કોરોના આગામી કેટલાક વર્ષોમાં સામાન્ય શરદીના કોરોના વાયરસની જેમ વર્તન કરી શકે છે. જે મોટાભાગે નાના બાળકોને અસર કરશે, જેમને હજુ સુધી...
ભારે ધાંધલને લીધે રાજ્યસભાની બેઠક અનિશ્ચિત કાળ માટે સ્થગિત થયાના બીજા દિવસે આજે રાજ્યસભામાં ધમાલ મામલે સરકાર અને વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપ આખો...
ચંદ્રયાન-૨, કે જે ઇસરોનું બીજું લ્યુનાર મિશન છે તેણે ચંદ્ર પર પાણીના સૂક્ષ્મ બિંદુઓની હાજરી શોધી કાઢી છે, એમ આ મિશન દ્વારા...
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા દાવો કર્યો હતો કે, દેશના ગરીબો, દલિતો, ખેડૂતો અને કામદારોનો અવાજ...
ઇસરોનું જીએસએલવી રોકેટ આજે દેશના હાલના નવીનતમ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ ઇઓએસ-૦૩ને લોન્ચ વેહિકલનો ક્રાયોજેનિક સ્ટેજ ઇગ્નાઇટ કરવામાં નિષ્ફળ જતાં ભ્રમણકક્ષામાં મૂકવામાં નિષ્ફળ...
કૉંગ્રેસે ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે, માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ દ્વારા તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ સહિત મોટી સંખ્યામાં પક્ષના નેતાઓ અને કાર્યકરોના એકાઉન્ટ બ્લોક...
રાવલપિંડી : પાકિસ્તાન (Pakistan)માં જો કોઇ વ્યક્તિ 18 વર્ષની ન હોય તો તેને ડ્રાઇવિંગ લાયસન્સ (DL)મળી શકતું નથી, પણ ફક્ત આઠ વર્ષના...
ગુજરાતમાં હેરોઈનની હેરફેરીના ષડયંત્રનો પર્દાફાશ કરીને નારકોટિકસ કંન્ટ્રોલ બ્યૂરોના ઈન્ટેલીજન્સ અધિકારીઓની ટીમે અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એક સાઉથ આફ્રિકાના નાગરિકની...
જીટીયુમાંથી ડિગ્રી મેળવેલા હજારો વિદ્યાર્થીઓ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અને નોકરી કરવા માટે પણ જતાં હોય છે, ત્યારે વિદ્યાર્થીઓ જે-તે દેશની માતૃભાષાને જાણી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. જ્યારે ઘણા સમય પછી રાજકોટ મનપામાં એક દર્દીનું મૃત્યુ થયું હતું. આમ...
બારડોલી: સતત વધી રહેલ પેટ્રોલ-ડીઝલ (Petrol-diesel)ના ભાવ બાદ હવે શાકભાજીના ભાવમાં પણ વધારો (Vegetable price hike) જોવા મળી રહ્યો છે. બારડોલી તાલુકામાં...
અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન (Taliban)નો પાયમાલ ચાલુ છે. ભારત તાલિબાનની વર્તમાન સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. દરમિયાન, ભારતીય વિદેશ મંત્રાલય (Indian ministry of...
કોંગ્રેસ (Congress)ના નેતાઓ અને ટ્વિટર (Twitter) પર તેમનું પોતાનું એકાઉન્ટ બંધ (Account lock) થયા બાદ પણ રાહુલ ગાંધી (Rahul gandhi)એ કેન્દ્ર સરકાર...
નવી દિલ્હી : ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ (Tokyo Olympics)માં ગોલ્ડ મેડલ (Gold medal) જીતનાર ભારતીય જેવલીન થ્રો (Javelin throw) એથ્લેટ નીરજ ચોપરા (Niraj)એ...
રાહુલ ગાંધી (Rahul gandhi) ઉપરાંત ટ્વિટરે કોંગ્રેસ અને તેના ઘણા વરિષ્ઠ નેતાઓ (Leaders)ના ખાતાઓને તાળાં મારવા (Block) અંગે નિવેદન બહાર પાડ્યું છે. માઇક્રો-બ્લોગિંગ...
ભારત (India)માં ફેબ્રુઆરી ભૂસ્ખલન (Land slide) સહિત ઉત્તર ભારતમાં પહાડો સાથે જોડાયેલા અકસ્માતો (Mountains accident) પ્રકાશમાં આવી રહ્યા છે.. 2020 થી નાસાનો...
સુરત: કોવિડ-19 (Covid-19)ની સ્થિતિ લાંબો સમય રહેવાની હોવાથી મેન મેડ ટેકસટાઇલ રિસર્ચ એસોસિએશન (Mantra)એ એન્ટી વાયરસ ટેસ્ટીંગ (Anti virus testing) માટે ખાસ...
સુરત: કોવિડ-19 કોરોના (Corona) સંક્રમણને લીધે સુરત (Surat)માં 125 વર્ષ કરતાં વધુ સમયથી નીકળતું કલાત્મક તાજિયા (Tazia)ઓનું ઝુલુસ (Zulus) સતત બીજા વર્ષે...
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં કિન્નૌર ભૂસ્ખલન અકસ્માત (kinnaur accident) બાદ બચાવ (Rescue) એજન્સીઓ અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ ઓપરેશન ચલાવી રહી છે. હાઇવે ઉપર...
જેમને અપેક્ષિત સફળતા નથી મળતી તેમણે ટકી રહેવાના પોતાના રસ્તાઓ શોધી લેવા પડે છે. આજકાલ વિકલ્પો ઘણા છે પણ તે માટે કલ્પનાશીલતા...
એક સમય હતો કે હોલીવુડની ફિલ્મોની રિમેક બન્યા કરતી. બીજી રીમેક બંગાળી ફિલ્મોની બનતી કારણ કે અનેક બંગાળી દિગ્દર્શકો હિન્દી ફિલ્મોમાં હતા....
15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ છે એટલે રાષ્ટ્રપ્રેમની ફિલ્મ રજૂ થાય તો પ્રસંગ સચવાયેલો કહેવાય. આ 14મી ઓગસ્ટે ‘અટેક’ રજૂ થઈ રહી છે....
ફિલ્મ નિર્માણમાં હવે અભિનેત્રીઓનાં ય વટ છે.અનુષ્કા શર્મા, તાપસી પન્નુ, દિપીકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા વગેરે હવે ફક્ત અભિનેત્રી નથી બલ્કે ફિલ્મ નિર્માત્રી...
જેઓ એમ માને છે કે ફિલ્મી કુટુંબમાંથી આવતા અભિનેતા યા અભિનેત્રી ફિલ્મજગત પર કબજો જમાવી દે છે તેમણે ઉષા કિરણની પૌત્રી સૈયામી...
આયુષ્યમાન ખુરાના, નવાઝુંદ્દીન સિદ્દીકી, મનોજ વાજપેયી વગેરે એક સાથે ઘણી ફિલ્મોમાં કામ કરે છે. ઘણા માને છે કે તેઓ પોતાને અસલામત અનુભવે...
વડોદરા: માનવના વેશમાં દાનવ જેવી ક્રૂરતા આચરનાર પીઆઇ અજય દેસાઇએ નિર્દોષ સ્વીટીને મોતને ઉતારી નાખ્યા બાદ લાશની ઉપર ઘી નાખીને સળગાવી નાખી...
વડોદરા: વિવિધ માંગણીઓ સાથે છેલ્લા 7 દિવસથી તબીબો હડતાળ ઉપર ઉતર્યા હતા.અને સરકાર વિરુદ્ધમાં વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો યોજ્યા હતા. જોકે આ વચ્ચે...
વડોદરા: વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં સુગમ ડેરીના દૂધના પાર્લરમાં આજે વહેલી સવારે ત્રાટકેલી લૂંટારૂ ટોળકીએ મહિલાને બાનમાં લઇ રૂપિયા 1.50 લાખ રોકડની...
શહેરા: શહેરાના ગાંગડીયા ગામની સીમમાં આવેલી ડુંગરીમાં કંણજના ઝાડ ઉપર 24 વર્ષીય પરણીતાની દુપટ્ટા વડે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર...
ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક દ્વારા અમદાવાદ શહેરમાંથી બાઈક ચોરીના ગુનામાં આરોપીને પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી...
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
સુરત સિટી બસ સેવા
કડવા શબ્દો
વોટચોરી મુદ્દે રાહુલની ‘વોટચોર, ગદ્દી છોડ’ રેલી એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે?
કોરોના આગામી કેટલાક વર્ષોમાં સામાન્ય શરદીના કોરોના વાયરસની જેમ વર્તન કરી શકે છે. જે મોટાભાગે નાના બાળકોને અસર કરશે, જેમને હજુ સુધી કોરોનાની રસી આપવામાં આવી નથી અથવા તો વાયરસના સંપર્કમાં આવ્યા નથી. એમ ગુરુવારે પ્રકાશિત મોડેલિંગ અભ્યાસ મુજબ કહેવામાં આવ્યું હતું.
યુએસ-નોર્વેજીયન ટીમે નોંધ્યું છે કે, બાળકોમાં કોરોનાની તીવ્રતા સામાન્ય રીતે ઓછી હોય છે એટલે કોવિડનો બોજો ઓછો થઈ જશે.
નોર્વેની ઑસ્લો યુનિવર્સિટીના ઑટ્ટર ર્જન્સ્ટડે કહ્યું કે, સાર્સ-કોવ-2નો ચેપ લાગ્યા બાદ ઝડપથી ગંભીર પરિણામો અને વય સાથે ગંભીર સાબિત થવાના સ્પષ્ટ સંકેત મળ્યા છે.
મોડેલિંગના પરિણામો સૂચવે છે કે, ચેપનું જોખમ નાના બાળકોમાં ફેલાશે. કારણે કે, પુખ્ત વયના સમુદાયે રસીકરણ કરવી દીધું હશે અથવા તો વાયરસના સંપર્કમાં આવીને રોગપ્રતિકારક શક્તિ વિકસિત કરી લીધી છે.જર્નલ સાયન્સ એડવાન્સમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં નોંધ્યું છે કે, અન્ય કોરોના વાયરસ અને ઈન્ફલ્યુએન્ઝા વાયરસમાં આવા પરિવર્તન જોવા મળ્યા હતા. કારણ કે, તે પણ ઝડપથી ફેલાયા બાદ અટકી ગયા હતા.
ર્જન્સ્ટડે કહ્યું કે, શ્વસન રોગોનો ઐતિહાસિક રેકોર્ડ સૂચવે છે કે વર્જિન મહામારી દરમિયાન વય સાથે સંક્રમણ વધવાનો દાખલો સ્થાનિક સંક્રમણ કરતા અલગ હોઈ શકે છે.તેમણે કહ્યું કે, કોરોના પર કરવામાં આવેલા સંશોધન બતાવે છે કે રસીકરણ સાર્સ-કોવ-2 વાયરસ સામે મજબૂત રક્ષણ પૂરું પાડે છે. તેથી અમે દરેકને વહેલી તકે રસીકરણ માટે પ્રોત્સાહિત કરીએ છીએ.
તેઓએ 11 જુદા જુદા દેશો – ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, સ્પેન, યુકે, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, યુએસ, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં કોરોનાના કેસોના ભારણની પણ તપાસ કરી હતી. જે તેમની વસ્તી વિષયક રીતે વ્યાપક રીતે અલગ અલગ છે.