સુરત: (Surat) શહેરની પાણીની જરૂરિયાતને પૂરી કરતો એકમાત્ર જળસ્ત્રોત તાપી નદીમાં સીંગણપોર ખાતેનો વિયર કમ કોઝવે (Weir cum Causeway) તેના નિર્માણનાં 26...
સુરત: (Surat) લાલ દરવાજા ખાતે આવેલા સુરત મહાનગર પાલિકા (Municipal Corporation) હસ્તકના પ્લોટ પર વર્કશોપ અને ગાર્ડન બનાવવાની તજવીજ વચ્ચે મંગળવારે મેયર...
ભારત (India)માં ઓડી ઇ-ટ્રોન જીટી અને ઓડી આરએસ ઇ-ટ્રોન જીટી ઇલેક્ટ્રિક કાર (Electric car) લોન્ચ કરવામાં આવી છે. જર્મન ઓટોમેકર ઓડી ઇન્ડિયા...
લાંબા સમય બાદ UAE માં શરૂ થયેલા IPL ના Phase-2માંથી ખૂબ જ ચિંતાજનક સમાચારો સામે આવ્યા છે. IPL પર ફરી એકવાર કોરોના...
કોરોનાને (Covid-19) લઈને મોટા સમાચાર આવ્યા છે. હવે કોરોના નબળો પડી ગયો છે. તેનાથી ડરવાની જરૂર નથી. દિલ્હી એઈમ્સના (AIIMS) ડિરેક્ટર ડૉ....
આણંદ : બાલાસિનોરના સલિયાવડી ગામના યુવક સાથે 18 વર્ષ પહેલા લગ્ન કરનાર સલિયાવડીની પરિણીતાને સંતાન ન થતાં ત્રાસ આપી ઘરેથી કાઢી મુકી...
નવી દિલ્હી: ભારત સરકાર (Indian Govt)ના કડક વલણ બાદ બ્રિટન (Britain) કોવિશિલ્ડ (Covishield)ને માન્યતા આપવાની બાબતમાં ઝૂકતું હોય તેવું લાગે છે. ભારતે...
સુરત: સુરત મેટ્રો (Surat metro) રેલના સૂચિત સ્ટેશન (railway station)નું નિર્માણ કરવા માટે હાલમાં ઝડપથી ચાલી રહેલી કામગીરીમાં ખજોદ ગામમાંથી પસાર થતાં...
સુરત: હજીરા (Hazira) સ્થિત આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AMNS) ઇન્ડિયા લિમિટેડ દ્વારા હાલના પ્લાન્ટની ક્ષમતામાં વધારો કર્યા વિના સ્થાપિત પ્લાન્ટમાં ફેરફારો કરવાની...
સુરત : સુરત (Surat) સીઆઇડી (CID) ક્રાઇમ દ્વારા જે રીતે ગાર્નેટ કોઇન (garnet coin)ના કહેવાતા ચાર હજાર કરોડના કૌભાંડ (scam)ને ચાલીસ લાખનું...
જાંબુઘોડા: જાંબુઘોડામાં ભાદરવો ભરપૂર કહેવત સાર્થક કરતો હોય એમ લાગે છે. જાંબુઘોડા સહિત સમગ્ર ચેરાપુંજી વિસ્તારમાં પાછલા બે ચાર દિવસથી ધીમી ધારે...
સુરત: વિસ્કોસ ફીલામેન્ટ યાર્ન (Yarn) પરથી એન્ટી ડમ્પિંગ ડયુટી (anti dumping duty) લાગુ કરવાની દરખાસ્ત સરકારે દફતરે કર્યાના એક જ મહિના પછી...
દાહોદ: દેવગઢબારિયા નગરના શાન તેવા ઐતિહાસિક ટાવર ઉપર આકાશી વીજળી પડતાં ટાવરનો અડધો મુંગટ ધરાશય જાનહાની ટળી બે વાહનોને નુકસાન નગરજનો ને ...
દાહોદ : દાહોદ તાલુકાનાં જાલત ખાતે ભૂરીયા ફળિયાના રહીશોને રસ્તાના અભાવે કાદવ કીચડમાંથી પસાર થવું પડે છે અનેકવાર રજૂઆતો બાદ પણ સમસ્યાનું...
વડોદરા : હવામાન ખાતાએ બે દિવસ ભારે વરસાદ ની આગાહી કરી છે. ત્યારે સવારથી કાળા ડિબાંગ વાદળછાયું વાતાવરણ હતું. વહેલી સવારથી જ...
વડોદરા: બરોડા ડેરીમાં પશુપાલકોને વધુ ભાવફેર આપવા મામલે ડેરીના શાસકો અને ભાજપના ધારાસભ્યો સામ-સામે આવી ગયા છે. બરોડા ડેરી અને કલેકટર કચેરી...
સાવલી : સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા બરોડા ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ન આપતા બરોડા ડેરી પર બેસી પ્રતિક ધરણા કરવાની...
વડોદરા: હરીયાણા રોહતક જીલ્લાની પુત્રી સમાન યુવતી ઉપર શહેરના વગદાર અને માલેતુજાર બે નરાધમોએ આચરેલા દુષ્કર્મનો કેસ હાઇ પ્રોફાઇલ હોય તેમ પોલીસ...
વડોદરા : વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે શહેરના રાજમહેલ માંથી મોડી રાત્રે 8 ફૂટના મગરને વનવિભાગની રેસ્ક્યુ ટિમ દ્વારા રેસ્ક્યુ કરવામાં...
હાલોલ: હાલોલ તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ વરસતા જન જીવનને ભારે અસર થવા પામી છે મંગળવારની સવારે છ કલાક માજ પોણા...
ટેક ડેસ્ક: ગૂગલ (Google) એક એવું પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ દરેક ઈન્ટરનેટ (Internet) યુઝર કરે છે. આપણે લાઇવ ટીવી જોવા માટે પણ ગૂગલ...
વડોદરા: વૃદ્ધ ઓરમાન માતા સાથે મિલકત માગતા માથાભારે પુત્રએ મકાનમાં તોડફોડ કરીને સાવકી બહેનની એકટીવાને આગ ચાંપી દીધી હતી. સન 2015 મં...
મીડિયાને લોકશાહીની ચોથી જાગીર ગણવામાં આવી છે. નિર્ભીક અને નિષ્પક્ષ મીડિયા લોકશાહીની તંદુરસ્તી માટે જરૂરી માનવામાં આવે છે. જો મીડિયા વોચડોગની ભૂમિકા...
કિંમત માણસની નહિ, પણ તેના કામની હોય છે પરંતુ ઘણી વાર માણસની મૃત્યુ પછી જ કિંમત વરતાય. વ્યકિત ગમે તેટલું પોતાના કુટુંબ...
કોરોનાની પકડ ઈશ્વરની કૃપાથી ધીમે ધીમે નરમ પડવા લાગી છે, પરંતુ સંપૂર્ણપણે નરમ પડી નથી. હજુ પણ ગમે ત્યારે એ ફરીથી માથું...
આજકાલ લોકો પોતાની તંદુરસ્તી પ્રત્યે ખૂબ સભાન બની ગયા હોય તેમ લાગે છે. આરોગ્યની કાળજી રાખવી એ ખૂબ સારી બાબત છે.કારણ કે...
સ્વ. પ્રવીણકાન્તજીની પુણ્યતીર્થ ૩૮ મી પુણ્યતિથિના પરાક્રમી પવિત્ર અવસરે ‘ગુજરાતમિત્ર’ની ઉજજવળ ખ્યાતિ નજરે ચડે છે. રેશમ જેવા મુલાયમી સ્વભાવવાળા રેશમવાળા, સર્વોત્તમ ઉત્તમરામના...
મોબાઇલ નામનું રમકડું (માણસને રમકડું બનાવ્યો) માણસ સંબંધોની માવજત કરવાનું જ જાણે વિસરી ગયો. અનલિમિટેડ કોલીંગ, મેસેજ, ઇંટરનેટ એમ સંબંધો લિમિટેડ થવા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 22 સપ્ટેમ્બર બુધવારે એટલે કે આજે અમેરિકા (America)ના પ્રવાસ માટે રવાના થશે. આ મુલાકાત ખૂબ જ મહત્વની...
એક ભાઈ, નામ નિખીલભાઈ …સતત કામમાં રહે …ઘર અને કુટુંબના બધાનું ધ્યાન રાખે ….બધાને મદદ કરવા તૈયાર રહે …..બધાને માન આપે…કોઈને કઠોર...
ગેસની અછત વચ્ચે ગોડાદરામાં અનોખો જમણવાર
વડોદરા એરપોર્ટ રોડ મિલન પાર્ટી પ્લોટ પાસે 30 ગેસના બોટલ ઝડપાયા
‘શિવાલિક’ પછી ‘નંદા દેવી’… ભારતનું બીજું LPG થી લદાયેલું જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયું
અમિતનગર બ્રિજ નજીકથી ચોરાયેલી બાઈક રેપિડોમાં ફેરવતો રીઢો ચોર ઝડપાયો
સુરતમાં એલપીજી ગેસ મુદ્દે ગૂંચવણ
કાલોલમાં MGVCLની સર્જિકલ સ્ટ્રાઈક : એક જ દિવસમાં ₹19.41 લાખની વસૂલાત
170 દિવસ પછી સોનમ વાંગચુક જેલમાંથી મુક્ત થશે, સરકારે અટકાયત રદ કરવાનો નિર્ણય લીધો
ખડકી ટોલનાકા પાસે ચાની દુકાનના માલિક સામે પોલીસ કાર્યવાહી
નશામાં ધુત કાપડ વેપારી નો તાંડવ
ગરમીની તાપમાં માવઠાની ચેતવણી
સુરતમાં વધતી ગરમી વચ્ચે આરોગ્ય વિભાગ સજ્જ
સુરતમાં ડીજીપી ડૉ. કે.એન. રાવનો કડક સંદેશ
માંજલપુર અવધૂત ફાટક પાસે કચરામાં આગ ભભૂકી,તંત્રમાં મચી દોડધામ
શાહિદ,રશ્મિકા અને કૃતિનો બીચ વેકેશન લુક જોઈ ફેન્સ થયા ક્રેઝી
ઓલ્ડ પાદરા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત,ચાલકો વચ્ચે થઈ શાબ્દિક ટપાટપી
18 વર્ષ બાદ Adobeના CEO પદેથી શંતનુ નારાયણનો વિદાય સંકેત, ઉત્તરાધિકારી ની શોધ શરૂ
બાંગ્લાદેશ સામે હારીસ રઉફનો કહેર,3 વિકેટ સાથે ODIમાં પૂર્ણ કરી 100 વિકેટની સિદ્ધિ
અમેરિકા જેવી મહાસત્તા પણ ઈરાનમાં સત્તાપલટો કરાવવામાં કેમ નિષ્ફળ પુરવાર થઈ?
સુરતમાં LPG ગેસની અછતની અફવા ખોટી!જિલ્લા પૂરવઠા અધિકારીની સ્પષ્ટતા
Google એ આજે કેમ બદલ્યો Doodle? Pi Day પાછળનું સાયન્સ જાણીને ચોંકી જશો
પંખીઓની સમજ
બાટલાની અછત મામલે સરકાર સંગ્રહખોરો-કાળાબજારીઓ સામે ત્રાટકે તે જરૂરી
કપડવંજમાં મામલતદારનો સપાટો : ચ્હાની દુકાનોમાંથી 5 ઘરેલુ ગેસ સિલિન્ડર ઝડપાયા
બિહારમાં ભાજપ-જેડીયુમાં ચહેરાની સમસ્યા ઉકેલાશે?
ઈરાનની ઓઈલ નસ પર અમેરિકાની નજર
7 વર્ષ બાદ ફરી દોડશે ટ્રેન : મિયાગામ કરજણ–ડભોઈ–પ્રતાપનગર ડેમુ સેવા 15 માર્ચથી શરૂ
આક્રમક મમતા અને કેજરીવાલ રાહુલ ગાંધી માટે પડકાર
ક્યાં ગયા એ મોદી?
શું યુદ્ધ એ જ અંતિમ સમાધાન છે?
સત્ય હકીકત
સુરત: (Surat) શહેરની પાણીની જરૂરિયાતને પૂરી કરતો એકમાત્ર જળસ્ત્રોત તાપી નદીમાં સીંગણપોર ખાતેનો વિયર કમ કોઝવે (Weir cum Causeway) તેના નિર્માણનાં 26 વર્ષ બાદ નબળો પડ્યો હોવાથી હવે તેને રિપેરિંગ કરવાની જરૂરિયાત છે. રિપેરિંગ (Repairing) માટે રૂ.14.32 કરોડનું ટેન્ડર મંજૂરી માટે શાસકો સમક્ષ સ્થાયી સમિતિમાં મૂકવામાં આવ્યું છે. જો કે, કોઝવેમાંથી હજીરાના (Hazira) ઉદ્યોગો પણ પાણી લે છે. અને કોઝવેનું નિર્માણ પણ ઉદ્યોગોની ભાગીદારીથી જ થયું હતું. આથી મનપાએ હજીરાના ઉદ્યોગો સાથે વાતચીત કરી હોવાથી ઉદ્યોગો પણ આ ખર્ચમાં 60 ટકાની ભાગીદારી આપશે.

વર્ષ-2006ના પૂર વખતે કોઝવેને નુકસાન થતાં કરોડો રૂપિયાના ખર્ચે રિપેર કરવો પડ્યો હતો. ત્યાર બાદ વર્ષ-2013માં પણ સાડા ત્રણ લાખ ક્યુસેક જેટલું પાણી ઘણા દિવસો સુધી આવતાં કોઝવેના ડાઉન સ્ટ્રીમમાં પાણીના મારને સહન કરી કોઝવેના મુખ્ય સ્ટ્રક્ચરને કવર કરતા આરસીસી લોન્ચિંગ એપ્રોનને નુકસાન થયું હતું. આથી લાંબા ગાળાની સુરક્ષાને ધ્યાને રાખી રિપેરિંગ કરી કોઝવેની મજબૂતાઇ વધારવા માટે એસવીએનઆઇટી અને ગેરી પાસેથી લીધેલા અભિપ્રાય તેમજ કોઝવેની મૂળ કન્સલ્ટન્ટ્ન્સની સલાહ મુજબ અંદાજ બનાવાયા હતા, જેમાં 12.33 કરોડના અંદાજ સામે 16 ટકા ઊંચું ટેન્ડર એટલે કે રૂ.14.32 કરોડના ટેન્ડરને મંજૂરી આપવા શાસકોની સંમતિ માંગતી દરખાસ્ત કરવામાં આવી છે.

26 વર્ષ પહેલાં 31.20 કરોડમાં કોઝવે બન્યો હતો, હજુ પાંચ વર્ષ તેની જરૂર છે
સુરત માટે પાણીની જરૂરિયાત સંતોષતા કોઝવેની હજુ સુરતને પાંચ વર્ષ જરૂર રહેશે. કેમ કે, રૂંઢ અને ભાઠા વચ્ચે તાપી નદી પર બની રહેલા કન્વેશિયલ બરાજનું નિર્માણ થતાં સુધી સુરત મનપાને કોઝવેમાંથી જ પાણી લેવું પડશે. જો કે, બરાજ બન્યા બાદ કોઝવે કાઢી નાંખવો પડશે. પરંતુ બરાજ બનતાં પાંચ વર્ષ લાગે તેવી સ્થિતિ છે. તેથી હજુ આ કોઝવેની જરૂરિયાત પાંચ વર્ષ સુધીની રહેશે.