મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (ipl)ની 14મી સિઝનની આજે અહીં રમાયેલી 8મી મેચમાં દીપક ચહરે શરૂઆતમાં જ પંજાબ કિંગ્સ(punjab kings)ની ચાર વિકેટ...
ન્યુયોર્ક : એવા સાતત્યપૂર્ણ અને મજબૂત પુરાવા છે કે કોવિડ-19 માટે જવાબદાર એવો કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુ હવામાં વધુ ઝડપથી ફેલાય છે એમ...
નવી દિલ્હીકોરોના(corona)માં વધતી મહામારી અને કુંભ(kumbh mela)માં કોરોના ઇન્ફેક્શનની વધતી જતી સંખ્યા વચ્ચે, પીએમ મોદી(pm modi)એ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરી સાથે...
કોરોનાના વધી રહેલા કેસો અને દેશમાં પ્રથમ વખત કોરોનાના કેસોનો આંક બે લાખને વટાવી દીધો હોવાથી શેરબજારમાં દબાણ જોવાયું હતું, પરંતુ આજે...
યુકેના આરોગ્ય સત્તાવાળાઓએ કોવિડ-૧૯ માટે કારણભૂત કોરોનાવાયરસના ભારે ચેપી બી.૧.૬૧૭ વેરિઅન્ટના ૭૭ કેસ જુદા તારવ્યા છે જે વેરિઅન્ટ સૌપ્રથમ ભારતમાં જોવા મળ્યો...
અહીં ઇન્ડિયાનાપોલિસ એરપોર્ટ નજીક એક ફેડએક્સની સવલતમાં એક બંદુકબાજે ગત મોડી રાત્રે આડેધડ ગોળીબાર કરીને આઠને મારી નાખ્યા હતા અને બાદમાં પોતાને...
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ શુક્રવારે જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું, જે દેશમાં લગભગ 75 ટકા વરસાદ લાવે છે, તે આ...
ભારતમાં આજે સતત બીજા દિવસે કોરોનાવાયરસના નવા બે લાખથી વધુ કેસ નોંધાયા છે ત્યારે કેન્દ્ર સરકારે આજે સ્વદેશી રસી કોવેક્સિનનું ઉત્પાદન દસ...
યુકેના ગૃહ મંત્રી પ્રિતિ પટેલે હીરાના ભાગેડૂ વેપારી નિરવ મોદીનું ભારતને પ્રત્યાર્પણ કરવાના આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે, જે મોદી પંજાબ...
કોરોના સામેના જંગમાં રાજ્યમાં તબીબો જ મુખ્ય સેનાપતિ છે અને તેમના સહયોગથી જ આ જંગ જીતી શકીશું તેમ રાજ્યના સીએમ વિજય રૂપાણીએ...
સુરત : એક તરફ સુરતમાં કોરોનાના ગંભીર દર્દીઓ માટે રામબાણ મનાતા રેમડેસિવિર ઈન્જેકશન મળતાં નથી. દર્દીઓના સગાઓ કલાકો લાઈનમાં ઉભા રહે છે...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના કેસો વધવા સાથે મૃત્યુઆંક સતત વધી રહ્યો હોવાથી ભયનો માહોલ છે ત્યારે કોરોનાની ચેઇન તોડવા માટે બે દિવસ...
કોરોનાવાયરસ (વર્ષ 2019 માં ફેલાયો ન હતો, તે પહેલાં પણ તે ચીનમાં ઘણા લોકોને બીમાર કરતો હતો. પરંતુ વિશ્વના બહુ ઓછા લોકો તેના...
સુરત: રાજય સરકારે ધોરણ-1થી 9માં માસ પ્રમોશન જાહેર કરતાં સાથે આજે ડીઇઓએ સુરત શહેરની ગ્રાન્ટેડ શાળા 1200 શિક્ષકોને કોવિડ ડયુટી સોંપવા યાદી...
કોરોનાના વધતા જતા કેસોને કારણે રવિવારે સમગ્ર ઉત્તર પ્રદેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે માસ્ક નહીં લગાવવા પર પહેલી વખત...
રામ મંદિર(RAM MANDIR)ના નિર્માણ માટે દાન કરવામાં આવેલા 22 કરોડ રૂપિયાના 15,000 ચેક બાઉન્સ (CHEQUE BOUNCE) થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા રામ મંદિર...
દેશમાં કોરોનાનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે અને દરરોજ બે લાખથી વધુ કેસ આવી રહ્યા છે. દરરોજ એક હજારથી વધુ લોકો પોતાનો...
કુદરતનો એક નિયમ છે કે જેણે સંઘર્ષ કર્યો છે તેને સફળતા મળશે. આજે અમે તમને આવા જ એક વ્યક્તિની વાર્તાનો પરિચય (INTRODUCTION) આપવા જઈ...
કોરોના વાયરસનો રોગચાળો સતત પ્રસરી રહ્યો છે. ચેપગ્રસ્ત કોરોના દર્દીઓની સાથે, મૃતકોની સંખ્યા પણ સતત વધી રહી છે. ગુજરાતમાં પણ પરિસ્થિતિ ખૂબ...
સુરત : સુરત શહેરની નવી સિવિલ(SURAT CIVIL HOSPITAL)માં આવેલી કોવિડ (COVID) હોસ્પિટલમાં મોડે મોડે પણ તંત્રને બુદ્ધિ સુજી છે. અગાઉ 10 થી...
સુરત: પોતાના સ્વજનને કોરોના(CORONA)થી બચાવવા માટે નવી સિવિલ હોસ્પિટલ(NEW CIVIL HOSPITAL)ની લાંબી લાઇનોમાં ઊભા રહેતા તેમજ અન્ય સ્થળે દર દર ભટકતા લોકોની...
સુરત: ચેમ્બર ઓફ કોમર્સ (CHAMBER OF COMMERCE) અને સાર ઇન્ફ્રાકોનની માલિકીના સરસાણા કન્વેન્શન સેન્ટર(CONVENTION CENTER)માં આજે પ્રથમ તબક્કામાં 80 ઓક્સિઝન બેડ સાથેનું...
સુરતઃ શહેરમાં દિન-પ્રતિદિન કોરોના(CORONA)નો વ્યાપ વધી રહ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી શહેરમાં દરરોજ સંક્રમણ(CORONA INFECTION)નો આંક 1000ને પણ વટાવી ગયો છે. જે...
સુરત: સુરત મનપામાં કોઈપણ પ્રોજેક્ટ કે કામો બાબતે ટેન્ડર મંજૂરી માટે શાસકો સમક્ષ મુકાતાં પહેલા મનપા કમિશનરની અધ્યક્ષતામાં મળતી ટેન્ડર સ્ક્રુટિની કમિટીમાં...
સુરતઃ શહેરમાં ગત વર્ષ 17મી માર્ચે કોરોના(CORONA)નો પ્રથમ કેસ નોંધાયો હતો. અને હાલમાં 13 માસ બાદ પણ કોરોનાનું સંક્રમણ કાબુમાં આવ્યું નથી....
સુરત. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ તથા સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા સુરતને રોડમેપ ડેવલપમેન્ટ ફોર સસ્ટેનેબલ ટેકસટાઇલ હબ ઇન ઇન્ડિયાના પાયલોટ પ્રોજેકટ...
નવી દિલ્હી : દેશમાં વધતાં કોરોના કેસને ધ્યાનમાં રાખીને જરૂરી ચીજવસ્તુઓની ઉપલબ્ધતા અંગેની ચિંતા વચ્ચે કેન્દ્રએ ગુરુવારે રાજ્ય સરકારોને નિર્દેશ કર્યો છે...
નવી દિલ્હી : ક્રિકેટમાં ભ્રષ્ટાચારના આરોપને ઝિમ્બાબ્વે(ZIMBABWE)ના માજી કેપ્ટન હીથ સ્ટ્રીકે સ્વીકારી લીધા પછી બધાનું ધ્યાન મેચ ફિક્સીંગ (MATCH FIXING) માટે ક્રિપ્ટો...
મુંબઇ : શુક્રવારે જ્યારે અહીં ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) પંજાબ કિંગ્સ(PUNJAB KINGS)ની સામે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પોતાની બીજી મેચ રમવા માટે...
મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (ipl)ની આજે અહીં રમાયેલી 7મી મેચમાં શરૂઆતમાં જ જયદેવ ઉનડકટ દ્વારા અપાયેલા ઝાટકાઓ પછી દિલ્હી કેપિટલ્સ(Delhi capitals)ની...
વિધાનસભામાં કોંગ્રેસનો ભારે હોબાળો, રાજ્યપાલે ગૃહ છોડવું પડ્યું
સોમનાથ સ્વાભિમાન પર્વ પછીની પ્રથમ મહાશિવરાત્રિએ ભક્તિ-સેવાનો અનોખો સુમેળ , ભંડારા માટે ₹1.08 કરોડનો ચેક અર્પણ
ગાંધીનગરમાં આજે સહકાર ક્ષેત્રની રાષ્ટ્રીય ‘મંથન બેઠક’ , સહકાર ક્ષેત્રે ₹250 કરોડથી વધુ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થશે
રાજ્યમાં ગરમીનો કહેર વધ્યો: ડીસા સૌથી ગરમ, પારો 36 ડિગ્રી પહોંચ્યો
ગાંધીનગરમાં કોગ્રેસની જન આક્રોશ રેલી – “2027માં પરિવર્તન લાવો, ગુજરાતને દારૂમુક્ત બનાવો”
કેન્દ્ર સરકારે ભારતને આત્મનિભરના સ્થાને અમેરીકા નિર્ભર બનાવી દિધું- મુકુલ વાસનિક
બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવવા પોલીસ જડબેસલાક
ગંગા સ્વરૂપા યોજનામાં હવે ઘરબેઠા સહાય
Surat International Airport પર 1.18કરોડનો હાઇડ્રિક ગાંજો ઝડપાયો! એર ઇન્ટેલિજન્સની સજાગતાથી ડ્રગ્સ રેકેટનો મોટો ભંડાફોડ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક ભડકો
60 વર્ષથી ઉપરનાની ટિકિટ ભાજપ કાપી નાંખશે
કિર્તિ પટેલે સાધુઓની વચ્ચે ઘૂસી મૃગીકુંડમાં ડૂબકી મારી
વિકેટ લેનાર બોલરનો સામેની ટીમના કેપ્ટને હાથ તોડી નાંખ્યો
દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી
આણંદના બંસીધર ફ્લેટના ઇલેક્ટ્રિક મીટરોમાં ભીષણ આગ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને ભારતના વડાપ્રધાન વચ્ચે મહત્વ પૂર્ણ બેઠક,રાફેલ સોદો,AI અને વેપાર સહકાર પર ચર્ચા
આજના પડકારો
બારડોલીને જિલ્લો બનાવો
આયર્લેન્ડે એલોન મસ્કની X કંપનીના AI ચેટબોટ મામલે તપાસ શરૂ કરી,વ્યક્તિગત ડેટા અને અશ્લીલ AI ઈમેજ મામલે યુરોપમાં ચિંતા વધી
ખાખીની રહેમનજર કે ચાલકની હિંમત ? વારંવાર થતા થાર અકસ્માતોથી વડોદરા થથર્યુ
હેપી એન્ડ હેલ્ધી સિટી
બોર્ડનું બિગુલ વાગ્યું!સુરતમાં 16 હજારથી વધુ વિદ્યાર્થીઓ મેદાનમાં
અનેક નાની નાની મજા
પરમ સમીપે તું લઇ જા….!
દિલ્હીની AI સમિટ: આ ક્ષેત્રના વૈશ્વિક ખેલાડી તરીકે ભારતનું સ્થાન મજબૂત બન્યું
આર્થિક-સામાજિક અસમાનતાના પાયામાં શિક્ષણની અસમાન તકો છે
વિરોધની પરવા કર્યા વિના ભારત સરકારે ફરીથી રાફેલ વિમાન ખરીદવાનું કેમ પસંદ કર્યું?
પાકિસ્તાનની હારથી અસીમ મુનીર દુઃખી, શું મોહસીન નકવીને PCBમાંથી હાંકી કઢાશે?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X વિશ્વભરમાં ડાઉન, એક મહિનામાં બીજી વખત સેવા ખોરવાઈ
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્ન ફાઇનલ, આ છે લગ્ન અને રિસેપ્શનની તારીખો
મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (ipl)ની 14મી સિઝનની આજે અહીં રમાયેલી 8મી મેચમાં દીપક ચહરે શરૂઆતમાં જ પંજાબ કિંગ્સ(punjab kings)ની ચાર વિકેટ ઉપાડીને ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી દેતા તેઓ 20 ઓવરમાં 8 વિકેટે 106 રનના સ્કોર સુધી પહોંચ્યા હતા.

જો કે તેમને આ સ્કોર સુધી પહોંચાડવામાં યુવા બેટ્સમેન શાહરૂખ ખાન(shahrukh khan)ની મોટી ભૂમિકા રહી હતી, તેણે 36 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 47 રનની ઇનિંગ (inning) રમી હતી. 107 રનના લક્ષ્યાંકને સીએસકેએ મોઇન અલી (moin ali) અને ફાફ ડુ પ્લેસીસ(duplessis)ની અર્ધશતકીય ભાગીદારીને કારણે 15.4 ઓવરમાં જ 4 વિકેટના ભોગે આંબી લઇને મેચ 6 વિકેટે જીતી લીધી હતી.

આ પહેલા ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી અને પહેલી જ ઓવરમાં તેમણે મયંક અગ્રવાલની વિકેટ ગુમાવી હતી અને તે પછી પાંચ ઓવર પુરી થતાં સુધીમાં તો કેએલ રાહુલ, ક્રિસ ગેલ અને નિકોલસ પૂરન પેવેલિયન ભેગા થઇ ચુક્યા હતા, દીપક હુડ્ડા પણ ચાહરના સ્લો બોલને સમજી શક્યો નહોતો અને તે પણ અંગત 10 રન કરીને આઉટ થયો હતો અને પંજાબ કિંગ્સનો સ્કોર હતો 5 વિકેટે 26 રન.

શાહરૂખ અંતિમ ઓવરમાં 36 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 47 રન કરીને આઉટ થયો હતો અને 20 ઓવરના અંતે પંજાબ કિંગ્સ 8 વિકેટના ભોગે 106 રન સુધી પહોંચી શક્યું હતું. દીપક ચહરની 4 વિકેટ ઉપરાંત સેમ કરેન, મોઇન અલી અને ડ્વેન બ્રાવોએ 1-1 વિકેટ ઉપાડી હતી.