સુરત: (Surat) શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાનું નિરાકરણ આવે તે માટે પોલીસ કમિશનરે એક આદેશ કર્યો છે. જે મુજબ ટ્રાફિક પોઇન્ટ પર ફરજ...
સુરત: (Surat) કોરોનાની મહામારી બાદ શહેરમાં બેરોજગારીનું પ્રમાણ વધતા તણાવમાં આવી આપઘાતના (Suicide) કરવાના કિસ્સા પણ વધી રહ્યા છે. શહેરના પુણા કુંભારીયા...
સુરત: (Surat) શહેરના ગોડાદરા ખાતે રહેતા પતિએ ફરવા જવાની ના પાડતા રિસાઈ ગયેલી પત્નીએ (Wife) ગળે ફાંસો ખાઈ આપઘાત (Suicide) કર્યો હોવાની...
વૈજ્ઞાનિકો (SCIENTIST)એ ચેતવણી (WARNING) આપી છે કે આગામી પાંચ (NEXT FIVE YEARS) વર્ષમાં પૃથ્વીના તાપમાનમાં 40 ટકાનો વધારો (EARTH TEMPERATURE INCREASE 40...
ગાંધીનગર : કોરોના કાળ (corona epidemic)માં સમયમાં અનાથ-નિરાધાર બનેલા બાળકો (orphan children)ની વેદના પ્રત્યે સંવેદના દર્શાવતા આવા બાળકોને આર્થિક આધાર (economic support)...
ઉત્તરપ્રદેશ: લખનૌના બલરામપુર (balrampur)માં એક હ્ર્દય ઝંઝોળતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બપોરના સમયે વરસાદ દરમિયાન (during rain) તુલસીપુર હાઈવે પર રાપ્તી નદી (rapti...
સુરત: તાઉતે વાવાઝોડા (Tauktae cyclone)ને લીધે દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્ર (Saurastra)માં આવેલી આંબાવાડીઓને વ્યાપક નુકશાન થયું છે. બીજી તરફ વાવાઝોડા...
સુરત: રાજ્ય સરકારે (GUJARAT GOVT) સુરત (SURAT), અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં દુબઇ અને સિંગાપોર (SINGAPORE)ની જેમ 70 માળની ગગનચુંબી ઇમારતો (SKYSCRAPERS)...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)સવારે 11 વાગ્યે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ (MAN KI BAAT)ને સંબોધન કરતા જણાવ્યું હતું...
પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડ (SCAM)ના આરોપી અને ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી (MEHUL CHOKSHI)ને પરત લાવવા ભારતીય જેટ (INDIAN JET) ડોમિનિકા (DOMINICA)...
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિરીક્ષણ મુલાકાત લઇને ડી.આર.ડી.ઓ (ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન) તથા રાજ્ય સરકાર દ્વારા અહીં ઉભી કરાયેલી વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત...
કોરોના સંક્રમણની સ્થિતિમાં પણ વિકાસ કામો ચાલતા રહે તે માટે રિવ્યુ બેઠકો, સમીક્ષા અને વિકાસ કામોમાં વધુ ગતિ સાથે પૂર્વવત શરૂ કરવા...
રાજયમાં હાલમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. એપ્રિલમાં 14,000 કેસો આવતા હતાં તે આજે ઘટીને 2500 સુધી પહોંચી ગયા છે, જો કે...
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ડી.આર.ડી.ઓ (ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન) તથા રાજ્ય સરકારના સહયોગથી તૈયાર થયેલી કોવિડ હોસ્પિટલ ખાતે ઉભી કરાયેલી વ્યવસ્થાઓ...
રાજ્યમાં કોરોનાની દિવસે દિવસે પકડ ઢીલી પડી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં આજે નવા 2230 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ...
સુરત. (Surat) સધર્ન ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસીએશન, સાઉથ ગુજરાત એસોસીએશન ઓફ ટ્રાવેલ એજન્ટ, ટ્રાવેલ એજન્ટ્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા અને અખિલ ગુજરાત...
સુરત: (Surat) વીર નર્મદ યુનિ.ખાતે ઓનલાઇન પરીક્ષા (Online Exam) માટે મળેલી માર્ગદર્શક બેઠકમાં કોરોનાની સ્થિતિ સમીસૂતરી થાળે પડે તો આગામી 14 જૂનથી...
ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, દહેજ, વાગરા,ગંધાર, જંબુસર વિસ્તારોમાં ઓએનજીસી (ONGC) દ્વારા ક્રૂડ ઓઇલ કાઢવાના વેલ તથા ONGCની પાઇપલાઇનો આવેલી છે. જે...
રાજકોટ: (Rajkot) અહીં સંગીત પ્રત્યેના પ્રેમનો ખૂબજ સરસ કિસ્સો સામે આવ્યો છે. કહેવાય છે કે સંગીત અનેક દર્દની દવા છે. આવું જ...
નવી દિલ્હી: (Delhi) કોરોના રોગચાળા દરમિયાન માતા-પિતા બંને ગુમાવનાર અનાથ બાળકો (Orphans) માટે રાહતના સમાચાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટી...
નવી દિલ્હી: (Delhi) વૈજ્ઞાનિકોએ કોરોના પરીક્ષણની એક નવી તકનીક વિકસાવી છે, જેની મદદથી માત્ર ત્રણ જ કલાકમાં કોરોના છે કે નહીં તે...
સુરત: (Surat) શહેરમાં દિવસે દિવસે સાયબર ક્રાઇમમાં (Cyber Crime) વધારો થઇ રહ્યો છે. ભેજાબાજો ક્રેડીટકાર્ડ (Credit Card) તેમજ બેંકના નામે લોકોને ફોન...
સુરત: (Surat) ચૌટાબજારમાં પાર્કિંગની (Chauta Bazar Parking) સમસ્યા કાયમી બની ગઈ છે. સુરત મનપા અહીં દબાણ અને પાર્કિંગની સમસ્યા દૂર કરવામાં નિષ્ફળ...
કોરોના વાયરસ (CORONA VIRUS) ઉત્પત્તિ (FOUND) અંગે શંકાના દાયરામાં આવેલા ચીનનું સત્ય (TRUTH OF CHINA) હવે પ્રકાશમાં આવી રહ્યું છે. યુરોપ-યુકે વર્લ્ડ હેલ્થ...
સુરત: (Surat) ખાખી વર્દી પહેરીને પોલીસના (Police) જાહેરનામાનો ભંગ કરનાર સિંગણપોર પીઆઇ (PI) સલૈયા અને વિદાય સમારંભ યોજનાર બિલ્ડર રમેશ કાનાણીની ધરપકડ...
પશ્ચિમ બંગાળ (WEST BENGAL)ના સીએમ મમતા બેનર્જી (CM MAMTA BENARJI)એ બેઠક (REVIEW MEETING)માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)ને 30 મિનિટ રાહ...
સુરત: (Surat) સુમુલ ડેરીના (Sumul Dairy) વ્યવસ્થાપક મંડળની અંતિમ ચૂંટણી (Election) વેર-ઝેરથી ભરેલી રહી છે. સરકાર નિયુક્ત પ્રતિનિધિ તરીકે નિઝરના યોગેશ ચુનીલાલ...
સુરતઃ (Surat) શહેરમાં છેલ્લા એક વર્ષથી કોરોનાની મહામારીએ તંત્રની હાલત ખરાબ કરી છે. હવે ચોમાસામાં (Monsoon) જો ડેમમાં પાણીની ભારે આવક થઈ...
1 જૂન, 2021 થી, ભારત (INDIA)માં પાંચ મોટા ફેરફારો (FIVE BIGGEST CHANGE) થવાના છે. આ ફેરફારોની સીધી અસર તમારા જીવન (EFFECT ON LIFE)...
ગાંધીનગર: (Gandhinagar) મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Rupani) આજે સાયન્સ સિટીમાં બનેલી રહેલ એક્વેરિયમ પાર્ક અને મહાત્મા મંદિર ખાતે બની રહેલી કોવિડ હોસ્પિટલની...
આગામી તહેવારોને લઈ હોટલ સંચાલકો સાથે પોલીસની બેઠક
ભારે કરી! વડોદરા પાલિકાના ‘ખાસ’ મહેલમાં જ સુરક્ષાની પોલ ખુલી: ફાયર ડિવાઇસમાં પ્રેશર ગાયબ!
‘નીતીશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ’, મહિલા ડોક્ટરનો હિજાબ ખેંચાયા બાદ ઝાયરા વસીમનું નિવેદન
છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસમાં રેતી ખનન સામે બીજી જનતા રેડ!
પાક નિષ્ફળતાનું વળતર અપૂરતું! ગોધરા તાલુકાના ખેડૂતોના હિતમાં સરપંચોની કલેક્ટરને રજૂઆત
શિમર કેમિકલને તાળાં! હાઈવે પર ઝેર ઠાલવતી પાદરાની કંપની સામે GPCBની લાલ આંખ
ગીતા ઉપદેશ નહીં, કૃષ્ણ–અર્જુન વચ્ચેનો સંવાદ છે” – પૂજનીય દીદીજી
સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમ જન્નતનશીન
ઝાલોદ નગરમાં રાત્રી દરમિયાન બાઇક ચોરીની ઘટના
ઓસ્ટ્રેલિયા આતંકી સાજિદ હૈદરાબાદનો રહેવાસી, 27 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયો હતો
પંચમહાલ જિલ્લા પંચાયત પરિસરમાં ફેન્સી નંબર પ્લેટવાળી ગાડીની ‘સરપંચગીરી ‘
બ્રહ્માકુમારીઝ ગુજરાતનો હીરક જયંતી મહોત્સવ
મોકસી પ્રાથમિક શાળામાં શિક્ષિકાની ક્રૂરતા: ધોરણ પાંચના વિદ્યાર્થીને ઢોર માર માર્યો, તાલુકામાં રોષ
બોડેલી પીકઅપ સ્ટેન્ડ તરફ 60 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર
ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!
કાલોલના બોડીદ્રા ગામે 30 દિવસથી પીવાનું પાણી બંધ
વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈ ઉત્સાહ, 19 ડિસેમ્બરે 4525 મતદારો કરશે મતદાન
નર્મદા કેનાલના સર્વિસ રોડ પર ભારદારી વાહનોના બેફામ ફેરા
મેસ્સીના કાર્યક્રમમાં હોબાળા બાદ બંગાળના રમતગમત મંત્રીએ રાજીનામું આપ્યું, CM મમતાને પત્ર લખ્યો
જોર્ડન યાત્રા: ક્રાઉન પ્રિન્સ જાતે કાર ચલાવી PM મોદીને મ્યુઝિયમ ગયા, મોદી ઇથોપિયા જવા રવાના થયા
શેરબજાર તૂટ્યું, આ ત્રણ કારણો છે જવાબદાર..
25 મૃત્યુના દોષિત લુથરા બંધુઓ ભારત પાછા ફર્યા, ગોવા પોલીસે ધરપકડ કરી
આજવા રોડ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો રૂ.10.42 લાખનો જથ્થો ઝડપાયો
બ્રાઝિલમાં વાવાઝોડાએ તબાહી મચાવી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની રેપ્લિકા ધરાશાયી, વીડિયો વાયરલ
કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે રેતી ભરવાના વિવાદમાં ધારીયા વડે હુમલો
નવાપુરામાં મંદિરના ખોદકામ દરમિયાન બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતાં હડકંપ
GSFC પાસે ડિવાઈડર સાથે ભટકાતા બાઈક સવાર યુવકનું મોત
શું 1 જાન્યુઆરી, 2026 થી આઠમા પગાર પંચનું એરિયર્સ ચૂકવવામાં આવશે?, જાણો અપડેટ
”અહમદ તમે ઓસ્ટ્રેલિયાના હીરો છો..”, આતંકીનો સામનો કરનારને PM અલ્બનીઝ મળ્યાં
સિડની હુમલામાં નવો ખુલાસો, બંને આતંકીઓ ભારતીય પાસપોર્ટ પર ફિલિપાઈન્સ ગયા હતા
સુરત: (Surat) શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાનું નિરાકરણ આવે તે માટે પોલીસ કમિશનરે એક આદેશ કર્યો છે. જે મુજબ ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવનાર ટ્રાફિક પોલીસકર્મી (Traffic police) તથા ટીઆરબી જવાન પોતાની પાસે મોબાઈલ (Mobile) રાખી શકશે નહી. તેઓએ મોબાઈલ ઇન્ચાર્જ જમાદારને સોપવાનો રહેશે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખુબજ માથાના દુઃખાવા સમાન બની છે. શહેરના રિંગરોડ, અડાજણ, વરાછા, કાપોદ્રા, અમરોલી જેવા ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામ થાય છે. આ ઉપરાંત હાલમાં 3 વાગ્યા સુધી દુકાનો ખોલવાની મંજુરી આપવામાં આવી છે. જેને લઈને સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. આ ઉપરાંત અલગ અલગ પોઇન્ટ ઉપર ટીઆરબી જવાનો અને એલ.આર. મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોવાની ફરિયાદો ઉઠી હતી. જેને લઈને સુરત પોલીસ કમિશનર અજય તોમરે એક આદેશ કરવામાં આવ્યો છે. કે ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવનાર ટ્રાફિક પોલીસકર્મી પોતાની પાસે મોબાઈલ રાખી શકશે નહી. તેઓએ મોબાઈલ ઇન્ચાર્જ જમાદારને સોપવાનો રહેશે.

ઇન્ચાર્જ જમાદાર પાસે મોબાઇલ ફોન રહી જાય તો સીપી ઓફિસે ફોન જમા કરાવવામાં આવશે
શહેરના મહત્વના તમામ પોઇન્ટ ઇન્ચાર્જ જમાદારે પોતાના પોઈન્ટ ઉપરના તમામ પોલીસકર્મીઓ તથા ટીઆરબીના મોબાઈલ પોતાની પાસે રાખવાના રહેશે. ફરજની શરૂઆતમાં જમા કરી દેવાના છે. ફરજનો સમય પૂર્ણ થતાં મોબાઈલ પરત આપવામાં આવશે. જો કોઈની પાસે મોબાઇલ રહી ગયેલ હશે અને જમા કરાવવામાં આવેલ નહીં હોય તો તેનો મોબાઇલ પોલીસ કમિશનર ઓફિસમાં રાખવામાં આવશે.