Top News

More Posts

   The Latest

Most Popular

વ્યકિત જીવનમાં કોઇપણ ક્ષેત્રે જેવા કે સંગીત, નાટયકલા, વિજ્ઞાન, શિક્ષણ, રાજકીય, વ્યાપાર કે સમાજસેવામાં, આગવી સિધ્ધી પ્રાપ્ત કરી, સમાજમાં એક સેલિબ્રીટી તરીકેનું ઉચ્ચ ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરે છે.

પરંતુ આવી વ્યકિતઓ સૌ પ્રથમ ‘બીઇંગ હ્યુમન’ હોય છે. એટલેકે પોતાના ‘અહમ’ને ભૂલી, નાનામાં નાની વ્યકિત સાથે પણ  આદરપૂર્વક વર્તે છે.

જે બંને વ્યકિતઓ ઉત્સાહીત રહે છે. જે બીજા સામાન્ય વ્યકિત માટે પ્રેરણારૂપ રહે છે. ટૂંકમાં, તમારું બીઇંગ એ હ્યુમન તમારું ચારિત્ર, વર્ણવી જાય છે! જીવનમાં સફળતા મેળવવ Be Soft and gentle.

સુરત     – દિપક બી. દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top