રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ભલે એક વર્ષની વાર હોય પણ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અત્યારથી ધમાસાણ જોવા મળી રહ્યું છે. વિસાવદર...
વલસાડ: (Valsad) વાપીની એક યુવતીને સોશિયલ મીડિયાના (Social Media) માધ્યમથી વિધર્મી યુવકે ખોટી ઓળખાણ આપી લગ્ન કરવાની લાલચ આપી યુવતીનો નગ્ન વિડીયો...
નવી દિલ્હી : 23 જુલાઇથી ટોક્યોમાં શરૂ થઇ રહેલી ઓલિમ્પિક (Tokyo Olympics) ગેમ્સના ઉદ્દઘાટન સમારોહ (Opening ceremony)માં છ વારની વર્લ્ડ ચેમ્પિયન (World...
પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ પ્રણવ મુખર્જી (Pranav mukharji)ના પુત્ર અભિજિત મુખર્જી (Abhijit mukhraji)એ સોમવારે કોંગ્રેસ (Congress)ને મોટો ઝટકો આપતા તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં જોડાવાનો...
ગાંધીનગર: (Gandhinagar) પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં રાજય સરકારે (Gujarat Government) પગલું ભર્યું છે. સરકારે લીધેલા નિર્ણય મુજબ રાજ્ય સરકારના તમામ સાધારણ...
કેરી માત્ર ફળોનો રાજા (Mango king of fruits) જ નથી, પરંતુ કડવી વાસ્તવિકતાઓ અને ઉગ્ર વિવાદોનું સ્ટેજ રહેલું રાજકારણ (Politics) પણ તેનાથી...
સુરત: (Surat) ધ કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(સીએજી) દ્વારા સુરત એરપોર્ટ પર ચાલી રહેલા વિકાસના પ્રોજેક્ટને લઇ ઘણા વાંધાઓ ઉઠાવવામાં આવ્યા છે. એટલુજ...
વાર્સેસ્ટર : ત્રીજી અને અંતિમ વન ડે (One day match)માં ઇંગ્લેન્ડ (England) સામે ચાર વિકેટે મળેલી જીત (Victory)માં 89 બોલમાં 75 રનની...
અમદાવાદ-ગાંધીનગર: અમદાવાદના (Ahmedabad) સરસપુર ખાતે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાની (Rathyatra) ભરપૂર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોરોનાની ગાઇડલાઇન મુજબ આ વર્ષે રથયાત્રા...
સુરત: સુરત જિલ્લા નવનિયુકત કલેકટર (SURAT DISTRICT COLLECTOR) આયુષ ઓક (AYUSH OAK)એ સિટીના પાંચેય જનસેવા કેન્દ્ર (JAN SEVA KENDRA) ઉપર આવક સહિતના...
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ( DONALD TRUMP) ફ્લોરિડાના સારાસોટાથી તેમની બીજી ‘સેવ અમેરિકા’ ( SAVE AMERICA) રેલીની શરૂઆત કરી છે. રિપબ્લિકન...
મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra) સરકારના વિધાનસભા (Assembly) ચોમાસુ (Monsoon) સત્રના પહેલા જ દિવસે ભાજપના નેતાઓએ હલ્લો (Protest) કરીને તણાવનો માહોલ સર્જ્યો હતો. પહેલા ભાજપ...
તાપી: (Tapi) રાજ્યના આદિવાસી જિલ્લા તાપીમાં હિંદુસ્તાન ઝીંક કંપની (Hindustan Zinc Company) મામલે સોમવારે ડોસાવાડામાં (Dosawada) ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા...
ભીમા કોરેગાંવ ( bhima koregaon) ના આરોપી સ્ટેન સ્વામીનું ( sten awami) સોમવારે મુંબઈના હોલી ફેમિલી હોસ્પિટલમાં ( holi family hospital )...
કોરોના ( CORONA) સંક્રમણથી બચવા માટે અત્યાર સુધી મનુષ્યને વેક્સિન ( VACCINE) આપવામાં આવી રહી હતી પરંતુ હવે જાનવરોને પણ વેક્સિન આપવાનું...
લગે રહો મુન્નાભાઈ ! જો કોઈ વ્યક્તિ કે સંસ્થા કોઈ ચીજ પાછળ સૂંઠ ખાઈને પડી જાય તો છેવટે બરફ ભાંગ્યા વિના રહેતો...
બ્રિટનમાં કોરોના વાયરસના ( corona virus) વધતા જતા કેસો વચ્ચે લોકડાઉન ( lockdown) સંબંધિત તમામ નિયંત્રણો ટૂંક સમયમાં હટાવવામાં આવશે. બ્રિટનના કેબિનેટ...
આજે એક બાજુ કોરોનાનો અંત દેખાતો નથી અને બીજી બાજુ રાજકારણમાં અકલ્પનીય ગરમાટો જોવા મળી રહ્યો છે. રાજનીતિમાં નવા ચહેરાઓનો પ્રવેશ તથા...
લવ જિહાદ સામેના કાયદાને તેનો અમલ શરૂ થતાંની સાથે વડોદરા અને વાપીએ બોણી કરાવી. સોશ્યલ મીડિયા મારફતે પરિચયમાં આવેલા સાથે પરણી જવાની...
હોદ્દો,પદ કે ઉચ્ચ સ્થાન કોને ન ગમે? ભૂતકાળમાં જે લોકો ઊંચા હોદ્દા કે પદ પર રહ્યા છે એમાં પ્રતિભા હતી,એવું વ્યક્તિત્વ હતું.મહેનતની...
ગત બે-ત્રણ દિવસો પહેલાં સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની ચૂંટણીમાં શાસકો અને વિપક્ષો વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો અને સુરતીઓને મનોરંજન મળ્યું! ચૂંટણીમાં...
1 CC 2020 વર્લ્ડ કપ ભારતમાં યોજવો શક્ય નથી તેવું BCCIએ તારણ કાઢ્યું. રોગચાળાને કારણે સંજોગો વિપરીત છે. આખરે ભારતને બદલે આ...
મારા ધ્યાનમાં એક વાત આવી છે? એ વિનાયક દામોદર સાવરકર હોય કે સંઘપરિવારના હિન્દુત્વવાદીઓ હોય, તેઓ જેટલી વિવેચના ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ...
આજથી લગભગ ૩૦ વર્ષ પહેલાં બહાર આવેલા જૈન હવાલા કૌભાંડને કારણે પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ...
આગામી 23 જુલાઇથી શરૂ થઇ રહેલા ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતના અંદાજે 100થી વધુ એથ્લેટ ભાગ લેવાના છે ત્યારે રમતોના આ મહાકુંભમાં ભારતનો કોઇ...
મહારાષ્ટ્રમાં આજથી વિધાનસભાનું મોન્સૂન સત્ર શરૂ થઈ રહ્યું છે. બે દિવસના આ વિશેષ સત્ર પહેલાં વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસના ( devendra...
શું વિદ્યા બાલનની ‘શેરની’ ખરેખર નાની ફિલ્મ છે? ‘શેરની’ ને થિયેટરોને બદલે OTT પર રજૂ કરવામાં આવી હતી પરંતુ કમાલ આર. ખાન...
ભારતના જાણીતા પત્રકાર પલાગુમ્મી સાંઇનાથને હાલમાં જાપાનનો પ્રતિષ્ઠિત ફુકુઓકા સન્માન મળ્યો. પલગુમ્મી સાંઇનાથનું નામ પી.સાંઇનાથથી જાણીતું છે અને તેઓ પત્રકારત્વ સાથે જોડાયેલા...
ગુજરાત મંત્રીમંડળ વચ્ચે હવે એક બીજી મહત્ત્વની ચર્ચા શરૂ થઇ છે કે ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ થાય કે ન થાય, ગુજરાત ભાજપના નેતાઓને...
ગયે વખતે ફાધર્સ ડે પછી પુરુષોની સમસ્યાઓ વિશે આપણે વાત કરેલી. તે પછી એક વડીલ મળ્યા તે કહે કે આ બધા સોશ્યલ...
નેપાળ ચૂંટણી બાદ રાજકીય ગણિત ગરમાયું, મતગણતરી શરૂ થવાની તૈયારી; ગુજરાતીઓ બોર્ડર પર અટવાયા
એક્ટર કરણવીર બોહરાના પિતા મહેન્દ્ર બોહરાનું નિધન, સોશિયલ મીડિયા પર કરી ભાવુક પોસ્ટ
બોમ્બ ધમકી ઈમેઇલ કેસમાં મોટો ખુલાસો: બાંગ્લાદેશી આરોપી સૌરભ બિશ્વાસે 250થી વધુ આઈડી હેક કર્યાનું સ્વીકાર્યુ
વાનખેડેમાં રનનો વરસાદ: ભારતે સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડને જીતવા માટે આપ્યો 254 રનનો પડકાર
ઈરાનનો અમેરિકાને જવાબ: પર્સિયન ગલ્ફમાં અમેરિકન ઓઇલ ટેન્કર પર મિસાઈલ હુમલો, સમુદ્ર વચ્ચે જહાજ સળગી ઉઠ્યું
ફતેપુરામાં ધુળેટીના દિવસે જુના ઝઘડાની અદાવતે તકરાર થતા લાકડીઓ-પથ્થરો હુમલો
T20 વર્લ્ડ કપ સેમિફાઈનલમાં સંજુ સેમસનનો ધમાકો, અભિષેક શર્મા ફરી નિષ્ફળ
ગેસ કટોકટી: ગુજરાતના ઉદ્યોગોમાં 31 માર્ચ સુધી 50% કાપ, વડોદરામાં સ્થિતિ સામાન્ય
બીસીએની ચૂંટણીના પરિણામ પર ફરી બ્રેક વાગી,16 માર્ચે વધુ સુનાવણી કરાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘શેપિંગ ટુમોરોઝ સીટીઝ’ પુસ્તકનું વિમોચન કર્યું, ક્લાયમેટ રિસ્કથી ગ્રીન અવસરો સુધીના શહેર વિકાસ પર ફોકસ
માંજલપુરમાં લાઇબ્રેરી માટે રૂ.2.42 કરોડનો પ્રોજેક્ટ તૈયાર
નીતિશ પછી બિહારના CM કોણ?: સમ્રાટ, સિન્હા કે પછી સંઘનો કોઈ ચહેરો? જેડીયુ કોનું નામ આગળ ધરશે?
પેવેલિયન પાસે બેફામ કાર ચાલકે સર્જ્યો અકસ્માત,દિવાલ તોડીને થાંભલા સાથે ભટકાઈ
વલસાડ: સરદાર હાઈટ્સમાં કોન્ટ્રાક્ટ લિફ્ટના મેઇન્ટેનન્સનો છે કે જાનહાનીનો? ત્રણ દિવસમાં ઉપરાછાપરી ત્રણ દુર્ઘટનાઓ બાદ કંપનીનો લૂલો બચાવ
બરોડા ડેરીના વહીવટ પર નિયામક મંડળને કલમ 76(B) ની નોટિસથી ફફડાટ
ગોરવામાં નશામાં ધૂત બાઇક ચાલકે મહિલાને ઉડાવી, અકસ્માત અને પ્રોહીબિશનનો ગુનો દાખલ
મિડલ ઇસ્ટ સંકટ વચ્ચે જયશંકર-અરાઘચી વચ્ચે ફોન પર વાતચીત: ઈરાન-અમેરિકા સંઘર્ષનો વહેલો અંત આવવો જોઈએ
સાઉદી સાથે કરેલા ડિફેન્સ કરાર બાદ મુશ્કેલીમાં પાકિસ્તાન: ઈરાનના હુમલાઓ વચ્ચે મદદ મામલે ગૂંચવણ
સુરતમાં નકલી પનીરનો ધમધમતો ધંધો, પાંડેસરાના પનીર કારખાનામાં 1.4 ટન શંકાસ્પદ જથ્થો સીલ
ચાંદી 2 દિવસમાં ₹32 હજાર સસ્તી થઈ, 10 ગ્રામ સોનું ₹7 હજાર ઘટીને ₹1.63 લાખ પર આવ્યું
ખામેનાઈના નિધન પર ભારતે શોક વ્યક્ત કર્યો, વિદેશ સચિવ વિક્રમ મિસરીએ શોક પુસ્તક પર હસ્તાક્ષર કર્યા
બિહારના ઇતિહાસમાં રેકોર્ડ: ત્રણ પક્ષોના રાષ્ટ્રીય અધ્યક્ષોએ રાજ્યસભા માટે એકસાથે ઉમેદવારી પત્રો ભર્યા
રાંદેરમાં પિતરાઈ ભાઈએ યુવાન ભાઈ ની કરી હત્યા
ઈરાન યુદ્ધની આગ ફેલાઈ: અઝરબૈજાન પર ડ્રોન એટેક, દોહામાં વિસ્ફોટ, જંગમાં ઓસ્ટ્રેલિયા પણ જોડાયું
યુદ્ધના કારણે કતારમાં ગેસનું ઉત્પાદન સંપૂર્ણ બંધ
યુદ્ધ વચ્ચે સોનુ સૂદ ફરી બન્યા સહારો: દુબઈમાં ફસાયેલા મુસાફરોને મફત રહેવાની સુવિધા આપવાની જાહેરાત
બોગસ પાસપોર્ટથી ઈ-ટુરિસ્ટ વિઝા લઈને ભારતમાં પ્રવેશ! સુરત એરપોર્ટ પર મોટું કૌભાંડ બહાર આવ્યું
ધરા ફરી ધ્રૂજી,ગુજરાત ચોંક્યું,કચ્છથી દાહોદ સુધી આંચકા, તંત્ર સજાગ – લોકોમાં ફફડાટ
યુદ્ધ કોઈ ઉકેલ નથી: મિડલ ઈસ્ટ સંઘર્ષ પર PM મોદીની શાંતિ અને સંવાદ માટે અપીલ
પરમાણુ કાર્યક્રમ છોડવા ઈરાને શરતો સાથે અમેરિકાને ઓફર કરી, ભારતીય શેરબજારમાં જબરજસ્ત તેજી
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ભલે એક વર્ષની વાર હોય પણ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અત્યારથી ધમાસાણ જોવા મળી રહ્યું છે. વિસાવદર અને સુરતમાં આમ આદમી પાર્ટીના આગેવાનો પર થયેલા હુમલાની ઘટનાના વિરોધમાં ભરૂચમાં આપના આગેવાનો અને કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા. 30ના રોજ આમ આદમી પાર્ટી દ્વારા જૂનાગઢમાં વિસાવદરના લેરિયા ગામે પચાસ જેટલા સરપંચો ‘આપ’ પાર્ટી જોડાતાં તેમના આમંત્રણનો કાર્યક્રમ હતો.
જેમાં ‘આપ’ પાર્ટીના ઈશુદાન ગઢવી, મહેશ સવાણી, પ્રવીણ રામ સહિતના નેતા સાંજે લેરિયા પહોંચ્યા ત્યારે તેમની પર હુમલો થયો હતો, જેમાં હરેશ સાવલિયા નામના એક કાર્યકર્તાને વધુ ઇજા થઈ હતી. ઇશુદાન, મહેશ સવાણી, પ્રવીણ રામ જે કારમાં હતા એના કાચ પણ તોડાયા હતા. ‘આપ’ના નેતાઓ પરના હુમલાને કારણે કાર્યક્રમ રદ પણ કરવો પડયો હતો. આ ઘટનાની સ્યાહી સુકાય તે પહેલાં ગોપાલ ઇટાલીયાના સુરત સ્થિત નિવાસે પણ હુમલો કરાયો હતો.
આ બંને હુમલાઓની ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી તરફથી રાજ્યવ્યાપી કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે સોમવારના રોજ ભરૂચમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપ વિરોધી નારેબાજી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓને કડક સજા કરવાની માંગણી કરી હતી. આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીના નેતાઓને સુરક્ષા આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. સાથે સાથે માંગણીઓને ગંભીરતાપૂર્વક ધ્યાને લેવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં આપ પાર્ટી અહિંસક રીતે શાંતિના રસ્તે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.