વડોદરા : બાપોદ પોલીસ મથકની હદમાં આવેલ ખોડિયારનગરમાં કુખ્યાત બુટલેગર શરાબની 16 બોટલ સાથે પીસીબીના હાથે ઝડપાયો હતો. પીસીબીની ટીમને બાતમી મળી...
વડોદરા : રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો ઝીંકાતા મધ્યમ વર્ગ મોંઘવારીના ખપ્પરમાં હોમાઈ જવા પામ્યો છે.ત્યારે પેટ્રોલના ભાવ વધારાના વિરોધના મુદ્દે...
આમ આદમી પાર્ટીમાં પહેલા પત્રકાર ઈશુદાન ગઢવી જોડાયા બાદ હવે સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી જોડાઈ જતાં ભાજપમાં આમ તો ભારે વમળો પેદા...
સુરત: (Surat) અલથાણ વેસુ ખાતે આવેલી વેસ્ટર્ન શોપર્સ નામની બિલ્ડીંગમાં વગર નામનું સ્પા (Spa) ખટોદરા પોલીસે ઝડપી પાડી સ્પા માલીકની સામે ગુનો...
ઉત્તર ગુજરાતમાં પાટણની મુલાકાતે આવેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભાજપના નવા ચૂંટાયેલા સ્થાનિક સ્વરાજયના ઉમેદવારોને ચેતવણી આપતા કહ્યું હતું કે, ભાજપના...
ઉમરગામ: ભીલાડની આઈસીઆઈસીઆઈ (ICICI) બેંકમા (Bank) બનાવટી સોનાના દાગીના મોર્ગેજમાં મૂકી ગોલ્ડ લોન (Gold Loan) મેળવી બેંક સાથે છેતરપિંડી કરનાર ટોળકીને પોલીસે...
એક તરફ ગુજરાત પર લો પ્રેશર સિસ્ટમ આવી રહી છે, ત્યારે આજે રવિવારે ગુજરાતમાં 27 તાલુકાઓમાં હળવો વરસાદ થયો હતો. જેમાં છોટા...
રાજયમાં કોરોનાના કેસો હવે 100થી પણ ઘટી જાય તેવી સંભાવના જોવાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં કોરોનાના નવા 112 કેસો નોંધાયા...
ગાંધીનગર: (Gandhinagar) એક તરફ આગામી વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Election) આવી રહી છે તે પહેલા ગુજરાતમાં (Gujarat) આપ પાર્ટી દ્વારા માસ્ટર સ્ટ્રોક...
ભરૂચ: (Bharuch) જીંદગી બચાવવા (Life Saving) માટે રક્તદાન (Blood Donate) કેટલું મહત્વનું છે તેના અવાર નવાર કિસ્સા આપણે સાંભળી છે, ત્યારે ભરૂચ...
નવસારી: (Navsari) નવસારી આરટીઓની (ARTO) કચેરી જાણે ભ્રષ્ટાચારનો (Corruption) પર્યાય બની ગઇ છે. એમ તો નવસારી આરટીઓ કચેરીમાં ચાલતા કારભારની જવાબદારી એઆરટીઓ...
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર (Corona second wave)નો ખતરો ઓછો થઈ રહ્યો છે, અને કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે...
સુરત: (Surat) વરાછામાં બે મંદિરમાં (Temple) ચોરી (Theft) કરનાર બે યુવકને પોલીસે પકડી પાડ્યા છે. ફૂટપાથ ઉપર જ રહીને રાત્રિના સમયે માત્ર...
પેરિસ : દીપિકા કુમારી, અંકિતા ભગત અને કોમોલિકા બારીની બનેલી ભારતીય મહિલા રિકર્વ (Indian women curve) ટીમે શનિવારે પેરિસમાં વર્લ્ડ કપ (archery...
સુરત: (Surat) હજીરામાં આર્સેલર મિત્તલના (ArcelorMittal) નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડ(એએમએનએસ) દ્વારા રિઝર્વ ફોરેસ્ટની સર્વે નંબર 434/એ/1પીટી અને 179નો કબ્જો છોડાવવા રાજ્યના મુખ્યમંત્રી,...
સુરત: (Surat) શહેરના કોસાડ વિસ્તારમાં આવેલા આઈસીઆઈસીઆઈ બેંકના (ICICI Bank) એટીએમને (Bank ATM) ગઈકાલે રાત્રે બે અજાણ્યાઓએ તોડી ચોરીનો (Theft) પ્રયાસ કર્યો...
જમ્મુ એરપોર્ટ સંકુલ (J&K air force center) (એરફોર્સના તકનીકી ક્ષેત્ર) માં રવિવારે (27 જૂન) બપોરે 2 વાગ્યે માત્ર પાંચ મિનિટના સમયમાં બે...
કોલકાતા (Kolkata)માં બનાવટી રસીકરણ (Vaccination) શિબિરો યોજનારા અને આઈએએસ અધિકારી (IAS officer) હોવાનો દાવો કરનાર દેબંજન દેબે પોલીસને એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું...
સુરત વોર્ડ નંબર-3ના આમ આદમી પાર્ટી (AAP)નાં મહિલા કોર્પોરેટર (Councilor) ઋતા દુધાગરા દ્વારા ભાજપ (BJP)ના ધારાસભ્ય વિરુદ્ધ સણસણતા આક્ષેપ કરવામાં આવ્યાં છે....
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Pm modi) આજે 27 મી એપ્રિલે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત (Man ki bat)ના...
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Pm modi)એ અયોધ્યા (Ayodhya)ની વિકાસલક્ષી યોજનાની સમીક્ષા (Review) કરતા કહ્યું હતું કે આ મંદિર નગરીમાં...
આપના નેતા મનીષ સિસોદિયા રવિવારે સુરત આવ્યા હતા. સુરત સર્કિટ હાઉસ (Surat circuit house)ખાતે મનીષ સીસોદિયા (Manish sisodiya)ની ગોપાલભાઈ ઇટાલિયા, ઈશુદાન ગઢવીજી...
ગુજરાત (Gujarat)માં આપ (AAP)ની એન્ટ્રી ભાજપનો માથાનો દુઃખાવો બની રહ્યો છે. સુરત સર્કિટ હાઉસ (Surat circuit house)ખાતે મનીષ સીસોદિયા (Manish sisodiya)ની ગોપાલભાઈ...
સુરત: નર્મદ યુનિ. (VNSGU)માં શરૂ થયેલી ઓનલાઇન પરીક્ષા (Online exam) એક રીતે તો સફળ થઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે પણ આ પરીક્ષામાં...
સુરત જિલ્લાની હદમાંથી પસાર થતા નેશનલ હાઈવે નં.૪૮ના પીપોદરા ઓવરબ્રિજ ઉપર એક ટેમ્પો ચાલકે હાઇવે પરથી પસાર થતી કોઈ અજાણી કારને સો...
કડોદરા નગરપાલિકા વિસ્તારમાં આવેલી શ્રીનિવાસ ગ્રીનસિટીનો આર.સી.સી. રસ્તો ત્રણ મહિનામાં તૂટી જતાં આમ આદમી પાર્ટી અને નગરસેવક દ્વારા ફરિયાદ કરવામાં આવી છે....
ડેડિયાપાડાના કુનબાર ગામની સીમમાં આવેલી વન વિભાગની નર્સરી પર વન વિભાગના કર્મીઓ ઉપર કુનબાર ગામના 30 જણાના ટોળાએ હુમલો કરી સરકારી મિલકતને...
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા શાસ્ત્રી રોડ પર ગાંધીનગર સોસાયટીના રહીશોની માગને આધારે ટ્રાન્સફોર્મર મૂકવાની કરવામાં આવી રહેલી કામગીરી બારડોલી નગરપાલિકાએ અટકાવી...
અંકલેશ્વરના લોઢણ ફળિયા વિસ્તારમાં 10થી વધુ મકાનોમાં વરસાદથી ઘરોમાં ઝરણાંં ફૂટી રહ્યા છે. લોઢણ ફળિયાને અડીને સરકારી અનાજના ગોડાઉન તેમજ જિલ્લા પંચાયત...
સોનગઢના ડોસવાડા જીઆઇડીસીમાં હિંદુસ્તાન ઝીંક લિમિટેડ કંપનીનો પાયો નંખાય તે પહેલાં જ વિવાદમાં સપડાઇ છે. આ કંપની શરૂ થતાં પહેલાં ગુજરાત પ્રદૂષણ...
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
ગોધરા ફાયર બ્રિગેડે સાંપા રોડ પર 3 ફેઝ લાઈનમાં ફસાયેલા કબૂતરનું દિલધડક રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
આપણા મનનો ડર
આજે ગુજરાત પોલીસના ૧૧,૬૦૭ નવા ઉમેદવારને નિમણૂક પત્રો એનાયત કરાશે
શિક્ષણ સંસ્થાઓમાં શિયાળો એટલે વૈવિધ્યસભર આવક કમાવાની ઋતુ, ધમધોકાર ધંધાનો સમય
આજથી રાજ્યમાં તાપમાન 2થી3 ડિગ્રી ગગડી જશે
વોટ્સએપ પર ‘ઘોસ્ટ પેયરિંગ’ સ્કેમ: તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે
નવા યાર્ડમાં ડ્રેનેજના કામમાં અધૂરા છોડાયેલા ખાડા ફરી કોઈકનો ભોગ લેશે?
ઉંમર અને મોંઘવારી વધે પછી ઘટે નહીં
આવકાર્ય સજા
સાયબર ફ્રોડ સામે જાગૃતિ જરૂરી
આઈપીએલની હરાજી પર પ્રતિબંધ મૂકો
સમાજ સામે કડવો સવાલ: 5 વર્ષમાં 700થી વધુ પતિઓની હત્યા, શું પુરુષ પીડિતોની અવગણના?
સદાબહાદુર સૂર સમ્રાટ રફીજી
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
વડોદરા : બાપોદ પોલીસ મથકની હદમાં આવેલ ખોડિયારનગરમાં કુખ્યાત બુટલેગર શરાબની 16 બોટલ સાથે પીસીબીના હાથે ઝડપાયો હતો. પીસીબીની ટીમને બાતમી મળી હતી કે, કુખ્યાત બુટલેગર નિલેશ ઉર્ફે નિલુ હરેશભાઈ નાથાણી રહેવાસી :- બી-204 સર્જનમ રેસીકોમ , સત્યમ પાર્ટીપ્લોટ પાછળ, ખોડિયારનગર પાસે, વડોદરાના મકાનમાં દારૂનો જંગી જથ્થો છૂપાવ્યો છે.
પીસીબીની ટીમે છાપો મારતા બુટલેગરના મકાનમાંથી વિદેશી રાબન ફકત 16 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે એક નંગ મોબાઈલ સહિત બાર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બુટલેગર નિલેશની ધરપકડ કરીને બાપોદ પોલીસ મથકે પ્રોહીબીશનનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસ પૂછતાછમાં આરોપીએ જણાવેલ કે, મુંબઈના ઉલ્લાસનગર ખાતે આવેલ વાઈન શોપમાંથી દારૂની બોટલ વેચાણ અર્થે ખરીદી કરી હતી અને લકઝરી બસમાં વડોદરા આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, નિલેશ આજવા રોડ ખાતે માધવનગરમાં પણ દારૂનો વેપલો કરતો હતો. તાજેતરમાં નિલેશે પોતાનો બર્થ-ડે મનાવવા દારૂની બોટલ વચ્ચે કેક ગોઠવીને ઉજવતો વિડિયો વાયરલ થતાં પોલીસે કાનૂની કાર્યવાહી આદરી હતી. નામચીન બુટલેગર નિલેશ શહેર અને જિલ્લામાં આઠથી વધુ પ્રોહીબીશનના ગુનામાં ઝડપાયેલો છે અને ત્રણ વખત પાસાની સજા પણ કાપી ચૂકયો છે.