JioPhone Next નું વેચાણ ભારતમાં 10 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે અને એવું લાગે છે કે કંપની આ માટે ભારે તૈયારીમાં...
કેમ છો? મજામાં ને?કોરોના પછી ઘણા સમયે ઉત્સવોનો ઉત્સાહ લોકોમાં જામ્યો છે. રક્ષાબંધન અને જન્માષ્ટમી પછી પર્યુષણ અને ગણેશચતુર્થી.. આશા રાખીએ કે...
દિલ્હી: (Delhi) જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) મામલે કેવી રીતે આગળ વધવું તે માટે કેન્દ્ર સરકારે આ દિશામાં મહત્વની પહેલ કરી છે. કાશ્મીરના...
ટોક્યો પેરાલમ્પિક (Tokyo Paralympics)માં ફિરદાબાદમાં તિગંવ નિવાસી સિંહારાજ અધાના (Sinhraj adhana) દ્વારા 10 વર્ગની એર પિસ્ટલ (air pistol) એસએચ-1ના ફાઇનલમાં કાંસ્ય પદક...
આખરે તાલિબાને (Talibaan) પોતાનું પોત પ્રકાશ્યું ખરૂં. અફઘાનિસ્તાનમાં (Afghanistaan) પૂર્ણપણે કબજો જમાવી દીધા બાદ તાલિબાને હવે કાશ્મીરના મુસ્લિમો (Muslims) માટે સહાનુભૂતિ બતાવી...
સુરત: સ્થાનિક મહિલા કોર્પોરેટર (lady councilor)ની ભલામણથી ભાજપ (bjp)ના જ વોર્ડ પ્રમુખને માત્ર એક લાખ રૂપિયામાં ફાળવી દેવામાં આવેલી અડાજણની ફુડ કોર્ટ...
ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીની રચના 1925 માં કાનપુર ખાતે થઇ. જેના મુખ્ય ફાઉંડર એમ.એન.રોય અને ચારુ મજમુદાર હતા, લક્ષ્ય હતું. જાતિવિહીન સમાજની રચના....
આમ તો આપણે હમેશાં વિકસિત દેશો સાથેની સરખામણી સહજ કરી લઇએ, ખોટું જરા પણ નથી, જો સરખામણીની શરૂઆત કરીએ તો સરકારી કચેરીથી...
મોબાઇલ શબ્દ કાને પડતાં જ જેને બોલતાં-ચાલતાં નથી આવડતુ એવું નાનું બાળક પણ હરખાઈ જાય છે તો આજના આ યુગમાં સ્માર્ટ ફોનનું...
ભારતમાં શિક્ષક દિન દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિના વાહક, શિક્ષણશાસ્ત્રી અને મહાન દાર્શનિક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક...
એક એક્સપર્ટ ઓટોમોબાઇલ એન્જીનીયરે કારની કંપનીના વર્કશોપમાં એક નવી ડિઝાઈનની ખૂબ જ ઝડપી કારનું મોડલ બનાવ્યું.તેની વર્ષોની મહેનત રંગ લાવી હતી અને...
આજકાલનો માહોલ જોતાં કોઇ એવું માનવાને ઝટ તૈયાર ન થાય કે ગુજરાતમાં ત્રણ મહિના પહેલાં કોરોનાને કારણે લાશો પડતી હતી. કાતિલ વાયરસની...
ભારતના ભાગલા ભૂલી જવાનું મુશ્કેલ પણ યાદ કરવાનું ભયંકર હતું એમ જાણીતાં લેખિકા કૃષ્ણા સોબતીએ ઘણા વખત પહેલાં કહ્યું હતું, પણ કાયમ...
આખરે તાલિબાને પોતાનું પોત પ્રકાશ્યું ખરૂં. અફઘાનિસ્તાનમાં પૂર્ણપણે કબજો જમાવી દીધા બાદ તાલિબાને હવે કાશ્મીરના મુસ્લિમો માટે સહાનુભૂતિ બતાવી છે. જે ભારત...
આણંદ : ઉમરેઠના ઓડ બજારમાં આવેલા રહેણાંક મકાનમાં શુક્રવારના રોજ રસોઇ બનાવતા એકાએક ગેસની બોટલમાં બ્લાસ્ટ થતાં આગ ભડકી હતી. આ આગમાં...
આણંદ : આણંદ કૃષિ યુનિવર્સિટી તથા ગુજરાત ઓર્ગેનીક એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. બી. કથીરીયાએ ઓર્ગેનીક ફાર્મીંગમાં પ્રવાહી જૈવિક ખાતર અને જૈવિક...
સંતરામપુર : સંતરામપુરના ગોધરા ભાગોળ વિસ્તારમાં ટ્યુશનમાં આવતી સગીરા પર સંતરામપુરના જ યુવકે નજર બગાડી હતી. આ સગીરા 13મી જુલાઇ,21ના રોજ ટયુશનમાંથી...
આણંદ : સંતરામપુરના હુસેની ચોકમાં રહેતા શખસે તેની પત્નીને મોબાઇલ પર જ ત્રણ વખત તલ્લાકના મેસેજ મોકલી સંબંધ તોડી નાંખ્યો હતો....
વડોદરા : ડેન્ગ્યુ અને ચીકનગુનિયા, કમળો, કોલેરા, ટાઇફોઇડ જેવા રોગોને ડામવા આરોગ્ય વિભાગે લાલ આંખ પણ કરી છે.સ્વચ્છતા નહીં જાળવનાર શહેરની 70...
વડોદરા : વડોદરા શહેર અને જીલ્લામાં વકરી રહેલા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોનો ફેલાવો થતો અટકાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના...
વડોદરા: વડોદારમાં દારૂનો વેપલો કરતા બુટલેગરો ફરી સક્રિય બન્યા છે પોલીસથી બચવા અવનવા કીમિયા કરતા બુટલેગરો શાકભાજીના ટેમ્પો મારફતે ઈંગ્લીશ દારૂની હેરાફેરી...
વડોદરા: વડોદરા શહેરમાં સર્પાકારે વહેતી વિશ્વામિત્રીનદી કાંઠાના વિસ્તારોમાં ચોમાસાનું ઋતુ દરમિયાન મગરો નદીની બહાર નીકળી આવવાની ઘટના બનતી હોય છે. ગુરુવારે રાતના...
વડોદરા : વડોદરા શહેર નજીક રણોલી ખાતે ટ્રક રિવર્સ લેતા સમયે ટ્રકના તોતિંગ પૈડાં બાઈક સવાર પર ફરી વળતા બાઈક સવારનું ઘટનાસ્થળેજ...
વડોદરા : વડોદરા શહેરના કમાટીબાગમાં વધુ એક વખત ચંદન ચોરીના બનાવને મુદ્દે કોંગ્રેસના કાઉન્સિલર તેમજ વિરોધ પક્ષના નેતા અમીબેન રાવતે સિક્યુરિટી કોન્ટ્રાકટરને...
વડોદરા: શહેરના અલકાપુરી ગોવર્ધન નાથજીની હવેલી રોડ ઉપર આવેલ કોમ્પ્લેક્ષ પાસે પાર્ક કરેલ ટેમ્પોમાંથી 15 મિનિટના સમયગાળામાં જ થયેલ 3.19 લાખની...
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી સાયન ગ્રીનોકેમ કંપનીમાં આગ લાગતાં નાસભાગ મચી જવા પામી હતી. બે જેટલાં ફાયર ટેન્ડરની મદદથી આગ ઉપર કાબૂ મેળવાયો...
ભારતીય રેલવેની પેસેંજર એમેનિટિઝ કમિટી (PAC કમિટી)ના નેશનલ લેવલે નિમણૂક કરાયેલા પાંચ સદસ્યો દ્વારા તા.2, 3, 4 સપ્ટેમ્બર-2021ના દિવસોએ તાપ્તી સેક્શન અંતર્ગત...
સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકા હદ વિસ્તારમાં રોજિંદા કચરાનું કલેક્શન કરતાં કર્મચારીઓ ગુરુવારના રોજ હડતાળ પર ઊતર્યા હતા. 100થી વધુ ટેમ્પો અને ટ્રેક્ટરના...
દહેજ ખાતે આવેલી વેલ્સપન કંપની દ્વારા પ્લાન્ટ બંધ કરી 600 કામદારની જૂન મહિનામાં કરાયેલી બદલી અને છટણીઓ સામે આંદોલન ચાલી રહ્યું છે....
ઓલપાડ ખાતે આવેલી ધી ઓલપાડ ગ્રુપ કો.ઓ. કોટન સેલ સોસાયટી લિ.ની શુક્રવારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે મનહર...
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
લિયોનેલ મેસ્સીના ઇન્ડિયા ટૂરનો આજે બીજો દિવસ, મુંબઈમાં થશે મોટા ઇવેન્ટ્સ
ટાયર રોડમાં ખૂંપતા ટ્રક એક બાજુ નમી પડ્યો, બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી
હેવમોર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રનની ઘટના
જેતપુરપાવી પાસે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ
જીઆઇડીસી મકરપુરામાં રૂ. 1.25 કરોડના રોડ રીસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત
ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કાલોલ પોલીસની કડક કાર્યવાહી, ડુંગરીપુરા ગામેથી ૩૦ રીલ ચાઈનીઝ દોરી જપ્ત
₹20 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી, માટીની ભેખડ ધસી પડતા શ્રમજીવી દબાયો, કરૂણ મૃત્યુ
નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ
મેસ્સીએ હૈદરાબાદમાં CM રેવંત રેડ્ડી સાથે ફૂટબોલ રમી, હવે મુંબઈમાં સચીન તેંડુલકરને મળશે
દાહોદ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન પર ખનિજ વિભાગની કડક કાર્યવાહી, ૬ ટ્રકો સિઝ, રૂ. ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાવલી–ઉદલપુર ચાર માર્ગીય રોડની કામગીરીમાં બેદરકારી, પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ
બોડેલી નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પરની દુકાનો સહિત 17 જેટલી જગ્યાઓ પર નોટિસ
કરોડીયા રોડ પર પાઇપલાઇનનું લિકેજ સુધારતી વખતે માટી ધસી પડી, કામદારને ઇજા
એમએસયુની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના તત્વોનો અડિંગો
ગંદકી સીધી ઘરમાં! રામેશ્વર સોસાયટીમાં દુષિત પાણીથી રોગચાળાનો ભય
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી, સયાજીપુરા, સેવાસી અને ભાયલી ખાતે કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું
સંજેલીના હીરોલા ગામે જઘન્ય હત્યા, જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકને સળગાવી માર્યો
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
લિયોનેલ મેસ્સી હૈદરાબાદ પહોંચ્યા: તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ સ્વાગત કર્યું, અહીં ફ્રેન્ડલી મેચ રમશે
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
JioPhone Next નું વેચાણ ભારતમાં 10 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે અને એવું લાગે છે કે કંપની આ માટે ભારે તૈયારીમાં છે. આ ફોન રિલાયન્સ (Reliance)ની AGM દરમિયાન જૂનમાં રજૂ કરવામાં આવ્યો હતો. એવી અપેક્ષા છે કે ટૂંક સમયમાં તેનું પ્રી-બુકિંગ (pre booking) પણ શરૂ થઈ શકે છે.
હાલમાં, જિયોફોન નેક્સ્ટની કિંમત અને સેલ સ્ટ્રક્ચર (sell structure) વિષે કેટલીક માહિતી મળી છે. આ 4G ફોન ગૂગલ સાથે ભાગીદારી (partnership with google)માં બનાવવામાં આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર, Jio એ આગામી 6 મહિનામાં JioPhone Next ના 50 મિલિયન યુનિટ્સ વેચવાનો લક્ષ્યાંક (target) નક્કી કર્યો છે. જાણવા મળ્યું છે કે ટેલિકોમ કંપનીએ આ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), પિરામલ કેપિટલ, IDFC ફર્સ્ટ એશ્યોર અને DMI ફાઇનાન્સ સાથે ભાગીદારી કરી છે. આમાંથી જિયો 10,000 કરોડ રૂપિયાના બિઝનેસની અપેક્ષા રાખે છે.

જૂનમાં રિલાયન્સ એજીએમ મુજબ, કંપનીએ દાવો કર્યો હતો કે જિયોફોન નેક્સ્ટ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી સસ્તો 4G સ્માર્ટફોન હશે. હવે રિપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે તેના બે મોડલ આવશે. એક બેઝિક મોડલ અને બીજું એડવાન્સ હશે. રિપોર્ટ અનુસાર, JioPhone Next Basic ની કિંમત 5,000 રૂપિયાની આસપાસ રાખવામાં આવશે. તે જ સમયે, જિયોફોન નેક્સ્ટ એડવાન્સનું વેચાણ લગભગ 7,000 રૂપિયામાં કરવામાં આવશે. ત્યારે સામાન્ય માણસના બજતમાં આ ફોન ખરીદી માટે મૂકી શકાશે.

ઉપરાંત, JioPhone Next નું વેચાણ એક સ્કીમ હેઠળ કરવામાં આવશે જેથી લોકોને એક સાથે ફોનની કિંમત ન ભોગવવી પડે. ફોન ખરીદતી વખતે, ગ્રાહકોએ એક સાથે સંપૂર્ણ પૈસા ચૂકવવા પડશે નહીં. જો ગ્રાહકો ઇચ્છે તો, ફોન ખરીદતી વખતે, તેઓ ઉપકરણની કિંમતના માત્ર 10 ટકા ચૂકવી શકે છે અને બાકીની રકમ ઉપર જણાવેલી બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓને EMI મારફતે આપી શકાય છે. આવી સ્થિતિમાં, ગ્રાહકો માત્ર 500 રૂપિયામાં JioPhone Next Basic અને JioPhone નેક્સ્ટ એડવાન્સ માત્ર 700 રૂપિયા ચૂકવીને ખરીદી શકશે.
ગ્રાહકો બાકીના નાણાં સરળ EMI વિકલ્પો દ્વારા ચૂકવી શકશે. રિપોર્ટ અનુસાર, ઉપર જણાવેલ બેન્કો સિવાય, રિલાયન્સ જિયોએ ચાર નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFCs) સાથે રૂ. 2,500 કરોડના ક્રેડિટ સપોર્ટ સોદા પણ કર્યા છે.