નવસારી: (Navsari) નવસારીમાં મુંબઈના (Mumbai) આધેડે પ્રેમિકાના પતિને (Husband) તેના જ ઘરે હાથ બાંધી માર માર્યો હતો. તે સમયે પ્રેમિકા ઘરે આવી...
સુરત: (Surat) મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવેલા સીટી પોલીસ (Police) સ્ટેશન વિસ્તારમાં જંગલમાંથી 24 ઓગસ્ટના રોજ મળી આવેલી હત્યા કરી ફેંકી દેવાયેલી મહિલાની...
સુરત: (Surat) શરૂઆતમાં ચોમાસું (Monsoon) નબળું રહે તેવું લાગતું હતું પરંતુ ધીરેધીરે વરસેલા વરસાદને કારણે હવે ઉકાઈ ડેમ (Ukai Dam) 70 ટકા...
સુરત: (Surat) રિંગરોડમાં આવેલી મનપાની (Corporation) જગ્યામાં ગેરકાયદેસર કબજો લઇને ‘પે એન્ડ પાર્ક’ની (Pay And Park) ડુપ્લિકેટ રસીદો આપીને લોકોને લૂંટવાનું કૌભાંડ...
સુરત: (Surat) સુરત માટે દરિયાકિનારાનું એકમાત્ર સ્થળ મનાતા ડુમસમાં (Dumas) દર શનિ-રવિવારે આશરે એક લાખ કરતાં પણ વધુ લોકો ફરવા માટે આવે...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) રાજ્ય કક્ષાના શિક્ષક દિવસની (Teachers day) ઉજવણી કરાઈ હતી. અમદાવાદમાં પંડિત દિન દયાલ ઓડીટોરીયમ ખાતે આ ઉજવણી કરાઈ હતી...
મુઝફ્ફરનગરમાં (Muzaffarnagar) ચાલી રહેલ કિસાન મહાપંચાયત (Kisaan Mahaa Panchayat) દરમિયાન ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) કેન્દ્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા (Corporation) ખાતે દર માસ યોજાતી ધારાસભ્યો, સંસદસભ્યો અને મનપાના અધિકારીઓ વચ્ચે યોજાતી સંકલન મીટીંગમાં વધુ એક વખત...
અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત સી પમ્પિંગ સ્ટેશન પાસે શનિવારે નજીવો વરસાદ પડતાં જ વરસાદી કાંસમાં ઔદ્યોગિક વસાહત દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હતું....
કોરોના સંક્રમણ હાલ હળવું થયું છે, ગુજરાત સરકારે તમામ ધંધા રોજગારમાં હળવી છૂટછાટ આપી છે. ત્યારે શુભ પ્રસંગોમાં બેન્ડ અને ડી.જે. સિસ્ટમ...
ઝઘડિયા જીઆઇડીસીમાં ફાર્મસન ફાર્માસ્યુટિકલ્સ ગુજરાત પ્રાઈવેટ લિમિટેડ યુનિટ-૩ કંપનીમાં 40 જેટલા કોન્ટ્રક્ટબેઇઝ કામદારો પડતર પ્રશ્ને છેલ્લા બે દિવસથી હડતાળ પર ઊતર્યા છે....
ભરૂચ જિલ્લામાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સપ્ટેમ્બર મહિના પહેલા અઠવાડિયામાં 74.67 ટકા વરસાદ ઓછો પડ્યો છે. જો કે, ભરૂચ જિલ્લામાં ધરતીપુત્રો...
વલથાણ પાટિયા પાસે અમદાવાદ-મુંબઈ ને.હા.નં.48 પર મોટરસાઈકલ સવાર દંપતી રોડ ક્રોસ કરતાં કારચાલકે અડફેટે લેતાં પાછળ બેસેલા આધેડ મહિલાનું મોત નીપજ્યું હતું....
રાજયમાં હવે ”મા” – મા વાત્સલ્ય યોજનાનું PMJAY-મા યોજનામાં એકત્રીકરણ કરાયું છે. જેના પગલે હવે પરિવારના બદલે વ્યક્તિગત ઓળખ કાર્ડ આપવામાં આવનાર...
બારડોલીમાં ચાલતા એ.ટી.એમ. વોટર સર્વિસમાં અનિયમિતતા આવતા તેમજ પાણીની ગુણવત્તા નહીં જળવાતી હોવાથી નગરજનોએ ફરિયાદ કરતાં પાલિકા તંત્ર તુરંત હરકતમાં આવ્યું હતું...
કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા બાબતના મંત્રી રામદાસ આઠવલેએ અમદાવાદમાં ફરીથી જ્ઞાતિની અનામતના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમના કહેવા મુજબ પાટીદારોનો ઓસીબી...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પાંચ મહાનગરપાલિકા સહિત 34 જિલ્લાઓમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી, તો વળી બીજી બાજુ નવા વધુ 15...
ગાંધીનગર: (Gandhinagar) સુરતની રાહુલ રાજ મોલના સંચાલકો દ્વ્રારા સુપ્રીમ કોર્ટ સમક્ષ કરવામાં આવેલી રીટની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટની ડિવીઝન બેન્ચ દ્વ્રારા મહત્વનો...
ઉત્તર પ્રદેશ (UP)ના ઘણા જિલ્લાઓમાં ‘રહસ્યમય તાવ’ (secret flu)ના કેસો વધી રહ્યા છે. આ બીમારીએ મથુરા (mathura)ના ઘણા ગામો (many villages)ને ઘેરી લીધા...
રાજપીપળા: (Rajpipla) ગુજરાતની 2022 વિધાનસભા ચૂંટણીની (Election) તૈયારીઓ તમામ રાજકીય પક્ષોએ આરંભી દીધી છે. આમ આદમી પાર્ટી (AAP) પણ ગુજરાતમાં જન સંવેદના...
એડીજે ઉત્તમ આનંદ મૃત્યુ કેસ અપડેટ્સ: ધનબાદ એડીજે ઉત્તમ આનંદ (ADJ Uttam anand)ના મોતની તપાસ કરી રહેલી સીબીઆઈ (CBI) ટીમે તપાસ તેજ...
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી સેવા અને સમર્પણ અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ અભિયાન...
સુરત: (Surat) આગામી 10મી સપ્ટેમ્બરે ગણેશોત્સવ (Ganesh Utsav) આવી રહ્યો છે. ત્યારે શહેરમાં ગણપતિ મહોત્સવની જોરશોરમાં તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. શહેરમાં...
ધનોરી નાકા (ગણદેવી), બીલીમોરા: (Bilimor) બીલીમોરા વઘઈ નેરોગેજ ટ્રેન (Narrow gauge train) તારીખ 4 સપ્ટેમ્બરથી ફરી આ રેલ્વે લાઈન ઉપર નિયમિત રીતે...
ટોક્યો પેરાલિમ્પિક 2020: પેરાલિમ્પિક્સના (Tokyo Paralympics) 11 મા દિવસે ભારત (India)ની સુવર્ણ યાત્રા (golden journey) યથાવત રહી છે. ભારતીય બેડમિન્ટન ખેલાડી (badminton player)...
વ્હલા વાચકમિત્રો, ધો. ૧૦-૧૨નાં પરિણામો આવી ગયાં, સ્નાતક / ડિપ્લોમા લેવલે પ્રવેશ શરૂ થઇ ગયા. સાથે જ કોલેજ લેવલે સ્નાતક કક્ષાનાં પરિણામો...
સુરત: (Surat) પાંડેસરામાં વેપારીને (Trader) ઠગબાજોએ વાતોમાં ભેળવી દઇને તેનું એટીએમ કાર્ડ (ATM Card) બદલી નાંખ્યું હતું, એટીએમ કાર્ડમાંથી ઠગબાજોએ (Trickster) 40...
વાસી ખોરાકથી થતાં ગેરફાયદા વિશે આપણે જાણ્યું. હવે આ અંકે આપણે એ સમજીએ કે વારંવાર ગરમ કરવાથી ખોરાકમાં રહેલાં પોષક તત્ત્વોને શી...
સુરત: (Surat) જીએસટી (GST) રિટર્ન ભર્યા નહીં હોવાથી બંધ થઈ ગયેલા જીએસટી નંબરને ફરી ચાલુ કરાવવા માટે રૂપિયા એક લાખની માંગણી કરનાર...
સુરત: (Surat) દિલ્હીમાં ઇન્ડિયા હેબીટેટ સેન્ટરમાં યોજાયેલી ધી મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સની મીટિંગમાં સુરત શહેરને વાઇલ્ડ વેલી બાયો-ડાયવર્સીટી પાર્ક માટે...
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
નવસારી: (Navsari) નવસારીમાં મુંબઈના (Mumbai) આધેડે પ્રેમિકાના પતિને (Husband) તેના જ ઘરે હાથ બાંધી માર માર્યો હતો. તે સમયે પ્રેમિકા ઘરે આવી જતા પ્રેમિકાને પણ માર માર્યો હતો. ત્યારે પ્રેમિકાએ તેના પ્રેમીની પત્નીને ફોન કરીને જાણ કરતા પ્રેમીએ (Lover) તેના બંને હાથની નસ કાપી નાખતા મામલો નવસારી ગ્રામ્ય પોલીસ (Police) મથકે નોંધાયો છે. પ્રેમીએ તેના બે સાગરિતો સાથે આવી પ્રેમિકા પર પણ છરાથી હુમલો કર્યો હતો જેથી પ્રેમિકાએ પ્રેમીની પત્નીને જાણ કરતાં તે ગભરાયો હતો.

નવસારીના કબીલપોર ગામે અમીષ નગર સોસાયટીમાં નીલમબેન ભવ્યભાઈ દેસાઈ તેમના પરિવાર સાથે રહે છે. છેલ્લા ઘણા સમયથી નીલમબેન તેમજ મૂળ ભાવનગર તાલુકાના કણબીવાડ ચાચરની શેરી અને હાલ મુંબઈ થાણા મીરા રોડ ઇસ્ટ આકાર બિલ્ડીંગ ક્નેકીયા રોડ પર રહેતા અતુલભાઈ વિજયકાંત પટેલ સાથે પ્રેમ સંબંધ હતો. જોકે નીલમબેન અને અતુલભાઈ પરણેલા હોવાથી તેમના પ્રેમપ્રકરણ બાબતે પરિવારજનોને જાણ થઈ ગઈ હતી. જેથી તેઓનું વૈવાહિક જીવન માટે પરિવારજનોએ મળી આ બાબતે સમાધાન કરી તેઓને છુટા કર્યા હતા. પરંતુ ત્યારબાદ પણ નીલમબેન અને અતુલભાઈ વચ્ચે વાતચીત ચાલી રહી હતી. ગત ૪થીએ અતુલભાઈ મુંબઈથી હિરેન અને બે અજાણ્યા ઈસમો સાથે નીલમબેનના ઘરે આવ્યો હતો. જ્યાં નીલમબેનના પતિ ભવ્યભાઈ હાજર હતા. દરમિયાન તેઓ વાતચીત કરી રહ્યા હતા.

દરમિયાન મામલો ઉગ્ર બનતા અતુલભાઈ, હિરેન અને બે અજાણ્યા ઇસમોએ ભવ્યભાઈના પટ્ટીથી હાથ બાંધી તથા મોઢા પર પટ્ટી લગાવી માર મારી રહ્યા હતા. ત્યારે ભવ્યભાઈનો પુત્ર ઘરે પહોંચતા તેણે માતા નીલમબેનને ફોન કરી જાણ કરી હતી. જેથી નીલમબેન ઘરે પહોંચી ગયા હતા અને અતુલભાઈ સાથે વાત કરી રહ્યા હતા. પરંતુ અતુલભાઈએ એકાએક નીલમબેન ઉપર છરાથી હુમલો કરી હાથના ભાગે ઈજા પહોંચાડી હતી.
સાથે જ લાકડીથી માથાના ભાગે અને શરીરે ફટકો મારી અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટના બાબતે નીલમબેને અતુલભાઈની પત્નીને જાણ કરતા અતુલભાઈ ગભરાયા હતા અને તેમણે તેમના બંને હાથની નસ કાપી નાંખી હતી. જોકે અતુલભાઈને તાત્કાલિક સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જયારે નીલમેબેને નવસારી ગ્રામ્ય પોલીસ મથકે અતુલભાઈ, હિરેન અને અજાણ્યા બે ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એસ.બી. ટંડેલે હાથ ધરી છે.