ઉત્તરાખંડના (UTTRAKHAND) ચમોલીની ( CHAMOLI) નીતિ ખીણમાં વિનાશક કુદરતી આપત્તિ ભૂસ્ખલન તેમજ લાખો ટન બરફની નીચે લપસી પડવાનું પરિણામ છે. એવું માનવામાં...
દરેક જણ કહે છે કે મહારાષ્ટ્રમાં ઉદ્વવ ઠાકરેની સરકાર સરળતાથી ચાલે છે અને તેનાં ભવિષ્ય સામે કોઇ ખતરો નથી. નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષના...
બિહાર ( BIHAR) ની એનડીએ સરકારમાં સૈયદ શાહનવાઝ હુસેન ( SHAHNAVAZ HUSSAIN) ને ઉદ્યોગ પ્રધાન બનાવીને બીજેપીએ લઘુમતીઓને મોટો સંદેશ આપ્યો છે....
પૈસાનું જીવનમાં કોઈ મહત્ત્વ નથી. મને પૈસાદાર થવાની કયારેય ઈચ્છા નથી. પૈસા તો હાથનો મેલ છે તેવું આપણે અનેક વખત આપણી આસપાસનાં...
છેક ઉત્તરમાં હિમાલયના ખોળે વસેલું રાજ્ય જેને કહી શકાય તે ઉત્તરાખંડ માટે પ્રાકૃતિક હોનારતો એ નવી વાત નથી. તેની ભૂરચના અને સ્થાન...
બર્ડ ફ્લૂએ દેશમાં કહેર ફેલાવ્યો છે. મધ્યપ્રદેશની રાજધાની, ભોપાલની કેન્દ્રીય પ્રયોગશાળા, આઇસીએઆર-નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી એનિમલ ડિસીઝિસ (એનઆઈએચએસએડી) એ મંગળવારે મહારાષ્ટ્રના (MAHARASTRA)...
સરકારી તેલ કંપનીઓ દ્વારા સતત બીજા દિવસે પણ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ડિઝલનો ભાવ 25 થી 30...
યુરોપ અને યુનાઇટેડ કિંગ્ડમના અનેક ભાગોમાં બરફના જાડા થર પથરાઇ ગયા છે જ્યાં એક પ્રચંડ શિયાળુ તોફાન ત્રાટક્યું છે જેમાં કેટલાક વિસ્તારોમાં...
કેન્દ્ર સરકાર નોકરી કરતાં લોકોને સારા સમાચાર આપી શકે છે. સરકાર કંપનીઓને અઠવાડિયામાં 4 દિવસ કામ અને 3 દિવસની રજાને મંજૂરી આપી...
યુનાઇટેડ ફૉરમ ઑફ બેંક યુનિયન્સ (યુએફબીયુ)એ 15 માર્ચથી બે દિવસીય બેંક હડતાલની અપીલ કરી છે. આ હડતાલ જાહેર ક્ષેત્રની બે બેંકોના ખાનગીકરણની...
ગંધ પારખવાની, સૂંઘવાની શક્તિ ગુમાવવી એ કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુનો ચેપ લાગ્યો હોવાના એક લક્ષણ તરીકે જાણીતી બાબત છે પરંતુ હવે આમાં એક...
સરકારે મંગળવારે રાજ્યસભામાં માહિતી આપી હતી કે, રસીકરણને કારણે ઉભી થતી કોઈપણ પ્રકારની આડઅસર અથવા તબીબી ગૂંચવણો સામે કોવિડ-19 રસી લેનારાઓને વીમાની...
દેશમાં પ્રથમ વખત ભારતીય સેના કોરોનાના ટેસ્ટના પરિણામોમાં વાર લાગે છે ત્યારે કોવિડ-19 શોધવા માટે એનાં કૂતરાંનો ઉપયોગ કરે છે. સશસ્ત્ર દળના...
કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહે તાજેતરમાં એવું કહ્યું હતું કે ભારતે ખરેખરી અંકુશ હરોળ(એલએસી) પર ચીનની સરખામણીમાં વધુ વખત અતિક્રમણ કર્યું છે પરંતુ...
સુરત: નર્મદ યુનિ.ના ૫૨માં વાર્ષિક પદવીદાન સમારોહનું ઓફલાઇન આયોજન કરવા માટે રાજયપાલ કચેરી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. કવિ નર્મદની પૂણ્યતિથી નિમિત્તે...
સુરતથી ચોરેલુ સોનું તથા ચાંદી વેચવા બાઇક પર મહારાષ્ટ્ર જઇ રહેલા ઘડફોડ ચોર રાજા ગેંગના ત્રણ સાગરિતોને તાપી જિલ્લા LCB સ્ટાફે માંડળથી...
એક સ્કોટિશ મહિલા નવ મહિના સુધી ગર્ભવતી હોવાનો ઢોંગ કર્યો હતો. મહિલાએ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડને ખોટું કીધું હતું કે તેના પેટમાં એક...
ડિસેમ્બર ક્વાર્ટરમાં લિસ્ટેડ (Listed) કંપનીઓના પ્રમોટરો દ્વારા ગીરવે મૂકવામાં આવેલા શેરોની કિંમતમાં વધારો થયો છે. કોટક ઇક્વિટી (Kotak Institutional Equity) (Equity) ના...
સુરત: (Surat) કેન્દ્રના નાણા મંત્રી નિર્મલા સીતારમણે બેંકો સરળતાથી લોનની રિકવરી કરી શકે તે માટે કેટલીક જોગવાઇઓમાં બદલાવ કર્યો છે. અત્યાર સુધી...
સમયની સાથે સાથે દરેક વસ્તુ બદલાય છે, જે એક અટલ સત્ય છે. સમય બદલાવાની સાથે જ તમારા વાણી, વર્તન, વિચારો અને શારીરિક...
સુરત: (Surat) કોરોનાનું સંક્રમણ ઘટવા સાથે જ સુરત એરપોર્ટથી ડોમેસ્ટીક એરકનેક્ટિવીટી વધી રહી છે. ખાનગી એરલાઇન્સ કંપનીઓ સુરતનો પેસેન્જર ગ્રોથ જોઇ નવી...
અમદાવાદ (Ahmedabad) મનપાની ચૂંટણીમાં (Election) ટિકિટની વહેંચણીના મુદ્દે નારાજ થયેલા જમાલપુર ખાડીયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા એ પોતાનું રાજીનામું પાછું ખેંચ્યું છે....
નવી દિલ્હી : ત્રણ દિવસના વિરામ બાદ મંગળવારે ફરી પેટ્રોલ (PETROL) અને ડિઝલ (DIESEL)ના ભાવમાં વધારો થતાં પ્રતિ લિટર ભાવ નવી ઊંચાઇએ...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાનાં ઇસરોલી ગામમાં સોમવારના રોજ લૂંટારુઓએ આતંક મચાવ્યો હતો. ગામના પટેલ ફળિયામાં તાળાં તોડ્યા બાદ મંગલમ રો હાઉસમાં આવેલ...
સાર્સ કોવિ-2, કવિડ-19, કોરોના વાયરસ -આ ચેપી વાયરસ જોત-જોતામાં મહામારીનું સ્વરૂપ લઇ લેશે તેની કોઇને જાણ નહોતી. આ વાયરસ પાછલા એક વર્ષમાં...
વ્યારા તાલુકાના લોક પર્યટન ગોવાળદેવ ગામે આ ચોંકાવનારી ઘટના (SHOCKING NEWS) બનવા પામી છે જેમાં ફાંસો ખાધેલી હાલતમાં એક સાથે બે યુવકના...
કોરોનાનો ભય અને ફેલાવો હવે ધીરે ધીરે ઓછો થયો છે. સરકારે આપેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 15 રાજ્યો અને એકપણ...
સુરત: શહેર પોલીસ કમિશનરે (SURAT POLICE COMMISSIONER) રિંગ રોડ પર ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુડ્સ વ્હિકલ (GOODS VEHICLE)ની અવરજવરનો સમય પ્રતિબંધિત કરાતું...
નવી દિલ્હી (New Delhi) :બારકોડ સ્કેનર એપ્લિકેશન (Application) વાયરસની ઝપેટમાં છે. માલવેરબાઇટ્સે (Malwarebytes) આપેલી માહિતી પ્રમાણે વપરાશકર્તાઓને વાયરસથી પ્રોબ્લેમ થવાથી ગૂગલ પ્લે...
સુરત: (Surat) સુરત મહાપાલિકાના વોર્ડ નં. 1 (જહાંગીરપુરા-વરીયાવ-છાપરાભાઠા-કોસાડ)માં વર્ષ-2015મી ચૂંટણીમાં આ વોર્ડમાં ખરાખરીનો જંગ છેડાયો હતો. કેમ કે, તે વખતે તાપી કિનારેથી...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
ઉત્તરાખંડના (UTTRAKHAND) ચમોલીની ( CHAMOLI) નીતિ ખીણમાં વિનાશક કુદરતી આપત્તિ ભૂસ્ખલન તેમજ લાખો ટન બરફની નીચે લપસી પડવાનું પરિણામ છે. એવું માનવામાં આવે છે કે અમેરિકન જિયોફિઝિકલ યુનિયન, વૈજ્ઞાનિકોની પ્રતિષ્ઠિત સંસ્થાના અહેવાલ મુજબ જ્યાં કુદરતી આફતો આવી છે, ત્યાં હજારો ટન પર્વત અને લાખો ટન બરફના વજનવાળા વિશાળ ખડકો 5600 મીટરની ઊચાઇથી સીધા નીચે 3800 મીટર નીચે પડી ગયા હતા.

ઘણાં હજાર ટન વજનવાળા ભારે ખડકો અને લાખો ટન બરફની નીચે ઝડપથી આવવાને કારણે, એક વિનાશક આપત્તિ સર્જાઇ હતી અને કરોડોના નુકસાન સાથે ઘણી જાનહાની થઈ હતી. યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન સહિત વિવિધ દેશોની વૈજ્ઞાનિકોની ટીમો ચમોલીની નીતી ખીણમાં વિનાશક આપત્તિ અંગે વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જિઓલોજી, ઇસરો, ડીઆરડીઓ સહિત દેશના વિવિધ પાસાઓનો અભ્યાસ કરી રહી છે.
અમેરિકન જિયોફિઝિકલ યુનિયનના વૈજ્ઞાનિકો માને છે કે હજારો ટન ખડકો અને લાખો ટન બરફ સીધા બે કિલોમીટર સુધી સતત પડવાના કારણે, આ વિસ્તારમાં તાપમાન ઝડપથી વધી ગયું હતું અને આ તાપમાનને કારણે બરફ ઝડપથી ઓગળી ગયો હતો. પરિણામે નદીમાં અચાનક પૂર આવવાને કારણે ભારે વિનાશ થયો હતો.
ચમોલી દુર્ઘટના પર સંશોધન કરી રહેલા અમેરિકન જિયોફિઝિકલ યુનિયનના ઘણા વૈજ્ઞાનિકો પણ માને છે કે જે રીતે સમગ્ર વિશ્વમાં પર્યાવરણ બદલાઈ રહ્યું છે અને હવામાન પરિવર્તનની તમામ આડઅસર જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ચમોલી જેવી કુદરતી આપત્તિઓ ભવિષ્યમાં વધશે, જેના માટે વિશ્વના તમામ દેશોએ માત્ર જાગ્રત રહેવું પડશે અને આવી દુર્ઘટનાઓને રોકવા માટે વધુને વધુ ચોકસાઇ રાખવી પડશે.

અમેરિકન જિયોફિઝિકલ યુનિયનના વૈજ્ઞાનિકોએ પણ આ દુર્ઘટના બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા અભિયાનની પ્રશંસા કરી છે.વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ દુર્ઘટના પછી તરત જ કેન્દ્ર અને રાજ્ય સરકારના વૈજ્ઞાનિકો તેમજ તમામ વૈજ્ઞાનિક સંસ્થાઓના વૈજ્ઞાનિકો દ્વારા બચાવ કામગીરી જે ગતિથી કરવામાં આવી હતી તે પ્રશંસનીય છે. વૈજ્ઞાનિકો કહે છે કે 2012 માં નેપાળમાં ( NEPAL) આવેલી આપત્તિ પછી સરકારને કામગીરી શરૂ કરવામાં ઘણા દિવસો થયા હતા. એટલું જ નહીં,વૈજ્ઞાનીઓએ પણ દુર્ઘટના બાદ ગુમ થયેલા લોકોના સલામત બચી જવા માટે ઈચ્છા રાખી છે.