આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેબિનેટ બેઠક બોલાવી હતી. જેમાં વાવાઝોડાથી નુકસાનીને લઈને સહાયથી લઈને રાત્રિ કરફ્યૂમાં મુક્તિ અંગે નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યારે...
surat : ગત 25 મીના રોજ આયુષ હોસ્પિટલમાં કોવિડ આઇસીયુ ( covid icu ) માં આગની ઘટના બની હતી. જેમાં 5 જેટલા...
સંતરામપુર : સંતરામપુરના પ્રતાપપુરા અમૃત આશ્રમ નજીક આવેલી વરસો જુની ઐતિહાસિક વાવ હાલ બદતર હાલતમાં જોવા મળી રહી છે. આ ઐતિહાસિક વાવમાં...
આજે વૈશાખ પૂર્ણિમા છે. અર્થાત્ ભગવાન ગૌતમ બુદ્ધ ( god gautam buddh) નો જન્મ આ દિવસે થયો હતો. બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે વડા...
કાલોલ: કાલોલ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૬ ના નૂરાની મસ્જિદ પાસે ઘણા સમયથી યોગ્ય રીતે સાફ સફાઈ થતી નહિ હોવાના આક્ષેપ સાથે...
દેવ, દાનવો, સૃષ્ટિના રચયિતા બ્રહ્મા,સૃષ્ટિના પાલનકર્તા વિષ્ણુ,નારદજી અન્ય ઋષિઓ મહાદેવ પાસે અમૃત કુંભ મેળવવા માટે શું કરવું તે પૂછવા આવ્યા.સમુદ્રમંથન કરવાનું નક્કી...
ગોધરા: ગોધરા તાલુકામાં લગ્ન પ્રસંગમાં જુનિધરી બાદ નદીસર ગામે પણ લગ્નના વરઘોડો માં લોકો ડી.જે.ના તાલે ભાન ભૂલી બિન્દાસ્ત નાચતા કુદતા જોવા...
કાલોલ: કાલોલ પોલીસ મથકે વેદાંત કુમાર વિનીશભાઈ રબારી રે રાયપુરા તા ડેસર દ્વારા નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ સોમવારે વહેલી સવારે હાઈવા નં...
સિંગવડ: સિંગવડ તાલુકાના મોટાભાગના ગામોમાં પાણી પુરવઠા તથા પંચાયતના હેડ પંપો બંધ હોવાથી લોકોને પીવાના પાણી તથા ઘરવપરાશના પાણી માટે વલખા મારવા...
શહેરા : પાનમ પાટીયા થી પાનમ ડેમ તરફ ગઢ ગામ પાસે ના ડામર રસ્તા પર આવેલા નાળા ઉપર મસ મોટો ભૂવો પડી...
આપણને લાગે કે કોવિડ-19 સામેની લડાઇ રસીની પ્રાપ્તિ માટે અને કોને પહેલાં, કોને પછી અને કઇ કિંમતે મળે તે બાબતમાં હશે પણ...
ભારતમાં કોરોના રસી ( corona vaccine ) ની અછત વચ્ચે, યુએસ ફાર્મા કંપની ફાઇઝર-બાયોનોટેક (pfizer biotech ) આ વર્ષે ભારતને 5 કરોડ...
કોરોના મહામારીમાં અને વાવાઝોડાના ઝંઝાવાતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રની એક તાજેતરની ઘટના ઝાઝી પ્રકાશમાં આવી નથી અને ચર્ચાના ચગડોળે ચઢી નથી! વાત એમ...
વડોદરા: કોરોનાં પોઝિટિવના વધુ 624 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 66,268 ઉપર પહોંચ્યો છે.જ્યારે મંગળવારે પાલિકા દ્વારા...
વડોદરા: વડોદરા શહેરના માંજલપુર વિસ્તાર સ્થિત હરિધામ ફ્લેટમાં રહેતો 18 વર્ષીય યુવાન અલવા નાકા પાસેના મેદાનમાં ક્રિકેટ રમી રહ્યો હતો.તે દરમિયાન દીવાલ...
વડોદરા: વડોદરા શહેરમાં િજલ્લા-27,000 વિદ્યાર્થીઓ ધોરણ-12 ની પરિક્ષા આપશે. રાજય સરકારે ધોરણ 12 ના વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા યોજવાન મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે....
વર્ષ ૨૦૧૯ના ડીસેમ્બર માસમાં ચીનના વુહાન શહેરમાં એક ભેદી રોગચાળો શરૂ થયો અને ૨૦૨૦ની શરૂઆતના મહિનાઓમાં તો ધીમે ધીમે વિશ્વભરમાં ફેલાવા માંડ્યો....
વોટ્સએપ ભારત સરકાર વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટ પહોંચ્યું છે. વોટ્સએપે કહ્યું છે કે ભારત સરકારે બુધવારથી લાગુ થનારી પોતાની નવી નીતિ બંધ કરવી...
વડોદરા : તાઉતે વાવાઝોડાનો વડોદરા જિલ્લાની મહિલા અધિકારીઓએ તેમની ફરજ નિષ્ઠા અને કર્મઠતા ઉપરાંત મક્કમ મનોબળ સાથે પ્રતિકાર કર્યો હતો. તાઉ’તે વાવાઝોડાનો...
વડોદરા: ડભોઇના રેફરલ હોસ્પિટલ ખાતે કોરોનાની કપરી પરિસ્થિતિમાં દર્દીઓને બેડ મળવા મુશ્કેલ થઈ રહ્યા છે લાખો રૂપિયા ખર્ચો કરવા છતા હોસ્પિટલમાં બેડ...
surat : સલાબતપુરામાં માતા-પિતાના મૃત્યુ બાદ નિરાધાર બનેલી સગીરા પર બળાત્કાર( rape) ગુજારી તેણીને ગર્ભવતી ( pregnent) બનાવવાના કેસમાં માસાને આજીવન કેદની...
surat : દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ પાસે એમઆરઆઇ મશીન ( MRI MACHINE) જ નથી. આ મશીન ખરીદવા માટે હોસ્પિટલ...
ચક્રવાત યાસ ( yaas cyclone) ઓડિશાના ( odisa) દક્ષિણમાં બાલાસોર નજીક ઝડપથી વધી રહ્યો છે. ચક્રવાત યાસનું લેન્ડફોલ ( land fall) ચાલુ...
surat : કોવિડ-19 ( covid 19) ની મહામારીને પગલે દેશ આખામાં ભેદી રીતે કાળી ફૂગવાળો રોગ મ્યુકરમાઈકોસિસ ( mucormycosis) ભયાનક પ્રમાણમાં ફેલાઈ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી ત્રણ સભ્યોની પસંદગી સમિતિએ સોમવારે આ પદ માટે તેમના નામની પસંદગી કરી હતી.મંત્રાલયના ઑર્ડરમાં જણાવાયું છે કે, જયસ્વાલને...
સુરત : નવી સિવિલ હોસ્પિટલ (Surat new civil hospital)માં મ્યુકરમાઇકોસિસ (Mycologists)ના આજે વધુ પાંચ દર્દીઓ દાખલ થયા હતા. આજે હોસ્પિટલમાં 22 જેટલા...
સુરત: 18થી 44 વર્ષની વયના લોકો (18 to 44 years people) માટે કેન્દ્ર સરકાર (central govt) દ્વારા ઓફલાઈન રજિસ્ટ્રેશન (offline registration)ને મંજૂરી...
સુરત: સુરત શહેર અને જિલ્લા (Surat city and district)માં હવે બાયો-ડિઝલ (bio-diesel)ના નામે લોકોને ભળતું ઇંધણ (mix-fuel) પકડાવવાનું નવું કૌભાંડ (scam) શરુ...
રાજ્યમાં કોરોનાના નવા 3,255 કેસ નોંધાયા હતા. રાજ્યમાં વધુ 44 દર્દીના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 9665 પર...
ગાંધીનગર: રાજ્યમાં કોરોના મહામારીના કારણે ટ્રાવેલ – ટુરિઝમ ઉદ્યોગને છેલ્લા બે વર્ષથી સતત કરોડોનું નુકસાન થઈ રહ્યું છે, જેથી આ ઉદ્યોગોને સરકારે...
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
IPL હરાજીમાં મલેશિયન સ્ટાર ઓલરાઉન્ડર સહિત અચાનક 19 નવા ખેલાડીઓનો સમાવેશ
ધુમ્મસના લીધે યમુના એક્સપ્રેસ વે પર 8 બસ, 3 કાર ભટકાયા, 4ના મોત, 25 ઈન્જર્ડ
સોનિયા-રાહુલ ગાંધીને મોટી રાહત, નેશનલ હેરાલ્ડ કેસમાં ED ચાર્જશીટ પર નોંધ લેવાનો કોર્ટનો ઇનકાર
ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું આજથી શરૂ
11.42 કરોડના ડિજિટલ એરેસ્ટના કેસમાં CID ક્રાઈમે વધુ એક આરોપીને દબોચ્યો
ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયું નલિયામાં 12.8 ડિગ્રી
સ્પીપાના 76 તાલીમાર્થી UPSCની પર્સનાલિટી ટેસ્ટમાં ક્વોલિફાય
રાજ્યમાં મતદાર યાદીમાં 10.69 લાખ વિસંગતતાની ચકાસણી
2.19 કરોડના રોકાણ ફ્રોડના ગુનામાં બે સહિત ત્રણની ધરપકડ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગાંધી બ્રિજનું રિપેરીંગ શરૂ કરાયું
રાજકોટમાં 10 જાન્યુએ વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ
ખોખરાની સેવન્થ ડે હાઈસ્કૂલ સરકારે હસ્તગત કરી લીધી
CID ક્રાઈમના PI તથા કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા
કાયમી ધોરણે પોલીસચોકીનું નિર્માણ જરૂરી છે!
ફિલ્મમાં પાકિસ્તાનની ગુનાખોરીનો બિહામણો ચહેરો બેનકાબ કરવામાં આવ્યો છે
માણસની શક્તિઓ
પાલિકાની બેદરકારી છલકાઈ! નવીધરતી બુસ્ટરમાં લીકેજ, રોડ પર નદી વહેતી—હજારો લિટર પાણી વેડફાયું
ખાંસીની હલકી સસ્તી નશીલી સીરપ
શહેરમાં વાહન નિયમન ક્યારે થશે
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેબિનેટ બેઠક બોલાવી હતી. જેમાં વાવાઝોડાથી નુકસાનીને લઈને સહાયથી લઈને રાત્રિ કરફ્યૂમાં મુક્તિ અંગે નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતના 36 શહેરોમાં રાતના 8 વાગ્યા સુધી કર્ફ્યુ હતો, તેનો સમય ઘટાડીને 9 વાગ્યાનો કરવામાં આવ્યો છે. હવે રાત્રે 9 વાગ્યે કરફ્યૂ શરૂ થશે. રાત્રિ કર્ફ્યુમાં એક કલાકની છૂટછાટ આપવામાં આવી છે. જેનો અમલ 28 મેના રોજથી કરવામાં આવશે. જોકે, સાથે જ સરકારે કહ્યું કે, વેપારીઓને કોઈ છૂટછાટ હાલ નથી અપાઈ. તેમનો સમય રાબેતામુજબનો જ રહેશે.

રાજ્ય સરકાર દ્વારા આંશિક લોકડાઉનમાં આપવામાં આવેલી છૂટછાટ સુરતના જ્વેલર્સને કામમાં નથી આવી રહી. જેને લઈ વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી સમય ફેરફાર કરવા માંગ કરવામાં આવી છે. જેમાં જ્વેલર્સ ઉદ્યોગની ગાડી ફરીથી પાટા પર ચડી શકે તે માટે સવારે 9 થી 3ના સમય ના બદલે સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુધી સમય કરવામાં આવે તેવી માંગ કરવમાં આવી છે.