વર્ષો વહી જશે અને તહેવાર પણ આવીને જશે. જન્માષ્ટમી, ગણપતિ, રક્ષાબંધન, નવરાત્રી, દિવાળી તહેવારોમાં બેફામ નહીં બનતા નિયંત્રણમાં રહીને ઉત્સવ મનાવજો. વિતેલા...
રાજા જ્ઞાનસેન નામ પ્રમાણે જ્ઞાની હતા અને જ્ઞાનીઓના ચાહક પણ હતા.તેમના દરબારમાં હમેશા શાસ્ત્રાર્થ થતો અને જે આ શાસ્ત્રાર્થમા વિજયી થતું તેને...
મોદી સરકાર પરિવર્તનના આદેશ સાથે બીજી વારની મુદત માટે સત્તા પર બેઠી. એન.ડી.એ. સરકારે ૨૦૧૪ કરતાં ૨૦૧૯ માં વધુ બેઠકો મેળવી અને...
‘‘થોડુંક પોતાની મરજી મુજબનું જીવી લેવું જોઈએ’’- ફિલ્મ હોય કે સાહિત્ય. હમણાં હમણાં ઘણાં સર્જકો આ મુદ્દાને અભિવ્યક્તિનો મુખ્ય વિચાર બનાવી રહ્યા...
દુનિયામાં વધતા પ્રદૂષ્ણ માટે વાહનોને પણ ઘણે અંશે જવાબદાર ગણવામાં આવે છે. ધુમાડા ઉત્સર્જનના નિયમોનું સખતાઇથી પાલન કરાવાય તો પણ પેટ્રોલ, ડીઝલથી...
દાહોદ: દાહોદ સ્માર્ટ સીટીમાં હાલ ઠેર ઠેર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યાં છે. જ્યાં જુઓ ત્યાં કલાકોના ટ્રાફિક જામના પગલે વાહન...
સિંગવડ: સિંગવડ તાલુકામાં યુરિયા ખાતર નહીં મળતા ખેડૂતોને ખેતર માં નાખવા માટે ફાફા મારવાનો વારો આવ્યો હતો યુરિયા ખાતર બે ત્રણ દિવસથી...
સુખસર: ફતેપુરા તાલુકાના સુખસરની મુખ્ય પ્રાથમિક શાળામાં બુધવારના રોજ બપોરે ચારથી પાંચ જેટલા યુવકો દ્વારા બગીચામાં તોડફોડ મચાવી હતી. અને ૨૫થી ૩૦...
દાહોદ: દેવગઢબારિયા નગરમાં બસ સ્ટેન્ડ વિસ્તારના મુખ્ય રસ્તા ઉપર મોટા ખાળા હોવા છતાં પણ હમ તો જાણે નિંદ્રાધીન હોય તેમ ખાડાના કારણે...
નડિયાદ: માતર – લિંબાસી રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપ ઉપર કર્મચારીઓ સાથે તકરાર થયા બાદ ૪ યુવકો દ્વારા પેટ્રોલ પંપમાં તોડફોડ કરીને...
નડિયાદ: નડિયાદ નજીક દંતાલી ગામ પાસે લઇ જઇને સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર શખ્સને નડિયાદ કોર્ટ દ્વારા ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી...
આણંદ : ચરોતરમાં કેટલાક વેપારીઓ સરકારી વેરો પુરેપુરો ન ભરવાના હેતુથી ક્રેડિટ કરતા વધુ ક્લેઇન કરી ટેક્સ ચોરી કરી રહ્યાં છે. આવા...
મલેકપુર : વિરપુર તાલુકાના ભરોડી ગામે બે વર્ષ પહેલા 80 ફુટ ઉંડા કુવામાં પડેલા મગરને બે દિવસની જહેમત બાદ રેસ્ક્યુ કરી સલામત...
વડોદરા: વડોદરા શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનો વાવર વકર્યો છે.જેના કારણે વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે.અને ડોર ટુ ડોર સર્વે...
વડોદરા: શહેરના સર સયાજી નગરગૃહમાં રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે 7 ઓગસ્ટના વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાજ્યના મંત્રી યોગેશ...
વડોદરા: શહેરના સુભાનપુરા સ્થિત અનાથ આશ્રમમાંથી દત્તક લીધેલી 12 વર્ષીય કિશોરી ઘરમાંથી 5 હજાર રૂપિયા લઇને ટ્યુશનવાળા મેડમના ઘરે બેસવા જવાનું કહી...
વડોદરા: દુમાડ અને ગોજાલી ગામની કરોડોની જમીન પચાવી પાડવાનો કારસો રચનાર ઈસમો પર લાલ આંખ કરતી જિલ્લા પોલીસે લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ...
વડોદરા: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જેસિંગપુરા ગામનો વતની અને હાલમાં વડોદરા ખાતે રહેતા ભેજાબાજ ચિંતન ઉર્ફ ચેતન પ્રભુદાસ પટેલ સામે રૂપિયા 5.45...
વડોદરા : વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીના જીયોગ્રાફી ફેકલ્ટીમાં રીનોવેશનની કામગીરી દરમિયાન દીવાલ પડતા નાસભાગ મચી ગઈ હતી.જોકે કામગીરી કરી રહેલા શ્રમિકનો આબાદ બચાવ થયો...
વડોદરા : વડોદરા શહેરના સમા તળાવ ખાતે મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રધ્વજ માટે હાઈમાસ્ટ બનાવ્યું છે.જ્યાં 26 મી જાન્યુઆરી અને 15 મી ઓગસ્ટના રોજ...
સુરતમાં ગેરકાયદે બાંધકામના વધી રહેલા દૂષણમાં હવે મામલો અધિકારીઓને ધમકાવવા સુધી આવી ગયો છે. ગુરૂવારે સેન્ટ્રલ ઝોનમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે બે માથાભારે...
સુરત કલેક્ટર કચેરી માટે નવ નિયુક્ત કલેક્ટર આયુષ ઓકે ગતિવિધિ શરૂ કરાવી દીધી છે. પીપલોદ પાસે આવેલી 10488 ચોરસ મીટર જમીન ઉપર...
સુરત રેલવે સ્ટેશનની હાલમાં મેટ્રોપોલિટન સિટીને સમાંતર છે. દરમિયાન આ શહેરને મુંબઇ રેલવે સત્તાધીશો છેલ્લા 3 દાયકાથી એક પાર્કિંગની સવલત આપી શક્યા...
ગુર્ડ્સ એન્ડ સવિર્સ ટેક્સમાં GSTR-2Aમાં દર્શાવેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ કરતાં વધુ ક્રેડિટ ઉસેટી લેનારા સુરત સહિત રાજ્યના 99 વેપારીની 171 કરોડની ગેરરીતિ...
સુરત: પાલ સ્થિત સુરત આરટીઓમાં પાકા લાઇસન્સની ટેસ્ટ ડ્રાઇવ માટે આવતા વાહનચાલકો કચેરીમાં જ કાર અથડાવતા હોવાના બનાવો બની રહ્યા છે. ગયા...
શહેરમાં આજે વરસાદના વિરામ સાથે ગરમી અનુભવાઇ હતી. જ્યારે ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક બંધ થતા સપાટી 325.96 ફૂટ નોંધાઇ હતી. છેલ્લા...
કોરોના મહામારીમાં રદ કરાયેલી મેમુ ટ્રેનો આગામી ૧૬-૧૭મી ઓગસ્ટથી પુનઃ દોડવાની જાહેરાત થઇ છે, જેને છૂટક મુસાફરોએ આવકારી છે. પરંતુ પાસધારકોમાં નિરાશા...
કોરોના આગામી કેટલાક વર્ષોમાં સામાન્ય શરદીના કોરોના વાયરસની જેમ વર્તન કરી શકે છે. જે મોટાભાગે નાના બાળકોને અસર કરશે, જેમને હજુ સુધી...
ભારે ધાંધલને લીધે રાજ્યસભાની બેઠક અનિશ્ચિત કાળ માટે સ્થગિત થયાના બીજા દિવસે આજે રાજ્યસભામાં ધમાલ મામલે સરકાર અને વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપ આખો...
ચંદ્રયાન-૨, કે જે ઇસરોનું બીજું લ્યુનાર મિશન છે તેણે ચંદ્ર પર પાણીના સૂક્ષ્મ બિંદુઓની હાજરી શોધી કાઢી છે, એમ આ મિશન દ્વારા...
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં હસમુખ ભટ્ટનો ભવ્ય વિજય
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
વર્ષો વહી જશે અને તહેવાર પણ આવીને જશે. જન્માષ્ટમી, ગણપતિ, રક્ષાબંધન, નવરાત્રી, દિવાળી તહેવારોમાં બેફામ નહીં બનતા નિયંત્રણમાં રહીને ઉત્સવ મનાવજો. વિતેલા દિવસોને યાદ કરજો. સૌને ઉત્સવ પ્રિય હોય છે. પણ માનવજીવનથી પ્રિય કશું નથી. તહેવાર તો પાછા પણ આવશે, પણ માણસ જતો રહેશે તો પાછો નહીં આવે. ગણપતિ બાપાની સ્થાપના કરો, પણ 100 ટકા વિસર્જન સોસાયટીમાં અને ઘરમાં જ કરો. સમય કઠીન છે. નવરાત્રી ઉજવવી છે તે વિચાર હમણાંથી જ મનમાંથી કાઢી નાંખો. ઉજવણી આપણા માટે પજવણી થઇ જશે. જેમ તેમ સારા દિવસો શરૂ થયા છે. મન પર પથ્થર મૂકીને ઘરમાં ગોકળિયું કરીને મનને મનાવી લો. કોલેજો ચાલુ થઇ ગઇ છે તે જરૂરી હતું પણ આપણા ઉત્સવ પર બ્રેક મારજો. છ મહિના સારા નીકળી જશે તો જિંદગીના બધા દિવસો માણી શકાશે. સુરત -તુષાર શાહ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.