સુરત શહેર માટે અત્યંત મહત્ત્વનો એવો કન્વેન્શિયલ બેરેજનો પ્રોજેક્ટ મંજૂર થવાની દિશામાં હવે નક્કર શરૂઆત થઇ ચૂકી છે. રૂંઢ અને ભાઠા વચ્ચે...
ધી ઓલપાડ ગ્રુપ કો.ઓ. કોટન સેલ સોસાયટી લિમિટેડની ૮૫મી વાર્ષિક સાધારણ સભા મંડળીના પટાંગણમાં પ્રમુખ મનહર પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. સભા...
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે વધતી જતી કિંમતોને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે, ખેડૂતો, નાના...
લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) રાંધણ ગેસના બાટલાના ભાવ સબસિડાઈઝ્ડ સહિતની તમામ કૅટેગરીમાં બુધવારે બાટલા દીઠ 25 રૂપિયા સુધી વધ્યા હતા. બે મહિના...
દિલ્હીમાં બુધવારે સવારે 8:30 વાગ્યે સમાપ્ત થતા 24 કલાકમાં 112.1 મીમી વરસાદ નોંધાયો હતો. જે સપ્ટેમ્બર મહિનામાં છેલ્લા 19 વર્ષમાં એક દિવસમાં...
લીડ્સ ટેસ્ટમાં પરાજીત થયા પછી ભારતીય ટીમ વાપસી કરવાની કવાયતમા જોતરાઇ છે અને ગુરૂવારથી અહીં ઓવલમાં શરૂ થઇ રહેલી ચોથી ટેસ્ટમાં જ્યારે...
ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં બુધવારે અહીં બેડમિન્ટમાં વિશ્વના નંબર વન ખેલાડી પ્રમોદ ભગતે પુરૂષ સિંગલ્સમા જોરદાર શરૂઆત કરીને જીત મેળવી હતી, જો કે...
રાજ્યના મહાનગરો-નગરોમાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારીથી થતાં વિકાસના કામો અન્વયે ખાનગી સોસાયટીઓ, હાઉસિંગ બોર્ડ વસાહતો અને ફલેટના રહીશોને ભોગવવાના...
દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ થયો છે. જેના પગલે જળાશયો તેમજ ડેમમાં નવા પાણીની આવક થઇ છે. એકલા ગીર...
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વડોદરા મનપામાં 5 સહિત કુલ 13 નવા કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર મનપા...
બોલિવૂડ (Bollywood)ની જાણીતી અભિનેત્રી સાયરા બાનુ (Actress saira banu)ની તબિયત બગડ્યા બાદ તેમને હોસ્પિટલ (hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,...
ગાંધીનગર: દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્ર (Saurashtra) પંથકમાં ભારે વરસાદ (Rain) થયો છે. જેનાલ પગલે જળાશયો તેમજ ડેમમાં નવા પાણીની આવક થવા...
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)ના પાલઘર (Palghar)માં એક માછીમાર (fisherman)ની કિસ્મત બદલાઈ અને તે એક જ ક્ષણમાં કરોડપતિ (billionair)બની ગયો છે. પાલઘરનો ચંદ્રકાંત તારે...
સુરત: (Surat) મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં આ વખતે વરસાદની (Rain) સૌથી ખરાબ સ્થિતિ છે. ગુજરાત કરતા પણ ઓછો વરસાદ આ વિસ્તારોમાં પડતા...
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ આજે નવી દિલ્હી (Delhi)માં વીડિયો કોન્ફરન્સિંગ (Video conference) દ્વારા શ્રીલ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ (Swami prbhupadji)ની...
રાજપીપળા: ગુજરાત (Gujarat) પ્રદેશ ભાજપની (BJP) કારોબારીની બેઠકનો આજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી 2...
ટીમ ઇન્ડિયા (Team India)ના કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli)ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) રેન્કિંગમાં ખરાબ ફોર્મનો સામનો કરવો પડી રહ્યો છે. કોહલી બેટ્સમેનોની...
સાપુતારા, ધનોરીનાકા (ગણદેવી): (Saputara) વઘઇથી બીલીમોરાને (Vaghai Bilimora) જોડતી ઐતિહાસિક નેરોગેજ ટ્રેન (Narrow gauge train) 4 થી સપ્ટેમ્બરથી વિધિવત રીતે પ્રારંભ થવાની...
નવી દિલ્હી : ભારત (India)માં વાયુ પ્રદૂષણ (Air pollution)નું સ્તર સમય જતાં ભૌગોલિક રીતે વિસ્તર્યું છે અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આ સ્તર એટલી...
દિલીપ કુમાર (Dilip kumar) સાથે પડછાયાની જેમ રહેતી સાયરા બાનુ (Saira banu)ને હવે તેના સાહેબ વગર જીવવું મુશ્કેલ થઈ રહ્યું છે. તાજેતરમાં...
સુરત: (Surat) 9 જુન 2020ના રોજ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અને બીસીઆઇએસના મહાનિર્દેશક રાકેશ અસ્થાના દ્વારા સુરતના કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટ માટે સીઆઇએસએફના...
સુરત: (Surat) શહેરના પુણા સીતાનગર ખાતેથી 14 ઓગસ્ટે શેર બ્રોકરનું અપહરણ (Kidnapping) કરી તેના મોબાઈલમાંથી ટીથર કોઇન કરન્સી અને ઇસીએન કરન્સી (Currency)...
કાબુલ: અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાન (Taliban)ના કબજા બાદ હવે એવા અહેવાલ છે કે લડવૈયાઓના આ જૂથના નેતૃત્વ અંગે દાવા કરવામાં આવી રહ્યા છે. તાલિબાનના...
સુરત: (Surat) વર્ષ 2004માં સુરતના ઇચ્છાપોરમાં વિશ્વનું સૌથી મોટું જેમ એન્ડ જવેલરી સ્પેશ્યલ ઇકોનોમી ઝોન બનાવવા તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઇચ્છાપોર...
નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2022ની સિઝનમાં બે નવી ફ્રેન્ચાઇઝી (frenchise)જોડાવાથી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ના ખાતામાં રૂ. 5000 કરોડ...
સુરત : દક્ષિણ ગુજરાત (South Gujarat)માં છેલ્લા કેટલાય સમયથી વરસાદ (rain) ખેંચાતા ખેડૂતો (farmer) સહિત તમામ લોકો હેરાન-પરેશાન થઈ ઉઠ્યા હતા. ગરમીના...
સુરત : આજના સમયમાં જ્યારે બાળકો (child)ને મોબાઈલ ફોન (mobile phone)સહિતના વિવિધ ઈલેકટ્રોનિક્સ ગેઝેટ્સ (gadgets) પર ગેમ્સ સહિતની પ્રવૃતિનું વળગણ લાગ્યું છે...
મોદી સરકારે અસ્કયામતના નાણાં બનાવવાની યોજના જાહેર કરી છે, જે દ્વારા દેશની રૂા. છ લાખ કરોડની માળખાકીય અસ્કયામતોનું 2022-23 થી માંડીને 2024-25...
થોડા દિવસ પહેલાં ટેલિવિઝન ચેનલો ઉપર એક ઓડિયો વાયરલ થયો. ઘટના કંઈક એવી છે કે ગુજરાતના એક ડેપ્યુટી કલેકટરને એક વ્યકિત સાહેબને...
કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો ભારતમાં પણ શરૂ થયો તેને દોઢ વર્ષ જેટલો સમય થઇ ગયો છે, રોગચાળાની શરૂઆતમાં ઘણા લોકો એવું માનતા...
ટાયર રોડમાં ખૂંપતા ટ્રક એક બાજુ નમી પડ્યો, બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી
હેવમોર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રનની ઘટના
જેતપુરપાવી પાસે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ
જીઆઇડીસી મકરપુરામાં રૂ. 1.25 કરોડના રોડ રીસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત
ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કાલોલ પોલીસની કડક કાર્યવાહી, ડુંગરીપુરા ગામેથી ૩૦ રીલ ચાઈનીઝ દોરી જપ્ત
₹20 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી, માટીની ભેખડ ધસી પડતા શ્રમજીવી દબાયો, કરૂણ મૃત્યુ
નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ
દાહોદ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન પર ખનિજ વિભાગની કડક કાર્યવાહી, ૬ ટ્રકો સિઝ, રૂ. ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાવલી–ઉદલપુર ચાર માર્ગીય રોડની કામગીરીમાં બેદરકારી, પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ
બોડેલી નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પરની દુકાનો સહિત 17 જેટલી જગ્યાઓ પર નોટિસ
કરોડીયા રોડ પર પાઇપલાઇનનું લિકેજ સુધારતી વખતે માટી ધસી પડી, કામદારને ઇજા
એમએસયુની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના તત્વોનો અડિંગો
ગંદકી સીધી ઘરમાં! રામેશ્વર સોસાયટીમાં દુષિત પાણીથી રોગચાળાનો ભય
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી, સયાજીપુરા, સેવાસી અને ભાયલી ખાતે કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું
સંજેલીના હીરોલા ગામે જઘન્ય હત્યા, જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકને સળગાવી માર્યો
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
લિયોનેલ મેસ્સી હૈદરાબાદ પહોંચ્યા: તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ સ્વાગત કર્યું, અહીં ફ્રેન્ડલી મેચ રમશે
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
અસહ્ય પીડા સાથે અનોખા અંદાજમાં SIRની કામગીરી કરતા BLOને સલામ..!
“નિવેદનોથી નહીં એક્શનથી યુદ્ધ જીતાય છે”, CDS જનરલ અનિલ ચૌહાણની પાકિસ્તાનને ચેતવણી
મેસ્સીના કાર્યક્રમના મુખ્ય આયોજકની ધરપકડ, દર્શકોને ટિકિટના પૈસા પરત કરવામાં આવશે
વાઘોડિયા રોડ પર બાજુમાં નવી સાઇટના ખોદકામથી સર્જન કોમ્પ્લેક્સમાં તિરાડો અને ધ્રુજારી
આઠ યુદ્ધોના અંતનો દાવો કરનારા ટ્રમ્પ પોતે જ આ દેશ સાથે યુદ્ધના મેદાનમાં કૂદી પડ્યા
સિંગવડ તાલુકામાં યુરિયા ખાતરની તીવ્ર અછત
પંચમહાલમાં વહીવટી ગરમાવો, એક જ સ્થળે વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા ૨૯ તલાટીઓની સાગમટે બદલી
સતિષાણા ગામે સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિમાં માતા-પિતા દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
મહીસાગરના સિલ્ટિંગથી ફરી પાણીનો કકળાટ: 15થી 20 દિવસ સુધી પુરવઠાને મોટી અસર થશે
રાજ્યના પહેલી એલિવેટેડ APMC માર્કેટ મુખ્યમંત્રીએ ખુલ્લી મુકી
બોટલો ફેકી, પોસ્ટરો ફાડયા… મેસ્સીના ચાહકો ગુસ્સે થયા, જાણો શું છે મામલો?
સુરત શહેર માટે અત્યંત મહત્ત્વનો એવો કન્વેન્શિયલ બેરેજનો પ્રોજેક્ટ મંજૂર થવાની દિશામાં હવે નક્કર શરૂઆત થઇ ચૂકી છે. રૂંઢ અને ભાઠા વચ્ચે નદી પર 13 મીટરની હાઇટનો આ બેરેજ બન્યા બાદ તાપી નદી શહેર વચ્ચેથી માંડીને ગાય પગલાં સુધી છલોછલ ભરેલી દેખાશે. તેથી તાપી નદીના કિનારા પર બંને બાજુ મળી કુલ 66 કિ.મી.ના વિસ્તારને પિકનિક પોઇન્ટ તરીકે વિકસાવવા માટે સુરતમાં પણ અમદાવાદના રિવરફ્રન્ટ જેવો નયનરમ્ય રિવરફ્રન્ટ સાકાર કરવાનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. જેના 3904 કરોડના અંદાજને સૈદ્ધાંતિક મંજૂરી પણ અપાઇ ચૂકી છે. સુરત માટે મહત્ત્વકાંક્ષી એવા આ તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે વિશ્વબેંકે ફંડિંગ કરવા માટે બતાવેલી તૈયારીમાં વધુ એક કદમ આગળ વધાયું છે.
મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, વિશ્વબેંકના પ્રતિનિધિઓ દ્વારા અગાઉ પ્રેઝન્ટેશન જોયા બાદ પ્રથમ વખત ચર્ચા-વિચારણા માટે ઓનલાઇન મીટિંગ માટે તૈયારી બતાવી છે. આ પ્રોજેક્ટમાં પ્રથમ તબક્કામાં 2000 કરોડ ખર્ચાશે, જેમાં વિશ્વબેંક 1400 કરોડ આપશે. જ્યારે રાજ્ય સરકાર અને મનપાના હિસ્સે 300-300 કરોડ આવશે. આ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંકે પણ લોન આપવા અંગે રસ દાખવ્યો છે. આ લોન લેવા માટે કેન્દ્ર સરકારની વિવિધ વિભાગોની સહમતી હોવી જરૂરી છે.
કેન્દ્રના ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ સમક્ષ સંબંધિત તમામ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રેઝન્ટેશન કરાયું હતું. તેમજ આ વિભાગ દ્વારા રિવર ફ્રન્ટના પ્રથમ ફેઇઝ એટલે કે રૂઢથી સિંગણપોર કોઝવે સુધીના 10 કિ.મી. વિસ્તારમાં રિવર ફ્રન્ટ માટે મંજૂરી આપવામાં આવી હતી. ત્યાર બાદ આ પ્રોજેક્ટને વર્લ્ડ બેંક લોન આપે એ માટે નીતિ આયોગે પણ મંજૂરી આપી દીધી છે.
જેમાં પ્રથમ ફેઇઝમાં આશરે 1991 કરોડનો પ્રોજેક્ટ થશે તેમજ તાપી નદીની બંને બાજુ 10-10 કિ.મી. સુધી વિકાસ કરાશે. જ્યારે બીજા ફેઇઝમાં 23 કિ.મી.નો એટલે કે કોઝવેથી ગાય પગલાં સુધી બંને બાજુ મળી 46 કિ.મી.ના વિસ્તારનો સમાવેશ કરાશે. તેમાં પણ આશરે 2000 કરોડનો ખર્ચ છે. જો કે, આ પ્રોજેક્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારની મદદ તેમજ વર્લ્ડ બેંકની લોનથી સાકાર થશે. તેમજ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કરીને રોકાયેલાં નાણાં પરત મેળવવાનું આયોજન પણ છે.
મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, વિશ્વબેંક દ્વારા ચર્ચા-વિચારણા માટે કહેણ મોકલાયું હોય ટૂંક સમયમાં ઓનલાઇન મીટિંગ થશે. તેમજ વિશ્વબેંક અને મનપા દ્વારા સંયુક્ત રીતે ડીપીઆર તૈયાર કરાશે. વિશ્વબેંક દ્વારા ખાસ તાકીદ એ પણ કરવામાં આવી છે કે, આ પ્રોજેક્ટના કારણે પર્યાવરણને કોઇ નુકસાન ના થાય તેનું ધ્યાન ખાસ કરીને આયોજનમાં રાખવું જરૂરી છે.