ડો. મંથન શેઠે તેમની દર્પણપૂર્તિની કોલમમાં મ્યુકરમાયકોસિસ થવાના કારણ વિશે સારી ચર્ચા કરી છે. કોરોના દરમ્યાન સામાન્ય લોકો પોતાની રીતે દવા પસંદ...
આચાર્ય ચાણક્ય પોતાના શિષ્યો સાથે જંગલમાંથી પસાર થતા હતા.ચાલતાં ચાલતાં આચાર્યના પગમાં કાંટો વાગ્યો.આચાર્યને પીડા થઈ. તેમણે નીચા નમી કાંટો કાઢી નાખ્યો.પણ...
વાત તો એક રમકડાની છે, જે હજી આવતા મહિને બહાર પડવાનું. થોડું મોંઘું હશે, અને ભારતમાં એને આવતાં કદાચ વાર લાગશે. એ...
સ્વિસ કંપની રોશે ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલ એન્ટિબોડી કોકટેલ (Antibody cocktail) નો ભારતમાં પ્રયોગ સફળ રહ્યો છે. જે બાદ હવે ઝાયડસ કેડિલાએ...
સમસ્યા નક્કર વાસ્તવિકતા આધારિત સત્યોને નકારીને અથવા તેની ઉપેક્ષા કરીને તેની જગ્યાએ કાચું, અધૂરું અને મનગમતું ‘વાસ્તવ’ પેદા કરીને નવાં ‘સત્યો’ સ્થાપવાની...
ઓડિશા અને બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવ્યા બાદ ચક્રવાત ‘યાસ’ (Yaas Cycline) બુધવારે મોડી રાત્રે 75 કિમી પ્રતિ કલાકની ઝડપે અને ભારે...
પહેલા યોગ અને હવે પોતાના નિવેદનને કારણે બાબા રામદેવ ભારે વિવાદમાં આવી ગયા છે. બાબા રામદેવનો વિવાદ ઊભો કરવા પાછળ શું હેતું...
ગયા વર્ષે જ્યારે સિનેમા થિયેટરો બંધ થયા ત્યારે જે અભિનેતાની ચર્ચા જોરમાં હતી તે અક્ષય નહી, રણવીર નહિ, ઋતિક નહિ, શાહરૂખ-આમીર નહિ,...
હિન્દી ફિલ્મની અભિનેત્રી જયારે સાઉથની ફિલ્મો તરફ વળે તો તેને પીછેહઠ તરીકે જોવામાં આવે છે અને જો હોલીવુડની વેબસિરીઝ યા ફિલ્મ મળે...
એક વાત એટલી તો સાચી છે કે મહેશ ભટ્ટની ફિલ્મોમાં જેને અભિનયની તક મળી હોય તે ફિલ્મજગતમાં ભુલાઇ તો નથી જ જતી....
મોડલીંગમાંથી ફિલ્મોમાં આવતા અભિનેતા બહુ મોટા સ્ટાર બન્યા હોય એવા દાખલા ઓછા છે. બંને ફીલ્ડ અલગ છે પણ હા, બંનેમાં કેમેરાનો જ...
હવે એ સમય ગયો કે અભિનેતા યા અભિનેત્રી માત્ર એક જ ભાષાની ફિલ્મ કરીને કારકિર્દી પુરી કરે. હવે સ્પર્ધા ખૂબ છે તો...
શર્લી સેટિઆ હમણાં ધૂઆંપૂઆં રહે છે અને તેનું કારણ ‘નિકમ્મા’ છે. આમ તેની ઓળખ ગાયિકા તરીકેની છે પણ નિકમ્મા વડે તે હીરોઇન...
નવરા પડેલા ફિલ્મ સ્ટાર્સ માલદીવ્સ જઇ મઝા કરી રહયા છે તેથી ઘણા લોકો અકળાયા છે. આ રીતે શું કામ અકળાવું જોઇએ? પૈસા...
સંતરામપુર : સંતરામપુર નગર અને તાલુકાના ગામડાંઓમાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. અહીં પાણીની સમસ્યા હલ માટે કડાણા બંધ આધારીત...
સંતરામપુર : સંતરામપુર તાલુકાના ગામડાંઓમાં સીઆઈડી ક્રાઇમના અધિકારી હોવાની ઓળખ આપી તોડપાણી કરતી ગેંગના ચાર સભ્યને પોલીસે પકડી પાડ્યાં હતાં અને તેમની...
દાહોદ: દાહોદના ગરબાડા ખાતેના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરને બે ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન, ૧૦૦ નંગ પીપીઇ કીટસ, પાંચ નેબ્યુલાઇઝર અને બે પલ્સ ઓક્સિમિટર...
કાલોલ: કાલોલ તાલુકાના મલાવ ગામથી લઈને મેઈન હાઇવેની મલાવ ચોકડી અને અલીન્દ્રા ચોકડી સુધી વહેલી સવારથી લઈને રાત્રી દરમિયાન ગેરકાયદેસર લાકડા,દારું અને...
વડોદરા: કોરોનાં પોઝિટિવના વધુ 575 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 66,843 ઉપર પહોંચ્યો છે.જ્યારે બુધવારે પાલિકા દ્વારા...
વડોદરા: બે પુત્ર અને પત્નીને રસ્તે રઝળતા મૂકીને પતિએ ત્રણ વાર તલાક આપીને અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લેતા પીડીતાએ સ્ત્રી અત્યાચારની ફરિયાદ...
વડોદરા: વડોદરા શહેરમાં સ્માર્ટસિટીના નામે લાખો કરોડો રૂપિયા ખર્ચી વિકાસકાર્યો કર્યા બાદ કરાયેલ બાંધકામ તોડી પાડવામાં આવતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવી અધિકારીઓ પોતાના...
વડોદરા: ભણીયારા નજીક પેટ્રોલપંપ પર દોઢ માસ પૂર્વે ફાયરિંગ કરીને લૂંટ ચલાવનાર લૂંટારૂં ટોળકીના બે કુખ્યાત સાગરીતોને એલસીબીની ટીમે ઉત્તરપ્રદેશમાંથી ઝડપી પાડયા...
વાવાઝોડાથી રાજ્યમાં હવાઈ નિરીક્ષણથી નહીં દેખાયું હોય તેવું ભયંકર નુકશાન થયું છે. બાગાયતી પાક અને ઉનાળુ પાકને ખૂબ નુકશાન થયું છે, લોકોના...
ગાંધીનગરમાં બુધવારે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટ બેઠકમાં તાઉતે વાવાઝોડાની અસરના પગલે ઉનાળુ પાક, બાગાયતી પાક, વીજળી અને રસ્તાઓ...
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. બુધવારે નવા 3,085 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ મૃત્ય 36 થયા છે. જ્યારે અત્યાર...
કોરોનાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો અરજીની સુનાવણી બુધવારે હાથ ધરાઈ હતી. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટ મ્યુકરમાઈકોસિસ રોગના ઇન્જેક્શન સંદર્ભે તેમજ વેક્સિનેશનના...
રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના 2300 કરતાં વધુ કેસો અને 70 કરતાં વધુ દર્દીઓના મૃત્યુ થયા છે. મહામારી જાહેર કરાયેલ મ્યૂકોરમાઈકોસિસને કાબુમાં લાવવા માટે પગલા...
પલસાણા, દેલાડ: ખેડૂત (Farmers) વિરોધી કાળા કાયદા રદ કરવા માટે ચાલુ થયેલા આંદોલનના ૬ મહિના પૂરા થયા છે. સંયુક્ત કિસાન મોરચાએ આજના...
સુરત: (Surat) કોરોનાની લીધે વતન ઉપડી ગયેલા રત્નકલાકારોની અછતને લીધે હીરા ઉદ્યોગકારોને (Diamond Industries) નુકશાની ભોગવવી પડી રહી છે. અમેરિક અને યુરોપ...
સુરત: (Surat) વીર નર્મદ યુનિ.ની (University) એકડેમિક કાઉન્સીલની બેઠકમાં શિક્ષણવિદોએ યુજી અને પીજીમાં ઓનલાઇન તેમજ ઓફલાઇન પરીક્ષા (Online Offline Exam) લેવા તખ્તો...
T20 વિશ્વ કપ: રોમાંચક મુકાબલામાં મેચ નિર્ણાયક તબક્કે, ટોપ ઓર્ડર નિષ્ફળ, ઇંગ્લેન્ડની જીત મુશ્કેલ
હજીરા સ્થિત AMNS કંપનીની ઘટનાને લઈને અફવાઓથી દૂર રહેવા પોલીસની અપીલ
મહેન્દ્ર સિંહ ધોનીને ઝારખંડ રાજ્ય હાઉસિંગ બોર્ડની નોટિસ, 15 દિવસમાં સ્પષ્ટતા આપવા આદેશ
આકાશી રંગમંચ પર ગ્રહોની ભવ્ય પરેડ: આજે આકાશમાં સર્જાશે ‘ષટ્ગ્રહી’ યોગનો અદભૂત નજારો
ચાર દરવાજા વિસ્તારમાં તંત્રની મેગા ડ્રાઈવ; બે ટ્રક સામાન જપ્ત, 10 રિક્ષા ડિટેન
પાણીગેટ જુનીગઢી વિસ્તારમાં પ્રતિબંધિત ઇ-સિગારેટ વેચનાર ઝડપાયો, રૂ.7.10 લાખનો મુદ્દામાલ કબજે
પાલિકાની ‘દાદાગીરી’: ખાટુ શ્યામ બાબા મંદિર બહાર ગરીબ ફૂલવાળાઓ પર દબાણ શાખા ત્રાટકી, શ્રદ્ધાળુઓમાં ભારે રોષ
કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં કરોડોના 21 કામો મંજૂર
ઇન્સ્ટાગ્રામનું નવું સેફ્ટી ફિચર: ટીનેજર સુસાઇડ અથવા સેલ્ફ-હાર્મ જેવા શબ્દો સર્ચ કરશે તો પેરન્ટ્સને મળશે એલર્ટ
વડોદરા જિલ્લાના નદી કિનારે હોળી-ધુળેટીએ ન્હાવા પર સખત પ્રતિબંધ, જાહેરનામું બહાર પડાયું
H-1B વિઝામાં મોટો ફેરફાર: હવે લોટરી નહીં, ઊંચા પગારને મળશે પ્રાથમિકતા
31 માર્ચ પહેલા વેરો ભરો, નહીં તો મિલકત સીલ: કરમસદ-આણંદ મનપાની કડક ચેતવણી
ઝોન-3માં કરોડોના દારૂ પર બુલડોઝર: ₹1.34 કરોડનો જથ્થો ચીખોદરા ખાતે નષ્ટ
મંગળવારે ચંદ્રગ્રહણ: વડોદરા સહિત ગુજરાતમાં ધાર્મિક પાલનમાંથી મુક્તિ
સાવલી-વડોદરા રોડ પર લામડાપુરા નજીક ખાનગી કેમિકલ કંપનીમાં વિકરાળ આગ
ઉબેર હવે આકાશમાં: મોબાઇલ એપથી બુક થશે ઇલેક્ટ્રિક એર ટેક્સી
બરોડા ડેરી ચૂંટણીમાં રંગોની રાજનીતિ: 2 માર્ચે ખુલેશે મેન્ડેટના પત્તા
વડોદરા તાલુકા પંચાયતની છેલ્લી સભા, બજેટ મંજૂર પણ 5 વર્ષમાં નવી કચેરી માટે જમીન મેળવવામાં સત્તાધીશો નિષ્ફળ
જેસલમેરમાં ‘વાયુ શક્તિ 2026’ની ગર્જના, રાષ્ટ્રપતિએ ‘પ્રચંડ’ ઉડાડી બતાવી સ્વદેશી શક્તિ
આણંદની એકતાનો અંતરીક્ષમાં ‘એક્કો’: 06 નવી આકાશગંગા શોધી ભારતીય નામોથી નવાજી
સચિન તેંડુલકરના પુત્ર અર્જુનના પ્રી-વેડિંગ ફંક્શન: મુકેશ અંબાણીના જામનગરના ઘરે મહેમાનોનો જમાવડો
હલ્દીરામના વેરહાઉસ પર ફૂડ સેફ્ટી વિભાગનો છાપો: 112 કિલો એક્સપાઇરી ડેટવાળા રાજભોગ અને સોનપાપડી મળી આવ્યા
છોટાઉદેપુર પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ
ડ્યુ પ્રોસેસ વિના દેશનિકાલ નહીં: ફેડરલ જજે ટ્રમ્પની દેશનિકાલ નીતિ રદ કરી
આણંદ – નડિયાદની મુખ્ય પોસ્ટ ઓફિસમાં ડોગ સ્કોડ સાથે સઘન ચેકિંગ કરાયું
સુરતમાં કચરા વિવાદ: 213 કરોડ ફાળવાયા હોવા છતાં કચરાનો પહાડ જસ ની તસ
દાહોદમાં પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ ઉડાવવાની અફવાથી દોડધામ
પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હવાઈ હુમલો કર્યો, તાલિબાને પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા
ન્યાયમંદિર કોર્ટ સંકુલમાં પાર્કિંગના ‘ચક્રવ્યૂહ’નો અંત; નવી બોડીના પરિવર્તનની લહેર
યુવતીની શોધમાં ગયેલા સગાઓ પર ફાયરિંગ કરનાર,ફાર્મ હાઉસના માલિકની ધરપકડ
ડો. મંથન શેઠે તેમની દર્પણપૂર્તિની કોલમમાં મ્યુકરમાયકોસિસ થવાના કારણ વિશે સારી ચર્ચા કરી છે. કોરોના દરમ્યાન સામાન્ય લોકો પોતાની રીતે દવા પસંદ કરે છે તેની ય વાત ચિંતાપૂર્વક કરી છે. પરંતુ અહીં કહેવાનું એ થાય કે સામાન્ય લોકોમાં ઉપચારના જ્ઞાન વિના ઉપચારની પદ્ધતિ શોધવાની અવઢવ તો આ ડોકટરોએ હોસ્પિટલો જ નથી પેદા કરી? કયા ડોકટરનું માનવું? બધા જ માર્ગદર્શક હોવાનો દાવો (પૂરતી ફી લઈને) કરે છે અને બધા જ ડોકટરોમાં યોગ્ય ઉપચાર શું તેની અનિશ્ચિતતા હોય છે.

રેમડેસિવર, ટોસીલીઝુમાબ વિના બચી નહીં શકશો. સ્ટેરોઇડ આપવી જ પડશે એવું તેમના વડે જ થતું હોય છે તો દર્દીઓ તેમનાં સગાઓ શું કરે? કયારેક લાગે છે કે ઘણા બધા ડોકટરોની સલાહો લો તો માણસ જીવી ન શકે. કયા ડોકટરનું કહેલું માનવું? કોણ યોગ્ય નિદાન પછી જરૂરી ઉપચાર કરે છે તે કેવી રીતે નક્કી કરવું? ડોકટરો દર્દી સાથે પ્રયોગ કરતા હોય એવું અનેક વાર બન્યું છે. સ્વેચ્છાએ મેડિકલનું અધકચરું જ્ઞાન લઈ સારવાર કરવા વિશે જાગૃત થવાની જરૂર છે પણ બધા મેડિકલી કવોલિફાઈડ કઈ રીતે થશે? ઓછા-વધતા જ્ઞાન સાથે દરેક ડોકટરો પ્રેકટિસ કરે છે ને જ્ઞાન ઓછું વધતું હોય પણ ધંધો તો પોતાનો જ વધવો જોઈએ એવી સ્પર્ધા છે એટલે આ વર્ગે આખા સમાજને ચક્કરે ચડાવ્યો છે.
પૂણે-નીલુ ત્રિવેદી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.