વડોદરા: શહેરના ગોત્રી રોડ પર આવેલા ઓસિયા મોલમાં સોમવારે મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને મોલમાંથી જુદી જુદી દુકાનોના કેસ કાઉન્ટર તોડી...
ભરૂચ: (Bharuch) બે દિવસ પહેલા દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતાં. ત્યારે તેમણે વધુમાં વધુ લોકો આપમાં જોડાશે તેવી વાત કરી...
કોરોના ( corona) ચેપનો બીજો મોજ નબળો પડતાં બુધવારથી આગ્રાનો ( aagra) તાજમહેલ ( tajmahal) પ્રવાસીઓ માટે ફરી ખુલ્યો છે. એક સમયે...
સુરત: (Surat) બે દિવસ પહેલાં જ ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીમાં (AAP) જોડાનાર ઈસુદાન ગઢવી બુધવારે સુરતની મુલાકાતે પહોંચ્યા હતા. “આપ” ના કાર્યકર્તાઓએ...
દેશમાં 21 જૂનથી કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટે નિશુલ્ક રસીકરણ ( vaccination) શરૂ કરવામાં આવશે. આ દરમિયાન વેક્સિનને લઈને હવે એક...
નવા આઇટી નિયમોનું પાલન ન કરવા બદલ ટ્વિટરને ( twitter) જોરદાર ફટકો પડ્યો છે. ટ્વિટર ભારતમાં તેના કાયદાકીય સંરક્ષણનો આધાર ગુમાવી ચૂક્યું...
આપણા દેશમાં ચિત્તો લુપ્તપ્રાય પ્રાણી છે. 1948માં ભારતમાં આખરી ચિત્તો દેખા દીધો હતો અને તે પછી 1952માં જાહેર કરી દેવામાં આવ્યું...
અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તીની ( mithun chakravti) મુશ્કેલીઓ વધી રહી છે. કોલકાતા પોલીસ આજે પશ્ચિમ બંગાળ ( west bangal) ચૂંટણી...
એક જમાનામાં કહેવાતું : ‘રાજા-વાજાં ને વાંદરા… માન્યા માને નહીં-મન ફાવે તેમ કરે..’ હવે તો રાજા રહ્યા નહીં પણ ઉપરોક્ત ઉક્તિમાં ‘રાજા’ને...
જાવેદ અખ્તરની એ પંક્તિઓ ‘યે કહાં આ ગયે હમ યુહીં સાથ ચલતે ચલતે’ પોતાની પ્રિયતમા સાથે ચાલતાં ચાલતાં તે ક્યાં નીકળી જાય...
કાગવડધામ ખાતે લેઉઆ અને કડવા પટેલ અગ્રણીઓની શનિવારે એક બેઠક મળી હતી. આમ તો આ બેઠક પછી ખોડલધામના ચેરમેન નરેશ પટેલે એવું...
દરેકને પોતાનો બિઝનેસ કરવો હોય છે પરંતુ જે લોકોમાં થોડી થોડી વારે નાસીપાસ થઇ જવાનું સ્વભાવમાં હોય તે લોકોએ બિઝનેસ કરવાનું ક્ષણમાત્ર...
આજે અઠવાડિયાનો ત્રીજો ટ્રેડિંગ દિવસ એટલે કે બુધવારે શેરબજાર ( stock market) સપાટ સ્તર પર ખુલ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેંજ ( bse)...
અમેરિકા ખંડ શોધાયો છે ત્યારથી વિશ્વના બધા જ દેશોના લોકો ત્યાં જવા ઈચ્છે છે. એ દેશ શોધાયો ત્યારબાદ લગભગ ૨૦૦-૩૦૦ વર્ષ પછી...
ગયા વર્ષે દેશવ્યાપી લૉકડાઉન પુરું થયું અને અનલોકની પ્રક્રિયા શરૂ થઇ પછીના સમયમાં ફુગાવો એકંદરે કાબૂમાં રહ્યો હતો, તે સમયે લોકોની ખર્ચ...
પ્રશ્ન: મારી ઉંમર 34 વર્ષની છે. લગ્નને છ વર્ષ પૂરાં થઇ ગયેલ છે. મારે બે બાળકો પણ છે. આમ છતાં હું મારી...
એક ચાય! એક આદમી કિતના ચાય પીયેગા? અકેલા હું – દિખતા નહીં?’ સમશુએ મારી સામે ડોળા કાઢતા પૂછ્યું. હું કંઈ બોલ્યા વગર...
વીમેદાર હોસ્પિટલમાં દાખલ થતાં અગાઉ તેમ જ હોસ્પિટલમાંથી રજા લીધા બાદ ટેસ્ટસ, સીટીસ્કેન તેમ જ કીમોથેરેપીની સારવાર સંબંધિત ખર્ચની રકમ વીમેદારના કલેમમાંથી...
ગુજરાતીમાં કહીએ તો અનાથ રોગો અને અનાથ દવા. આપણા રોજિંદા જીવનમાં કોઈ રોગથી પીડાતાં હોઇએ તો એની સારવાર અને દવાઓ હોય છે....
સુરત : શહેરમાં જ્યારથી શાસકો અધિકારીઓને 15 લાખની મર્યાદા સુધીની સત્તા પાછી લઇ લેવામાં આવી છે. ત્યારથી નાનાં-નાનાં કામો માટે પણ મંજૂરી...
પાણી નીચેની શોધ બહુ લાંબી ચલાવવી ન પડી. દસેક મિનિટમાં જ અજયે પોકાર કર્યો, ‘મળી ગઇ, જયરાજ! મળી ગઇ. જે પેટી આપણે...
surat : ડોનેટ લાઇફ દ્વારા વધુ એક યુવાનના અંગદાનોને ( Organ transplantation) મુંબઇ અને અમદાવાદમાં દાખલ વ્યક્તિઓના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા....
નવા આઈટી નિયમોનું ( new it rules) પાલન ન કરવા બદલ ટ્વિટરને ( twitter) જોરદાર ફટકો પડ્યો છે. ભારતમાં ટ્વિટરને મળેલુ કાનૂની...
કથામાં કોને રસ ન હોય? બધાંને કથામાં રસ પડવાનો જ. મોટા થયે નવલકથા વાંચે કે કોઇ આપણે જેને કથા કહીએ છીએ તે...
બે લક્કડખોદ કી ઔલાદ!! ખડે ખડે મેરા મૂહ કયા દેખ રહે હો’’ હિન્દી ફિલ્મના વિલનોના શ્રીમુખેથી આવો ડાયલોગ ક્યારેય સાંભળવા મળ્યો નથી....
surat : કોરોનાની ( corona) બીજી લહેર ( second wave) પછી વિશ્વના પ્રગતિશીલ દેશોમાં સ્થિતિ સામાન્ય થતાં સવા વર્ષ પછી જેમ એન્ડ...
પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો થવાથી કયા દેશોની જીવસૃષ્ટિ સામે ભય ઊભો થયો છે? પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો થવાથી ‘સ્મોલ આઇલેન્ડ ડેવલપિંગ સ્ટેટ્સ’...
બ્રિસ્ટલ : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian women cricket team) તૈયારી માટે પુરતો સમય ન મળ્યો હોવા છતાં બુધવારે અહીં જ્યારે યજમાન...
નવી દિલ્હી : માજી ભારતીય કેપ્ટન અને ક્રિકેટ ઇતિહાસના દિગ્ગજ બેટ્સમેનોમાં સામેલ સચિન તેંદુલકર (sachin tendulkar)નું માનવું છે કે ચેતેશ્વર પુજારા (cheteshvar...
અમદાવાદ: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા યોજાયેલી ઓફલાઈન વિન્ટર સેમેસ્ટર પરીક્ષાઓમાં ગેરરીતિ કરતા જુદા જુદા અભ્યાસક્રમના 160 વિદ્યાર્થીઓની આજે સુનાવણી હાથ ધરવામાં...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
વડોદરા: શહેરના ગોત્રી રોડ પર આવેલા ઓસિયા મોલમાં સોમવારે મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને મોલમાંથી જુદી જુદી દુકાનોના કેસ કાઉન્ટર તોડી 12.67 લાખની રોકડની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જોકે, એક તસ્કર CCTVમાં કેદ થઇ ગયો હતો. આ બનાવ અંગે ગોત્રી પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. શહેરના ગોત્રી રોડ ઉપર ઓસિયા નામનો મોલ આવેલો છે. આ મોલમાં સુખનાથ દ્રાયફ્રૂટ, રિયા બેંગલ્સ અને એમ આર મોબાઈલની દુકાન આવેલ છે. દરમિયાન સોમવારે મોડી રાત્રે 2 વાગ્યાના સુમારે બુકાનીધારી તસ્કરો મોલમાં ત્રાટક્યા હતા.

મોલમાં લગાવેલા મોટાભાગના CCTVના કેબલો કાપીને મોલમાં એક તસ્કર પ્રવેશ્યો હતો અને મોલના અલગ-અલગ કાઉન્ટરમાં પડેલી રૂ. 12.67 લાખ જેટલી રોકડ રકમની ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. આ ઉપરાંત તસ્કરે મોલમાંથી એક આઈફોન, એક સ્માર્ટ વોચ, એપલ હેન્ડસિપ્રી, પાવર બેંક અને નેકલેસ હેન્ડસપ્રિની ચોરી કરી હતી. જોકે, મોલના CCTV કેબલો કાપીને મોલમાં પ્રવેશેલ તસ્કરો મોલના ત્રણ CCTVના કેબલો કાપવાના ભૂલી ગયા હતા. જેથી એક તસ્કર તે CCTV કેમેરામાં કેદ થઇ ગયો હતો.

ત્યારબાદ સવારે મોલના સંચાલકો સહિત સ્ટાફ નોકરી ઉપર આવતા તેઓને મોલમાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. મોલના તમામ કેશ કાઉન્ટરોમાં રોકડ રકમ ન જોતા ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન આ બનાવની જાણ મોલના મેનેજર સુરેન્દ્ર જયરામ વિષ્નોઈએ ગોત્રી પોલીસને કરતા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા માટે CCTV ફૂટેજ મેળવ્યા હતા. તે સાથે પોલીસે તસ્કરોનું પગેરું શોધવા માટે ડોગ સ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોની મદદ લઇ તપાસ શરૂ કરી હતી.