સુરત: 3 કૃષિ કાયદાઓને લઈ મહિનાઓથી ખેડૂતો આંદોલન (FARMER PROTEST) કરી રહ્યાં છે ત્યાં ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર લિમિટેડ સહિતની ખાતર ઉત્પાદક (FERTILIZER...
સુરત : શહેરમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને કારણે અફરાતફરીનો માહોલ છે. ત્યારે કોરોનાના દર્દીઓ માટે સારવારની વધુમાં વધુ સવલતો ઉપલબ્ધ થાય...
સુરતઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ (CORONA IN SURAT) સતત વધી રહ્યું છે. ખાનગી અને સરકારી હોસ્પિટલોના બેડ ફુલ (BED FULL) થવા લાગ્યા છે....
SURAT : સુરતમાં કોરોના ( CORONA) ની ભયાનક સ્થિતિ થઈ જવા પામી છે. નવા દર્દીઓની સંખ્યા વધી ગઈ છે અને સાથે સાથે...
નવસારી: (Navsari) નવસારી સિવિલ હોસ્પિટલ જિલ્લા આરોગ્ય તંત્રને (District Health System) દરરોજ કોરોનાને લગતી તમામ માહતી પહોંચાડતી હોવા છતાં જ્યારે સત્તાવાર રીતે...
પ્રજાસત્તાક દિન પર ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસામાં ધરપકડ કરાયેલા દીપ સિદ્ધુ ( deep sindhu ) ની જામીન અરજીની સુનાવણી દિલ્હી કોર્ટમાં...
GANDHINAGAR : ગુજરાતનાં ( GUJRAT ) ચાર મહાનગરોમાં હાલ કોરોના ( CORONA ) સંક્રમણના કેસો વધતાં સરકાર તકેદારીના ભાગરૂપે આગામી દિવસોમાં લેનારી...
સુરત: (Surat) સુરતમાં કોરોનાની સ્થિતિ કાબૂની બહાર થઇ ગઇ છે. હજારો પરિવારો હાલમાં જ્યારે પરિવારજનોનો જીવ બચાવવા માટે હવાતિયા મારે છે ત્યારે...
દેશના જુદા જુદા રાજ્યોમાં કોરોના રસી(corona vaccine)ની ભારે અછત છે. મહારાષ્ટ્ર (Maharashtra), આંધ્રપ્રદેશ (andhrapradesh), ઝારખંડ, પંજાબ અને દિલ્હી (Delhi) પછી હવે આવી જ...
સુરત: (Surat) શહેરમાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે તે જોતા તંત્ર દ્વારા બજારોને બંધ રાખવાનું દબાણ કરવામાં આવી રહ્યું હોવાની...
DUBAI : દુબઈની બાલ્કનીમાં નગ્ન પોઝ ( Nude pose ) આપ્યા બાદ ત્રણ ડઝનથી વધુ મોડેલો વિવાદમાં ફસાઇ છે તેમજ જેલ અને...
MAHARASHTRA : મહારાષ્ટ્રમાં કોરોનામાં ( CORONA ) ઝડપથી વધી રહેલા કેસોને કારણે ઉદ્ધવ સરકારે ( UDHAV GOVERMENT ) 30 મી એપ્રિલ સુધી...
શુક્રવારે સાંજે 6 થી સાંજના 6 વાગ્યા સુધી મધ્યપ્રદેશના તમામ શહેરોમાં લોકડાઉન ( LOCK DOWN ) કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં કોરોનાના...
વિધાનસભાની ચૂંટણી 2021 દરમિયાન મમતા બેનર્જીની ( mamta benrji) પાર્ટી ટીએમસી (tmc) ને બંગાળમાં મોટો ઝટકો લાગ્યો હતો. ઉત્તર દિનાજપુરના ઇટહારના સીટીંગ...
દિલ્હી હાઇકોર્ટે બુધવારે કહ્યું હતું કે, કોવિડ-19 સંદર્ભે ખાનગી વાહનમાં એકલા ડ્રાઇવિંગ કરતી વખતે માસ્ક પહેરવું ફરજિયાત છે. દિલ્હી હાઈકોર્ટે ચેપના ફેલાવા...
એન્ટિલિયા કેસમાં ધરપકડ કરાયેલા સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વઝેએ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે મુંબઈ પોલીસમાં તેમની...
મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ સહિત કેટલાક રાજ્યોએ રસીના અભાવ વિશે વાત કરી છે, તેથી હવે કેટલાક રાજ્યો દ્વારા રસીકરણ ( vaccination )ની ધીમી ગતિ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ( PM NARENDRA MODI ) ગુરુવારે દિલ્હીના એઈમ્સમાં કોવિડ -19 રસી ( COVID 19 VACCINATION) નો બીજો ડોઝ...
દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોમાં હોસ્પિટલના બેડને લઈને ભારે હોબાળો મચી ગયો છે. આ સિવાય પુણે, નાગપુર જેવા શહેરોમાં બેડની અછત...
MAHARASHTRA : મહારાષ્ટ્રના મંત્રી બચ્ચુ કડુ ( BACCHU KADU ) નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં તે કથિત રીતે કોન્ટ્રાક્ટરને...
આજે અઠવાડિયાના ચોથા કારોબારના દિવસે એટલે કે ગુરુવારે શેરબજાર ( STOCK MARKET ) લીલા નિશાન પર ખુલ્યું છે . બોમ્બે સ્ટોક એક્સચેંજ(...
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)એ આજે ચાવીરૂપ વ્યાજના દરો રેકોર્ડ નિમ્ન સ્તરે યથાવત રાખ્યા હતા અને અર્થતંત્ર ફરી કોરોનાના ઉછાળાના પડકારનો સામનો...
મંજૂરી ન મળવા છતાં બિહાર ક્રિકેટ એસોસિએશન દ્વારા ગત મહિને ટી-20 લીગનું આયોજન કરાયું હતું અને બીસીસીઆઇએ એ લીગને જરૂરી મંજૂરી વગર...
સુરતમાં કોરોનાની ભયાનક સ્થિતિ થઈ જવા પામી છે. નવા દર્દીઓની સંખ્યા વધી ગઈ છે અને સાથે સાથે ઓક્સિજનની જરૂરીયાત હોય તેવા દર્દીઓની...
અમેરિકા અને ચીન પછી વિશ્વમાં સૌથી વધારે અબજપતિઓની સંખ્યા ભારતમાં છે એમ પ્રતિષ્ઠિત ફોર્બ્સ મેગેઝિનની નવી યાદી જણાવે છે. આ યાદી અનુસાર...
બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અપડેટ કરેલા આંકડા મુજબ 24 કલાકના ગાળામાં 1.15 લાખથી વધુ નવા ચેપ સાથે ભારતમાં નવા કોરોનાવાયરસ કેસની સંખ્યા...
કોરોનાની બીજી લહેર વચ્ચે ફરી એવી ભયાનક સ્થિતિ બની રહી છે જે ગત વર્ષે એપ્રિલ અને મે મહિનામાં જોવા મળી હતી જ્યારે...
દિલ્હી હાઇકોર્ટે બુધવારે કહ્યું હતું કે, કોવિડ-19 સંદર્ભે ખાનગી વાહનમાં એકલા ડ્રાઇવિંગ કરતી વખતે માસ્ક પહેરવું ફરજિયાત છે. દિલ્હી હાઈકોર્ટે ચેપના ફેલાવા...
સુરત: (Surat) સુરત શહેરમાં કોરોનાની બેકાબુ બનેલી પરિસ્થિતિને પગલે ગઇકાલે સુરત દોડી આવેલા રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીની (CM Rupani) મુલાકાત ફળદાયી નિવડી...
સુરત: (Surat) સુરતમાં કોરોના પોઝિટિવના કેસો વધવા સાથે રાત્રી કારફ્યુનો (Curfew) સમય વધારીને રાતે 8 થી સવારે 6 વાગ્યાનો કરાતા પ્રોસેસિંગ મિલો,...
વડોદરા જિલ્લામાં SIR પૂર્ણ: 34,890 નવા મતદારો ઉમેરાયા, 4.69 લાખ નામ રદ
દિગ્ગજ સ્ક્રીનલેખક સલીમ ખાન હોસ્પિટલમાં દાખલ, આઈસીયુમાં સારવાર હેઠળ
કચરા બાદ સુરત મનપાના બીજા મોટા કૌભાંડનો ઘટસ્ફોટ, RTIમાં ચોંકાવનારો ખુલાસો
સાડા ત્રણ માસની કવાયત પૂર્ણ: ગુજરાતમાં 4.40 કરોડ મતદારો સાથે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ
Surat Municipal Corporation કમિશનરના નામે બોગસ WhatsApp એકાઉન્ટ,ઠગાઈનો પ્રયાસ નાગરિકોને એલર્ટ
વેસુ, અલ્થાણ, ડુમસ સહિત 7માં ઝોનના વિસ્તારોમાં 19 ફેબ્રુઆરીએ પાણીકાપ
ડભોલીમાં અનાજ કૌભાંડનો ભાંડો ફૂટ્યો,ખાનગી ગોડાઉનમાં જથ્થો સીઝ,મોટા માથાઓ ચર્ચામાં
બ્રાઈટ સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીનો મેલ સ્કૂલના જ પાંચમાં ધોરણના વિધાર્થીએ કર્યો હતો
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનનો પ્રથમ ગુજરાત પ્રવાસ, ત્રણ દિવસમાં 10થી વધુ કાર્યક્રમો, ભવ્ય સ્વાગતની તૈયારીઓ
દાહોદ–અમદાવાદ હાઈવે પર કાર ડિવાઇડર બાદ વીજળીના થાંભલા સાથે અથડાતા ત્રણ ના મોત
કામરેજ તાલુકાનાં પ્રમુખ ગામો પૈકીનું એક ગામ એટલે :વાવ
21 વર્ષ પછી કાયદાનો કસોટીનો ઘા,ચા વાળા’ બની SOGએ યુપીમાંથી બે ફરાર આરોપી દબોચ્યાં
ક્રિપ્ટો કૌભાંડના માસ્ટરમાઈન્ડને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લેતી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ
મધ્યરાત્રીએ ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન, 200 કિલો ડ્રગ્સ સાથે 2 ઝડપાયા
બાલાજી પોઈન્ટના વીજ મીટરોમાં આગ ભભૂકી,અંધારપટ છવાતા લોકોમાં ફફડાટ
વડોદરા કોર્પોરેશનની સભા મોકૂફ: અજિત પવારના નિધનથી પાલિકામાં શોકનું મોજું
વિધાનસભામાં કોંગ્રેસનો ભારે હોબાળો, રાજ્યપાલે ગૃહ છોડવું પડ્યું
સોમનાથ સ્વાભિમાન પર્વ પછીની પ્રથમ મહાશિવરાત્રિએ ભક્તિ-સેવાનો અનોખો સુમેળ , ભંડારા માટે ₹1.08 કરોડનો ચેક અર્પણ
ગાંધીનગરમાં આજે સહકાર ક્ષેત્રની રાષ્ટ્રીય ‘મંથન બેઠક’ , સહકાર ક્ષેત્રે ₹250 કરોડથી વધુ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થશે
રાજ્યમાં ગરમીનો કહેર વધ્યો: ડીસા સૌથી ગરમ, પારો 36 ડિગ્રી પહોંચ્યો
ગાંધીનગરમાં કોગ્રેસની જન આક્રોશ રેલી – “2027માં પરિવર્તન લાવો, ગુજરાતને દારૂમુક્ત બનાવો”
કેન્દ્ર સરકારે ભારતને આત્મનિભરના સ્થાને અમેરીકા નિર્ભર બનાવી દિધું- મુકુલ વાસનિક
બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવવા પોલીસ જડબેસલાક
ગંગા સ્વરૂપા યોજનામાં હવે ઘરબેઠા સહાય
Surat International Airport પર 1.18કરોડનો હાઇડ્રિક ગાંજો ઝડપાયો! એર ઇન્ટેલિજન્સની સજાગતાથી ડ્રગ્સ રેકેટનો મોટો ભંડાફોડ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક ભડકો
60 વર્ષથી ઉપરનાની ટિકિટ ભાજપ કાપી નાંખશે
કિર્તિ પટેલે સાધુઓની વચ્ચે ઘૂસી મૃગીકુંડમાં ડૂબકી મારી
વિકેટ લેનાર બોલરનો સામેની ટીમના કેપ્ટને હાથ તોડી નાંખ્યો
દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
સુરત: 3 કૃષિ કાયદાઓને લઈ મહિનાઓથી ખેડૂતો આંદોલન (FARMER PROTEST) કરી રહ્યાં છે ત્યાં ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર લિમિટેડ સહિતની ખાતર ઉત્પાદક (FERTILIZER PRODUCTION) સહકારી કંપનીઓએ આઝાદી પછી પ્રથમવાર ખાતરના ભાવોમાં 50 કિલોની એક ગુણીએ 600 થી 700 રૂપિયા સુધીનો વધારો (PRIZE HIKE) કરતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતોએ દક્ષિણ ગુજરાતના ભાજપના ખેડૂત અગ્રણી અને કોટન ફેડરેશન ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર જયેશ એન.પટેલ (દેલાડ)ને રજૂઆત કરતાં તેમણે કેન્દ્રના કૃષિમંત્રી પુરુષોત્તમ રૂપાલાને આ ભાવ વધારો પાછો ખેંચાવવા મધ્યસ્થી કરવા માંગ કરી છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારા(PETROL DIESEL PRIZE HIKE)નું કારણ આપીને આ ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જયેશ દેલાડે રજુઆત કરી હતી કે, ઇફકો દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે જે ભાવ ખાતરના વધારવામાં આવ્યા છે.તે અયોગ્ય છે. તે નાના ખેડૂતોની ખરીદ શક્તિ બહારના છે. ઇફકોને આ ભાવ લાગુ કરતા સરકારે અટકાવી જોઈએ અને વ્યાજબી નવો ભાવ આપવો, જોઈએ. ડીઓપી પર 700 રૂપિયા, એનપીકે પર 615 અને એએસપી ખાતર પર સીધા 50 કિલોની ગુણી પર 375 રૂપિયા ભાવ વધારી દેવાયા છે. કૃષિ મંત્રીએ આ મામલે તપાસ કરી ઘટતું કરવાની ખાતરી આપી હતી.

1 ટન શેરડી પકવવા પાછળ 100 રૂપિયાનો ખર્ચ વધશે.
ઇફકો દ્વારા ખાતરના જે ભાવ વધારવામાં આવ્યા છે.તે અસહ્ય છે. વડાપ્રધાન એક તરફ ખેડૂતોને સજીવ ખેતી તરફ વાળવા પ્રોત્સાહિત કરી રહ્યાં છે. ખેડૂતોની આવક બમણી કરવા તમામ આવકાર્ય પ્રયાસો કરી રહ્યાં છે તેમાં ખાતરનો ગેરવ્યાજબી ભાવ વધારો અવરોધક બનશે.1 ટન શેરડી પકવવા સામે ખેડૂતો પર 100 રૂપિયાનું ભારણ આવશે અમે કેન્દ્રીય કૃષિમંત્રી રૂપાલાનું દયાન દોર્યું છે તેમને મામલો જોવાની ખાતરી આપી છે. જયેશ દેલાડ (ડિરેક્ટર, કોટન ફેડરેશન ઓફ ઇન્ડિયા)

ખાતરની જૂની કિમત અને નવી કિમતોમાં ફેરફાર
ખાતરનું નામ જૂનો ભાવ નવો ભાવ
ડીએપી 1200 1900
એનપીકે(12,32,16) 1185 1800
એનપીકે(10,26,26) 1175 1775
એએસપી(20,20,00,13) 975 1350
સલ્ફેટ 756 735