છેલ્લા એકાદ વર્ષમાં ભારતની અનેક ટેક કંપનીઓ, ઇ-કોમર્સ કંપનીઓ વગેરેમાં જાયન્ટ વિદેશી ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓનું ઘણા મોટા પાયે રોકાણ આવ્યું છે અને કેટલીક...
લુણાવાડા : કોઠંબા પોલીસની હદમાં આવતાં ટીંટોઇ ગામની સીમમાં એક અવાવરૂ કુવામાંથી ફોગાઇ ગયેલી યુવકની લાશ મળી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનો બનાવ...
નડિયાદ: વસો ગામમાં હિન્દુ વસ્તી ધરાવતાં વિસ્તારમાં પૂર્વ આયોજિત કાવતરાં સાથે મુસ્લિમોએ એક જમીન ખરીદી તેમાં શંકાશીલ પ્રવૃત્તિઓ માટે રાતોરાત બાંધકામ શરૂ...
આણંદ : વાસદ સ્થિત એસવીઆઈટી ખાતે વૃક્ષારોપણ કરીને સરદાર વનનું સર્જન કરવામાં આવ્યું હતું. વાસદ ખાતે આવેલ એસવીઆઈટી યુનિવર્સિટીમાં ગયા વર્ષે ક્રિકેટ...
હાલોલ: હાલોલ નગરપાલિકાના કાઉન્સિલર અને ચેરમેન ગિરીશ ઠક્કર પિતાપુત્ર પરિવારજનોએ પાનેલાવ ખાતે આવેલ જમીન પચાવી પાડવા સારું કાવતરું રચી જમીન માલીકની જગ્યાએ...
દાહોદ: દેવગઢબારીયા મામલતદાર રાઉન્ડ માં હતા તે દરમ્યાન ખાનગી બાતમી મળૅલકે દેવગઢબારીયા તાલુકા ના ભડભા ગામની ઉજ્જવળ નદી માં કોઈ હિટાચી મશીન...
વડોદરા : શહેરના ગાજરાવાડી વિસ્તારની ધોરણ 9 માં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થીનીએ શાળાએથી ઘરે પરત ફરી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા...
વડોદરા : વડોદરા કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની જર્જરિત 7 શાળાઓ ને ઉતારી લેવાનો નિર્ણય 2018 -19 માં થયા બાદ...
વડોદરા : રાજ્યના શિક્ષણ વિભાગની સુચનને પગલે આગામી 5મી સપ્ટેમ્બરે આવી રહેલા શિક્ષક દિન પૂર્વે અને કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ધોરણ-...
વડોદરા: આગામી ગણેશ ઉત્સવને લઇને સરકાર કોરોના ગાઇડ લાઈન નું પાલન કરી ઉત્સવ મનાવાની જાહેરાત કરી છે. ત્યારે મોડેમોડે પાલિકાતંત્ર એ શહેરના...
વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક...
વડોદરા: શહેરના દોડીયાબજાર મધ્યવર્તી સ્કૂલ માં સિનિયર સિટીઝન મહિલા વેક્સિન મૂકવા કલાકો સુધી ઉભા રહ્યા હતા. ત્યારે ભાજપના કાર્યકર્તાઓ જે પછી લાઈન...
વાલિયા ગ્રામ પંચાયતની ગોચરની જમીન પર ગેરકાયદે ઊભું કરવામાં આવેલું મંદિર દૂર કરવા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું હતું. વાલિયા ગામની...
શ્રી વાલોડ સહકારી ગ્રાહક ભંડાર દ્વારા અનાજ વિતરણની અવ્યવસ્થા અને અનિયમિતતાને લઈ મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે, સહકારી...
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી દ્વારા સરકારી તકેદારી હેઠળ ચાલતી કુમાર અને કન્યા છાત્રાલય તેમજ અર્ધ સરકારી સંસ્થા મારફતે ચાલતા છાત્રાલયોમાં સીટ...
દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સુગર ફેક્ટરીઓ જીવાદોરીસમાન માનવામાં આવે છે. અને આ વર્ષે પણ 1લી સપ્ટેમ્બરથી ખેડૂતો શેરડીના રોપાણની કામગીરીમાં જોતરાઈ ગયા...
સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડમાં સંપાદિત થયેલી જમીનનું વળતર ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડની કામગીરી...
પેટ્રોલ-ડીઝલનો પ્રતિ લીટર ભાવ સો રૂપિયાને વટાવી ચૂક્યો છે. ગરીબ-મધ્યમ પરીવારને કોરોના વાયરસના સંકટની સાથે પેટ્રોલ-ડીઝલના ધરખમ ભાવવધારાની સીધી અસર જીવન જરૂરિયાતની...
ભર ચોમાસે અંકલેશ્વર જીઆઇડીસીમાં પાણી પર કાપ મુકાયો છે. ઔદ્યોગિક એકમોને હવે માત્ર 10 કલાક પાણી મળશે. રહેણાક વિસ્તારમાં અઢી કલાકનો કાપ...
તાલિબાન કાબુલમાં પોતાની નવી સરકારની રચના ઇરાનીયન નેતાગીરીની લાઇન પર કરવા માટે સજ્જ છે જેમાં આ સંગઠનના ટોચના ધાર્મિક નેતા મુલ્લા હેબતુલ્લા...
કેરેબિયન વિસ્તાર પરથી આવીને અમેરિકામાં સૌપ્રથમ લુસીઆના રાજય પર ત્રાટક્યા બાદ ઇડા વાવાઝોડાએ આગળ વધીને નોર્થઇસ્ટમાં હાહાકાર મચાવી દીધો હતો જ્યાં ઓછામાં...
સુરતમાં જીપીસીબીથી માંડીને સંબધિત તમામ સરકારી વિભાગોની મંજૂરી વિના જ ધમધમતી આશરે 300થી વધુ ગેરકાયદે ડાઈંગ હાઉસ ધમધમતા હોવાની ચોંકાવનારી માહિતીનો ઘટસ્ફોટ...
ઇસ્ટર્ન ઇકોનિમિક ફોરમ અંતર્ગત રશિયાના સખા-યાકુત્યા પ્રજાસત્તાક રાજ્ય સાથે સીધો હીરાનો વેપાર થાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી બે...
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 47,092 કેસ નોંધાયા છે. જે છેલ્લા બે મહિનામાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે...
મીડિયાનો એક વર્ગ સમાચારોને કોમી રંગ આપે છે જે દેશની બદનામી નોંતરે છે એમ કહેતા સર્વોચ્ચ અદાલતે આજે વેબ પોર્ટલો અને યુ-ટ્યુબ...
ગુરૂવારે અહીં રમાયેલી વર્લ્ડકપ ક્વોલિફાયરની એક મેચમાં ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ આયરલેન્ડ સામે બે ગોલ કરીને પોતાની ટીમને 2-1થી જીતાડવાની સાથે જ સર્વાધિક ઇન્ટરનેશનલ...
રાજયમાં આજે દિવસ દરમિયાન વરસાદનું જોર ઘટ્યું હતું. ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ થયો હતો. દ્વારકામાં અઢી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સુરત મનપામાં 3 કેસ સાથે કુલ 10 નવા કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં સુરત મનપામાં 2,...
આજે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં પ્રદેશ ભાજપની કારોબારી બેઠકનો કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, સીએમ વિજય રૂપાણી અને ડે સીએમ નીતિન...
પ્રદેશ ભાજપની કેવડિયા ખાતે આજથી શરૂ થયેલી પ્રદેશ કારોબારીની બેઠકમાં કેન્દ્રમાં પીએમ નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં સીએમ વિજય રૂપાણીની સરકારની કામગીરીને બીરદાવતો...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
છેલ્લા એકાદ વર્ષમાં ભારતની અનેક ટેક કંપનીઓ, ઇ-કોમર્સ કંપનીઓ વગેરેમાં જાયન્ટ વિદેશી ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓનું ઘણા મોટા પાયે રોકાણ આવ્યું છે અને કેટલીક ભારતીય કંપનીઓ તો વિદેશી કંપનીઓએ ખરીદી પણ લીધી છે. ભારતમાં સૌથી વધુ વિદેશી રોકાણ કદાચ રિલાયન્સ જીઓએ આકર્ષ્યું છે. રિલાયન્સના ડિજીટલ પ્લેટફોર્મ જીઓમાં પીઆઇએફ, સિલ્વર લેક, સાઉદી અરેબિયાની પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ કંપની, મુબાદલા, જનરલ એટલાન્ટિક સિંગાપોર, અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ વગેરે કંપનીઓએ હજારો કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. સોશ્યલ મીડિયા જાયન્ટ ફેસબુક પણ જીઓમાં રોકાણ કરવા આવી તો ટેક જાયન્ટ ગુગલ પણ તેની સાથે સહકાર કરી રહી છે. ખૂબ સફળ ભારતીય ઇ-કોમર્સ કંપની વૉલમાર્ટે ખરીદી લીધી છે તો હવે ભારતની પેમેન્ટ સોલ્યુશન સર્વિસ કંપની બિલડેસ્કને પ્રોસેસ એનવી જૂથની પેયુ કંપની ખરીદી રહી છે.

હાલમાં આવેલા અહેવાલો જણાવે છે કેફિનટેક સર્વિસીઝમાં વિશ્વભરમાં અગ્રણી ગણાતી પેયુ કંપની ભારતની અગ્રણી અને ખૂબ સફળ બિલડેસ્ક કંપની ૪.૭ અબજ ડોલરમાં ખરીદી લેશે અને આને ભારતના સૌથી મોટા ફિનટેક સોદાઓમાંનો એક માનવામાં આવે છે. પ્રોસસ એનવી, જે વૈશ્વિક કન્ઝ્યુમર ઇન્ટરનેટ ગ્રુપ છે અને વિશ્વમાં સૌથી મોટા ટેકનોલોજી રોકાણકર્તાઓમાંનુ એક છે, તેણે જાહેરાત કરી છે કે પેયુ અને ભારતીય ડિજિટલ પેમેન્ટ પ્રોવાઇડર બિલડેસ્કના શેર હોલ્ડરો વચ્ચે એક કરાર થયો છે. બિલડેસ્કને પેયુ ૪.૭ અબજ ડૉલરમાં ખરીદી લેશે. આ સૂચિત ખરીદીથી પેયુ, જે વિશ્વના ૨૦ હાઇ ગ્રોથ બજારોમાં કામગીરી કરતા પ્રોસસ જૂથનો પેમેન્ટ્સ અને ફિનટેક બિઝનેસ છે, તે કુલ પેમેન્ટ વોલ્યુમની દષ્ટિએ વિશ્વના સૌથી અગ્રણી ઓનલાઇન પેમેન્ટ પ્રોવાઇડરોમાંનો એક બની જશે.
પ્રોસસ એનવી એ નેધરલેન્ડમાં રચાયેલી વૈશ્વિક કંપની છે અને આ સોદા સાથે ભારતમાં તેનું રોકાણ વધીને ૧૦ અબજ ડૉલર જેટલું થઇ જશે. જો કે પેયુ-બિલડેસ્ક સોદાને હજી કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા(સીસીઆઇ)ની મંજૂરી મળવાની બાકી છે અને આ સોદો ૨૦૨૨ના વર્ષની શરૂઆતમાં થાય તેવી આશા છે. પેયુ એ વિશ્વના ઉંચો વિકાસદર ધરાવતા બજારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ત્રણ જુદા જુદા ધંધાઓમાં કામ કરે છે, આ કંપની પેમેન્ટ સર્વિસ આપવા ઉપરાંત ટેક કંપનીઓમાં રોકાણ અને નાના ધંધાઓને ધિરાણ આપવાનું કામ પણ કરે છે.
તે ભારતમાં ફુલ ફાયનાન્શ્યલ સેવાઓ સ્થાપી રહી છે. પેયુ કંપની ભારતની બિલડેસ્ક કંપનીને ખરીદી રહી છે તે બાબત વધુ ધ્યાનાકર્ષક એટલા માટે બની રહી છે કે બિલડેસ્ક એ ખૂબ સફળ પેમેન્ટ સોલ્યુશન સર્વિસ કંપની છે અને તે વિદેશોમાં પણ કામગીરી કરવા સક્ષમ છે. વર્ષ ૨૦૦૦માં સ્થપાયેલ બિલડેસ્ક એ ભારતની ખૂબ સફળ કંપનીઓમાંની એક છે અને દેશનો અગ્રણી પેમેન્ટ બિઝનેસ છે. હવે ભેગા મળીને પેયુ ઇન્ડિયા અને બિલડેસ્ક દેશમાં ડિજિટલ ગ્રાહકો, વેપારીઓ અને સરકારી સાહસોની બદલતી પેમેન્ટની જરૂરિયાતોને પહોંચી વળશે એમ માનવામાં આવે છે.
વિદેશી જાયન્ટ ઇન્વેસ્ટમેન્ટ અને જાયન્ટ ટેક કંપનીઓ ભારત તરફ આટલી બધી આકર્ષાઇ રહી છે તેનું દેખીતું કારણ તો ભારતનું વિશાળ બજાર જ છે. ભારતમાં ઇન્ટરનેટનો વ્યાપ ખૂબ વધ્યો છે, ઇ-કોમર્સ ઘણું વધ્યું છે અને ડિજિટલ પેમેન્ટ, ઓનલાઇન મની ટ્રાન્સફર વગેરેનું પ્રમાણ ખૂબ વધ્યું છે.
ટકાવારી ઓછી હોય તો પણ ભારતની વિશાળ વસ્તી જોતા આ બજારોમાં વિદેશી કંપનીઓને મધલાળ દેખાય છે. ભારતીય કંપનીઓમાં વિદેશી જાયન્ટ કંપનીઓ રોકાણ કરે તેમાં ભારતીય ગ્રાહકોને તો લાભ જ છે અને આ રોકાણ ભારતીય અર્થતંત્રને ઘણુ લાભદાયક પણ છે. પરંતુ કેટલીક ખૂબ સફળ ભારતીય કંપનીઓ પોતે વધુ વિકસીને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનો ફેલાવો કરે તેના બદલે જાયન્ટ વિદેશી કંપનીઓને વેચાઇ જાય તે બાબત ઘણાને કઠે તેવી છે પણ કેટલીક વાસ્તવિકતાઓ સ્વીકારી લેવી પડે છે.