ગાંધીનગર : રાજ્યમાં કોરોના કાળમાં કોવિડ હોસ્પિટલો ( covid hospitals) માં બનતી આગની દુર્ઘટનાઓ નીવારવા માટે રાજય સરકરે દ્વ્રારા પગલા લેવાઈ રહયા...
રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્સનનું વિતરણ કરાયું હતું. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં...
રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે તે મુદ્દે ઓલ ગુજરાત વાલી...
રાજ્યભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર પણ વધી ગયા છે. અમદાવાદમાં રેમડેસિવિર ઇંન્જેક્સનના કાળા બજાર કરતા એક...
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ વધી જવા પામ્યું છે. રાજયમાં કોરોનાના કેસો વધીને ૬ લાખને પાર કરી ગયા છે. જયારે ૭ હજારથી...
કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા ગ્રામ્ય નાગરિકોને રહેવા-જમવા સારવારની સુવિધાથી તેમને અન્યોથી અલગ તારવીને ગામમાં કોરોના ફેલાતો અટકાવી ‘મારૂં ગામ કોરોના મુકત ગામ’...
ગાંધીનગર: (Gandhinagar) એક તરફ કોરોના વકરી રહ્યો છે, અમદાવાદ, સુરત, ગાંધીનગર તેમજ રાજકોટમાં દર્દીઓને બેડ મળતા નથી. કોરોનાની સ્થિતિ એટલી ગંભીર હોવા...
રાજ્યમાં કોરવા કેસની સંખ્યા 12,955 પર પહોંચી ગઈ છે. આજે એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં 22 મૃત્યું સાથે રાજ્યમાં કુલ મૃત્યું 133...
સુરતઃ (Surat) કોરોનાની મહામારી માં ખડે પગે ઊભા રહીને સેવા કરનાર કોરોના વોરિયર્સ નું જો અવસાન થાય તો તેના પરિવારને 50 લાખ...
સુરત: (Surat) કોરોનાના વધતા જતા કહેર વચ્ચે દર્દીઓની સંખ્યામાં વધી રહી છે. ત્યારે કપરા સમયે ડોકટરી સ્ટાફ અને નર્સીગ સ્ટાફની અછત વર્તાય...
અંકલેશ્વર: (Ankleshwar) કોરોનાની કાળમુખી લહેર વચ્ચે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સવાલો ઉઠાવી રહી છે. સરકાર ખુદ રાજકીય મેળાવડા સહિત પર એક...
નવસારી: (Navsari) નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ ખરેખર કોરોનામાં ઉઘાડો પડી ગયો છે. અત્યાર સુધી તો કોરોનાના દર્દીઓ (Patient) અને કોરોનાથી મૃતકોના આંકડામાં...
સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘ડાન્સથી (Dance) ડરને ભગાવો અને રોગ પ્રતિકારક શકિત...
સુરત: (Surat) કોરોનામાં હાલમાં જે વસ્તુઓની સૌથી વધુ ઘરઘથ્થુ પ્રયોગમાં કરવામાં આવે છે. તેવી તમામ વસ્તુઓના બસો થી પાંચસો ટકાનો ઉછાળો જોવા...
નવી દિલ્હી: (Delhi) કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને (Vijay Raghvan) કહ્યુ કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેર પણ આવશે. પરંતુ તે ક્યારે...
rajkot : કોરોનાથી ( corona) સંક્રમિત દર્દીઓ હોસ્પિટલમાં આપઘાત કરી લેતાં હોવાની ઘટનાઓમાં વધુ એકનો ઉમેરો થયો છે. થોડા દિવસો પહેલા સમરસ...
પેટ્રોલ ( petrol) ના ભાવથી લોકો ચોંકી ગયા છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલ ( diasel ) નો વપરાશ જેટલો ઉંચો છે, તેની...
સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કોવિડ–૧૯ની સેકન્ડ વેવને કારણે ટેક્સટાઇલ ક્ષેત્રને પડનારી તકલીફને...
ઓલ ગુજરાત વાલી મંડળ (Gujarat Wali Mandal) દ્વારા આજે ગુજરાત હાઇકોર્ટમાં PIL કરવામાં આવી છે. ધોરણ 10 માં માસ પ્રામોશન આપવા બાબતે...
કોરોના ( corona) એ દુનિયાભરમાં લોકોને હચમચાવી દીધા છે. કોરોના ચેપના વધતા જતા કેસોને કારણે જાપાને તેનું લોકડાઉન( lock down) વધાર્યું છે....
સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કોરોના કાળમાં પોતાના સેવાયજ્ઞને આગળ ધપાવી હવે કોવિડ–...
પશ્ચિમ બંગાળ ( west bangal) માં આવેલા ચૂંટણી ( election) ના પરિણામો બાદ હવે ત્યાં હિંસા ભડકી છે . દરરોજ બંગાળના અલગ...
bilimora : બીલીમોરા નજીક વણગામ, ગોયંદી-ભાઠલા ગામે બનેલા આરોગ્ય સબ સેન્ટરમાં ગ્રામજનો દ્વારા પોતાના 3.50 લાખના ખર્ચે કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (...
navsari : નવસારી જિલ્લામાં કોરોનાનું ( corona) સંક્રમણ વધી રહ્યું છે. જિલ્લામાં કોરોના આતંક મચાવી રહ્યો છે. જેથી જિલ્લાના આરોગ્ય કેન્દ્રો પર...
કોરોના વાયરસ ( corona virus) ની બીજી લહેરે દેશમાં હોબાળો મચાવ્યો છે. સતત વધી રહેલા કોરોના દર્દીઓના કારણે, રાજધાની દિલ્હી સહિત દેશભરમાં...
સુરતઃ કોરોના ( corona) ની બીજી લહેર ઘણી ઘાતક સાબિત થઈ રહી છે. કોરોનાને નાથવા માટે દિવસ-રાત કામગીરી કરી રહ્યા છે. પરંતુ...
સુરત: મનપાના ફાયર વિભાગ દ્વારા કોવિડ સેન્ટરો ( covid center ) અને હોસ્પિટલો ( hospital) મળી કુલ 34 જગ્યાએ ચેકિંગની કામગીરી કરતાં...
surat : શહેરમાં કામ કરતા હજાર સફાઇ કામદારો ( cleaner ) ની હાજરીમાં ગોલમાલ થતી હોવાની બૂમ અવારનવાર ઊઠી છે. એકથી વધુ...
ઉત્તર પ્રદેશ ( uttar pradesh) પંચાયતની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જિલ્લા પંચાયત સદસ્યની તમામ 3050 પદના પરિણામ મોડી રાત્રે જાહેર કરાયા...
અલ્હાબાદ હાઈકોર્ટે ( allahbad highcourt) હોસ્પિટલોમાં ઓક્સિજન ( oxygen) સપ્લાય નહીં હોવાને કારણે કોવિડ -19 ( covid 19) દર્દીઓના મોતને સખત સબડોમાં...
વડોદરા : માણેજાના 22 વર્ષી ઇકો વાન ચાલકે 15 વર્ષીય સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું
વાપીમાં છ વર્ષની બાળકીના દુષ્કર્મ-હત્યામાં આરોપીને ફાંસીની સજા
સિસ્ટમ દ્વારા જનરેટ કરાયેલ ઓટીપીની ચકાસણી પછી જ તત્કાલ ટીકીટ જારી કરાશે
ભારતે પુતિનના સ્વાગત માટે કંઈક એવું કર્યું જેનાથી રશિયા આશ્ચર્યચકિત, ક્રેમલિને નિવેદન બહાર પાડ્યું
ગણદેવી: ગરીબ આદિવાસી યુવતીની કૂખે જન્મેલું બાળક કોનું? યુવકે કહ્યું- હું DNA ટેસ્ટ માટે તૈયાર છું
આવતીકાલે વડોદરા મહાનગરપાલિકાની તમામ કામગીરી ઠપ્પ થઈ જશે…..
વડોદરા પાલિકામાં ફાઈલો ચોરી પછી હવે પાણીની ચોરીનુ નવું પ્રકરણ!
ફતેપુરાના ઘુઘસ ગામે સૂતેલા ૨૨ જેટલા ગ્રામજનોને હડકાયુ કુતરુ કરડ્યું
મકરપુરાની સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
પાવાગઢમાં માગશરી પૂનમે માતાજીના દર્શનાર્થે અડધો લાખ ઉપરાંત માઈ ભક્તો ઉમટી પડ્યા
પંચમહાલ પોલીસની હવે આકાશમાંથી ‘ત્રીજી આંખ’થી નજર, ‘ડ્રોન પેટ્રોલિંગ’નો નવતર પ્રારંભ
ભારતમાં લેન્ડ કરતા પહેલા પુતિને ‘યુક્રેન યુદ્ધ’ પર આપ્યું મોટું નિવેદન
છોટાઉદેપુર નગરમાં નડતરરૂપ દબાણો હટાવાયા
પુતિનની ભારત મુલાકાત પહેલા રશિયન નર્તકોનો પંજાબી નૃત્ય વાયરલ- VIDEO
અજમેર દરગાહને બોમ્બથી ઉડાવવાની ધમકી, તપાસમાં કંઈ શંકાસ્પદ મળ્યું નહીં
BJPના MLA બોલ્યા: ઘણી મહિલાઓ કૂતરાઓ સાથે સૂવે છે, વિપક્ષ ભડક્યું- કહ્યું, આ મહિલાઓનું અપમાન છે
પુતિનના લીધે દિલ્હીની લક્ઝુરીયસ હોટલોના ભાડા વધ્યા, એક રાતમાં બમણાં થયા
સુપ્રીમ કોર્ટ: સરકારી કર્મચારીઓએ SIR ની કામગીરી કરવી જ પડશે, બોજારૂપ હોય તો સ્ટાફ વધારો
સાડીમાં લપેટાઈને કારીગરનો હાથ મશીનમાં ખેંચાયો અને ખભાથી અલગ થઈ ગયો, તાંતીથૈયાની મિલમાં આઘાતજનક ઘટના બની
રાહુલ ગાંધીએ કહ્યું, “સરકાર નથી ઇચ્છતી કે હું પુતિનને મળું, આ મોદીની અસુરક્ષાની ભાવના છે.”
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન PM મોદી સાથે રાત્રિભોજન કરશે, મોટા સંરક્ષણ કરાર થઈ શકે છે
એર ઇન્ડિયામાં ટ્રાવેલિંગ દરમિયાન સિતાર તૂટી જતા સિતાર વાદક અનુષ્કા શંકરે ગુસ્સો વ્યકત કર્યો
સુરત જિલ્લામાં એક બે નહીં કુલ 538 બુટેલગરો દારૂ વેચે છે, સૌથી વધુ આ તાલુકામાં
કમાટીબાગ ‘આઝાદ’ રાખો! રજિસ્ટ્રેશન પ્રથા સામે મોર્નિંગ વોકર્સની લાલ આંખ
વડોદરા : તરસાલીના મકાનમાંથી ચોરી કરનાર પાડોશી યુવતી ઝડપાઇ
બોમ્બની ધમકી મળતા હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
વડોદરા : અઝરબૈજાન ફરવા મોકલવાના નામે યુવક સાથે ઠગાઈ
મુંબઈમાં 4થી 7 ડિસેમ્બર સુધી ભરતીની ચેતવણી, દરિયામાં 5 મીટર ઊંચા મોજાં ઉછળવાની શક્યતા
ભાડાની ‘આંગણવાડી’: સરકાર વર્ષે ₹1 કરોડ ચૂકવે છે, પાલિકાને કાયમી મકાન બનાવવામાં રસ નથી!
સુધરે એ બીજા, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલે હવે રેતીના વેપારીને ધમકાવ્યો, FIR દાખલ
ગાંધીનગર : રાજ્યમાં કોરોના કાળમાં કોવિડ હોસ્પિટલો ( covid hospitals) માં બનતી આગની દુર્ઘટનાઓ નીવારવા માટે રાજય સરકરે દ્વ્રારા પગલા લેવાઈ રહયા છે. ગાંધીનગરમા સીએમ વિજય રૂપાણી ( vijay rupani) ના અધ્યસ્થાને મળેલી કોર ગ્રુપની બેઠકમાં રાજ્યોની કોવિડ-19 હોસ્પિટલોમાં ફાયર એન.ઓ.સી., તપાસણી અને જસ્ટિસ ડી.એ.મહેતા તપાસ પંચની ભલામણો અંગે ચર્ચા વિચારણા હાથ ઘરવામાં આવી હતી.તાજેતરમાં ભરૂચમં વેલ્ફેર હોસ્પિટલમાં ( welfare hospital) આગની દુર્ઘટનાના કારણે ૧૮ દર્દીઓનાં મોત નીપજયાં હતાં .તે પહેલા અમદાવાદ , સુરત અને રાજકોટમાં પણ કોવિડ હોસ્પિટલમાં આગની દુર્ઘટના બની હતી. જેમાં ૧૭ જેટલા દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો.

આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ , રાજ્યના નગરો-મહાનગરોમાં કોવિડ હોસ્ટિપલની ફાયર પોઇન્ટ ઓફ વ્યૂથી ચકાસણી શરૂ કરવામાં આવી છે અને આવી ૧૩૫૦ ઉપરાંત હોસ્પિટલોની તપાસ ગયા એક સપ્તાહ દરમ્યાન સમગ્ર રાજ્યમાં કરવામાં આવી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તેમજ ફાયર સેફ્ટી- અગ્નિ શમનના અધિકારીઓને કોરોના સંક્રમણની આ સ્થિતિમાં રાજ્યની હોસ્પિટલોમાં આગની આકસ્મિક ઘટનાઓ બને તો તેની સામે તકેદારીના પગલા તથા લેવાની થતી કાળજી અને બચાવ રાહત કામગીરી માટે મોક ફાયર ડ્રીલ ( fire dril) યોજવા અને હોસ્પિટલના સ્ટાફને ફાયર ફાયટિંગ સાધનોના ઉપયોગની તાલીમ પણ સમય બદ્ધ રીતે મળે તે માટે સુચન કર્યું હતું.

કોર કમિટીની આ બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણીએ જસ્ટિસ ડી.એ.મહેતા તપાસ પંચની ભલામણો સંદર્ભમાં ચર્ચા વિચારણા દરમ્યાન જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે તાજેતરમાં વિધાનસભામાં ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન એક્ટ) પસાર કર્યો છે. ફાયર સેફ્ટી અંગેની આગવી પહેલ કરીને રાજ્યના યુવા-ઇજનેરોને ખાનગી ફાયર સેફ્ટી ઓફિસર તરીકે તાલીમ અને નોંધણીની વ્યવસ્થા વિકાસવીને જુદી-જુદી કેટેગરીના બિલ્ડિંગ્સને આવા એફ.એસ.ઓ(FSO) ઇન્સપેક્શન બાદ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રિન્યૂ કરી શકે તેવી પારદર્શી પદ્ધતિ ઊભી કરી છે. આ અંતર્ગત રાજ્યમાં એફ.એસ.ઓ(FSO) જનરલ કેટેગરીમાં ૮૮, એફ.એસ.ઓ એડવાન્સમાં ૧૯ અને એફ.એસ.ઓ સ્પેશિયાલિટીમાં 26 એમ પ્રથમ બેચમાં કુલ ૧૩૩ જેટલા એફ.એસ.ઓ. નોંધાયા છે તેમને ફાયર ઇક્વિપમેન્ટ્સની ચકાસણી, એન.ઓ.સી. અને મોક ડ્રીલ માટે તાલીમ આપવા પણ સજ્જ કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે ક્રિટ્રિકલ મેડિકલ ઇક્વિપ્મેન્ટ્સ એક્સપાયરી ડેટ પછી ન વાપરવા તેમજ અગત્યના મેડિકલ ઇક્વિપ્મેન્ટ્સ કે જે વીજપુરવઠાનો ઉપયોગ કરતા હોય તેને આંતરીક સર્કીટમાં ઓવર હિટીંગને રોકવા માટે ફેરફાર-બદલવામાં આવે તે સુનિશ્વિત કરવા બાબતે પણ તપાસ પંચની ભલામણ સંદર્ભમાં રાજ્ય સરકાર જરૂરી કાર્યવાહી કરશે. બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડ(BIS) દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ IS-2190નો ફાયર બાબતે અમલ કરવા, ફાયર સાધનોનું નિરક્ષણ, જાળવણી, ફાયર એન.ઓ.સી., ફાયર સેફ્ટી અને નર્સિંગ હોમ તથા હોસ્પિટલના સ્ટાફને ફાયરની તાલીમ વગેરે સંદર્ભે પણ આ બેઠકમાં ચર્ચાઓ હાથ ઘરવામાં આવી હતી. રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં અગ્નિ શમન મહેંકમ માટે કુલ ૨૩૬૫ જેટલા કર્મચારીઓની જગ્યા ભરી દેવામાં આવી છે અને બાકીની ખાલી જગ્યાઓ ભરવા માટેની કામગીરી પણ એડવાન્સ સ્ટેજમાં છે તેમ પણ આ બેઠકની ચર્ચાઓ દરમ્યાન જણાવવામાં આવ્યું હતું.