સુરત: (Surat) સુરત શહેરમાં ગયા અઠવાડિયે ગરમીએ (Heat) રેકોર્ડ બ્રેક કર્યા બાદ છેલ્લા ૨૪ કલાકમાં અચાનક પવનોની દિશામાં થયેલા ફેરફારને પગલે મહત્તમ...
અમદાવાદ: (Ahmedabad) રાજ્યમાં દિવસે દિવસે કોરોના પોતાનો પકડ મજબુત કરી રહ્યો છે. રોજબરોજ કેસોમાં સતત વધારો નોંધાઈ રહયો છે. ત્યારે રાજ્યના 4...
વાપી: (Vapi) વાપીના હરિયા પાર્ક પાછળથી પસાર થતી દમણગંગા નદીની (River) ખાડીમાં સોમવારે બપોરે 4 યુવા મિત્રો ન્હાવા પડ્યા હતા. જેમાંથી બે...
દર વર્ષે આખું વિશ્વ આતુરતાથી આઈપીએલની રાહ જુએ છે. વિશ્વની સૌથી રોમાંચક ટી 20 લીગ (T-20 LEAGUE) શરૂ થવા માટે હવે થોડા...
મનસુખ હિરેન મૃત્યુ (SACHIN HIREN DEATH) કેસમાં વિનાયક શિંદે અને નરેશને મુંબઈની અદાલતે 7 એપ્રિલ સુધી NIA કસ્ટડીમાં મોકલી આપ્યા છે. સચિન...
શું દક્ષિણની ફિલ્મોના કલાકારો સશક્ત ભૂમિકાઓવાળી ફિલ્મો પસંદ કરે છે? એ સવાલના જવાબમાં કહી શકાય કે ધનુષને ‘અસુરન’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો અને...
સુરત: (Surat) વરાછા જૂની બોમ્બે માર્કેટમાં આવેલી પોસ્ટ ઓફિસમાં (Post Office) રદ્ થયેલી એજન્સીના એજન્ટે 51 રીકરીંગ ખાતામાંથી 5.43 લાખની ઠગાઇ કરી...
સુરત: (Surat) એડિશનલ એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ જે.એસ.વસાવાએ પોલીસ કમિશનરને ટકોર કરી છે કે, જો તેમની પોલીસ જાહેરનામા ભંગમાં લોકોની સામે ખોટી રીતે ટારગેટ...
મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન (MAHARASHTRA HEALTH MINISTER) રાજેશ ટોપે રાજ્યમાં ફરીથી લોકડાઉન (LOCK DOWN) કરવાનું કહ્યું છે. ટોપે કહ્યું કે જો આ રીતે કોરોના...
ભારત (INDIA)માં છેલ્લા 24 કલાક(24 HOUR)માં, કોરોના ચેપના 56,211 નવા કેસ (CORONA CASES) નોંધાયા છે. આ આંકડો નજીવો સાચો છે, પરંતુ પહેલાના...
ગુજરાતીઓ માટે વધુ એક ખુશીના સમાચાર છે. સુરતનાં હજીરા પોર્ટથી (Surat, Hajira port) દીવ (Diu) વચ્ચે ક્રૂઝ (cruise service) સેવાની શરૂઆત થવાની...
સુરત: (Surat) શહેરમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને નાથવા માટે હવે વેક્સિનેશન સિવાય કોઇ ઉપાય રહ્યો હોય તેવુ લાગતુ નથી, ત્યારે શહેરમાં...
સુરત: (Surat) શહેરમાં સતત આગળ વધી રહેલા કોરોનાના સંક્રમણે ભારે કહેર મચાવ્યો છે. ત્યારે હવે શહેરમાં હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવા પડે તેવા...
પહેલી એપ્રિલથી આઠ સરકારી બેંકોનું મર્જ થવા જય રહ્યુ છે. વિજયા બેંક, કોર્પોરેશન બેંક, આંધ્ર બેંક, સિન્ડિકેટ બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ,...
દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી (FIVE STATE ASSEMBLY ELECTION) ચાલી રહી છે. તેમની વચ્ચેના નેતાઓની આંતરિક વર્તણુક સતત વિવાદનો વિષય બની રહી...
સુરતઃ (Surat) શહેરના આંજણા વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દીએ (Patient) ખોટુ નામ, સરનામું અને મોબાઈલ નંબર પણ સંભવત ખોટો લખાવી ગાયબ થઈ ગયો...
સુરતઃ (Surat) શહેરના કાપોદ્રાથી કામરેજ જતા રસ્તે નિયોલ ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમિયાન માસ્ક (Mask) અને સીટ બેલ્ટ નહીં પહેરવા બદલ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM MODI)એ મંગળવારે કેરળ(KERLA)ના પલક્કડPમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદી સાથે સ્ટેટ પર મેટ્રો મેન ઇ....
ગાંધીનગર: ગુજરાત (GUJARAT) દરેક ઘરને નળથી જળ (NAL SE JAL) પીવાનું શુદ્ધ પાણી પહોંચાડનારા જલ જીવન મિશન અન્વયે દેશના 7 બેસ્ટ પરફોરમર...
આવતા મહિનાથી કંપનીઓ માટે બાટલીમાં ભરાયેલા પાણી ( WATER BOTTLE) નું વેચાણ કરવું સરળ રહેશે નહીં. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્ ઓથોરિટી ઓફ...
1 ફેબ્રુઆરીએ મ્યાનમાર(MYANMAR)માં લશ્કરી બળવા પછી, સતત એવા અહેવાલો (REPORTS) આવી રહ્યા છે કે મોટી સંખ્યામાં નાગરિકો લશ્કરી કાર્યવાહી ટાળવા માટે ભારતની...
શેર બજાર આજે સપ્તાહના પ્રથમ કારોબારના દિવસે લીલા નિશાન પર ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ (SENSEX) 398.91 પોઇન્ટ (0.81...
પશ્ચિમ બંગાળ ( WEST BANGAL) ની ચૂંટણી દરમિયાન મમતા બેનર્જીને વધુ એક આંચકો લાગ્યો છે. મમતા બેનર્જીની ( MAMTA BENARJI) નજીકના માનવામાં...
રવિવારે કાનપુરની કાર્ડિયોલોજી હોસ્પિટલના આઈસીયુમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં હોસ્પિટલના દર્દીઓને તાત્કાલિક બારી તોડીને પલંગ સહિત બહાર કઢાયા...
અમૃતસર : પ્રખ્યાત પંજાબી ગાયક (punjabi singer) દિલજાનનું એક માર્ગ અકસ્માત(road accident)માં મોત થયું હતું. આ દુર્ઘટના મંગળવારે 3.45 ની આસપાસ બની હતી. દિલજાન...
શનિવારે પંજાબના મલોટમાં ભાજપના ધારાસભ્ય ( BJP MLA) અરૂણ નારંગ ( ARUN NARANG) સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. તેના પર હુમલો કરવામાં...
ભારતીય મહિલા ટી 20 ક્રિકેટ ટીમની કેપ્ટન અને સ્ટાર – ઓલરાઉન્ડર હરમનપ્રીત કૌરને કોરોનાથી ચેપ લાગ્યો છે. હરમનપ્રીત, કોવિડ -19 ના હળવા...
સુએઝની નહેરમાં સર્જાયેલી અભૂતપૂર્વ કટોકટી તેના યોજનોમાં ગણી શકાય તેવા ઉકેલના અંતરમાં એક ગજ આગળ વધી હોવાના હેવાલ આ લખાય છે ત્યારે...
નવેમ્બર-2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધી લાગૂ કરવામાં આવી તે પછી સૌથી વધુ અસર રિયલ એસ્ટેટ સેક્ટરને પડી હતી. નોટબંધીની વિકટ અસર...
કોવિડ -19 રોગચાળાને લીધે લોકોના વલણમાં આબેહૂબ ફેરફાર થયા છે. ઘરે વિતાવેલા સમય અને વધતી જતી અનિશ્ચિતતા સાથે, લોકો સમજી ગયા છે...
‘ગુજરાતમિત્ર’ ઇમ્પેક્ટ: વડોદરાના છાણી STP મામલે તંત્ર જાગ્યું, પ્રદૂષિત પાણીના નમુના લેવાથી પાલિકામાં ફફડાટ
કરોડીયાની ક્ષત્રિય સોસાયટીમાં ગટરના પાણી ઉભરાતા રહીશો ત્રસ્ત
“શ્રીકૃષ્ણઃ શરણમ્ મમ્” મહામંત્રના મહાજાપથી સર્વે દોષો દૂર થાય છે : પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી
ઉન્નાવ દુષ્કર્મ કેસની પીડિતા અને તેની માતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળ્યા
વડોદરાની એસએસજીહોસ્પિટલે હતાશ યુવતીને આપ્યું નવજીવન
OP રોડ પર ‘પાર્કિંગ માફિયા’નો આતંક
અમેરિકાએ ભારતને ચેતવણી આપી: ચીન બેવડી રમત રમી રહ્યું છે, તેણે પાકિસ્તાનને મદદ કરી
મને મારી નાખો પણ લારી નહીં લઈ જવા દઉં”: માણેજામાં દબાણ હટાવવા ગયેલી ટીમનો ઘેરાવો
208 કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ, રૂ. 76.43 લાખનો દંડ વસૂલ
ગરબાડા તાલુકાના દેવધા ગામે છકડો પલટી ખાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત
તાઇવાનમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ: ચીન, ફિલિપાઇન્સ અને જાપાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા
દિલ્હી મેટ્રોનું વધુ વિસ્તરણ: 13 નવા સ્ટેશન બનશે, કેબિનેટે 12,015 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી
ગડકરીએ કહ્યું- દેશમાં હિન્દુ-મુસ્લિમ સમસ્યા માટે કોંગ્રેસ જવાબદાર છે
ઉદ્યોગપતિ વિજય માલ્યા અને લલિત મોદીએ પોતાને ભારતના ‘બે સૌથી મોટા ભાગેડુ’ ગણાવ્યા- Video
પ.બંગાળમાં હિન્દુ યુવક પર થયેલી ઘટનાને લઈને ઉગ્ર વિરોધ, BJP કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
હાલોલ શાકમાર્કેટમાં નગરપાલિકાનું ગેરકાયદે દબાણ અને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અભિયાન
સ્વચ્છ હવા નથી પૂરી પાડી શકતા તો ઓછામાં ઓછું એર પ્યુરિફાયર પર GST ઘટાડો- દિલ્હી હાઈકોર્ટ
આ પંચાયતમાં વેરો ભરો તો જ મરણનો દાખલો મળે !
ગેરકાયદેસર રેતી અને લાકડા વહન કરતા બે ટ્રેક્ટર ઝડપાયા, વાહનો જપ્ત
આઠ વર્ષ જૂના મારામારીના બે ચકચારી કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ
“તું મારી પત્ની સાથે આડા સંબંધ કેમ રાખે છે?” કહી માર માર્યો
સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ
વૈભવ સૂર્યવંશીએ છગ્ગાનો વરસાદ કરી બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ, ડીવિલ્યિર્સને છોડ્યો પાછળ
ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી ફરી ભેગા થયા, ઉદ્ધવ-રાજ ઠાકરેએ કહ્યું કે મરાઠી લોકો માટે એક થાઓ
“જો બધું યોગ્ય હોત તો વેપારીઓ કોર્ટમાં આવ્યા જ ન હોત — કોર્ટનો સમય બરબાદ ન કરો”
ધુરંધર હિટ થયા પછી અક્ષય ખન્નાએ ફીમાં કર્યો વધારો, ‘દ્રશ્યમ 3’ છોડવાની ચર્ચા
કોલસો ભરેલી બોટ મગદલ્લાના દરિયામાં પલ્ટી મારી, જીવ બચાવવા લોકો પાણીમાં કૂદયા
ગોરવામાં વીજ મીટર બદલવા સામે લોકોનો વિરોધ, કર્મચારીઓએ પરત ફરવું પડ્યું
ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ
પાકિસ્તાનની ઇન્ટરનેશનલ એરલાઇન્સ PIA 135 બિલિયનમાં વેચાઈ
સુરત: (Surat) સુરત શહેરમાં ગયા અઠવાડિયે ગરમીએ (Heat) રેકોર્ડ બ્રેક કર્યા બાદ છેલ્લા ૨૪ કલાકમાં અચાનક પવનોની દિશામાં થયેલા ફેરફારને પગલે મહત્તમ (Temperature) તાપમાન 24 કલાકમાં જ સાડા ચાર ગગડી ગયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં વિતેલા બે દિવસથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયા સુધી જમ્મુ કાશ્મીર તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તાપમાનમાં વધારો નોંધાયો હતો. શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ઉત્તરના ગરમ પવનો ફૂંકાવાને લીધે પણ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી રેકોર્ડ બન્યો હતો. પરંતુ બે દિવસથી પવનની દિશા બદલાઇ છે.

ગઈકાલે પશ્ચિમનો પવન ફુંકાયા બાદ આજે દક્ષિણ-પશ્ચિમનો નવો કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જેને પગલે તાપમાન એક જ દિવસમાં સાડા ચાર ડિગ્રી ગગડીને 33 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે લઘુત્તમ તાપમાન એક ડીગ્રી ઘટાડા સાથે 23.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. શહેરમાં દક્ષિણ-પશ્ચિમનો પવન ફુંકાતા ભેજમાં પણ ઘટાડો થયો હતો. હવામાં આજે 65 ટકા ભેજ નોંધાયો હતો.

હોળીની ઝાળ પૂર્વ દિશા તરફ ગઇ હોવાથી ચોમાસું સારું જશે અને મબલખ પાકનું ઉત્પાદન થશે
સુરત : રવિવારે શહેરમાં અનેક સ્થળે પારંપરિક રીતે હોળિકા દહન કરવામાં આવ્યું હતું. ત્યારે હોળીની જ્વાળાઓ પરથી આગામી ચોમાસાનો વરતારો જાણવા મળે છે. હોળીની જ્વાળાઓ કઈ દિશાઓમાં જાય છે તેના પરથી જ્યોતિષની દ્રષ્ટિએ આગામી ચોમાસુ કેવું રહેશે તેનો અંદાજ મળે છે. દરમિયાન પ્રગટાવનારી હોળીની જ્વાળા ઉત્તર-પૂર્વ દિશા એટલે કે ઇશાન ખૂણા તરફ જતાં આગામી ચોમાસું સારું રહેશે અને મબલક પાકનું ઉત્પાદન થશે તેવું જ્યોતિષાચાર્યના મતે જાણવા મળ્યું હતું.
જ્યોતિષાચાર્ય મનન પંડયાએ જણાવ્યા મુજબ પારંપરિક રીતે હોળી પ્રગટાવ્યા પછી તેની જ્વાળાઓ જે દિશામાં જાય તેના પરથી ભાવિ ચોમાસાના સંકેત મળે છે. હોળીની જ્વાળાઓ પરથી આગામી ચોમાસું સારું જશે કે નબળું તેની માહિતી મેળવી શકાય છે. રવિવારે હોળિકાદહનમાં જ્વાળાઓ ઉત્તર-પૂર્વ એટલે કે ઇશાન ખૂણામાં ગઈ હતી, જેથી આગામી ચોમાસું સંપૂર્ણ સોળઆની અને ઉત્તમ રહેશે. ચોમાસું સમયસર શરૂ થશે અને જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં વરસાદ પડશે. વરસાદ પૂરતા પ્રમાણમાં પડતાં ખેતીમાં મબલક પાકનું ઉત્પાદન થશે. આ ઉપરાંત રોજગારમાં લાભ પ્રાપ્ત થશે અને રોગ ઉપદ્રવ શાંત પડશે અને રોગચાળો નહીં ફેલાય.