એક દિવસ દાદી સાથે નિકુંજ કથામાં ગયો.નાનો છ વર્ષનો નિકુંજ કથામાં તો કંઈ સમજ ન પડે, પણ પ્રસાદ મળે એટલે સાથે જાય.આજે...
‘તાકી ન રહેશો. અમે સ્તનપાન કરાવીઍ છીઍ.’ આ ફોટોલાઈન ધરાવતી ઍક તસવીર મલયાલમ સામયિક ‘ગૃહલક્ષ્મી’ના મુખપૃષ્ઠ પર ત્રણેક વરસ અગાઉ છપાયેલી. જાહેરમાં...
ત્રણ દિવસથી ચાલુ રહેલા બજારનો વિકાસ રોકાઈ ગયો છે. બીએસઈ સેન્સેક્સ (BSE SENSEX) 141 અંક તૂટીને 50,114.29 પર કારોબાર કરી રહ્યો છે....
૧૯૫૦ ના મે મહિનામાં કનૈયાલાલ મુનશી અમેરિકાના પ્રવાસે હતા ત્યારે એક દિવસ તેમને અમેરિકા ખાતેના ભારતીય દુતાવાસમાંથી ફોન આવ્યો કે દિલ્હીથી તેમના...
ભાજપ, રાજપા, કોંગ્રેસ અને બાદમાં એનસીપી પછી હવે ફરી માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો આત્મા કોંગ્રેસમાં જવા માટે સળવળી રહ્યો છે. શંકરસિંહ વાઘેલાએ...
વડોદરા : ગુજરાત સરકારના ચોથા વર્ગના કર્મચારીઓની ભરતી કરવાની માંગણી અને આઉટ સોર્સીંગના મુદ્દે કોન્ટ્રાકટર દ્વારા કર્મચારીઓનું શોષણ અટકાવવાની બુલંદ માંગણી સાથે...
વડોદરા : બોર્ડના વિદ્યાર્થીઓની જેમ યુનિ.ના વિદ્યાર્થીઓને પણ સિલેબસમાં ઘટાડો કરી આપવાની માગ સાથે વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું છે. એજીએસજી ગ્રુપ ત્રણ...
વડોદરા : ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ની જાહેરાતથી ભાજપમાં ભાંજગડ વધી છે જેમાં હવે ત્રણ ટર્મ જે કાર્યકર્તાને ટિકિટ આપી...
ઓલપાડના મંદરોઈ બાદ કલેકટર તંત્ર દ્વારા ખજોદરાના જિંગા તળાવોના શરૂ કરાયેલા ડિમોલિશનમાં આજે વધુ ત્રણ જિંગા તળાવોનો તોડી પાડવામાં આવ્યાં હતાં. બે...
બુધવારે એક વિશાળ રેલીને સંબોધન કર્યું હતું અને સરકારને ચેતવણી આપી હતી કે, જો નવા કૃષિ કાયદા રદ કરવામાં નહીં આવે તો...
મેટ્રો રેલને કારણે તેના રૂટની આસપાસ આવેલી બિલ્ડિંગોમાં ધ્રુજારી અનુભવાશે તેવી સુરતવાસીઓએ સ્હેજેય દહેશત રાખવાની જરૂરીયાત નથી. સુરતમાં દોડનારી મેટ્રો રેલ માટે...
કેનેડાની બરફની આ હોટેલ 21 વર્ષથી દર વર્ષે બને છે. આ એની 21મી આવૃતિ છે. હોટેલ ધ ગ્લેસ નામની આ હૉટેલના ઘણાં...
ગુજરાતમિત્ર દ્વારા ક્રિકેટ ફોર કોમ્યુનલ હાર્મની થીમ હેઠળ આયોજિત 100 બોલ ઇન્ટર કોમ્યુનિટી ક્રિકેટ લીગની આજથી શરૂઆત થઇ હતી. જેમાં પ્રથમ મેચ...
‘ક્રિકેટ ફોર કોમ્યુનલ હાર્મની’ના થીમ હેઠળ આયોજિત ગુજરાતમિત્ર 100 બોલ ઇન્ટર કોમ્યુનિટી ક્રિકેટ લીગની આજે મુખ્ય અતિથિ પોલીસ કમિશનર અજય તોમરની હાજરીમાં...
સરકારે બુધવારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી 83 તેજસ એલસીએ ખરીદવા માટે રૂ. 48,૦૦૦ કરોડના સોદાને ઔપચારિક રીતે પૂર્ણતા આપી હતી, આ સોદો...
એમેઝોનને જલદી જ નવા સીઇઓ મળશે અને જ્યારથી એન્ડી જેસીના નામની જાહેરાત થઇ છે ત્યારથી જ તેમના વિશે જાણવામાં લોકોને રસ પડ્યો...
ત્રણ દાયકા અગાઉ ઓનલાઇન બૂકસેલર તરીકે એમેઝોનની સ્થાપના કરનાર જેફ બેઝોસ હવે 1.7 લાખ કરોડ અમેરિકી ડૉલરના મૂલ્યની આ વૈશ્વિક ઇ-કૉમર્સ જાયન્ટના...
GANDHINAGAR : ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન – આઈઆઈટીઈ) દ્વારા પ્રસ્થાપિત ‘ચાણક્ય –એવોર્ડફોર ટીચર એજ્યુકેશન’ (CHANKAY AWARD FOR...
વોશિંગ્ટન,તા. 03 (પીટીઆઇ): યુએસ રાષ્ટ્રપતિ જો બિડેને ત્રણ એક્ઝિક્યુટિવ આદેશો પર હસ્તાક્ષર કર્યા છે જે બાબતે તેમણે કહ્યું હતું કે આ આદેશો...
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (Gujarat Board of Secondary and Higher Secondary Education) દ્વારા આ વર્ષે યોજાનારી ધોરણ-10 અને ધોરણ-12ની...
ઘેજ: ચીખલી (Chikhli) તાલુકામાં તાલુકા – જિલ્લા પંચાયતની ચૂંટણીને (Election) લઇને વહીવટીતંત્ર સજજ થઇ ગયું છે. તાલુકાના 221 મતદાન કેન્દ્રો માટે 28...
બુધવારે રાહુલ ગાંધી ( RAHUL GANDHI) એ એક પ્રેસ કોન્ફરન્સ ( PRESS CONFRANCE) કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. સામાન્ય બજેટ...
છેલ્લા ઘણા દાયકાઓથી હવાના પ્રદૂષણને લીધે ગ્લોબલ વોર્મિંગ ( GLOBAL WARMING) ના જોખમોને ચેતવણી આપવામાં આવી રહી છે. તેના પરિણામે અમે હવામાન...
બેંગ્લુરૂ,તા. 3(પીટીઆઇ): સરકારે બુધવારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી 83 તેજસ એલસીએ ખરીદવા માટે રૂ. 48,૦૦૦ કરોડના સોદાને ઔપચારિક રીતે પૂર્ણતા આપી હતી,...
દુબઈ. (Dubai) સંયુક્ત આરબ અમીરાત એટલે કે, યુએઇનું એક એવું શહેર જેના વિશે તમે ઘણું જાણતાં હશો! દુબઈના તમે વીડિયો જોયા હશે,...
આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર રિહાના ( RIHAANA) અને પર્યાવરણ પ્રેમી કાર્યકર ગ્રેટા થેનબર્ગ (GRETA THENBARG) દ્વારા ખેડૂતોના આંદોલનને સમર્થન મળ્યા બાદ બોલીવૂડ સુપરસ્ટાર...
DILHI : દિલ્હીની સરહદો પર કૃષિ કાયદાઓનો વિરોધ કરતા ખેડુતોના આંદોલન (FARMER PROTEST) ને પગલે આજે 70 મો દિવસ છે. ગાઝીપુર બોર્ડર,...
સુરત: (Surat) સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મંગળવારે વધુ 20 પોલીસ કર્મચારીઓને કોરોના વેક્સિનની આડ અસર જોવા મળી હતી. તેઓને સારવાર આપીને રજા...
સુરત: (Surat) શહેરમાં 16મી જાન્યુઆરીથી વેક્સિનેશનની (Vaccination) કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જો કે, સુરત મહાનગર પાલિકા દ્વારા ડિસેમ્બર મહિનાથી જ...
સુરત: (Surat) સુરત મનપાની ચૂંટણી (Election) માટે કોંગ્રેસે (Congress) 52 ઉમેદવારનાં નામ જાહેર કરી દેતાં જ ભડકો થયો છે. ઘણા ઉમેદવારો સામે...
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
એક દિવસ દાદી સાથે નિકુંજ કથામાં ગયો.નાનો છ વર્ષનો નિકુંજ કથામાં તો કંઈ સમજ ન પડે, પણ પ્રસાદ મળે એટલે સાથે જાય.આજે કથામાં નિકુંજે સાંભળ્યું, પાપ કરો તો ભગવાન સજા આપે અને પુણ્ય કરો તો ભગવાન ઇનામ આપે…… કથાકારે પાપ કોને કહેવાય અને પુણ્ય કોને કહેવાય તે શાસ્ત્રના ઉદાહરણ અને શ્લોકના માધ્યમથી સમજાવ્યું પણ તેમાં નાનકડા નિકુંજને કઈ રીતે સમજ પડે?

નિકુંજે ઘરે જઈને મમ્મીને તરત પૂછ્યું, ‘મમ્મી પાપ એટલે શું અને પુણ્ય એટલે શું?’ મમ્મીએ કહ્યું, ‘કેમ, આ સવાલ તારા મનમાં આવ્યો?’ કથાની વાત કરતા નિકુંજ બોલ્યો, ‘મમ્મી કથામાં જે અંકલ બોલે છે તેમણે કહ્યું કે પાપ કરીએ તો ભગવાન સજા કરે અને પુણ્ય કરીએ તો ભગવાન ઇનામ આપે.મમ્મી મારે સજા નથી જોઈતી અને મને ઇનામ મળે તો તું ખૂબ રાજી થાય છે એટલે મારે ભગવાન પાસેથી ઇનામ જોઈએ છે.પણ મને ખબર જ નથી કે પાપ કોને કહેવાય અને પુણ્ય કોને કહેવાય?’મમ્મીએ કહ્યું, ‘ચાલ, હમણાં જમી લઈએ પછી તને સમજાવીશ.’
મમ્મી વિચારમાં પડી કે નાનકડા નિકુંજને આ પાપ અને પુણ્યની અઘરી સમજ કઈ રીતે આપવી.વિચાર્યા બાદ રાત્રે મમ્મીએ નિકુંજને કહ્યું, ‘દીકરા, તું સોસાયટીમાં રખડતા કૂતરાને બિસ્કીટ ખવડાવે છે ..કે બિલાડીના બચ્ચાને દૂધ પીવડાવે છે તે સારું કામ છે. તેને પુણ્ય કહેવાય.પણ જો તું કૂતરાને પથ્થર મારે.બિલાડીના બચ્ચાને નાના ડબ્બામાં પૂરી દે તો આ કામથી તેમના જીવને તકલીફ થાય. આ ખરાબ કામને પાપ કહેવાય.તું શાળામાં જાય અને તારો મિત્ર ટીફીન ન લાવ્યો હોય કે ભૂલી ગયો હોય.
તેને તારા ટીફીન બોક્સમાંથી જમાડે …કે તારી સાથે ભણતા પ્યુનના દીકરા સાથે મિત્રતા કરે..કે ગરીબ દોસ્તને એક પેન્સિલ પ્રેમથી ગીફ્ટ આપે. આ બધાં કામ સારાં છે, તે પુણ્ય છે.પણ જો તું બીજા મિત્રની ગરીબીની મજાક ઉડાડે.કોઈનું અપમાન કરે તો તે પાપ છે.’
મમ્મીની વાત સાંભળી નિકુંજ બધું સમજી ગયો હોય તેમ ઉત્સાહથી બોલ્યો, ‘અરે વાહ મમ્મી, પાપ પુણ્ય શું તે મને ક્થામાં નહોતું સમજાયું, પણ તારી સમજાવટ પછી તરત સમજાઈ ગયું કે જો આપણાં કોઈ પણ કામથી બીજાના મુખ પર હાસ્ય આવે તે ખુશ થાય તે પુણ્ય અને આપણા વર્તન અને કાર્યથી કોઈની આંખોમાં આંસુ આવે કે કોઈ દુઃખી થાય તે પાપ…..મમ્મી, હું ચોક્કસ એવાં કામ કરીશ કે બીજાના મુખ પર હાસ્ય આવે અને ભગવાન મને ઇનામ આપે.’નિકુંજનો જવાબ સાંભળી મમ્મીએ તેને ગળે લગાડી લીધો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.