મુંબઇ: અદાણી ગ્રુપ (Adani group)ના વડા ગૌતમ અદાણી (Gautam adani)એ આ અઠવાડીયામાં જેટલા નાણા ગુમાવ્યા (loss) છે તેટલા અન્ય કોઇએ નહીં ગુમાવ્યા...
સુરત: (Surat) નરેન્દ્ર મોદીએ 25 જૂન, 2015ના રોજ સ્માર્ટ સિટીઝ (Smart Cities) મિશનની યોજના જાહેર કરી ત્યારબાદ આ યોજના અંતર્ગત ભારત દેશના...
ઉત્તરાખંડ (Uttarakhand)માં ચોમાસુ (Monsoon) શરૂઆતથી જ ભયાનક (Starting with danger) રૂપ બતાવી રહ્યું છે. ઘણા કલાકોથી ચાલતા મુશળધાર વરસાદને કારણે નદીઓ ગાંડી તૂર...
સુરત: (Surat) કોરોના સંક્રમણને નાથવા માટે વેક્સિનેશન જરૂરી છે. શહેરમાં શરૂઆતમાં હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વર્કર, કો-મોર્બિડ પેશન્ટોને સાઈટ પર જ વેક્સિન આપવામાં...
સુરત: (Surat) શહેરમાં દબાણની (Encroachment) સમસ્યા દૂર કરવા માટે દબાણ કરનાર સાથે દબાણ કરાવનાર દુકાનદારોને પણ દંડ કરવામાં આવે તો સમસ્યાનો ઝડપી...
કોરોનાના ( corona) ડેલ્ટા વેરિઅન્ટને ( delta varient) લીધે આપણા દેશમાં વિનાશ સર્જાયો હતો. લાખો લોકોએ જીવ ગુમાવ્યો છે . પરંતુ ડેલ્ટા...
સુરત: (Surat) ગુજરાત સરકારે શનિવારે 77 આઈએએસ (IAS) અધિકારીઓની બદલી કરી છે. જેમાં સુરત જિલ્લા કલેક્ટર ડો ધવલ પટેલની (Dhaval Patel) પણ...
સરકાર દ્વારા સંચાલિત એરલાઇન્સ ( airlines) એર ઈન્ડિયાના ( airindia) ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થવાની સંભાવના છે. સરકાર દ્વારા સંચાલિત એરલાઇન્સ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ( pm narendra modi) આજે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ‘ કસ્ટમાઈઝ્ડ કોર્સ પ્રોગ્રામ ફોર કોવિડ 19 ( covid 19) ફ્રન્ટલાઇન...
ગાંધીનગર : રાજય સરકારે આજે સવારે રાજયના સીનિયર 77 જેટલા આઈએએસની આંતરીક બદલીના આદેશો કર્યા છે. જેમાં 15 જિલ્લા કલેકટરો અને 19...
SURAT : સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી સમાન સુમુલડેરીની ( sumul dairy) વ્યવસ્થાપક કમિટિએ દૂધના ભાવમાં 20 જુનથી લાગુ પડે તે રીતે...
ધ ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહનું ( the flying sikh milkha singh ) 91 વર્ષનીવયે કોરોનાથી નિધન ( corona death) થયું છે. પોતાના...
સાવલી: સાવલી નવીન શાક માર્કેટની બાજુમાં આવેલી પાલિકાની માલિકીની મિલકત માં પાલિકા ના ઠરાવ કે ટેન્ડર વગર અને કોન્ટ્રાક્ટ વગર પાલિકાની...
વડોદરા: મધ્યપ્રદેશ અલીરાજપુરના પુનિયાવા ગામનો શ્રમિક પરિવાર પેટિયું રળવા મોરબી ખાતે જઈ રહ્યા હતા.જ્યાં એક્સપ્રેસ હાઈવે ઉપર શ્રમજીવી પરિવારના 19 સભ્યોની ગાડીને...
વડોદરા: કરજણ તાલુકાના સાસરોદ ગામે રહેતા એક આધેડને સાસરોદ નજીક આંતરીને 4 હત્યારાએ અગમ્ય કારણોસર બોથડ પદાર્થ વડે હુમલો ગંભીર ઈજાઓ પહોંચાડી...
વડોદરા: મુસ્લિમ યુવાને ક્રિશ્ચિયન નામની ઓળખાણ આપીને હિંદુ યુવતીને લગ્ન પૂર્વે બળાત્કાર ગુજારીને બે વાર ગર્ભવતી બનાવી હતી. ધર્મપરિવર્તન કરાવાર નરાધમ વિરૂધ્ધ...
SURAT : શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના કામોને લઈ સ્થાનિકો અવારનવાર વિરોધ કરતા હોય છે. ભાજપનો ગઢ ગણાતા અડાજણ ( adajan) વિસ્તારમાં...
વડોદરા: શહેરના રાજવી ટાવરથી તાંદલજા ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર ડ્રેનેજ લાઈનની કામગીરી અંતર્ગત ઠેરઠેર ખાડા ખોદવામાં આવ્યા હતા. જે બાદ યોગ્ય...
વડોદરા: છાણી જકાતનાકા પાસે ભરબપોરે ૧૧.૩૦ વાગે બે કરોડથી વધુની રકમના સોનાના દાગીના ભરેલા બે થેલાની ચીલઝડપ થતા શહેર પોલીસ તંત્રની આબરૂના...
કોરોના સામે વધુ એક બાહોશ અધિકારીએ દમ તોડ્યો છે. ગુજરાત કેડરનાં IAS ઓફિસર ડો.ગુરુપ્રસાદ મહાપાત્રા (dr guruprasad mohapatra) નું કોરોનાને કારણે નિધન થયું...
વડોદરા: રાજ્યભરમાં ડોકટરો પર હુમલાઓની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે.જેના કારણે સમગ્ર તબીબી આલમમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આ મામલે કાયદા હોવા...
તમારા વાળને મજબૂત, લાંબા અને સિલ્કી બનાવવા માટે તમે બજારમાં મળતી અનેક પ્રોડકટસ પર પૈસા અને સમય બરબાદ કર્યા હશે છતાં શક્ય...
પરવાળા ગામમાં મંદિર તો હતું પણ સાવ નાનકડું. ગામ લોકોની ઈચ્છા એવી કે એક સરસ મોટું મંદિર જો ગામના તળાવની પાળે બને...
સામગ્રી 3 ટેબલસ્પૂન મેંદો 1 ટેબલસ્પૂન કોફી પાઉડર 2 ટેબલસ્પૂન ખાંડ 5 ટેબલસ્પૂન દૂધ 2 ટેબલસ્પૂન તેલ 1/2 ટીસ્પૂન બેકિંગ પાઉડર 1/4 ...
ફિટનેસ અને ફેશનની દુનિયા બહુ ડાયનેમિક છે. જેમાં સમયાંતરે પરિવર્તન આવતું રહે છે. એમાં દરરોજ કોઇ નવો ટ્રેન્ડ કે વેરિયેશન આવતાં રહે...
યુક્રેનની રાજધાની કિવમાં રહેતી અનસ્તાસિયા પૉક્રેશ્ચુક વિશ્વમાં સૌથી મોટા ગાલ ધરાવે છે. પોતાની સર્જરી વિશે તે સોશ્યલ મીડિયા પર અપડેટ્સ આપતી રહે...
surat : ઇટીપી અને સીઇટીપીના અભાવે સુરતમાં ડેવલપ થઇ રહેલી હાઇસ્પીડ લૂમ્સ ઇન્ડસ્ટ્રીની મશીનરીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ( GPCB ) દ્વારા...
તા.5 જૂનના અંકમાં અત્યારની વહુઓના મનનો ‘એકસરે’ સંપાદકે સરસ રીતે દોરી બતાવ્યો છે. અત્યારની વહુઓ, સાસુજીની હા એ હામાં સાદ પુરાવે એવી...
કોરોના રસી ( corona vaccine) કોવિશિલ્ડના ( covishield) બે ડોઝ વચ્ચેના 12-16 અઠવાડિયાના અંતર અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, જ્યારે બીજી...
આવતી કાલે ‘ફાધર્સ ડે’ આવી રહ્યાો છે. આમ તો પિતા વિશે કશું કહેવાની જરૂર નથી. સૌ કોઈ જાણે છે એક પિતાનું મહત્ત્વ....
બરોડા ડેરી ‘ઠરાવ વિવાદ’: લોકશાહી ઢબે પ્રશ્નોનું નિરાકરણ લાવવા ચૂંટણી અધિકારી સક્રિય
75 મીટરના રસ્તા માટે 87 મકાનો પર તોળાતું જોખમ, પાલિકાના ગેટ પર રહીશોનો ‘હલ્લાબોલ’
છોટાઉદેપુરમાં એમજીવીસીએલની વીજચોરી સામે કાર્યવાહી, રૂ. 47.68 લાખનો દંડ
PM મોદી ઓમાનથી સ્વદેશ રવાના: નાયબ પ્રધાનમંત્રી સૈયદ શિહાબે એરપોર્ટ પર વિદાય આપી
સિંગવડ તાલુકાના પસાયતા ગામે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
હિજાબ પ્રકરણ: ગુપ્તચર માહિતી બાદ નીતિશ કુમારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો
વિસ્થાપિત સિંધી પરિવારોની 75 વર્ષ જૂની કેબીનો તોડી પાડતાં રોજગાર છીનવાયો
ડભોઇના વસઈવાલા જીન વિસ્તારમાં રૂ. 8 લાખના દાગીનાની ચોરી
બોડેલી તાલુકાના ઝાંપા ગામે નવી ડીપી સ્થાપન દરમિયાન વોલ્ટેજ વધતા મોટી દુર્ઘટના, ઉપકરણો ફૂંકાયા
શહેરમાં તીવ્ર ઠંડીનો માહોલ,તાપમાનનો પારો 13.2 ડીગ્રી નોંધાયો
સીયુજીમાં 20 સ્નાતકોત્તર વિષયોની 640 બેઠકો પર પ્રવેશ
ફતેગંજમાં ગટર ઉભરાઈ, ‘સ્માર્ટ સિટી’ના દાવા ફેલ
GSFC યુનિવર્સિટી દ્વારા સાતમો દીક્ષાંત સમારોહ, 632 વિધાર્થીઓને ડિગ્રી એનાયત થઈ
શિવ રેસિડેન્સી દુર્ઘટનાઃ 80 લાખનો ફ્લેટ હોવા છતાં 400 લોકો બેઘર થયા, રસ્તે ભટકવા મજબૂર
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પડતાં બચી, સ્ટેજ પર સંતુલન ગુમાવતો વીડિયો વાયરલ
ડભોઈની નવી વોર્ડ રચના : રાજકીય ગણિત ઉથલપાથલ, સમીકરણો ફરી ગોઠવાયા
શિલ્પકળાના સૂર્યનો અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સર્જક રામ સુતારનું 100 વર્ષની વયે નિધન
નવી દિલ્હી ખાતે ગજાનન આશ્રમ માલસરના પૂ.ગુરુજી વિજયભાઈ જોશીનું વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સલેન્ટથી સન્માન
ધુરંધર ફિલ્મના જવાબમાં પાકિસ્તાન ‘મેરા લ્યારી’ ફિલ્મ લાવશે, કહ્યું- ભારતનો પ્રચાર સફળ થશે નહીં
રાજામૌલીની ફિલ્મમાંથી બોલીવુડના અભિનેતાને બહાર કરવામાં આવશે, જાણો શું છે મામલો..?
SMCના ડ્રેનેજ વિભાગના વાંકે કાદરશાની નાળમાં ગટરીયા પૂર ઉભરાયું, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
વેનેઝુએલા-અમેરિકાનો સંઘર્ષ: પૂર્વી પ્રશાંત મહાસાગરમાં US નેવીનો એક જહાજ પર ઘાતક હુમલો
હિન્દુ સગીરાને મુસ્લિમ યુવક ડિંડોલીની હોટલના રૂમમાં લઈ ગયો, પછી જે થયું…
હાઇકોર્ટથી રાહત બાદ દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ તરીકે નિલ સોની યથાવત
હિજાબ વિવાદ પર ભડક્યું બોલીવુડ: જાવેદ અખ્તરે માફી માંગવા કહ્યું, રાખી સાવંતે નીતિશ કુમારને..
ડભોઇના વકીલ બંગલા પાસે હાઈવા ટ્રકે વીજ પોલ ખેંચી કાઢતા અફરાતફરી
શિવ રેસીડેન્સી પર બીજી આફત, હવે ગેસ લાઈનમાં ભંગાણ થયું, 300 પરિવારોની સ્થિતિ કફોડી
ઓનલાઈન સસ્તું મળે તે બધું અસલી હોતું નથી, સુરતમાં નકલી કોસ્મેટિક્સનું કારખાનું પકડાયું
બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી
લોકસભામાં ‘G RAM G’ બિલ પસાર: વિપક્ષે બિલની નકલ ફાડી, ગૃહમાં ભારે હોબાળો મચ્યો
મુંબઇ: અદાણી ગ્રુપ (Adani group)ના વડા ગૌતમ અદાણી (Gautam adani)એ આ અઠવાડીયામાં જેટલા નાણા ગુમાવ્યા (loss) છે તેટલા અન્ય કોઇએ નહીં ગુમાવ્યા હોય. અદાણીની મિલકતો આ સપ્તાહમાં 13.2 અબજ ડોલરથી ઘટીને 63.5 અબજ ડોલર (billions dollar) થઇ ગઇ હતી.

એશિયાના સૌથી ધનિક એવા મુકેશ અંબાણીની નજીક પહોંચવા માટે અદાણી ગતિ કરી રહ્યા હતા તે સમયે જ અચાનક આ ધોવાણ થઇ ગયું છે. અદાણી જૂથની કંપનીઓના છ લિસ્ટેડ શેરો જે વિદેશી ભંડોળો મોટા પ્રમાણમાં ધરાવે છે તે ભંડોળોના ખાતાઓ એનએસડીએલ દ્વારા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે તેવી વાત ફેલાતા અદાણી જૂથની કંપનીઓના શેરોમાં મોટું ધોવાણ થયું હતું. ઇકોનોમિક ટાઇમ્સ દ્વારા અહેવાલ આપવામાં આવ્યો હતો કે શેર ડિપોઝિટરીએ મોરેશ્યસ સ્થિત ત્રણ ફંડો અલબુલા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રેસ્ટા ફંડ અને એપીએમએસ ઇન્વેસ્ટમેન્ટ ફંડના એકાઉન્ટો થિજાવી દીધા છે કારણ કે તેમના માલિકો વિશે માહિતી પુરતી નથી. આ ભંડોળોનું ઘણુ મોટું હોલ્ડિંગ – લગભગ ૬ અબજ ડોલર જેટલું – અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં છે. સોમવારે આ અહેવાલ પ્રગટ થયા બાદ અદાણી જૂથના શેરો ગગડવા માંડ્યા હતા અને ગુરુવાર સુધી આ શેરોમાં ધોવાણ ચાલુ રહ્યું હતું.

અદાણી જૂથે ફંડોના એકાઉન્ટ ફ્રીઝ થયા અંગેના અહેવાલને સંપૂર્ણ ભૂલભર્યા અને ઇરાદાપૂર્વક ગેરમાર્ગે દોરવા માટેના ગણાવ્યા હતા. ત્રણમાંથી બે ફંડોએ પણ આ બાબતે ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમના ફંડોમાં ફક્ત ટેકનીકલ એકાઉન્ટ લેવલનું ફ્રીઝ થયું હતું અને તેમની ટ્રેડિંગ પ્રવૃતિ પર આની કોઇ અસર થઇ નથી. જો કે તેમણે ફક્ત અદાણી જૂથના શેરોમાં જ એક આટલું બધું રોકાણ કર્યું તેનો કોઇ જવાબ તેમણે આપ્યો ન હતો કે તેમના રોકાણકારો અંગે પણ પૂરતી માહિતી આપી ન હતી.