ઉપરોક્ત શબ્દો ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેના છે. ‘હરિનો હંસલો’ એવા રાષ્ટ્રપિતા નાથુરામ ગોડસેના હાથે વીંધાયા તે તારીખ હતી. તા. 30.01.1948 શુક્રવાર, સ્વતંત્રતા...
કેન્દ્ર સરકાર છોકરીઓની લગ્નવય 18ના બદલે 21 કરવાની દરાખાસ્ત પર વિચારણા કરી રહી છે. આમ તો બાળલગ્ન પ્રતિબંધ ધારો છેક 1929થી અમલમાં...
એક રેલ્વે સ્ટેશન પર એક દયાળુ ભાઈ પોતાના રોજના નિયમ મુજબ આજુબાજુમાં બેઠેલા ગરીબ ભિખારીઓને ખાવાનું આપવા નીકળ્યા.તેમની પાસે રહેલા મોટા થેલામાં...
કોવિડને પગલે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ ધીમે ધીમે હળવી થઈ રહી હોય એમ જણાય છે. હજી અમુક પાબંદીઓ છે ખરી, પણ એમાં કોવિડ...
પ્રજાસત્તાક દિને ખેડૂતોના આંદોલનના નામે હિંસાએ આપણને સૌને ક્ષુબ્ધ કરી દીધા છે. બેકાબૂ ટોળાંએ ઐતિહાસિક લાલ કિલ્લા પર ચડી જઇ ધાર્મિક ઝંડા...
વૈશ્વિક બજારોમાં ભારે ઘટાડાને કારણે સ્થાનિક બજાર પણ વેચાય ઓછું છે. બીએસઈ સેન્સેક્સ (BSE SENSEX) 430.27 અંકના ઘટાડા સાથે 46,979.66 પર કારોબાર...
દેશમાં કૃષિ કાયદાના વિવાદે હવે વરવું સ્વરૂપ ધારણ કર્યું છે. કૃષિ કાયદાના વિરોધમાં દેશના ખેડૂતો દ્વારા છેલ્લા બે માસથી પ્રદર્શનો કરવામાં આવી...
મંગળવારે મિડવેસ્ટમાં 200 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આની પાછળનું કારણ શિયાળુ તોફાનને લીધે આ વિસ્તારમાં 15 ઇંચના બરફના થર...
સુપ્રીમ કૉર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશ પર બુધવારે સ્ટે મુક્યો હતો. જેના દ્વારા એક વ્યક્તિને ‘જાતીય ગુનાઓમાંથી સંરક્ષણ (પોસ્કો)’ અધિનિયમ હેઠળ મુક્ત કરવામાં...
જોહ્ન હોપકિન્સ યુનિવર્સિટીના આંકડાઓ મુજબ દુનિયામાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યાનો આંકડો 10 કરોડને પાર કરી ગયો છે. જે વાયરસનું બે વર્ષ પહેલો...
હાઇવે ઉપર વન નંબર ટ્રેક કે પછી હાઇ સ્પીડ ટ્રેક કે રાઇટ સાઇડ ટ્રેક પર ટ્રક દોડતી દેખાતાં રેન્જ આઇજી સુરત દ્વારા...
સુરત: એક બાજુ સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને નાથવા માટે લગાતાર 10 માસથી ટેસ્ટિંગ પર ભાર મૂકી સંક્રમિતોને શોધવા જહેમત ઉઠાવવામાં...
વડોદરાના ડેસરના પીપરછટ ગામમાં રહેતા કલ્યાણભાઈ બાબુભાઇ રબારી ઉર્ફે કલાભાઇ (ઉં.વ.63) પશુપાલક છે. 10 જેટલી ગાય અને વાછરડાં રાખી પોતાનું અને અસ્થિર...
જાન્યુઆરી દેશમાં બુધવારે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ મહિનામાં દસમી અને સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત વધી છે....
અને તમે કોરોના ટેસ્ટ માટે નાકમાંથી દાંડી ઘાલીને લેવાતા સ્વૉબને ખરાબ માનતા હતા!! ચીને હવે બીજિંગમાં કોવિડ-19 માટે ગુદામાંથી સ્વૉબ લેવાનું શરૂ...
સુરત: શહેરમાં કોરોનાનું સંક્રમણ ઓછુ થયું છે. દિવાળી બાદથી ધીરે ધીરે કોરોનાના સંક્રમણમાં આવેલા ભારે ઉછાળા બાદ હવે સ્થિતિમાં મોટો સુધારો થયો...
નવી દિલ્હી,તા. 27(પીટીઆઇ): બુધવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તાજી કોવિડ-19 ગાઇડલાઇન્સ બહાર પાડી છે. આ ગાઇડલાઇન્સ પ્રમાણે સિનેમાહોલ અને થિયેટરોને વધુ લોકોને પ્રવેશ...
સુરત: (Surat) સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હવે કોરોના વેક્સિન માટે આવતીકાલથી શરુ થનારા નવા રાઉન્ડમાં જિલ્લા આરોગ્ય વિભાગે વેક્સિનેશન સેન્ટરની (Vaccination Centers)...
નવી દિલ્હી, 27 જાન્યુઆરી દેશમાં બુધવારે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ મહિનામાં દસમી અને સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલની...
ચેન્નાઇ, તા. 27 (પીટીઆઇ) : શ્રીલંકાને ક્લિનસ્વીપ કર્યા પછી ઇંગ્લેન્ડની ટીમ બુધવારે ભારત આવી પહોંચી હતી. પાંચમી ફેબ્રુઆરીથી શરૂ થનારી ટેસ્ટ સીરિઝની...
મેલબોર્ન, તા. 27 (પીટીઆઇ) : ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટ દરમિયાન ભારતીય ઝડપી બોલર મહમંદ સિરાજ સામે રંગભેદી ટીપ્પણી થઇ હોવાની વાતની ક્રિકેટ...
નવી દિલ્હી, તા. 27 (પીટીઆઇ) : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) દ્વારા બુધવારે જાહેરાત કરવામાં આવી હતી કે 2021ની સિઝન માટે ખેલાડીઓની હરાજી...
દુબઇ, તા. 27 (પીટીઆઇ) : ભારતના સીનિયર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતનો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ના નવા મહિનાના...
ગુજરાત રાજયમાં (Gujarat) આગામી ત્રણ દિવસ માટે હજુયે કોલ્ડવેવની ચેતવણી હવામાન વિભાગ દ્વ્રારા આપવામાં આવી છે. રાજયમાં શીત લહેરની અસર હેઠળ ઉત્તર...
નવસારી, સેલવાસ, વલસાડ: (Navsari Valsad) કોરોનાનો કેર ઘીરે ઘીરે ઘટી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. નવસારી જિલ્લામાં સતત ચોથા દિવસે કોરોનાનો એક...
સુરત જિલ્લાના કપલેથા ગામના શ્રીમંત ખેડૂત ડિગિયાએ તેની પત્નીએ શારીરિક સંબંધ (SEX) બાંધવાનો ઇનકાર કર્યા બાદ 7 મીની શોધ શરૂ કરી હતી....
દિલ્હીમાં પ્રજાસત્તાક દિન (REPUBLIC DAY) નિમિત્તે ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા બાદ ખેડૂત નેતાઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મંગળવારે વિરોધ (PROTEST) કરી...
ગુજરાતના (Gujarat) રાજકારણમાં હવે સમાજની ત્રીજી જાતિ એટલે કે ટ્રાન્સજેન્ડર (Transgender) લોકો પણ પ્રવેશ કરશે. સમગ્ર રાજ્યમાંથી 50 જેટલા ટ્રાન્સજેન્ડર બુધવારે ભાજપ...
ગોવા (GOA)ની મુસાફરી માટેની ઈચ્છા રાખતા સુરતીઓની આતુરતાનો અંત આવ્યો છે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપની માંગણીનો સ્પાઈસ જેટ દ્વારા સ્વીકાર...
દિલ્હી માં ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલા હિંસક પ્રદર્શન બાદ કંગના રનોત (KANGNA RANAUT) ફરી એકવાર ભડકી ગઈ છે. આ વખતે તેમનો ગુસ્સો...
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
ઝાલોદમાં નાતાલ પૂર્વે ભવ્ય ક્રિસમસ શાંતિ યાત્રાનું આયોજન: CNI ચર્ચ દ્વારા પ્રેમ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ અપાયો
અસીમ મુનિરને બે બાજુનું દુ:ખ
હજુ બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
અમેરિકામાં MAGA આંદોલન નિષ્ફળતા તરફ આગળ વધી રહ્યું છે?
અ મેસી (Messi / Messy) અફેર : ઘરનાં છોકરાં ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો
જેહાદીઓના નવા સરનામા તરીકે ઉભરી રહેલું બાંગ્લાદેશ
વિસરાતું, હિજરાતું… અસલ સુરત
મૈં હું ના
એસટી ડેપોના શૌચાલયમાં પેશાબ કરવાની ફી 10 રૂપિયા!
સિડનીમાં આતંકીઓ દ્વારા થયેલો હિચકારો હુમલો
શિક્ષિત અંધ ભકતો
સાથ અને સહકાર વિના ચીનની બરોબરી શક્ય નથી
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી મુદ્દે ઉગ્ર વિવાદ, ગામમાં તણાવ
આંકડાઓની માયાજાળ…
એ.આઇ. (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)
મંદિરોમાં વીઆઈપી દર્શન અંગે સુપ્રીમ કોર્ટ
હિન્દુઓના રક્ષણ માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે જરૂરી
સાહિત્યનું સેવન કરો અને જિંદગીની મઝા માણો
દિલ્હી હંમેશા માટે પ્રદૂષણમુક્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ
ઉપરોક્ત શબ્દો ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેના છે. ‘હરિનો હંસલો’ એવા રાષ્ટ્રપિતા નાથુરામ ગોડસેના હાથે વીંધાયા તે તારીખ હતી. તા. 30.01.1948 શુક્રવાર, સ્વતંત્રતા બાદ પહેલો ભોગ બાપુ બન્યા !!
ગાંધીજીની હત્યા બાદ નાથુરામ ગોડસેને અંબાલાની જેલમાં રાખવામાં આવ્યા હતા. તા. 17.05.1949ના દિને બાપુના પુત્ર રામદાસે ગોડસેને પત્ર લખ્યો – કેવો હતો એ પત્ર ? પ્રિય નાથુરામ ગોડસે. (જુઓ તો ખરા પિતાના હત્યારાને પણ ‘પ્રિય’ સંબોધન !) …. જેની તમે હત્યા કરેલ છે, તેનો જ હું દીકરો નામે રામદાસ છું. જેની હત્યા કરીને તમે તમારી જાતને મહાન માની રહ્યા છો. પરંતુ તમે મારા પિતાની અહિંસા તથા સત્ય અને એની વિચારધારાની હત્યા કરી શક્યા નથી. મારા પિતાનો નશ્વર દેહ ભલે તારી ગોળીએથી વીંધાણો. પણ ‘રાષ્ટ્રપિતા’ ‘બિરુદ’ ને વીંધી શકયા નથી. આ મહા અપરાધનો પસ્તાવો તમને જરૂર એક દિવસ થશે !રામદાસના પત્રના જવાબમાં અંબાલાની જેલમાંથી તા. 03-06-1949ના દિને નાથુરામ પત્ર લખે છે. – રામદાસતમારો દયાપૂર્ણ પત્ર મળ્યો. મારા હાથે તમારા પિતાની હત્યા થવાથી તમારા પરિવારને જો વ્યથા પહોંચેલ છે. તેની દિલસોજી વ્યકત કરવા મારી પાસે શબ્દો નથી. તમે લખો છો કે તમને જરૂર પસ્તાવો થશે, પરંતુ આ પત્ર લખું છું ત્યાં સુધી તો મને કોઈ જ પસ્તાવો થયો નથી. લિ. નાથુરામ ગોડસે.
એકતા, સંપ, શાંતિ અને કરુણા જ યુધ્ધની ભાષાને ભૂલાવવા સમર્થ છે. !! રાજઘાટે રાખોડી થઈને સૂતેલા એવા અહિંસાના પૂજારીને શત શત પ્રણામ !!
વડસાંગળ-ડાહ્યાભાઈ એલ. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.