નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.૨ જી જૂન, ૨૦૨૧ ને બુધવારના રોજ સવારે ૮ કલાકે...
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે નવા 1,333 કેસ નોંધાયા હતાં. રાજ્યમાં કુલ 18 દર્દીનું મૃત્યું થયું છે. જ્યારે...
કોરોનાનો કાળ શરૂ થયો ત્યારથી જ શૈક્ષણિક ક્ષેત્ર અંગે મહત્વના નિર્ણયો લેવામાં રાજ્ય સરકાર સદંતર ફેઇલ ગઇ છે. જેમાં ખાસ કરીને ધોરણ...
ગત તા.17 અને 18મી મેના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે માછીમારોને અને મત્સય...
સુરત: (Surat) કોરોનાના કેસો ઘટવાની સાથે જ હવે સુરત સિવિલ કેમ્પસમાં તાત્કાલીક ધોરણે શરૂ કરેલી કિડની હોસ્પિટલ કોવીડ માટે બંધ કરી દેવામાં...
સુરત: (Surat) રાજ્ય સરકારે 36 શહેરોમાં દુકાનો અને વાણિજ્યિક સંસ્થાઓ 4 જૂનથી સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય...
કામરેજ: (Kamrej) કઠોર ગામે વિવેકનગર કોલોની તેમજ નહેર કોલોનીમાં ઝાડા-ઊલટીના કેસમાં છનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટનામાં પોલીસે અકસ્માત મોત નોંધીને મરનાર...
અંકલેશ્વર: ઇજનેરી કૌશલ્યનો બેનમૂન નમૂનો ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ (Narmada Dam) છે. 163 મીટર ઊંચાઈ અને 1.2 કિલોમીટર લાંબા નર્મદા ડેમના નિર્માણમાં...
ગાંધીનગર: (Gandhinagar) મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ (CM Rupani) રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી...
વંકાલ ગ્રામ પંચાયત કચેરીના જર્જરિત મકાનના સ્લેબમાં પ્લાસ્ટરનો મસમોટો પોપડો ખરી પડતા ચોમાસા પૂર્વે મકાનની સ્થિતિ વધુ બદતર બની છે. જો કે...
વલસાડ: (valsad) રાજયના રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી અને વલસાડ જિલ્લા (District) પ્રભારી કિશોર કાનાણીની ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં મંત્રીએ જિલ્લાની...
નવી દિલ્હી: (Delhi) સુપ્રીમ કોર્ટે (Supreme Court) વેક્સિન મામલે ફરી એકવાર કેન્દ્રને ફટકાર લગાવી છે. કોર્ટે શરૂ કરેલા સુઓમોટો કેસમાં રસીને લઈને...
સુરત: (Surat) કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં સુરતની કાપડ માર્કેટો (Textile Market) બંધ રહી હોવા છતાં કેટલીક ટેક્સટાઇલ ફર્મ દ્વારા વિદેશમાં જ્યાં...
મેગી નૂડલ્સ (Maggie Noodles), કિટકેટ અને નેસ્કાફે (Ness Cafe) જેવા ખાદ્ય પદાર્થોની નિર્માતા નેસ્લે ફરી એકવાર સમાચારોમાં આવી છે. આનું કારણ નેસ્લેના...
સુરત: (Surat) મનપાના પદાધિકારીઓ તેમજ મનપા કમિશનરના અધ્યક્ષ સ્થાને મંગળવારે સેન્ટ્રલ ઝોનની (Central Zone) સંકલન મીટિંગ મળી હતી. જેમાં મુખ્યત્વે દબાણો, ગેરકાયદે...
કોવિડ-19ની સ્થિતિને જોતા CBSE, CISCE બાદ ગુજરાત માધ્યમિક બોર્ડે પણ આ વર્ષે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ (Exam) રદ કરવાનો નિર્ણય લીધો છે....
નવી દિલ્હી: (India) દેશમાં કોરોના રસીકરણની (Vaccination) ગતિ વધારવા માટે અમેરિકન કંપની ફાઇઝર અને મોડર્નાને (Pfizer and Moderna) સરકારે મોટી છૂટ આપવાની...
પૃથ્વી પર દર મિનિટે આશરે 250 બાળકો જન્મે (Child Born) છે. એક અંદાજ મુજબ એક સમય એવો આવશે જ્યારે માણસો પૃથ્વી પર જીવી...
એક દિવસ સમ્રાટ ચન્દ્રગુપ્ત પોતાના એક વિશ્વાસુ અંગરક્ષક સાથે વેશ બદલીને પોતાના રાજમાં ફરવા નીકળ્યા.ફરતાં ફરતાં તેઓ એક ખંડેર જેવા મહેલમાં પહોંચ્યા....
આજ સવારથી ભારતીબેનનું હૈયું હરખને હિલોળે ચડ્યું હતું. એકની એક દીકરીની આજે સગાઇ નક્કી થઇ ગઇ. બે મિટિંગ પછી છોકરા છોકરીએ લગ્ન...
ગાંધીનગર: (Gandhinagar) સીબીએસઈ પછી હવે ગુજરાતમાં (Gujarat) પણ ધો.12ની બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષા (Exam) આજે રદ કરી દેવાઈ છે. ગાંધીનગરમાં સીએમ વિજય...
થોડા દિવસો પહેલાં ઉત્તર પ્રદેશમાં જુદા જુદા જિલ્લાઓમાં ગંગા કિનારે છીછરી સામુહિક કબર મળી આવી હતી. કેટલાક અખબારોએ હેવાલ આપ્યા કે 2000થી...
એક બહુ જાણીતી ઉક્તિ છે : ‘નરકમાંય પુસ્તકોનો સાથ મળે તો નરક પણ સ્વર્ગમાં પલટાય જાય..! ‘આ વિરોધાભાસી વાત છે. : ‘પુસ્તક...
ભારતની સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ સ્વિસ ફાર્માસ્યુટિકલ કંપની રોશે દ્વારા બનાવાયેલી દવા એન્ટિબોડી કોકટેલને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી છે. આ...
નડિયાદ: નડિયાદ શહેરના કાઉન્સિલર દ્વારા પોતાના પાર્ટી પ્લોટના ઉદ્દઘાટન અને નવઘણ ભરવાડના જન્મદિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકોને એકત્રિત કરવામાં આવતાં, તેમના વિરૂધ્ધમાં...
આપણી આસપાસ સુખની જિંદગી જીવતાં લોકો તરફ આપણી નજર ભાગ્યે જ જાય છે, કારણ આપણે સુખની ખોટી વ્યાખ્યા કરીએ છીએ અને આપણી...
આણંદ : આણંદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતી ગાય અને ગૌવંશ પર એસિટ છાંટી તેમની હત્યા કરાતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે....
દાહોદ: સંજેલી ઝાલોદ રોડ પર એક માથાભારે યુવકે રસ્તા પર જ પંચાયત ની મંજૂરી વગરબંગલો બનાવી દીધો. પંચાયતે સીટી સર્વે નં ૧૭૮ ...
દેશનું અર્થતંત્ર સખત સંજોગોનો સામનો કરી રહ્યું છે. વર્ષ ૨૦૨૦ના માર્ચ મહિનાથી દેશમાં કોરોનાવાયરસનો રોગચાળો શરૂ થયો તેના પહેલાથી જ દેશમાં મંદીના...
દાહોદ: રાજયમાં અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી અન્વયે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા નિમણુંક હુકમ આપવા માટેનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો...
ધુમ્મસના લીધે યમુના એક્સપ્રેસ વે પર 8 બસ, 3 કાર ભટકાયા, 4ના મોત, 25 ઈન્જર્ડ
ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું આજથી શરૂ
11.42 કરોડના ડિજિટલ એરેસ્ટના કેસમાં CID ક્રાઈમે વધુ એક આરોપીને દબોચ્યો
ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયું નલિયામાં 12.8 ડિગ્રી
સ્પીપાના 76 તાલીમાર્થી UPSCની પર્સનાલિટી ટેસ્ટમાં ક્વોલિફાય
રાજ્યમાં મતદાર યાદીમાં 10.69 લાખ વિસંગતતાની ચકાસણી
2.19 કરોડના રોકાણ ફ્રોડના ગુનામાં બે સહિત ત્રણની ધરપકડ
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગાંધી બ્રિજનું રિપેરીંગ શરૂ કરાયું
રાજકોટમાં 10 જાન્યુએ વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ
ખોખરાની સેવન્થ ડે હાઈસ્કૂલ સરકારે હસ્તગત કરી લીધી
CID ક્રાઈમના PI તથા કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા
કાયમી ધોરણે પોલીસચોકીનું નિર્માણ જરૂરી છે!
ફિલ્મમાં પાકિસ્તાનની ગુનાખોરીનો બિહામણો ચહેરો બેનકાબ કરવામાં આવ્યો છે
માણસની શક્તિઓ
પાલિકાની બેદરકારી છલકાઈ! નવીધરતી બુસ્ટરમાં લીકેજ, રોડ પર નદી વહેતી—હજારો લિટર પાણી વેડફાયું
ખાંસીની હલકી સસ્તી નશીલી સીરપ
શહેરમાં વાહન નિયમન ક્યારે થશે
લગ્નમાં થતો બેફામ ખર્ચ
નિકાસ કરશે રૂપિયાનો વિકાસ
નેશનલ હાઈવે પર વરણામા પાસે ટ્રકનો ગમખ્વાર અકસ્માત, કેબિનનું કચ્ચરઘાણ
સવારની શુભેચ્છાનાં સુરસુરિયાં
ગુજરાતમાં નવી શિક્ષણનીતિનો અમલ એટલે ‘આંખનું કાજળ ગાલે ઘસ્યું’
યુરોપમાં વિદેશીઓ માટેનો રોષ ઉગ્ર બન્યો છે
સંગઠનનો વિશ્વાસ મારા માટે પ્રેરણારૂપ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી નીતિન નબીનનું નિવેદન
ખરાબ હવામાનને કારણે એઆઈની દિલ્હીની ફ્લાઈટ રદ : ઈન્ડિગોની 4 કલાક લેટ
વડોદરા સ્માર્ટ સિટી: ચોમાસા વગર જ ‘જળભરાવ’!
નિરુ સ્વામી યોગ સેન્ટર ખાતે રિતુ ગુપ્તા દ્વારા ડાન્સ પ્રોગ્રામનું આયોજન
તારાપુરમાં કારમાં ‘પોલીસ’ લખેલું બોર્ડ લગાવી ફરતો યુવક ઝડપાયો
પાલિકાના ખોદકામને લીધે લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું; હરી નગર પાસે ‘પૂર’નાં દ્રશ્યો સર્જાયા
હત્યાના આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર
નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે તા.૨ જી જૂન, ૨૦૨૧ ને બુધવારના રોજ સવારે ૮ કલાકે ૧૨૩.૦૧ મીટર નોંધાઈ છે. આ લેવલે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ ૫,૪૬૩ મિલિયન ક્યુબિક મીટર નોંધાયું છે. હાલમાં દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વીજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે, જેને લીધે જળ સપાટીમાં આશરે ૨૦ થી ૨૫ સે.મી. નો ઘટાડો નોંધાઇ રહ્યો છે. સરદાર સરોવર ડેમના ઈજનેરી વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસમાં છેલ્લા એકાદ અઠવાડીયાથી વીજ ઉત્પાદન શરૂ કરાયું છે.
આ વિજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૨૫ મીટરે હતી. છેલ્લા એકાદ સપ્તાહથી રિવરબેડ હાઉસના ૨૦૦ મેગાવોટની ક્ષમતાવાળા ૬ યુનિટ દરરોજ ઉપયોગમાં લેવાઇ રહ્યાં છે, જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ રૂા.૨.૮ કરોડની કિંમતની ૧.૪૦ કરોડ યુનિટ વીજ ઉત્પાદન થઇ રહ્યું છે. આ વીજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ ૪૨,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેને લીધે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે.
તેવી જ રીતે ૫૦ મેગાવોટની ક્ષમતાવાળા કેનાલ હેડ પાવર હાઉસના હાલ ૩ જેટલા યુનિટ વીજ ઉત્પાદન માટે કાર્યરત છે અને દરરોજ સરેરાશ રૂા.૫૦ લાખની કિંમતનુ ૨૫ લાખ યુનિટ વીજ ઉત્પાદન થઇ રહ્યું છે અને દૈનિક સરેરાશ ૧૫,૫૦૦ ક્યુસેક પાણી વીજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફત ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે, જે સિંચાઇ અને પીવાના પાણીના ઉપયોગમાં લેવાઇ રહ્યું છે.