સુરતઃ સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં (Surat Municipal Corporation Election) તા.21ના રોજ રવિવારે 30 વોર્ડની 120 બેઠકો માટે 32.88 લાખ મતદારો દ્વારા મતદાન...
અમદાવાદમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ પર પ્રવાસી ઇંગ્લેન્ડની ટીમ સામે ભારત એક સાથે બબ્બે ટેસ્ટ રમવાનું છે. સમગ્ર ગુજરાતમાં ઉત્તેજના ફેલાયેલી છે. ગુજરાત...
સુરત: (Surat) પ્રર્વતમાન કોરોના વાયરસની મહામારી દરમ્યાન જે લોકોને કોરોના વાયરસનું સંક્રમણ થયુ હોય તેઓને અને તેઓના પરિવારને સાવચેતીના ભાગરૂપે હોમ ક્વોન્ટાઇન...
થિયેટરોમાં હિન્દી ફિલ્મો રજૂ કરવા નિર્માતાઓ ખચકાઇ રહ્યા છે ત્યારે ઓટીટી ઉપર પણ ફિલ્મોની રજૂઆત અટકી ગઇ હોવાથી દર્શકોને નવાઇ લાગી રહી...
સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાની સ્થાનિક ચૂંટણીના (Election) મતદાનના માત્ર ગણતરીની કલાકો જ બાકી છે અને રાજકીય પક્ષોનો જાહેર પ્રચાર બંધ થતા હવે...
અખબારો અને ટી.વી.ની ચેનલો સમાચારો એકઠા કરવા કરોડો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે. સમાચારો ભેગા કરવા વ્યાપક નેટવર્કની જરૂર પડે છે, જેમાં...
નવી દિલ્હી (New Delhi): કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી અથડામણ બાદ ચેન્નાઇની (Chennai) એક...
સુરતના બીજેપી (Surat bjp)ના ધારાસભ્ય (mla)અને યુવા મોરચાના અધ્યક્ષ હર્ષ સંઘવી (harsh sanghvi) એક વાર ફરી વિવાદમાં આવ્યા છે. આ વખતે તેમણે...
સુરત. (Surat) કોરોનાને લીધે છેલ્લા 11 મહિનાથી મંદીમાંથી પસાર થઇ રહેલા સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને બુસ્ટ આપવા માટે ચેમ્બર ઓફ કોમર્સ...
સુપ્રીમ કોર્ટે ( supreme court) રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ( rbi ) ને બેંકોમાં લોકરના સંચાલન અંગે છ મહિનાની અંદર નિયમો બનાવવા...
લખનઉના પ્રોફેસરનો ( professor) આરોપ છે કે એક દિવસ એક મહિલાએ બાળકની બીમારીનું બહાનું બનાવીને તેને તેના ઘરે બોલાવ્યો હતો જ્યાં પહેલાથી...
શુક્રવારે પોલીસે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભાજપના યુવા નેતા પામેલા ગોસ્વામીની ધરપકડ કરી હતી. પામેલા તેની કારની અંદર કોકેઇન લઈ જઈ રહી...
GANDHINAGAR : રાજયમાં અમદાવાદ સુરત , જામનગર , રાજકોટ ,વડોદરા અને ભાવનગર મનપાની ૫૭૬ બેઠકો માટે આજે ભાજપ અને કોંગ્રેસ દ્વારા આક્રમક...
ગયા વર્ષે જૂનમાં ગાલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ચીને પહેલીવાર સ્વીકાર્યું છે કે આ અથડામણમાં તેના...
દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ (PETROL DIESEL RATES) સતત આકાશને આંબી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો કોઈ પૂછે કે તમે આખા મહિનામાં બે...
ગુજરાતમાં જયારે જયારે કોઈ પણ ચૂંટણી આવે એટલે પક્ષપલટાની મોસમ પૂરબહારમાં ખીલી ઊઠે. આપણે રાજ્યસભાની ચૂંટણી વખતે જોયું, પેટા ચૂંટણી યોજાઈ એનું...
બોગસ બિલોના આધારે માંગવામાં આવેલ ઈમ્પૂટ ટેક્ષ ક્રેડિટનો ઉપયોગ GSTની વેરાકીય જવાબદારી નિભાવવામાં નહીં આવે તે માટે, તા. 26-12-19 ના રોજ GST...
મૌન આશીર્વાદ છે અને આ સાર્વત્રિક રીતે સ્વીકારાયેલું અજમાવાયેલું અને કસોટીમાંથી પાર ઉતરેલું તથ્ય છે, જે કટોકટીના સમયે હાથવગું સાબિત થયું છે....
ગાંધીનગર (Gandhinagar): એકબાજુ દેશમાં છેલ્લા બે દિવસથી કોરોનાના (Corona Virus/ Covid-19) કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સિવાય દેશમાં બ્રાઝિલ અને...
માતૃભાષા એટલે સપનામાં આવતી ભાષા! વિદેશમાં જઇને વસીએ કે અંગ્રેજી માધ્યમમાં ભણીએ, પણ ઉંધમાં સપનું આવે એ માતૃભાષામાં જ આવે. હાલ શહેરમાં...
ahemdabad : રાજ્યની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઝંઝાવતી ચૂંટણીપ્રચાર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે પ્રદેશ ભાજપ...
નવી દિલ્હી (New Delhi): કોરોના મહામારી (Corona Pandemic) પગલે ગત માર્ચ મહિનાથી થંભી ગયેલી પ્રવૃત્તિઓ હવે માંડ માંડ પાટા આવી છે. જણાવી...
મદ્રાસ હાઈકોર્ટ ( madras high court) માં કોરોના રસી ( corona vaccine ) કોવશિલ્ડ પર વચગાળાના સ્ટેની માંગણી માટે એક અરજી કરવામાં...
નીતી આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ચાલી રહી છે. જેનું નેતૃત્વ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( narendra modi) કરી રહ્યા છે. વડાપ્રધાને નીતિ...
શહેરા: શહેરા ના બોરીયાવી ગામ ખાતેથી પોલીસ એ દારૂના 44 નંગ પ્લાસ્ટિકના કવોટરિયા રહેણાંક ઘરમાંથી મળી આવ્યા હતા.પોલીસ ની રેડ દરમિયાન...
મોદી સરકાર ચોકવનારા નિર્ણયો માટે ઓળખાય છે. એકવાર ફરી તેણે નોકરીયાત લોકોને ચોંકાવ્યા છે. કેન્દ્ર સરકારના સેલરીના નિયમોમાં કેટલાક મોટા સુધરા થયા...
આણંદ: દુબઈના વર્ક પરમીટના નકલી વિઝા આપીને છેતરપીંડી કરતી ગેંગના વધુ એક સભ્યને આણંદ એસઓજીએ ઝડપી પાડીને કુલ ૨.૭૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ...
નડિયાદ: ‘બાબરી ધ્વંસ વખતે તત્કાલિન વડાપ્રધાન નરસિંહમારાવે આસપાસની 67 એકર જમીન સંપાદન કરી હતી. જેમાં 43 એકર જમીન વિશ્વ હિન્દુ પરિષદની...
દાહોદ: ચૂંટણીના અનુસંધાને કલેક્ટર વિજય ખરાડીએ શુક્રવાર કેટલાક મતદાન મથકોની મુલાકાત લીધી હતી. કેટલીક શાળાઓમાં સ્વચ્છતાનો અભાવ જણાતા સફાઇ કરવા સહિતની...
ફતેપુરા: ગોધરા મહાનિરીક્ષક ગોધરા રેન્જ ડી.આઈ.જી એમ.એસ. ભરાડા ,દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઇસર ,નાયબ પોલીસ અધિક્ષક બી.વી. જાદવ , ઝાલોદ ડિવિઝન...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સુરતઃ સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં (Surat Municipal Corporation Election) તા.21ના રોજ રવિવારે 30 વોર્ડની 120 બેઠકો માટે 32.88 લાખ મતદારો દ્વારા મતદાન કરવામાં આવશે. પત્રકાર પરિષદમાં સુરતના જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં મતદાન (Voting) માટે ૯૬૭ બિલ્ડીંગ અને ૩૧૮૫ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક મતદાન મથક દીઠ સરેરાશ ૧૦૩૨ મતદારો નોંધાયા છે. ૩૦ વોર્ડમાં ૧૫ આર.ઓ. ફરજ બજાવશે. ઈ.વી.એમ. અને ચૂંટણીલક્ષી કામગીરીમાં સંકળાયેલા કર્મચારીઓને તાલીમ પૂર્ણ કરી ફરજ સોંપી દેવામાં આવી છે. જેઓ આજે તા.૨૦ મીના રોજ ફરજના સ્થળે રવાના થશે. તા.૨૩મી ફેબ્રુ.એ શહેરમાં એસ.વી.એન.આઈ.ટી. કોલેજ અને સરકારી ઈજનેરી કોલેજ, મજૂરા ગેટ એમ બે સ્થળોએ મતગણતરી યોજાશે. આર.ઓ. દ્વારા ડિસ્પેચીંગ સેન્ટરો પર ઈ.વી.એમ. અને મેનપાવરને ફરજ સોંપણીની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.

કોરોના મહામારીની પરિસ્થિતિમાં પણ કોરોનાગ્રસ્ત તેમજ કોરોના શંકાસ્પદ મતદાર દર્દીઓ પણ મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડ પોઝીટીવ વ્યક્તિ મતદાન મથકે રાજ્ય સરકારની નિયત માર્ગદર્શિકાનું પાલન થાય તે રીતે મતદાન કરવા માટે જઈ શકશે. મતદાનના દિવસે જ મતદાન કરવાં માટે સ્વસ્થ છે એવું તબીબી પ્રમાણપત્ર સરકારમાન્ય તબીબી અધિકારી પાસેથી મેળવવાનું રહેશે. તબીબી પ્રમાણપત્ર મેળવી મેડિકલ સુપરવિઝન હેઠળ સામાજિક અંતર જળવાય તે રીતે એમ્બ્યુલન્સમાં પી.પી.ઈ.કીટ પહેરીને જ મતદાન મથકે સાંજના સમયે છેલ્લા કલાક દરમિયાન જ મતદાન માટે પહોંચવાનું રહેશે એમ તેમણે જણાવ્યું હતું.

મતદારોને યુઝ એન્ડ થ્રો હેન્ડ ગ્લોવ્ઝ પહેરાવી મતદાન કરાવ્યા બાદ આ બાયોમેડિકલ વેસ્ટને યોગ્ય સ્થળે નિકાલ કરવામાં આવશે, તેમજ મતદાન કેન્દ્ર પર સેનેટાઈઝર, સાબુ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. મતદાન મથકે કાર્યરત દરેક કર્મચારી તેમજ મતદારોની થર્મલ ગનથી ચકાસણી કરવામાં આવશે. પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેકટર અને નોડલ અધિકારી એસ.ડી.વસાવા સહિત ચૂંટણીતંત્રના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.