AHEMDABAD : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ભાજપ (BHAJAP) દ્વારા તેજ કરવામાં આવી છે. શુક્રવારે અમદાવાદના ખાનપુર કાર્યાલય ખાતે જિલ્લા સંકલન...
જયારે ધંધા ના વ્યાપ માટે જાહેરાત કરવામાં આવે તે સમજાય, પરતું હવે તો વિવિધ હોસ્પિટલ પણ જાહેરાત આપવા માડી, જાહેરાત પણ એવી...
નજીકના ભવિષ્યમાં તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બે દક્ષિણ ભારતના અભિનેતાએ રાજકારણમાં ઝંપલાવવાનું નક્કી કર્યું. એક રજનીકાંત જેને દક્ષિણમાં ભગવાન...
હાલમાં ભારતીય ગણિતજ્ઞ શ્રી નિખિલ શ્રીવાસ્તવને વષૅ ૨૦૨૧ ના માઇકલ એન્ડ શીલા હેલ્ડ પુરસ્કારના સંયુક્ત વિજેતા જાહેર થયા છે. શ્રી નિખિલ શ્રીવાસ્તવે...
સંતોષી નર સદા સુખી કહેવત જેમને પણ રચના કરી હશે તેમને પણ કહેવત બનાવ્યા પછી સંતોષ તો ન જ થયો હશે. કેમકે...
નિત્યના કાર્ય પ્રમાણે પ્રાર્થનાને હજી વાર હતી એટલે ગાંધીજી સાંજે ફરવા નીકળ્યા. રસ્તામાં એક મુલાકાતી મળવા આવતા હતા. તેમણે પોતાનો સામાન જમીન...
લાલ કિલ્લા પર ખેડૂતોના હિંસક પ્રદર્શનની વચ્ચે હિંસા અને અહિંસાની ચર્ચા છેડાઈ છે. 30 જાન્યુઆરી વચ્ચે આવીને જાણે બૂમો પાડીને કહી રહી...
એક તરફ ભારતનું બંધારણ અમલમાં આવ્યું તેની સ્મૃતિમાં દેશ 26 મી જાન્યુઆરીએ 72 મો પ્રજાસત્તાક દિન ઉજવવામાં મશગુલ હતો ત્યારે રાજધાની દિલ્હીમાં...
ગુરુવારની ઘટનાએ કૃષિ કાયદા (AGRICULTURE LAW) ના વિરોધમાં બે મહિનાથી આંદોલનને નવા પ્રાણ આપ્યા છે. બીકેયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેટ (RAKESH TIKEIT)...
GANDHINAGAR : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં હજુ પણ કોરોના (CORONA) ના કેસો સામે આવી રહ્યા...
શું દેશની રાજધાની નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિન પર લાલ કિલ્લા પર થયેલી શરમજનક ઘટના અને ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસા અને આ ઘટના...
RAJKOT : બેંક-આંગડીયા પેઢીમાંથી રૂપિયા લઈને જતા લોકોને નિશાન બનાવતી નાયડુ ગેંગને (NAYDU GANG) રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચ (RURAL CRIME BRANCH) ની...
મધમાખીઓના ડંખ ઘણા કાતિલ હોય છે અને કેટલીક વાર તો મધમાખીઓનું ઝુંડ કોઇને વળગી પડ્યું હોય તેવી વ્યક્તિના મૃત્યુના બનાવો પણ બને...
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ સત્રના પહેલા દિવસે સંસદમાં 2020-21નું આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. સર્વે મુજબ કોરોનાના કારણે આ વર્ષે...
સુરત: વેસ્ટર્ન રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે મુંબઇ સેન્ટ્રલ-સુરત ફલાઇંગ રાણી વિશેષ ડેઇલી ટ્રેન સહિત પાંચ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી છે. વેસ્ટર્ન...
સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કની વ્યવસ્થાપક સમિતિની 18 બેઠક પૈકી 13 બેઠકો પર ગુરુવારે મતદાન યોજાયું હતું. કુલ 13 મતદાન મથક પર 97.60 ટકા...
બીલીમોરાથી વઘઇ જતી ઐતિહાસિક નેરોગેજ ટ્રેનની ખોટ રેલવે સહન નહીં કરતા તેને બંધ કરવાનો નિર્ણય ગત ડિસેમ્બર 2020ના બીજા અઠવાડિયામાં લેવામાં આવ્યો...
સુરત: ડિરેક્ટરોરેટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા ગઇ કાલે દિયોરા એન્ડ ભંડેરી કોર્પોરેશન પર તપાસ હાથ ધરાયા બાદ બાદ...
ઘોડદોડ રોડ ઉપર રહેતા વેપારી પુત્રના અપહરણના કેસમાં પુત્રને છોડાવવા માટે પરિવારે 1 કરોડ રૂપિયા આપ્યા ત્યારે પુત્રને જીવિત જોયો હતો. આ...
દક્ષિણ ગુજરાતમાં આજે તાપમાન વધ્યું હતું. જ્યારે ઠંડી યથાવત જ રહેતા દિવસ દરમિયાન પુરઝડપે ફૂંકાયેલા પવનોએ લોકોને ધ્રુજાવ્યાં હતા. નવસારી જિલ્લામાં છેલ્લા...
સુરત: સુરત શહેરમાં કોરોના સામેની લડતમાં વેક્સિનેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પ્રથમ તબક્કામાં મનપા દ્વારા ખાનગી તેમજ સરકારી હેલ્થ વર્કરોને...
વિશ્વમાં સૌથી વધુ શારીરિક ઊંચાઇ ધરાવતા કૂતરા તરીકે જેનું નામ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ્સમાં નોંધાયું હતું તે ફ્રેડી નામના ૭ ફૂટ...
અમદાવાદ,તા. 29: દિનેશ કાર્તિકની કેપ્ટનશીપ હેઠળ તમિલનાડુની ટીમ સૈયદ મુસ્તાક અલી ટી 20 ટૂર્નામેન્ટની ફાઈનલમાં સતત બીજી વખત પહોંચી હતી. શુક્રવારે અમદાવાદમાં...
ચેન્નાઇ,તા. 29: આઇસીસી પેનલમાં ત્રણ ભારતીય અમ્પાયરો આવતા મહિનામાં ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં કામગીરી સંભાળશે, જ્યારે વીરન્દર શર્મા...
કરાચી,તા. 29(એપી): પાકિસ્તાને બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને સાત વિકેટથી હાર આપીને 1-0ની મહત્ત્વની લીડ મેળવી લીધી છે. મેચના...
નવી દિલ્હી (New Delhi): પંજાબના ભટિંડા જિલ્લાના વિરક ખુર્દ ગામની પંચાયતે આંદોલનકારી ખેડુતોના (Farmers’ Protest) સમર્થનમાં એક વિચિત્ર ફરમાન આપ્યું છે. તેમાં...
દિલ્હીમાં ઇઝરાઇલી દૂતાવાસ નજીક બ્લાસ્ટ થયો છે. એમ્બેસી બિલ્ડિંગથી આશરે દોઢસો મીટર દૂર શુક્રવારે સાંજે પાંચ વાગ્યે થયેલા આ બ્લાસ્ટમાં કોઈને ઈજા...
કોરોના વાયરસ ( corona virus) નથી એવું કહેનારા અને માસ્ક ન ( no mask) પહેરતાં એક ઇસમને આ ભારે પડ્યું. 12 જાન્યુઆરીએ...
માઇક્રોસોફ્ટે (microsoft) એક ચેટબોટ (chatbot) બનાવ્યું છે જે તમને એવા લોકો સાથે વાત કરવામાં મદદરૂપ થશે કે જે હવે આ દુનિયામાં નથી,...
નવી દિલ્હી (New Delhi): છેલ્લા ઘણા સમયથી દરરોજ સમાચારોમાં છવાયેલી કંગના કોઇ અલગ જ મૂડમાં છે. પોતાને ક્ષત્રિયાણી અને દેશભક્ત કહેવડાવતી કંગના...
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
AHEMDABAD : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ભાજપ (BHAJAP) દ્વારા તેજ કરવામાં આવી છે. શુક્રવારે અમદાવાદના ખાનપુર કાર્યાલય ખાતે જિલ્લા સંકલન સમિતીની બેઠક મળી હતી. જેમાં નિરીક્ષકો દ્વારા તૈયાર કરાયેલી નામાવલીની ચર્ચા કરાઇ હતી. ઉમેદવારોની પસંદગીમાં ભાજપ યુવાઓને પ્રોત્સાહન આપશે તેવા સંકેતો મળી રહ્યા છે.

પ્રદેશ ભાજપના જિલ્લા સંકલન સમિતિના હોદ્દેદારોની શુક્રવારે અમદાવાદના ખાનપુર કાર્યાલય ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં નિરીક્ષકો દ્વારા જે ઉમેદવારોના નામની યાદી તૈયાર કરાઈ છે. તેને લઈને ચર્ચા વિચારણા કરાઇ હતી, અને તેનું સંકલન કરી પેનલ તૈયાર કરવામાં આવી રહી છે. આવતીકાલે સંકલન સમિતિની બેઠકમાં તેની વિસ્તૃત ચર્ચા થશે, અને ત્રણ ઉમેદવારોની પેનલ તૈયાર કર્યા બાદ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ તેને રજૂ કરાશે.
ભાજપ દ્વારા આ વખતે ટિકિટને લઈને કેટલાક માપદંડો તૈયાર કરાયા છે. આ માપદંડોને કારણે ટિકિટ વાંચ્છુઓનોમાં ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગી જોવા મળી રહી છે.
ટિકિટોના માપદંડમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ (C R PATIL) દ્વારા પહેલા જ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે પૂર્વ ધારાસભ્યો અને ૫૫ વર્ષથી ઉપરની વ્યક્તિઓએ ટિકિટની માગણી કરવી નહીં. આ જોતા આ વખતની ચૂંટણીમાં ભાજપ યુવાનોને પ્રાધાન્ય આપે તેવું લાગી રહ્યું છે. આ ઉપરાંત ગત ચૂંટણીમાં તક ન મળી હોય તેવા ઉમેદવારોને પણ ધ્યાનમાં લેવામાં આવશે. ભાજપમાં એક પરિવારમાં જેને ટિકિટ મળી છે. તે પરિવારમાં અન્ય કોઈ સભ્યને ટિકિટ નહીં અપાય, આમ ભાજપમાં પરિવારવાદને પ્રોત્સાહન નહીં મળે તેવા સ્પષ્ટ સંકેતો આપવામાં આવ્યા છે. તેમ છતાં રાજ્યભરમાં ભાજપના અનેક ધારાસભ્યો, હોદ્દેદારો, કોર્પોરેટરોએ પોતાના પરિવારના સભ્યો માટે ટિકિટની દાવેદારી કરી છે.

સુરતમાં એક કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકર્તાઓને હસતા હસતા સંદેશો આપ્યો હતો કે, 55 વર્ષથી વધુના કાર્યકરો ટિકિટ ન માંગતા. 23મીએ ચૂંટણી જાહેર થવાનાં ભણકારા વાગે છે. 24મીથી તો નિરીક્ષકો સુરત આવવાના છે. આપણે ત્યાં પાર્ટીમાં સ્વૈચ્છિક નિવૃત્તિ કોઈ લેતા નથી, ફરજિયાત જ કરવું પડે છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં સેવાની ઈચ્છા એટલી હોય છે કે નિવૃત્તિ લેતા નથી.ત્યારે હવે યુવા નેતાઓ રાજકારણમાં આવીને પ્રજાની સેવા કરે એ પણ હવે જરૂરી છે.