કાલોલ: કાલોલના રામનાથ ગામના રામેશ્વર મહાદેવ તળાવમાં વિદેશી પક્ષીઓ મહેમાન બનતા ગામના તળાવમાં પક્ષીઓના મેળાવડાનો માહોલ જોવા મળી રહ્યો છે. જે અંગે...
દિલ્હી (DELHI)ની આમ આદમી પાર્ટી (AAP) સરકારે ભારતીય દારૂ (LIQUOR) અને વિદેશી દારૂની હોમ ડિલિવરી (HOME DELIVERY) કરવાની મંજૂરી (PERMISSION) આપી છે. જો...
આણંદ: (Anand) વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં (Sardar Patel University) છેલ્લા કેટલાક વરસોથી વિદ્યાર્થીઓને માર્કશીટમાં ફક્ત ગ્રેડ જ દર્શાવવામાં આવતાં હતાં. જેને...
નડિયાદ: ડાકોરમાં દેશી દારૂનું વેચાણ કરતાં એક બુટલેગરે તેના ઘર નજીકના વિસ્તારમાં રહેતાં એક ઈસમ ઉપર પોલીસમાં બાતમી આપી હોવાની ખોટી રીસ...
સુરત : કોરોનાને એકમાત્ર વેક્સિનેશન (VACCINATION) જ કાબુમાં લઈ શકે તમ હોવા છતાં પણ સરકાર વેક્સિનેશન માટે ગંભીર નથી. એક તરફ સરકાર...
દાહોદ: ધાનપુર પોલીસે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બડાખુટાજા ગામના એક ઈસમને મંડોર ગામેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સહિત ત્રણ કારતૂસ સાથે ઝડપી પાડી...
સુખસર: ગ્રામીણ વિસ્તારોની પ્રજાને ભૌતિક સુવિધાઓના વિકાસ માટે સરકાર દ્વારા વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.જેમાં કેટલીક જગ્યાએ જે-તે જવાબદારો...
વડોદરા: વડોદરા મધ્યમાંથી પસાર થતી વિસ્તારમાંથી નદી પાવાગઢ થી શરૂ થઈ પિગલવાડા સુધી પહોંચે છે તેનું સેટેલાઈટ મેપ ઇન કરવા નેશનલ ગ્રીન...
વડોદરા: મહિ રિસોર્ટના સંચાલક શૈલેષ શાહને પકડવા પોલીસે આજે તેના નિવાસસ્થાને છાપો માર્યો હતો. પરંતુ પોલીસ ધરપકડથી ફફડીને ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું...
વડોદરા : નાગરિકોના વેરાના પૈસે બાંધેલા વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોના ટ્રાફિક આઈલેન્ડ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.પ્રથમ સંગમ ચાર...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા મકરપુરા વિસ્તારમાં સરકારી જમીન ઉપર ઉભા કરવામાં આવેલા 29 કાચા પાકા ગેરકાયદેસર દબાણો દુર કરવામાં...
દાહોદ: દાહોદમાં રહેતાં એક વ્યક્તિએ એક સમાચાર પત્રમાં લગ્ન જીવન સાથે જાેડાવવા ઈચ્છતી સ્ત્રીની જાહેરાત આપી હતી. આ જાહેરાત વાંચી રાજસ્થાનની મહિલા...
વડોદરા: જાણીતા સર્જન અને લોકસેવા માટે ઉચ્ચ સરકારી નોકરી છોડી વોર્ડ.6ના નગર સેવક બનેલા ડો.શીતલ મિસ્ત્રીએ છેલ્લા સવા વર્ષ દરમિયાન 22000થી વધુ...
દેશના પ્રત્યેક ઘરને ”નળથી જળ” પહોંચતું કરી દેવાની નિયમિત અને લાંબા ગાળાના અભિયાન અંતર્ગતની કેન્દ્ર સરકારના જળ મંત્રાલયની ”નેશનલ જલ જીવન મિશન”...
કોવિડ-૧૯ ની સારવાર માટે ફેબીફ્લુ ટેબલેટ એ ભારતમાં પ્રથમ ફેવીપીરવીર-માન્ય દવા છે. આ દવાની કિંમત ૩૫૦૦ રૂપિયા એક સ્ટ્રિપ્સના જેમાં ૩૪ ગોળી...
સુરત: (Surat) શહેરમાં અલથાણ વિસ્તારમાં ભાજપની મહિલા કોર્પોરેટરના (Lady Corporator) ભત્રીજાના લગ્ન પૂર્વે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કરફ્યુના સમયે મોટી સંખ્યામાં ભીડ...
ગુજરાત હાઇકોર્ટમાં ફાયરસેફ્ટીના મામલે કરાયેલી રિટ અરજીમાં રાજ્ય સરકાર દ્વારા સોગંદનામુ કરવામાં આવ્યું હતું. જેમાં ચોંકાવનારો ખુલાસો થવા પામ્યો છે કે, ગાંધીનગરમાં...
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 1,681 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ 18 દર્દીનાં મોત થયા...
સુરત: (Surat) કોરોનાકાળમાં વેપાર ઉદ્યોગની હાલત કફોડી છે. વેચેલા માલનું પેમેન્ટ નહીં આવતા હીરા ઉદ્યોગકારોની (Diamond Industrialist) હાલત કફોડી થઇ છે. તેવામાં...
ગાંધીનગર: (Gandhinagar) આંતરરાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ ક્ષેત્રે વિશેષ ઓળખ મળે તેવા હેતુથી ગુજરાતની પ્રતિષ્ઠિત સાત યુનિવર્સિટીઓને ‘સેન્ટર ઓફ એક્સિલન્સ’ની (Center of Excellence) સૈદ્ધાંતિક...
ભરૂચ: (Bharuch) ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના રીવરબેડ પાવર હાઉસના ૨ ટર્બાઇનો ૨૪ કલાક ચાલતા હોવાથી નર્મદા નદીમાં (Narmada River) ૩૧ હજાર...
કોલકાતા: (Calcutta) કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) વચ્ચે ચાલી રહેલી રસાકસી વચ્ચે મમતાએ નવો દાવ ખેલ્યો છે....
નવી દિલ્હી: નૈઋત્યનું ચોમાસુ (MONSOON) દેશમાં આ વખતે થોડુ વહેલું (EARLY IN INDIA) શરુ થવાની આગાહી થયા બાદ હવે હવામાન વિભાગે (meteorological...
સુરત: (Surat) કામરેજમાં સોલાર કંપની ચાલી રહી હોવાની વાતો કરી ભાઠેના ખાતે રહેતા આરટીઓના એજન્ટ (RTO Agent) અમર વીરા પટેલ પાસે કેતુલ...
બંગાળની ખાડી (bay of Bengal)માંથી ઉપડેલા ચક્રવાતી વાવાઝોડું ‘યાસ’ (Cyclone yaas) હવે બંધ થઈ ગયુ છે, પરંતુ તેની રાજકીય અસર (Political effect)...
ભરુચ: અમદાવાદ (Ahmedabad) જુહાપુરાના કુખ્યાત અઝહરને ગુજરાત એટીએસ (ATS) એ ભરૂચના દહેગામ રોડ પર આવેલા અલમુકામ ખાતેથી ઝડપી પાડ્યો છે. 1.25 કરોડની...
આણંદ: આણંદ નગરપાલિકા દ્વારા બાકરોલ ખાતે આવેલા તળાવનું 4.75 કરોડના ખર્ચે બ્યુટિફીકેશન કરવામાં આવ્યું હતું. જોકે, પ્રજા હજું અહીં હરવાફરવા આવે તે...
ડભોઈ: વડોદરા જિલ્લામાં મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જિલ્લાના પોલીસ અધિકારીઓને સૂચના આપેલી હતી તે સૂચનાને આધારે...
સુરત: (Surat City) શહેરના કામરેજ ખાતે રહેતા રેતી-કપચીના વેપારીના મિત્રએ વિશ્વાસમાં લઈ સેવિંગ એકાઉન્ટની જગ્યાએ કરંટ એકાઉન્ટના ફોર્મ ઉપર સહી કરાવી હતી....
બેઇજિંગના વહીવટીતંત્રે હવે દેશની સતત વૃદ્ધ વસ્તી (old china)થી ત્રસ્ત નાગરિકોને ત્રણ બાળકો (3 child policy) પેદા કરવાની મંજૂરી આપી છે. ચીનની સત્તાવાર...
ગીતા ઉપદેશ નહીં, કૃષ્ણ–અર્જુન વચ્ચેનો સંવાદ છે” – પૂજનીય દીદીજી
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
IPL હરાજીમાં મલેશિયન સ્ટાર ઓલરાઉન્ડર સહિત અચાનક 19 નવા ખેલાડીઓનો સમાવેશ
ધુમ્મસના લીધે યમુના એક્સપ્રેસ વે પર 8 બસ, 3 કાર ભટકાયા, 4ના મોત, 25 ઈન્જર્ડ
સોનિયા-રાહુલ ગાંધીને મોટી રાહત, નેશનલ હેરાલ્ડ કેસમાં ED ચાર્જશીટ પર નોંધ લેવાનો કોર્ટનો ઇનકાર
ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઈન આવેદનપત્ર ભરવાનું આજથી શરૂ
11.42 કરોડના ડિજિટલ એરેસ્ટના કેસમાં CID ક્રાઈમે વધુ એક આરોપીને દબોચ્યો
ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયું નલિયામાં 12.8 ડિગ્રી
કાલોલ: કાલોલના રામનાથ ગામના રામેશ્વર મહાદેવ તળાવમાં વિદેશી પક્ષીઓ મહેમાન બનતા ગામના તળાવમાં પક્ષીઓના મેળાવડાનો માહોલ જોવા મળી રહ્યો છે. જે અંગે રામનાથ ગામના સરપંચ નિરવ પટેલના જણાવ્યા મુજબ ગામના તળાવમાં હાલમાં પાંચ જેટલા વિદેશી પ્રજાતિના પક્ષીઓ મહેમાન બન્યા છે. જે અંતર્ગત ગામના અભ્યાસુ નાગરિકોના જણાવ્યા મુજબ દર વર્ષે શિયાળાની ઋતુ પુરી થતાં એપ્રિલે માસના પ્રારંભે આ વિદેશી પક્ષીઓ આગમન કરે છે, જેઓ બે મહિના સુધી તળાવની મોજ માણી ચોમાસું બેસતા જ અદ્રશ્ય થઈ જતાં હોવાનું જણાવ્યું હતું.
જોકે દર વર્ષે મહેમાન બનતા વિદેશી પક્ષીઓની પ્રજાતિ વિશે ગામમાં કોઈને પણ પરિચય નથી પરંતુ આ તમામ પ્રવાસી પક્ષીઓ પૈકી એક યાયાવર પક્ષીઓ પણ હોવાનું જણાવ્યું હતું. રામનાથ ગામના આ તળાવમાં ઉનાળા દરમિયાન પાણી ઓછું હોય છે તેમ છતાં વિદેશી પક્ષીઓના કારણે તળાવનું વાતાવરણ સુંદર અને રમણીય બની જતા આ પ્રવાસી પક્ષીઓ નિહાળવા આજુબાજુના રહીશો અને પક્ષી પ્રેમીઓ અવાર નવાર આવતા રહે છે. જોકે સરપંચના જણાવ્યા મુજબ આ પ્રવાસી પક્ષીઓને કેટલાક લોકો રાત્રીના સમયે શિકાર કરતાં હોવાની દહેશત વ્યક્ત કરી હોવાને કારણે વનવિભાગ દ્વારા આ પ્રવાસી પક્ષીઓનું રક્ષણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.