લુણાવાડા :લુણાવાડાના પાંડરવાડામાં છેલ્લા 15 વર્ષથી વીજ વિક્ષેપની સમસ્યા સર્જાય હતી. આ સદર્ભે ગામલોકો દ્વારા અનેક વખત ફરીયાદ કરવા છતા કોઈ ઉકેલ...
વડોદરા: આડમાં વિદેશથી ત્રણ વર્ષમાં 24.50 કરોડ રૂપિયાનું ટ્રેડિંગ મેળવીને કટ્ટરવાદી સલાઉદ્દીન શેખ અને તેના સાગરીતો નાણાંનો ઉપયોગ દિલ્હી ખાતે સીએએના તોફાનીઓને...
વડોદરા: સુરત બાદ હવે વડોદરામાં ગણેશોત્સવ અને નવરાત્રિ ઉત્સવ નહીં તો વોટ નહીં ના બેનરો લગાડવામાં આવ્યા.સરકાર દ્વારા એસઓપી જલદીમાં જલદી બહાર...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરના કેટલાક તળાવનું બ્યુટિફિકેશન કરવા પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હતો જોકે આડેધડ કામગીરીને કારણે કેટલાક તળાવો...
વડોદરા: વડોદરામાં ચાલતા દારૂના ધંધા બંધ કરાવવા મામલે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી....
વડોદરા: શહેરના આજવા રોડ ખાતે પિયરમાં રહેતી પરણિતાની હાથની મહેંદીનો રંગ ઉતર્યો ન હતો. ત્યાં દહેજ ભુખ્યા સાસરીયાઓએ લગ્નના ચોથા દિવસથી જ...
મેન્ગ્રોવ જંગલો આપણી પૃથ્વીના ટ્રોપિકલ અને ઉપટ્રોપિકલ વિસ્તારોમાં ખાસ કરીને ૨૫ અંશ ઉત્તર અને ૨૫ અંશ દક્ષિણ અક્ષાંશો વચ્ચે જોવા મળે છે....
મોનાલીસાના ચહેરાનો ભાવ અને બૂફેના કાઉન્ટર પર પીરસનારાના ચહેરાના ભાવ આજ સુધી કોઈ જાણી શક્યું નથી. જેમ દુકાન સામે હાથમાં વાડકો લઈને...
ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી ઍક્ટ, ૧૯૫૨ની કલમ ૨૦૧ ફેમિલી સ્પોન્સર પ્રેફરન્સ કેટેગરીના પિટિશનો માટે એક વર્ષના કુલ્લે ૨,૨૬,૦૦૦ ઈમિગ્રન્ટ વિઝા ફાળવે છે....
એક વડીલ મિત્ર જ્યારે પણ ક્લિનિકમાં ડોક્ટરને બતાવવા જાય અને ડોક્ટર કે આરોગ્ય કર્મચારી એમનું BP માપે તો વધારે જ આવે.. વળી,...
તમાકુ અથવા આલ્કોહોલના સેવનની આદત માનવીને ગંભીર બિમારીનો ભોગ બનાવે છે. જેથી તમાકુ આલ્કોહોલ કે કોઈ પણ પ્રકારના નશાથી દુર રહેવું જ...
મારું નામ નીલેશ છે, નીલેશ રૂપારેલ.. ગુપ્તાજીનો ઇસ્ત્રીનો બાંકડો હતો ને ત્યાં હવે હું કોફી બનાવીને વેચવાનો છું…’ મેં ચશ્માની જાડી ફ્રેમવાળા...
રશિયાની ઓલિમ્પિયન એલા આ વખતની ટોકયો ઓલિમ્પિકમાં ગોલ્ડમેડલ જીતી પોતાના દેશનું નામ વિશ્વમાં ફરી એક વાર રોશન કરવામાં સફળ રહી છે. એલા,...
અલી જરાક પગ ઉપાડ આમ મલપતી હાલશે તો કે‘દાડે પહોંચવાની?‘ સવિતાએ એની દીકરી આરતીને કહ્યું. હજુ સવારના છ જ વાગ્યા હતાં અને...
સામાન્ય સંજોગોમાં ઑફિસના સમયમાં એક કર્મચારીનું કામ બીજા કર્મચારીએ કરવાનું આવે તો ભવાં ચડી જાય છે. આની પાછળ કર્મચારીનું સાદું ગણિત હોય...
મુગ્ધ બની સામે રહેલી પર્વતમાળાનાં ઉત્તુંગ શિખરો પર નજર ઠેરવો કે પછી બેફામ ઉછળતાં સમુદ્રનાં મોજાંને અપલક નિહાળો કે પછી કોઈ સો...
હાલની તહેવારની સિઝનમાં ખાણીપીણીમાં અમર્યાદ છૂટ લેવાય છે. આ છૂટ કેટલી ભારે પડી શકે છે તેનો પુરાવો હાલના WHOના એક અભ્યાસમાં મળે...
વિશ્વમાં હવે અનેક સ્થળે પાલતુ કૂતરાઓની સૌંદર્ય સ્પર્ધાઓ યોજાવા માંડી છે. ઇંગ્લેન્ડના નોર્ધમ્પટનશાયરમાં પણ હાલમાં આવી એક સ્પર્ધા યોજાઇ હતી, પણ આ...
‘નાગરિક સુવિધાના નવા યુગની શરૂઆત કરતા હવે પોતાના ફોન પર સરળતાથી કોવિડ-19 વેક્સિન સ્લોટ બુક કરો. વૉટ્સએપ પરમાય-ગવ ઈન્ડિયા કોરોના હેલ્પડેસ્ક પર...
ઉદ્ધવ ઠાકરેને તમાચો મારવાની ધમકી આપ્યા પછી રાણેની વિરુદ્ધમાં શિવસૈનિકોમાં ભારે રોષ ફાટી નિકળ્યો હતો અને મહારાષ્ટ્રમાં ઠેર ઠેર તોફાનો અને વિરોધ...
ચાર કેબિનેટ પ્રધાન અને વિવિધ કોંગ્રેસી ધારાસભ્યએ મંગળવારે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ વિરૂદ્ધ બળવો કર્યો હતો અને કહ્યું હતું કે તેમને તેમનામાં...
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી લાંબા સમયથી ચાલી આવતા પોતાના ખરાબ ફોર્મમાંથી બહાર આવીને ઇંગ્લેન્ડ સામે બુધવારથી અહીં શરૂ થઇ રહેલી ત્રીજી ટેસ્ટમાં...
આખા દેશમાં મુંબઈ પછી સુરતમાં બીજા ક્રમનો ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. સુરતમાં હજારોની સંખ્યામાં ગણેશની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે અને વિસર્જનના...
સુરતના શહેરીજનોનાં માથે જીવનનું સંકટ ઊભું કરનારી પાંડેસરા જીઆઇડીસીની પારસ પ્રિન્ટસ, ભાગ્યલક્ષ્મી મિલ તેમજ મનિષ ડાઇંગ મિલ સામે સ્થળ તપાસનો રિપોર્ટ પાટનગર...
જંબુસરના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ સ્થાને સમુદ્રમાં SUV કારના સ્ટંટ અને વીડિયો બનાવવા વડોદરાના પંજાબીઓને ભારે પડ્યો હતો. કાર વહેણમાં તણાવા...
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા ટેક્નિકલ જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓ આપણી પ્રાચીન સંસ્કૃત્તિ અને જ્ઞાન-વિજ્ઞાનમાં પણ અભ્યાસુ બનીને તે માટે જીટીયુ અને પૂનાના...
આઇ.ટી ક્ષેત્રે વિશ્વની અગ્રગણ્ય કંપની આઇ.બી.એમ અમદાવાદમાં અત્યાધુનિક સોફટવેર લેબની સ્થાપના કરશે. આ લેબ અમદાવાદમાં સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રોડકટ એન્જિનિયરિંગ, ડિઝાઇન...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ મનપામાં 5, વડોદરા મનપા, સુરત ગ્રામ્યમાં 3-3, ભાવનગર...
ચાલુ ઓગસ્ટ માસ પણ લગભગ વરસાદ વગર જ પસાર થઈ રહ્યો છે. બીજી તરફ આજે ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોએ સરકાર સમક્ષ પાણી માટે...
વૉશિંગ્ટન: અમેરિકી લશ્કરે (આજે અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવાની કામગીરીમાં આ ઓપરેશન શરૂ થયું ત્યારથી સૌથી વધુ લોકોને બહાર કાઢ્યા હા. પણ ઘાતક...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
લુણાવાડા :લુણાવાડાના પાંડરવાડામાં છેલ્લા 15 વર્ષથી વીજ વિક્ષેપની સમસ્યા સર્જાય હતી. આ સદર્ભે ગામલોકો દ્વારા અનેક વખત ફરીયાદ કરવા છતા કોઈ ઉકેલ આવતો ન હતો. તાજેતરમાં મહીસાગર કલેક્ટર ડો.મનીષ કુમારએ પાંડરવાડા ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય જીજ્ઞેશભાઇ સેવક પણ હાજર રહ્યા હતા. કલેકટરની આ મુલાકાત દરમિયાન ગ્રામજનોએ ગામમાં વારંવાર વીજ વિક્ષેપ થતો હોવાની રજૂઆત કરી હતી. આ મુદે કલેકટરે 1.48 લાખના ખર્ચે નવું ટ્રાન્સફોર્મર બનાવવાનો આદેશ કર્યો હતો. જેના પગલે વીજ તત્રં દોડતું થયું હતું. આ સમસ્યા વિશે એમજીવીસીએલના અધિકારીઓએ કહ્યું હતે કે, પાંડરવાડા ગામમાં ૩૫૦૦ની વસ્તી છે. જેમાં અંદાજિત ૯૮૧ વીજ જોડાણ છે.
આ વીજ ગ્રાહકોને અગાઉ ૧૧ કે.વી.ના ટ્રાન્સફોરમર વડે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો. જોકે વીજ વિક્ષેપની સમસ્યાને ધ્યાનમાં રાખતા ગ્રામજનોને બીજી ૧૧ કે.વી.ની વીજ લાઇન પરથી વીજ પુરવઠો આપવામાં આવતો હતો. પરંતુ આ વીજ લાઇનને ચાલુ કરતાં પાંડરવાડા ગામમાં ૩ ટ્રાન્સફોર્મરમાંથી માત્ર બે જ ટ્રાન્સફોર્મરમાં વીજ પુરવઠો આવતો હતો. એક જ ગામમાં બે અલગ અલગ વીજલાઈનની સપ્લાય મળે તેવી પરિસ્થિતી થતાં ગ્રામજનોએ વિરોધ નોધાવ્યો હતો અને સમસ્યા હલ થઈ ન હતી. તાજેતરમાં કલેક્ટરના માર્ગદર્શન હેઠળ પાંડરવાડા ગ્રામ પંચાયત કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સરપંચ, પંચાયતના સભ્યઓ તથા ગામના અગ્રણીશઓની બેઠક યોજીવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે ગામના છેવાડાના ટ્રાન્સફોર્મરને દૂધ મંડળી પાસે 1.48 લાખના ખર્ચે નવું ટ્રાન્સફોર્મર નાંખવામાં આવશે.
આ સમસ્યા અંગે વીજ વિભાગએ કહ્યું હતું કે, રાજસ્થાન બોર્ડર પર આવેલા કાલાખેતરાના જંગલ વિસ્તાર સુધીની ૪૬.૭ કિમીની વીજ લાઇન ૬૬ સબ-સ્ટેશનમાંથી પસાર થાય છે. વધુ લંબાઈના કારણે ફીડરમાં અવારનવાર વીજ વિક્ષેપ ઉભો થવાના પ્રશ્નો થતાં હતા. જેથી પાંડરવાડા ગામમાં વીજ વિક્ષેપની સમસ્યા ઉભી થતી હતી. ગ્રામજનોએ વીજલાઇનને બદલીને બીજી ૧૧ કે.વી.ની બોરવાઈ વીજ લાઇન પરથી વીજ પુરવઠો મળે એવી રજૂઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે એમજીવીસીએલે જરૂરી મંજૂરી મેળવીને આ કામગીરી ગત સપ્ટેમ્બર મહિનામાં પૂર્ણ કરી હતી.પરતું ગ્રામજનોની સ્થિતિ યથાવત રહી હતી.
કલેક્ટરની તાજેતરની પાંડરવાડા ગામની મુલાકાત વખતે પુન: એકવાર વીજલાઇનના બાકી રહેલ કામ સંદર્ભે ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે બાકોર પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેરને માહિતી મળતા તાત્કાલિક સ્થળ ઉપર હાજર રહી પડતર પ્રશ્ન બાબતે કાર્યપાલક ઇજનેરના પરામર્શમાં રહી મોજણી કરી હતી. મોજણી દરમિયાન જણાયું હતું કે આ પડતર પ્રશ્નનો નિકાલ પાંડરવાડા ગામના છેવાડાના ટ્રાન્સફોર્મરને ગામની નજીક દૂધ મંડળી પાસે આવેલા ટ્રાન્સફોરમર પાસે જગ્યા ફેર કરી સરળતાથી નિવારણ લાવી શકાય છે. આ મોજણીમાં સરપંચ, પંચાયતના સભ્યઓ અને ગ્રામજનો પણ હાજર હતા પરંતુ ટ્રાન્સફોર્મર માટે યોગ્ય જગ્યા બાબતે એક મત ન થતાં કોઈ નિકાલ આવ્યો નહતો.