દાહોદ: દાહોદના સખી વન સ્ટોપ સેન્ટરે તાજેતરમાં જ એક માનસિક અસ્વસ્થ મહિલા જે પોતાના પરિવારથી વિખૂટી પડીને ખોવાઇ હતી તેને છેક તેલંગાણા...
ગોધરા: ગોધરાના આઠ વર્ષના કિહાનખાન ફિરોઝખાન પઠાણ કોરોના યોદ્ધા તરીકે 165 સંસ્થાઓ દ્વારા, ચાર વર્લ્ડ અને રાષ્ટ્રીય કક્ષાના રેકોર્ડ માટે ,...
જમ્મુ કાશ્મીર (J & K)માં કાર્યરત આતંકવાદી સંગઠનો (TERRORISM GROUP) હવે પંજાબ (PUNJAB)માં અભ્યાસ કરતા કાશ્મીરી વિદ્યાર્થી (KASHMIRI STUDENTS)ઓને કાશ્મીર ખીણમાં હથિયારોની...
વડોદરા: વડોદરામાં રવિવારે સાંજે ત્રણ જાહેરસભા સંબોધનાર મુખ્યમંત્રી વિજય રૂપાણીની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને તેમના આગમન સમયે મુખ્યમંત્રીનો વિરોધ ન થાય...
દાહોદ : દાહોદ જિલ્લામાં હાલ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીની તૈયારીઓ પુરજાેશમાં ચાલી રહી છે. આવા સમયે પ્રજા માનસમાં પણ આ ચુંટણીને લઈ અનેક...
મોડાસા: માલપુરના અંધારીવાડીમાં રહેતા શ્રમજીવી પરિવારના ઘરમાં અગમ્ય કારણોસર આગ લાગતા ઘરમાં પશુઓ માટે સંગ્રહ કરેલ ઘાસચારો અને ઘરવખરી બળીને ખાખ થઇ...
આ અઠવાડિયાના પહેલા જ દિવસે ( FIRST DAY OF WEEK) દેશના લોકોને મોંઘવારીનો માર પડ્યો છે. અને પ્રાથમિક જરૂરિયાતો સહિતની વસ્તુઓના ભાવ...
મહારાષ્ટ્ર (MAHARASHTRA)ના જલગાંવમાં એક ભયાનક માર્ગ અકસ્માત (ROAD ACCIDENT)માં 15 મજૂરોએ જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ ગતરોજ રાત્રે યાવલ તાલુકાના કિંગાવ ગામ...
ખેડૂત આંદોલન દરમિયાન ટૂલકિટ કેસ (TOOL KIT CASE)માં પર્યાવરણવિદ દિશા રવિની ધરપકડ થયા બાદ હવે તેના નજીકના લોકો ઉપર ગાળિયો કસાવાની તૈયારી...
કાકા કાલેલકરે અને સ્વામી આનંદે આજથી સો વર્ષ પહેલાં ચાર ધામની યાત્રા કરી ત્યારે ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ સુધી પહોંચવા માટે...
રામ મંદિર ( ram mandir) ના નિર્માણને ધ્યાનમાં રાખીને રામના નામે સંકલ્પ અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાન અંતર્ગત બ્રેડ લાઇનર (...
ચીની દિગ્ગજ ઈન્ટરનેટ કંપની બાયડન્સ તેના શોર્ટ વીડિયો પ્લેટફોર્મ ટીકટોક (Tiktok) ની ભારતીય સંપત્તિ વેચવાની સંભાવનાને શોધી રહી છે. બ્લૂમબર્ગના એક અહેવાલ...
જો કોઈ શાયર વિશે વાત કરે , તો તે વાત ગાલિબ વિના સંપૂર્ણ ન જ થઇ શકે. અસદુલ્લા બેગ ખાન, જેને આપણે મિર્ઝા ગાલિબ (MIRZA...
આજે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ (TRADING) દિવસે એટલે કે સોમવાર, શેરબજારમાં તીવ્ર તેજી આવી. આજે બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ (SENSEX) 359.87...
મેં સપનોં કા સૌદાગર હૂં. લોગ તરા કે સમયમેં સપણે દેખતે હૈ, મૈં કભી કભા દિનમેં ભી દેખ લેતા હૂં. મેં ઐસી...
આ સત્ય ઘટના છે. એક ઓફિસમાં પટાવાળાને અચાનક મોઢાનું કેન્સર થયું. ઓપરેશનના અઢીથી ત્રણ લાખ રૂપિયા થતા હતા. પટાવાળાની નોકરીને વધારે સમય...
જયારે જયારે કોઇ પણ નાની મોટી ચુંટણી આવે તેમા દેશ નુ ભાવી મતદારો જોતા હોય છે, પરતું જે રીતે ચુંટણી ની ટીકીટ...
જે થવાનું છે એ તો થશે જ. પણ જે નથી થવાનું એને શકય બનાવવાની મથામણમાં આપણે જીવનનો આનંદ ગુમાવી બેસીએ છીએ. આપણે...
હિમશિલા ફાટવાને કારણે જયાં ભયંકર હોનારત સર્જાઇ. છેલ્લાં પાંચ વરસમાં હું ચાર વાર ઉત્તરાખંડની યાત્રામાં હતો તે દરમિયાન જોવા મળ્યું છે કે...
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટી પડવાને કારણે થયેલા વિનાશ અને જાન અને માલના નુકસાનથી વધુ ચિંતાજનક બાબત એ છે કે હિમાલય ક્ષેત્રમાં...
દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ તાજેતરના સમયમાં તેની ઘોષણાઓમાં ઘણી માહિતી છુપાવી છે. કોઈ કાનૂની ગુનો ન હોવા...
નવી દિલ્હીવડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ અર્જુન માર્ક 1 એ ટેન્ક (Arjun MK-1A) સૈન્યને સોંપ્યુ હતું. અત્યાધુનિક ક્ષમતાથી સજ્જ આ ટેન્ક સંપૂર્ણ...
મંગળ પર જીવન: વૈજ્ઞાનિકો પેહલાથી જ મંગળ (Mars Planet) પર જીવનના મુદ્દાને લઇ એક ચોક્કસ દિશામાં સંશોધન કરી રહ્યા છે, અને ઘણા એવા...
શાળા (Shcool) ઓની ‘નવું સામાન્ય’ પરિવર્તન એ ઓનલાઇન વર્ગખંડો છે. 2020 ની શરૂઆત સુધી, મોબાઇલ ફોન (Mobile phone) , કમ્પ્યુટર (Computer) અને...
શહેરના રિંગ રોડ સ્થિત ટેક્સટાઇલ માર્કેટોમાં વર્ષોથી એક અજીબ વિડંબના રહી છે. કપડા બજારમાં ઉઠમણાની મોટાભાગની ફરિયાદો સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાય છે....
રાજસ્થાનમાં રવિવારે પેટ્રોલના ભાવ રૂ.99 પ્રતિ લિટરને પાર કરી ગયા છે. જ્યારે છઠ્ઠા દિવસે પેટ્રોલના ભાવવધારા બાદ ડીઝલ રૂ.91ની સાથે ટોચની સપાટીએ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સ્વદેશી રીતે બનાવવામાં આવેલા અર્જુન મેઈન બેટલ ટેન્ક (એમકે -1એ)ને ભારતીય આર્મીને સોંપી હતી. ભારતની એકતા દર્શાવતુ...
ફાસ્ટેગનો અમલ શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે સુરત જિલ્લાના કામરેજ અને ભાટિયા ટોલનાકે સ્થાનિક વાહન માલિકો અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે ટોલટેક્સને...
પુલવામા હુમલાની બીજી વરસીએ આજે જમ્મુ અને કાશ્મીરના જમ્મુ શહેરમાંથી આજે એક શક્તિશાળી આઇઇડી મળી આવ્યું હતું અને આ સંદર્ભમાં ચારને અટકાયતમાં...
પ્રેમીઓના દિવસ તરીખે ઓળખાતા વેલેન્ટાઇન ડેના દિવસે આજે શહેરભરમાં મોટી સંખ્યામાં લગ્નો યોજાયા હતા. જેને લીધે શહેરના રસ્તાઓ પણ ટ્રાફિકજામની સમસ્યાઓ સર્જાઇ...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
દાહોદ: દાહોદના સખી વન સ્ટોપ સેન્ટરે તાજેતરમાં જ એક માનસિક અસ્વસ્થ મહિલા જે પોતાના પરિવારથી વિખૂટી પડીને ખોવાઇ હતી તેને છેક તેલંગાણા ખાતેના પોતાના વતન પહોંચતી કરી છે. આ મહિલાના પરિવારજનો છેલ્લા એક વર્ષથી તેની શોધખોળ કરી
રહ્યાં હતા.
આ માટે સખી વનસ્ટોપ સેન્ટર તેમજ મહિલા પોલીસ સ્ટાફ પણ આ મહિલાના વતનની ભાળ મેળવવા તેલંગાણા ગયો હતો. અને ત્યાંના સખી વન સ્ટોપ સેન્ટર તેમજ સ્થાનિક પોલીસની મદદ લઇને મહિલાને તેના સંબધી સાથે મેળાપ કરાવ્યો હતોદાહોદ ખાતેના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે તેલુગુ ભાષા જાણકારને સાથે રાખીને તેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું.
તેલંગાણાની આ ૪૨ વર્ષીય મહિલા રૂરલ રાબડાલ પોલીસ સ્ટેશન દાહોદ વિસ્તારના કાળીતળાઈ ગામના બસસ્ટેશન પાસે મળી આવી હતી. તેઓ માનસિક રીતે અસ્વસ્થ જણાતા હોય તેમજ રાજ્ય બહારના હોવાનું જણાતા રાબડાલ રૂરલ પોલીસ દ્વારા “સખી” વન સ્ટોપ સેન્ટર દાહોદ ખાતે મહિલાને આશ્રય માટે લાવવામાં આવ્યા હતા. બાદમાં પરિવાર સાથે તેનું મિલન કરાવ્યું હતુ.