ફુટને ચમકાવવા મીણ લગાવવું, ફુડપેકેટો તૈયાર...
તમે બધાએ મહારાજા થાળી, બાહુબલી થાળીનું નામ તો સાંભળ્યુ જ હશે પણ શું તમે કોઇ દિવસ એવું સાંભળ્યુ છે કે આવી મોટી...
એક દિવસ માણસને વિચાર આવ્યો કે બધા કહે છે જીવનમાં જે મળે છે તે આપણે કરેલાં સારાં અને ખરાબ કર્મોનું ફળ છે.તો...
મુંબઇ (Mumbai): બોલીવુડનો હોટ બેચલર વરૂણ ધવન (Varun Dhawan) હવે વધુ લાંબો સમય સિંગલ નહીં રહે. થોડા દિવસો પહેલા વરૂણના લગ્નના સમાચાર...
નવી દિલ્હી (New Delhi): દેશમાં 16 જાન્યુઆરીએ કોરોના રસીકરણની (Corona Vaccination in India) શરૂઆત થઇ છે. છેલ્લા 6 દિવસમાં દેશમાં લોકને કોરોનાની...
કોઈ પણ દિશામાં ભરાયેલા પ્રથમ પગલાનું મહત્ત્વ આગવું હોય છે. વણખેડાયેલી દિશા તરફનો એ આરંભ સૂચવે છે. આવી એક પહેલ સૂચવતી બે...
જો બિડેને (BIDEN) અમેરિકાના 46 મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. ભારતીય મૂળની કમલા હેરિસ (KAMLA HERIS) તેની સાથે ઉપરાષ્ટ્રપતિ બની છે....
જો બધું સમુંસૂતરું ઊતરશે તો તમે આ લેખ વાંચતાં હશો ત્યાં સુધીમાં અમેરિકન પ્રજાનો તો છૂટકારો થઈ ગયો હશે. અમેરિકનોએ મહાપરાણે પોતાની...
નવી દિલ્હી (New Delhi): IPLની આગામી 14મી સિઝન માટે આવતા મહિને હરાજી યોજાય તે પહેલા વિવિધ ફ્રેન્ચાઇઝીઓ દ્વારા પોતાની ટીમમાંથી કેટલાક ખેલાડીઓને...
NEW DELHI : તા. 20 દિલ્હીની સરહદે હજ્જારો ખેડૂતોના બે મહિનાથી ચાલતા વિરોધ પ્રદર્શનનો અંત લાવવા કેન્દ્ર સરકાર થોડી ઝુકી છે. આજે...
આખરે ચાર વર્ષ બાદ અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પથી છૂટકારો થયો. ગુરૂવારે તા.21મી જાન્યુ., 2021થી અમેરિકામાં બાઈડન યુગનો પ્રારંભ થશે. ટ્રમ્પ બુધવારે વ્હાઈટ...
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
AHEMDABAD : કેન્દ્ર સરકાર દ્વારા સતત પેટ્રોલ (PETROL) અને ડિઝલ (DIASEL) ના ભાવમાં વધારો કરીને ગુજરાત સહિત દેશની જનતાના ખિસ્સામાંથી કરોડો રૂપિયાનું લૂંટ ચલાવવાનો સુનિયોજિત ષડયંત્ર ચલાવવામાં હોવાનો ગંભીર આક્ષેપ પ્રદેશ કોંગ્રેસ (CONGRESS) દ્વારા કરવામાં આવ્યો છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા સતત એક્સાઇઝ ડ્યુટીમાં વધારો ઝીંકીને સામાન્ય પ્રજાના ખિસ્સામાંથી લાખો રૂપિયા ખેરવી લેવાનું ષડયંત્ર ભાજપ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. તાત્કાલિક પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચી દેશ અને રાજ્યની જનતાને રાહત આપવી જોઈએ પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ. મનિષ દોશી એ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વિક્રમજનક વધારો કરીને સામાન્ય, મધ્યમ વર્ગ, પ્રજાજનોની હાલાકીમાં સતત વધારો કરીને બેફામ નફાખોરી કરી રહી છે.

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ છેલ્લાં ૭૩ વર્ષના સૌથી વધુ ઊંચા ભાવ છે. છેલ્લાં ૭ વર્ષમાં મોદી સરકારે પેટ્રોલ ઉપર એકસાઈઝ ડ્યૂટી રૂ. ૯.૨૦ પ્રતિ લિટર (મે-૨૦૧૪) થી વધારીને અત્યારે પ્રતિ લિટર રૂ. ૩૨.૯૮ કરી દીધી છે. એટલે કે પ્રતિ લિટર રૂ ૨૩.૭૮ અથવા તો. ૨૫૮ ટકા નો વધારો કર્યો છે. જ્યારે તે જ પ્રમાણે ડિઝલ ઉપરની એકસાઈઝ ડ્યૂટી પ્રતિ લિટર રૂ. ૩.૪૬ (મે-૨૦૧૪)થી વધારીને અત્યારે પ્રતિ લિટર રૂ. ૩૧.૮૩ કરી દીધી છે. પ્રતિ લિટર રૂ. ૨૮.૩૭નો અથવા તો ૮૨૦ ટકા નો વધારો કર્યો છે. અને એ પણ તેવી પરિસ્થિતિમાં કે જ્યારે ફ્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ ૧૧૦ અમેરિકી ડોલરથી ઘટીને અત્યારે પ્રતિ બેરલ ૫૦ અમેરિકી ડોલર થયા છે.