Xiaomi એ તાજેતરમાં ચીનમાં MI 11 સીરીઝ શરૂ કરી છે. આ કંપની માટે મુખ્ય સિરીઝ છે. આ અંતર્ગત, MI 11 અલ્ટ્રા પણ...
SURAT : શહેરના કતારગામ ( KATARGAM) વિસ્તારમાં ગામતળમાં રહેતા અને બીબીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા યુવકની સાથે તેના 10 મિત્રોએ સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય...
સુરત: (Surat) સુરતમાંથી લુપ્ત થયેલી હોળી (Holi) સમયે ચાલતી ઘીસની પરંપરા (The tradition of Ghis) ફરીથી સક્રિય કરવા માટે આ વખતે સુરત...
સુરત: સુરત મનપા (smc) ની મુખ્ય કચેરીમાં ઓનલાઇન મીટિંગ (online meeting) યોજવા મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હોબાળો કર્યો હતો. પોલીસે આપના...
GANDHINAGAR: આજે ૧લી એપ્રિલથી રાજ્યભરમાં 45થી વધુ વયના તમામ નાગરિકો માટે કોરોના ( CORONA) વિરોધી રસીકરણની ( VACCINATION) શરૂઆત થઈ છે. તેના...
આખરે પાકિસ્તાનની (Pakistan) સાન ઠેકાણે આવી ખરી. આમ તો જ્યારથી ભારત અને પાકિસ્તાન આઝાદ થયા ત્યારથી પાકિસ્તાને ભારતને (Bharat) દુશ્મન માની લીધું...
GANDHINAGAR : રાજયવ્યાપી સુજલામ સુફલામ ( SUJLAM SUFLAM ) જળ અભિયાનનો ચોથો તબક્કો આવતીકાલ તા.૧ એપ્રિલ-ર૦ર૧ થી આરંભ થયો છે. સીએમ વિજય...
સુરત: શહેર (Surat) માં હાલ કોરોના સંક્રમણ (corona inaction) વધતા કરફ્યુ (night curfew) જાહેર કરાયું છે. ત્યારે કરફ્યુના સમયે એક મસ્જીદ (mosque)...
GANDHINAGAR : રાજ્યમાં આવેલી લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ હવેથી આચાર્ય અને શિક્ષકની નિમણૂક માટે TAT ફરજિયાત બનાવવામાં આવી છે. લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં...
નવી દિલ્હી : સુપ્રીમ કૉર્ટ દ્વારા નિયુક્ત ત્રણ નવા વિવાદિત કૃષિ કાયદાઓ અંગે અભ્યાસ કરતી સમિતિએ 19 માર્ચે સીલબંધ કવરમાં પોતાનો અહેવાલ...
નવસારી: (Navsari) આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી અંતર્ગત આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧૨/૦૩/૨૦૨૧ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમ, અમદાવાદથી દાંડી યાત્રાનો શુભારંભ...
કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. નાણાં મંત્રાલયે 24 કલાકમાં તેનો આદેશ પાછો...
નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે દેશમાં કુલ કોવિડ-19 સક્રિય કેસોમાં પાંચ રાજ્યો કુલ કેસોનો 79 ટકા સંયુક્ત...
વોશિંગ્ટન: છેલ્લા એક વર્ષમાં કોવિડ-19 રોગચાળો અને દેશવ્યાપી લોકડાઉન બાદ હવે ભારતની અર્થવ્યવસ્થા આશ્ચર્યજનક રીતે બાઉન્સબેક કરી રહી છે. વર્લ્ડ બેંકના અહેવાલમાં,...
ગુજરાત (Gujarat) વિધાનસભાના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે. પ્રથમ બેઠકમાં 4 સરકારી વિધેયકો રજૂ થનાર હોય પ્રથમ બેઠકમાં લવ જેહાદ (Love...
સુરત મહાનગરપાલિકા તથા સુરત શહેર પોલીસે વરિયાવ ચેક પોસ્ટ ખાતે આ યાત્રાને વધાવી લીધી હતી જેમાં શહેર પોલીસ કમિશનર, ડે.મેયર સહિતના પદાધિકારીઓ...
સુરત: 1 લી એપ્રિલ,1930માં પૂજ્ય ગાંધીજી (MAHATMA GANDHI) દાંડી યાત્રા (DANDI MARCH) દરમિયાન છાપરાભાઠા (SURAT) આવ્યા એ સમયે ગામની વસ્તી 750ની હતી,...
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ગુરુવારે દાદાસાહેબ ફાળકે એવોર્ડની ઘોષણા કરી હતી. આ વખતે સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને ફિલ્મી દુનિયાનો સિવશ્રેષ્ઠ ગણવામાં આવતો એવો દાદાસાહેબ...
ગાંધીનગર : અમદાવાદ શહેર એ 70 લાખથી વધુની વસ્તી ધરાવતું રાજ્યનું સૌથી મોટું શહેર છે. અમદાવાદ શહેરને મેગા સીટીની ગાઈડલાઈન મુજબ સંપૂર્ણ...
શહેરમાં જે ઝડપથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને લઈ મનપા કમિશનરે શહેરીજનોને વધુ સાવચેતી રાખવા અપીલ કરી છે. મનપા કમિશનર બંછાનિધિ...
પાકિસ્તાનના નવનિયુક્ત નાણાંમંત્રી હમ્માદ અઝહરે બુધવારે ઘોષણા કરી હતી કે 2019માં કાશ્મીરમાં તણાવના પગલે લાદવામાં આવેલા પાડોશી દેશથી આયાતના પ્રતિબંધ હટાવીને તેઓ...
સુરત શહેરની જાણીતી સાર્વજનિક એજયુકેશન સોસાયટીને આગામી જૂન મહિનાથી શરુ થતા નવા એકેડેમિક યરથી સરકારે પ્રાઇવેટ યુનિ.નો દરજજો આપ્યો છે. શહેરની જૂની...
ભારત આવતીકાલથી 45 વર્ષથી ઉપરના લોકો માટે કોરોના રસીકરણ શરૂ કરનાર છે. કેન્દ્રએ બુધવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું કે, ઓછું રસીકરણ...
સરકારે આજે એનએસસી અને પીપીએફ સહિતની નાની બચતની યોજનાઓ પરનો વ્યાજદર 2021-22ના પહેલા ત્રિમાસિક માટે 1.1 ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. બૅન્ક...
રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 2360 કેસ નોંધાયા છે. જ્યારે આજે...
જીવલેણ ‘મેડ કાઉ’ રોગચાળાને મળતો રહસ્યમય મગજનો રોગ હાલમાં કેનેડામાં 43 લોકોમાં જોવા મળ્યો છે અને તેણે પાંચનો ભોગ લીધો છે. કેનેડાના...
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સાઇ)ના સૂત્રોએ બુધવારે એવી માહિતી આપી હતી કે બેંગલુરૂ અને પટિયાલામાં નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ સ્પોર્ટસ (આઇએનએસ)માં વિવિધ સ્પર્ધા...
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ ગણવામાં આવે છે, અને હાલમાં બીસીસીઆઇ માત્ર છ મહિનાના ગાળામાં જ ફરી એકવાર...
સુરત: 1600 કિમીનો વિશાળ દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં અલગ-અલગ શહેરોને જળમાર્ગથી જોડવાની મોટી તક છે. જેના પર હાલ ઝડપથી અમલ કરવામાં આવી...
ગાંધીનગર: (Gandhinagar) વિધાનસભા ગૃહમાં આજે પસાર થયેલા ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ર૦ર૧ને પરિણામે હવે રાજ્યમાં નવી સાત ખાનગી યુનિવર્સિટીઓની સ્થાપનાને મંજૂરી...
શિનોરમાં હની ટ્રેપનો હાહાકાર: પ્રૌઢ ખેડૂત પાસેથી 75 લાખથી વધુની ખંડણી લીધી, 9 શખ્સો સામે ગંભીર ફરિયાદ
માન્ય યુએસ વિઝા ધરાવતા ભારતીય પાસપોર્ટ ધારકો કયા દેશોની મુલાકાત વિઝા વિના લઈ શકે છે? જાણો..
યુકે વિઝાના સપના દેખાડી પુજારી સાથે ઠગાઈ: એજન્ટે ₹6.80 લાખ ખંખેર્યા
કોર્ટ સંકુલમાંથી અપહરણ પડ્યું મોંઘું: સંજેલી કોર્ટે ત્રણ આરોપીઓને 3 વર્ષની સખત કેદ ફટકારી
નવી એપ્સટાઇન ફાઇલોમાં દાવો- છોકરીઓને બળજબરીથી ગર્ભવતી બનાવી, સ્ત્રીઓનું ગળું દબાવીને હત્યા
વડોદરા એસઓજીની ટીમે જીવના જોખમે છત્તીસગઢના નક્સલી વિસ્તારમાં જઈ આરોપીને દબોચ્યો
ભાદરવા પંથકમાં હલચલ : પરથમપુરા ગામની સીમમાં દીપડો મૃત હાલતમાં મળી આવ્યો
વડોદરા : વર્ક પરમિટ વિઝા બનાવી આપવાના બહાને રૂ.26.50 લાખની ઠગાઇ કરનાર ઠગ મહિલા ઝડપાઇ
દાહોદમાં અપહરણનું નાટક: ભાઈ પાસેથી ₹5 લાખ પડાવવા યુવકે પોતે જ રચ્યું કાવતરું
ટ્રેનમાં ચડતી વખતે સાવધાન! કોસંબા સ્ટેશન પર પગ લપસતા વડોદરાના મુસાફરનું લોહી રેડાયું
“લવ જેહાદ પર બોલવા જેવું કંઈ નથી..” સુરતમાં બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનનું નિવેદન
બજેટ 2026-27 : ‘જન વિશ્વાસથી જન કલ્યાણ’નો રોડમેપ: અનુરાગ ઠાકુર
બરોડા ડેરીની ચૂંટણી 18 માર્ચે, સહકારી ક્ષેત્રે જામશે જંગ
ઉબર, ઓલા, રેપિડોના ડ્રાઇવરો 7 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાળ પર ઉતરશે, આ છે તેમની માંગણીઓ
પાંચમા માળેથી પડેલી ત્રણ વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ, ભેસ્તાન આવાસની ઘટના
સુરત: પોલીસ કમિશનરના PA પર હુમલો, ટ્રાફિક ક્લિયર કરવું ભારે પડ્યું, નાકના ભાગે ફ્રેક્ચર
‘વૈકલ્પિક નોકરીઓ વિશે વિચારવાનું શરૂ કરો’: Zoho ના શ્રીધર વેમ્બુની કોડર્સને સલાહ, AIની પ્રસંશા કરી
ન્યુમોનિયા નહીં, શ્વાસનળીમાં LED બલ્બ! ગોત્રી તબીબોની કરામત
હિન્દુ વિસ્તારમાં મદરેસા બનાવવાની હિલચાલ સામે લોકોમાં ભયનો માહોલ
T20 વર્લ્ડ કપ પહેલા ભારતને ફટકો, હર્ષિત રાણા ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર, મોહમ્મદ સિરાજની એન્ટ્રી
પાકિસ્તાન: ઇસ્લામાબાદની મસ્જિદમાં જુમ્માની નમાઝ દરમિયાન વિસ્ફોટ, અનેકના મોત, કટોકટી જાહેર
વડોદરામાં ભારદારી વાહનો બેકાબૂ! માતેલા સાંઢની જેમ દોડતા ટ્રકે વુડા સર્કલ પાસે ત્રણ વાહનો ઉડાવ્યા
અમદાવાદના સાણંદમાં હાઇપ્રોફાઈલ દારૂ-હુક્કાની પાર્ટી પર પોલીસનો દરોડો – 81 લોકોની અટકાયત
અમદાવાદના મોટેરામાં આશારામ આશ્રમની જમીન પરત લેવા સરકારને ગુજરાત હાઇકોર્ટની મંજૂરી
કેન્દ્રીય બજેટ-2026 વિકસિત ભારત માટેનો ક્વોન્ટમ જમ્પ : ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદ મનપાના ડ્રાફ્ટ બજેટમાં કરાયેલી ‘સ્લોટર હાઉસ’ અપગ્રેડની દરખાસ્ત પાછી ખેંચાઈ
વાદળછાયા વાતાવરણથી ઠંડીમાં સતત ઘટાડો, થોડીક ગરમી વધી
દેવનીમોરીથી લવાયેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે શ્રીલંકા પહોંચ્યા
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના કોમ્પ્યુટર વિષયની પ્રાયોગિક પરીક્ષાના ગુણ વેબસાઈટ પર ભરવાના રહેશે
930 કરોડના સાયબર ફ્રોડમાં પાંચની ધરપકડ
Xiaomi એ તાજેતરમાં ચીનમાં MI 11 સીરીઝ શરૂ કરી છે. આ કંપની માટે મુખ્ય સિરીઝ છે. આ અંતર્ગત, MI 11 અલ્ટ્રા પણ લોન્ચ કરવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં વિશેષતા એ છે કે તેના પાછળના કેમેરાની પાસે ડિસ્પ્લે પણ આપવામાં આવી છે.

Xiaomi MI 11 અલ્ટ્રા ભારતમાં લોન્ચ થશે. કંપની તેને 23 એપ્રિલે ભારતીય બજારમાં લોન્ચ કરી રહી છે. Xiaomi ઇન્ડિયાના હેડ અને ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટ મનુ કુમાર જૈને આ માહિતી આપી છે.
મનુ જૈને એક ટ્વિટમાં કહ્યું છે કે MI 11 અલ્ટ્રા અત્યાર સુધીનો સૌથી પ્રીમિયમ અને શ્રેષ્ઠ ફ્લેગશિપ સ્માર્ટફોન છે. તેણે તેને સુપર ફોન ગણાવ્યું છે અને DXO ને વિશ્વના શ્રેષ્ઠ કેમેરા સ્માર્ટફોનનો પણ દાવો કર્યો છે.

ઈન્ડિયા લોન્ચિંગ માટે એક ટીઝર પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું છે 23 મી એપ્રિલની સાથે ફોનનો ફોટોપણ છે. ચાલો આપણે જાણીએ કે આ સ્માર્ટફોનની સ્પેસિફિકેસ્ન આપી છે, કારણ કે તે ચીનમાં પહેલેથી જ લોન્ચ થઈ ચુકી છે.
MI 11 અલ્ટ્રાના સ્પેસિફિકેસ્નની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 6.81 ઇંચનું ક્વાડ એચડી પ્લસ ડિસ્પ્લે છે. આ સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપોડ્રેગન 888 પ્રોસેસર છે.
આ સ્માર્ટફોનમાં ત્રણ રીઅર કેમેરા છે. એક 50 મેગાપિક્સલનો લેન્સ છે, બીજો 48 મેગાપિક્સલનો છે, જ્યારે ત્રીજો લેન્સ પણ 48 મેગાપિક્સલનો છે. આ સ્માર્ટફોનમાં સેકન્ડરી સ્ક્રીન પણ છે, કેમેરા મોડ્યુલ ફોનની પાછળની બાજુમાં છે.

તમે સેકન્ડરી સ્ક્રીન પર નોટિફિકેશ્ન્સઓ જોવા માટે સમર્થ છે અને કેમેરા મિરરિંગ માટે ઉપયોગ કરી શકો છો. તે હંમેશા ઓન ડિસ્પ્લે જેવું કાર્ય કરશે. ફોનમાં IP68 રેટિંગ છે, જેનો અર્થ તે પાણી અને ડસ્ટ રેઝિસ્ટન્ટ પણ છે.
MI 11 અલ્ટ્રામાં 5,000 mAhની બેટરી છે અને 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ છે. તે રિવર્સ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે, તેમાં 5 જી સપોર્ટ કરાયો છે.