અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ( DONALD TRUMP) પ્લાઝાને હજારો ડાયનામાઇટ્સની મદદથી તોડી પાડવામાં આવ્યું હતું. અમેરિકાના એટલાન્ટિક શહેરમાં સ્થિત આ પ્લાઝા...
મુઝફ્ફરનગર (Muzaffarpur): કૃષિ કાયદા (Farm Bill 2020) સંદર્ભે છેલ્લા 85 દિવસથી ગાઝીપુર સરહદે ખેડૂત વિરોધ પ્રદર્શનને (Farmers’ Protest) વધુ મજબુત બનાવવા માટે,...
વેપારી સંગઠન સીએટીએ સરકારને એમેઝોનના ( AMAZON) ઈ-કોમર્સ પોર્ટલ અને ભારતમાં તેના કાર્યો પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી છે. સંગઠને વૈશ્વિક ઈ-કોમર્સ...
શ્રીનગર (Srinagar): પાકિસ્તાનને અડીને આવેલા જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન અવાર-નવાર આતંકી પ્રવૃત્તિ (terrorism activity) સતત ચાલુુ રખાવીને ખીણમાં શાંતિ પ્રવર્તવા દેતુ નથી. મોદી...
ડાંગઃ આહવા તાલુકામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં 14 વર્ષની કિશોરીએ બાળકને જન્મ આપતા ગામમાં ચર્ચા ફેલાઈ છે, ચોંકાવનારી વાત એ...
ભારતમાં નિર્ભયા કેસના (Nirbhaya Case) આરોપીઓને ફાંસીની સજા થયા પછી એવી આશા હતી કે ન્યાયતંત્રનો આ ચૂકાદો હવસખોરોમાં ડર પેદા કરશે અને...
જ્યારે કોઈપણ વ્યક્તિને પ્રેમમાં દગો મળે છે, ત્યારે તે ખૂબ હતાશ થઈ જાય છે. અને તેમાં પણ દગો આપનાર વ્યક્તિ આપણું પોતાનું...
PATNA : ત્રણ વર્ષ પહેલા અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને અલગ અલગ જગ્યા પર વેચવામાં આવી.અને જ્યારે તે 3 વર્ષ પછી...
સુરત: ચેમ્બર ઓફ કોમર્સમાં સુરત એરપોર્ટના ડેવલપમેન્ટ (SURAT AIRPORT DEVELOPMENT) અને પ્રશ્નો અંગે યોજાયેલી ઉદ્યોગકારો સાથેની સંવાદ બેઠકને સંબોધતા સુરત એરપોર્ટના ડાયરેકટર...
ભારતની લોકપ્રિય ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝન માટે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. ચેન્નાઇમાં નાના સ્તરે આ હરાજીમાં ભારત અને વિદેશના...
કોંગ્રેસ ( congress) ના નેતા રાહુલ ગાંધી ( rahul gandhi) સહિતના મુખ્ય નેતાઓએ સતિષ શર્માના ( satish sharma) નિધન પર શોક વ્યક્ત...
ભારતમાં મહિલાઓ વિરુદ્ધ બળાત્કાર ચોથો સૌથી સામાન્ય ગુનો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (National Crime Records Bureau) (NCRB) ના 2019 ના વાર્ષિક...
સુરત : શહેરમાં ચૂંટણી પ્રચાર (ELECTION PROMOTION) ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે વોર્ડ નંબર 7માં ભાજપના પ્રજાપતિ સમાજના ઉમેદવારોની તરફેણમાં એક તરફી સોશિયલ...
ખેડૂત આંદોલનને ( FARMER PROTEST) લગતા ટૂલકીટ કેસ ( TOOLKIT CASE) માં ધરપકડ કરાયેલી 21 વર્ષની દિશા રવિ ( DISHA RAVI) વિશે...
ફેસબુકે ઓસ્ટ્રેલિયાના યુઝર્સને તેના પ્લેટફોર્મ પર સમાચાર જોવા અથવા શેર કરવાથી બ્લોક કર્યા છે. આંતરરાષ્ટ્રીય યુઝર્સ પણ ઓસ્ટ્રેલિયાના સમાચાર જોવા અસમર્થ છે....
સુરતઃ હાલમાં સુરત મહાનગરપાલિકા (ની ચૂંટણીનો ધમધમાટ ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરના દરેક વ્યક્તિના મુખ પર સુરત મનપાની ચૂંટણીની જ ચર્ચા છે. ત્યારે...
ઉત્તર પ્રદેશના ઉન્નાવની ઘટનામાં એક યુવતી હજી પણ હોસ્પિટલમાં લડી રહી છે. શુક્રવારે સવારે હોસ્પિટલ દ્વારા યુવતીની હાલત વિશે એક નવી અપડેટ આપી...
સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસનો હોદ્દો અત્યંત મહત્ત્વનો છે. અમુક અપેક્ષાએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ભારતના વડા પ્રધાન કરતાં પણ વધુ તાકાત ધરાવે...
રાજકોટ, તા.૧૮: કચ્છની જખૌ જળ સીમાએ ફિશીંગ કરતી પોરબંદરની ૨ બોટો સાથે ૧૧ માછીમારોના પાકિસ્તાનની મરીન સિકયુરીટીએ અપહરણ કરી જતા અન્ય માછીમારોમાં...
રાજકોટ: જામનગરમાં હોમગાર્ડના જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા થઇ હતી જેમાં કોંગ્રેસ સહિતના અન્ય પાર્ટીના ઉમેદવારો અને સમર્થકો દ્વારા ફેસિલિટી સેન્ટર...
નવી દિલ્હી (New Delhi): દેશ સહિત વિશ્વભરમાં આમ તો કોરોનાનું (Corona Pandemic) જોર ઓછું થયુ છે. પણ કોરોનાના નવા તાણથી (New Variant/...
આપણે બધા જે દુનિયામાં પ્રવેશ રહયા છે એ દુનિયામાં હવે અંગત રીતે હળવુ મળવું કે ફોન જોડીને વાત કરવાની પ્રથા ઘટતી જાય...
શરીરથી બીજાની સેવા કરીએ, ધન યોગ્ય વ્યકિતને આપીએ. મનથી ભજન કરીએ, વાણી મીઠી બોલીએ એ જ જિંદગીની કમાણી છે. માનવીએ સુખી થવા...
આજે શહેરના કોઈક ને કોઈક ખૂણે સિગારેટના ધુમાડા કાઢતા કે ડ્રગ્સનું સેવન કરતા દીકરા દીકરીઓને જોઈને હ્રદય આઘાત અનુભવે છે.આ ઉગતી પેઢી...
છેલ્લા એક વર્ષથી દેશની સરકારનું અને પ્રજાનું ધ્યાન ચીનની ઘુસણખોરી અને કોરોનાની વિશ્વ વ્યાપી મહામારી એ રોકી રાખ્યું છે. ત્રીજી તરફ લાખ્ખો...
આપણાં દેશમાં અનેક વાદ ચાલે છે. જેવા કે કોમવાદ, જાતિવાદ, ધર્મવાદ, પલાયનવાદ, સગાવાદ, મિત્રવાદ વિગેરે વિગેરે પરંતુ આતંકવાદી પરિબળોને લોકો ઘાતકી અને...
સાત અક્ષરોમાં સમાયેલ આ ચર્ચાપત્ર વિશ્વની સમગ્ર માનવ જાતને પ્રેમના બંધને બાંધવા સક્ષમ છે. એ જ પ્રમાણે તારું અને મારું આ બે...
એક દિવસ ઈશ્વરે પોતાના ખાસ દેવદૂતને બોલાવીને કહ્યું, ‘તારે મારાં કામ કરવા પૃથ્વી પર જવાનું છે.તું મારાં કામ કરીશ એટલે તે પાર...
‘જો મારે સારા રસ્તા પર વાહન ચલાવવા માટે રૂપિયા ચુકવવાના છે! મારાં બાળકોને સારું શિક્ષણ રૂપિયા ખર્ચીને મેળવવાનું છે. આરોગ્ય સુવિધાઓ પૈસા...
આ વર્ષે કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટમાં બે બાબતોની પ્રશંસા કરવામાં આવી હતી. પ્રથમ તો છે કે સરકાર યોગ્ય સ્થાને ખર્ચ કરવા...
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ( DONALD TRUMP) પ્લાઝાને હજારો ડાયનામાઇટ્સની મદદથી તોડી પાડવામાં આવ્યું હતું. અમેરિકાના એટલાન્ટિક શહેરમાં સ્થિત આ પ્લાઝા તેના કેસિનો માટે જાણીતો હતો. 3000 ડાયનામાઇટની મદદથી 34 માળની ઇમારતને ફૂંકી દેવામાં આવી રહી છે તે જોવાની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

આ પ્લાઝા 1984 માં ખોલવામાં આવ્યો હતો અને 2014 માં બંધ થયો હતો. અનેક વાવાઝોડાને લીધે આ બિલ્ડિંગની બહારનો ભાગ જર્જરિત થઈ ગયો હતો, ગયા વર્ષે જૂન મહિનામાં શહેરના મેયર માર્ટી સ્મોલને મકાનને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. જ્યારે આ બિલ્ડિંગને ગ્રાઉન્ડ કરવામાં આવી રહી હતી, ત્યારે ત્યાં માત્ર સેંકડો લોકો હાજર ન હતા, પરંતુ તે લાઇવ સ્ટ્રીમિંગ ( LIVE STREMIMG) પણ કરી રહ્યા હતા.

આ પ્લાઝા તોડી પાડવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા ( SOCIAL MEDIA) પર વાયરલ થઈ રહ્યો છે. વિશાળ 34 માળની ઇમારત ધરાશાયી થવામાં 20 સેકંડથી પણ ઓછા સમય લાગ્યો હતો. બુધવારે સવારે નવ વાગ્યાની આસપાસ બિલ્ડિંગમાં સતત કેટલાક વિસ્ફોટો થયા હતા જેણે આખી ઇમારતને હચમચાવી નાખી હતી. એટલાન્ટિક સિટીના મેયર કહે છે કે મકાન ધરાશાયી થયા પછી, તેનો કાટમાળ ફક્ત 8 માળની ઊચાઈએ છે અને તેને દૂર કરવામાં જૂન સુધીનો સમય લાગશે
નોંધપાત્ર વાત એ છે કે ટ્રમ્પ ખુદ હોલીવુડ ( HOLY WOOD) ની ફિલ્મોમાં દેખાઈ ચૂક્યા છે. તેમનો પ્લાઝા પણ એક પ્રખ્યાત ફિલ્મનો ભાગ રહ્યો છે. ટ્રમ્પ પ્લાઝા મૂવી’ ઓસન 11′ ( OSAN 11) માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં બ્રેડ પિટ, જ્યોર્જ ક્લૂની, જુલિયા રોબર્ટ્સ, મેટ ડેમન અને કેસી એફ્લેક જેવા સ્ટાર્સ હતા.

1984 થી 1991 દરમિયાન આ કેસિનોના ઇવેન્ટ મેનેજર તરીકે કામ કરનાર બર્ન ડિલાન કહે છે, “ટ્રમ્પ પ્લાઝા ( TRUMP PLAZA) અને એટલાન્ટિક સિટીને જે રીતે આખી દુનિયા સામે મૂકવામાં આવી તે અવિશ્વસનીય હતી.” નોંધપાત્ર વાત એ છે કે પોપ સુપરસ્ટાર મેડોનાથી લઈને રેસલર હલ્ક હોગન, મ્યુઝિક લિજેન્ડ કીથ રિચાર્ડ્સ અને સુપરસ્ટાર એક્ટર જેક નિકોલ્સન પણ આ પ્લાઝામાં સામેલ થયા હતા.સ્થાનિક વહીવટીતંત્રે મકાન ખૂબ જૂનું હોવાથી તેને તોડી પાડવાનો નિર્ણય લીધો હતો. આ કાર્ય માટે, ડાયનામાઇટની લગભગ 3,000 લાકડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ફક્ત 20 સેકંડમાં ટ્રમ્પ પ્લાઝા ભંગાર થઈ ગયું . આ ઇમારત 1984 માં પૂર્ણ થઈ હતી અને એટલાન્ટિક સિટીમાં ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ સંપત્તિ હતી, જેને જુગારના ટાઉન તરીકે ઓળખવામાં આવતી હતી.