સુરત જિલ્લાના બારડોલીમાં હવે વૃક્ષો પણ સલામત રહ્યા નથી. બારડોલી ધામડોદ ખાતે આવેલ વૃક્ષ બોન્સાઈ આર્ટ નામની નર્સરીમાંથી એક મોપેડ ઉપર આવેલું...
સોનગઢના ડોસવાડામાં વેદાંતા ઝીંક કંપનીને પ્રદૂષણ બોર્ડની લોક સુનાવણી અને પ્રોજેક્ટ રદ કરવા વાલોડ આદિવાસી પંચે કલેક્ટર મારફતે મુખ્ય સચિવ, ગુજરાત રાજ્ય,...
સુરત: 25મી જૂન એટલે સ્માર્ટ સિટી મિશન (Smart city mission)નો સ્થાપના દિવસ. સ્માર્ટ સિટી મિશનની છઠ્ઠી વર્ષગાંઠના દિવસે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ...
બારડોલીના સરભોણ ગામે ચાંદદેવી ફળિયામાં મંગળવારે દારૂ બંધ કરાવવા ગયેલા સ્થાનિક યુવાનો પર બુટલેગરો દ્વારા હુમલો કરાતાં બે જૂથ વચ્ચે મારામારી થઈ...
હવે ગામડાંના લોકો પણ પોતાની જૂની માન્યતાને નેવે મૂકી પોતાની બાળકીઓને શિક્ષિત કરી રહ્યા છે. ડેડિયાપાડાના અંતરિયાળ ડુંગર વિસ્તારોમાં આવેલા મોહબી અને...
સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી (Dadra nagar haveli)ના કરાડ ગામમાં મધુબન ડેમ-વીઆઈપી ગેસ્ટ હાઉસ રોડ પાસે ખનકીમાં કોઈ એક્સપાયરી ડેઇટની દવાનો...
સુરત: કોરોનાના કપરા કાળમાં સુમુલ ડેરી (Sumul dairy)ની નફાખોરી અટકાવવા, દૂધનો ભાવવધારો પાછો ખેંચવા અને પશુપાલકોને 86 ને બદલે 100 રૂપિયાનો ભાવવધારો...
ગાંધીનગર: રાજ્યના સમૂદ્ર કિનારાના બેટ દ્વારિકા (Dwarka), શિયાળ બેટ (Shiyal bet) અને પિરોટન ટાપુ (Pirotan bet)ઓને પર્યટન-પ્રવાસન હોટસ્પોટ (hotspot) તરીકે વિકસાવવા પ્રવાસન-ઇન્ફ્રાસ્ટ્રકચર...
સુરત: કતારગામ (Katargam) દરવાજાના જીલાની બ્રિજ પાસે એક મકાનમાં આગ (Fire in house) લાગતા દોડધામ મચી ગઇ હતી. ગ્રાઉન્ડ ફલોરમાં લાગેલી આગ...
નવી દિલ્હી : ઇંગ્લેન્ડ (England) સામે આગામી 4 ઓગસ્ટથી શરૂ થઇ રહેલી પાંચ ટેસ્ટની સીરિઝ (Test series) પહેલા ભારતીય ટીમ (Indian cricket...
દુબઇ : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC)ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની પહેલી એડિશન ભારત (India) અને ન્યુઝીલેન્ડ વચ્ચે સાઉધેમ્પ્ટનના હેમ્પશર બાઉલમાં રમાયેલી ફાઇનલ...
ટ્વિટર (Twitter India) દ્વારા આજે સવારે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ (cabinet minister)નું ખાતું એક કલાક માટે અવરોધિત કરાયું છે. રવિશંકર પ્રસાદે ટ્વિટરની આ...
ભારતમાં બીજી લહેર (corona second wave) શાંત થવાના અહેવાલ વચ્ચે કોવિડ-19ના ડેલ્ટા+ વેરિએન્ટ (Delta plus variant)ના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે...
એક તરફ LAC પર તણાવ છે ત્યાં બીજી તરફ ચીને ભારતીય સરહદ (Indo china border) નજીક તિબેટ (Tibet)માં પ્રથમ બુલેટ ટ્રેન (Bullet...
સુરત : કેટરિંગના ઓર્ડર (catering order)માં જવા નીકળેલા એક ગ્રૂપને હાઇવા ટ્રકે ઇચ્છાપોર (Ichchapor) ચોકડી પાસે અડફેટમાં લીધા હતા. આ અકસ્માત (Accident)માં...
surat : આવકવેરા વિભાગ ( income tex department ) દ્વારા ટીડીએસ ( tds) ના કાયદાઓમાં આગામી 1 જુલાઇથી કેટલાક પરિવર્તન કરવાની જાહેરાત...
લોકોને દેશમાં કોરોના રસીકરણ ( corona vaccination) વિશે સતત જાગૃત કરવામાં આવે છે, પરંતુ આ પ્રક્રિયામાં બેદરકારી અને વિક્ષેપના ઘણા કિસ્સા નોંધાયા...
surat : ભાજપમાંથી ( bhajap) મોટી સંખ્યામાં કાર્યકરો આપમાં જોડાઇ રહ્યા છે. ત્યારે તાજેતરમાં કેજરીવાલની ( kejriwal) હાજરીમાં પત્રકાર ઇશુદાન ગઢવી આપમાં...
સુરત: ટેક્સટાઇલ કમિશનર કચેરીના અધિકારીઓ દ્વારા આજે ચેમ્બર ઓફ કોમર્સ ( chember of commerce) સાથે આજે A-TUFSના પડતર પ્રશ્નોના મુદ્દે ઓનલાઇન મિટીંગ...
surat : શહેરની વીર નર્મદ યુનિવર્સિટી ( veer narmad university ) ખાતે આજ રોજ મળેલી સિન્ડિકેટ બેઠકમાં રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે આઇડિયા...
સુરતના એ ભયંકર દિવસો યાદ કરશો તો રૂંવાડાં ઊભા થઇ જશે. હજુ એ સમય વિત્યાને ઝાઝો સમય નથી થયો. રાજ્યભરમાં જે સ્થિતિ...
આપણે ત્યાં યંગસ્ટર્સ હવે પોતાના લગ્નની વાત પેરન્ટ્સ સાથે મળીને ડિસ્ક્સ કરે છે. તેઓ પોતાની જીંદગીનો સૌથી મોટો નિર્ણય પેરન્ટ્સ સાથે મળીને...
સામાન્ય રીતે જોવા જઈએ તો દરેકને જીવનમાં કોઈને કોઈ ઉપાધી, ટેન્શન, મુશ્કેલીઓ આવ્યા જ કરતી હોય છે. આથી નિરોગી અને આનંદિત રહેવા...
હવે લગભગ દરેક વ્યક્તિ સોશિયલ મીડિયાનો ( social media) ઉપયોગ કરે છે. ઘણા નવા લોકો આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત જોડાઇ...
ડોક્ટર એટલે કોઈ એક ટાઈટલ કે વ્યવસાય નહીં, ડોક્ટર્સ જીંદગી જીવવાની રીત શિખવે છે. દરેક વ્યક્તિની લાઈફમાં પ્રોફેશન સાથે પેશન પણ હોય...
અદાણી ગ્રુપ ( adani group) બે દિવસથી ચર્ચામાં છે. હકીકતમાં, સોમવારે સવારે શેરબજારની ( stock market) શરૂઆત પહેલા અદાણી ગ્રૂપના ત્રણ વિદેશી...
ડાકોર: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં ગુરૂવારના રોજ જેઠ સુદ પુનમના પવિત્ર દિવસે વહેલી સવારે મંગળા આરતી બાદ...
આણંદ : પેટલાદ તાલુકાના બામરોલી ગામના તાબે આવેલા મહુડીયાપુરામાં નવ મહિના પહેલા ભાગી ગયેલા પ્રેમી પંખીડામાં યુવકે લગ્નના બનાવેલા સર્ટીફિકેટ બોગસ હોવાની...
દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ નગરના લીમડી અને ધાનપુર તાલુકાના મુખ્ય મથક લીમડીમાં વહેલી સવારથીજ વાતાવરણમાં અચાનક પલ્ટો આવતાં વરસાદી માહોલ જામ્યો હતો....
હાલોલ / હાલોલ શહેરની સૌભાગ્યવતી બહેનોએ વટ સાવિત્રીના વ્રતની ઉજવણી કરી હતી. જેમાં વહેલી સવારથી સૌભાગ્યવતી બહેનો દ્વારા સોળે શણગાર સજીને શહેરમાં...
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
તાપી જિલ્લા મથકથી માત્ર 6 કિ.મી.નું અંતર, છતાં વિકાસ માટે રાહ જોતું વ્યારાનું ગામ : ભાનાવાડી
ડભોઇ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ રીલના જથ્થા સાથે ઇસમને ઝડપી પાડ્યો
અમિતનગર સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
સ્માર્ટ સિટી દાહોદમાં 11 રોડ પર 54થી વધુ સ્થળે હેવી ડ્યુટી રબર સ્પીડ બ્રેકર મૂકાશે
દાહોદમાં ગંદકી ફેલાવનાર સામે નગરપાલિકા એક્શનમાં, 7 દુકાનો સીલ કરાઈ
ઉદ્યોગપતિઓના લાભાર્થે અરવલ્લીની પર્વતમાળાનો વિનાશ કરવામાં આવી રહ્યો છે
માર્ગ અકસ્માતો: લોક જાગૃતિ ઝુંબેશ વધારવા સાથે કાયદા પણ સખત બનાવવા જરૂરી
ગોધરાના પરવડી પાસે ટ્રક પર તાડપત્રી બાંધવા જતા હાઈ ટેન્શન લાઈન અડી જતાં કંડક્ટરનું મોત
સુરત જિલ્લાના બારડોલીમાં હવે વૃક્ષો પણ સલામત રહ્યા નથી. બારડોલી ધામડોદ ખાતે આવેલ વૃક્ષ બોન્સાઈ આર્ટ નામની નર્સરીમાંથી એક મોપેડ ઉપર આવેલું દંપતી બોન્સાઈ પ્લાન્ટની ચોરી કરી જવાની ઘટના CCTV ફૂટેજમાં કેદ થતાં ભારે ચર્ચા ચાલી હતી. નર્સરીના માલિકે ઘટના અંગે બારડોલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ધામડોદ ગામની સીમમાં આવેલ વૃક્ષ બોન્સાઈ આર્ટ નામની નર્સરીમાંથી બોન્સાઈ પ્લાન્ટની ચોરી થઈ જવાની વિચિત્ર ઘટના બની હતી.
બારડોલી નગરમાં બંધ ઘર, લારી ગલ્લાઓ તસ્કરોનાં નિશાન ઉપર તો છે જ, પરંતુ હવે નર્સરીનાં વૃક્ષો પણ સલામત રહ્યાં નથી. ઘટના એવી છે કે, ધામડોદ રોડ પર આવેલી ગંગોત્રી સોસાયટીની બાજુમાં બાલાજી પ્લાઝાની નીચે ખુલ્લી જગ્યામાં નિલેષકુમાર કાંતિલાલ પટેલની વૃક્ષ બોન્સાઈ આર્ટ નર્સરી આવેલી છે. જેમાં ગત 13 જૂનના રોજ બપોરના 3.45 કલાકે એક મોપેડ પર એક દંપતી આવ્યું હતું. જેના હાથમાં પ્લાસ્ટિકનું ટબ હતું. અને જોતજોતામાં કમ્પાઉન્ડમાંથી હાથ લંબાવી 10 હજાર રૂપિયાની કિંમતનું બોન્સાઈ પ્લાન્ટની ચોરી કરી ગયા હતા. સમગ્ર ઘટના સામેની સોસાયટી ના એક સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ જતાં આ નર્સરીના માલિકે બારડોલી પોલીસ સ્ટેશનમાં આ અંગે તપાસ કરવા લેખિત ફરિયાદ કરી છે.