કહેવત છે કે જયોતિષના રાંડે નહીં અને ડૉક્ટરના મરે નહીં પરંતુ આ કહેવત ખોટી એટલા માટે પડે છે કે જયોતિષ એક શાસ્ત્ર...
ગાંધીનગર : આખરે 6 દિવસ બાદ ગુજરાત (Gujarat) સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ (Home minister Harsh sanghvi) જાહેરમાં હેડ ક્લાર્ક (Head clerk exam...
એક સમય હતો જયારે કાશ્મીરમાં તિરંગા લહેરાવાથી લોકો પણ ડરતા હતા અને કદાચ સરકાર પણ. પણ આ વખતે કાશ્મીરમાં દરેક સરકારી ઇમારત...
તાજેતરમાં ટી.વી. પત્રકાર વિનોદ દુઆના દુ:ખદ અવસાનથી ટી.વી. પત્રકારિતાના એક અનોખા પ્રકરણનો અંત આવ્યો છે. એમણે જીવનભર ખુમારીથી પત્રકારત્વ કર્યું. એવી ખુમારી...
પંખીઓનો કલરવ સવારને જગાડે છે. વસુંધરાને મહેકાવવા રોજ સવારે પારિજાત ખરે છે. ફૂલો ઝાકળથી પોતાનો ચહેરો સુંદર બનાવે છે. ઝાકળભીનાં ફૂલો આંખોને...
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત (Bipin Rawat) અને તેમનાં વીરાંગના પત્ની મધુલિકાનું હેલિકોપ્ટર (Helicopter) તૂટી પડતાં અપઘાતી અવસાન થયું અને...
રાજકારણમાં મુખ્ય બે જ પક્ષ છે એક શાસક પક્ષ અને એક વિરોધ પક્ષ. વિરોધ પક્ષ હંમેશા શાસન કરતા પક્ષને સત્તા પરથી ઉખેડી...
મહાન સંત કબીરજી જ્યાં રહેતા હતા ત્યાં તેમના ચાહનારાઓ અને શિષ્યો હતા તેમ વિરોધીઓ અને દ્વેષીઓ પણ હતા.આ વિરોધીઓનું એક જ કામ...
નવી દિલ્હી: (New Delhi) દિલ્હીમાં કોરોનાનું ઓમિક્રોન (Omicron) વેરિઅન્ટ ફૂટ્યું છે. શુક્રવારે રાજધાનીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 10 નવા કેસ નોંધાયા છે. આ સાથે, દિલ્હીમાં ઓમિક્રોન...
ભારતના રાજકીય ફલક પર કોંગ્રેસ પોતે માને છે તેના કરતાં પણ તેનું વજૂદ વધારે ઘસાઈ રહ્યું છે. આપણે શાસિત રાજ્યોની સંખ્યા અને...
નવસારી : (Navsar) નવસારીમાં વિચિત્ર ઘટના બની છે. અહીં એક એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાથી તેના પાડોશીઓ પરેશાન છે. અવારનવાર કોઈકના કોઈક મુદ્દે આ...
નાગ પ્રદેશમાં સૈન્ય દ્વારા ૧૪ ભારતીયોને મારી નાંખવાની ઘટનાએ સશસ્ત્ર દળોની વિશિષ્ટ સત્તાના કાયદા – આફસ્પાને પાછો ખેંચી લેવાની માંગને ફરી સતેજ...
દુનિયાભરમાં બે વર્ષથી ચાલી રહેલો કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯નો રોગચાળો માંડ ધીમો પડી રહ્યો હતો, ત્યાં કોરોનાવાયરસના નવા અને ખૂબ ચેપી કહેવાતા વેરિઅન્ટ ઓમિક્રોને...
આણંદ : બોરસદના નાપા તળપદ ગામે પખવાડિયા પહેલા ત્રાટકેલા તસ્કરોએ ખાનગી બેંકના એટીએમને નિશાન બનાવી તેમાંથી રૂ.3.18 લાખની રોકડની ચોરી કરી હતી....
નડિયાદ:મુંબઇના જોગેશ્વરીમાં રહેતા અને જોધપુર જઇ રહેલા વ્યક્તિના હાથમાંથી મોબાઇલ ચોરીને નડિયાદ રેલ્વે સ્ટેશને એક શખ્સ ફરાર થઇ ગયો હતો. આ મામલે...
સુરત: (Surat) શહેરમાં સતત વધતા ટ્રાફિકના (Traffic) લીધે શહેર પોલીસ (Police) અને મનપા (SMC) દ્વારા અનેક ઠેકાણે ડિવાઈડર (Divider) બંધ કરી દેવાયા...
દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામે એક મકાનમાં રાત્રીના સમયે આવેલ ચાર અજાણ્યા ચોર લુંટારૂઓ દ્વારા મકાનની દિવાલમાં બાકોરૂં પાડી...
બ્રિટન : કોરોના (Corona)ની મહામારીની સંભવિત ત્રીજી લહેર આવી ગઈ છે અને સાથે જ કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોન (Omicron variant )...
વડોદરા: એક ફોન કોલના સહારે શી ટીમ વૃદ્ધના વ્હારેના સૂત્ર સાથે સમા પોલીસ મથકની શી ટીમ દ્વારા શહેરમાં કોરોના કાળથી ફસાયેલા અને...
દાહોદ : દેવગઢ બારીયા નગરના કાપડી વિસ્તારમાં એક યુરિયા ખાતર ના ગોડાઉનમાંથી ખાતરના જથ્થાની ચોરી કરવા આઇસર ટેમ્પા સાથે આવેલા બે ચોર...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા ખાતે સ્માર્ટ સિટી બોર્ડ ની 25 મી બોર્ડ ઓફ ડાયરેકટર બેઠક મળી હતી. જેમાં છેલ્લા ચાર વર્ષથી વધુ સમય...
વડોદરા,: શહેરની મોટાભાગની સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં ફાયર વિભાગની લોલમલોલ જોવા મળી રહી છે.શહેરના જેલ રોડ પર આવેલ નર્મદા ભુવન હાજરીની સંખ્યામાં...
નવી દિલ્હી: ભૂટાન (Bhutan) સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PMModi) ભૂટાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર (highest civilian honor) નાગદાગ પેલજી ખોર્લો એનાયત કરવાનો નિર્ણય...
હાલોલ/ગોધરા : પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીમાં ધડાકાભેર બ્લાસ્ટ થયા બાદ વિકરાળ આગ લાગવાની ઘટના બનવા...
ભરૂચ: મહિના પહેલા આમોદના કાંકરિયા ગામના ગરીબ પરિવારોને લોભ લાલચ આપી ૩૭ કુટુંબના મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવ્યો હોવાના ષડયંત્રનો ઘટસ્ફોટ થયો હતો....
વડોદરા: શહેરના પરિવાર ચાર રસ્તા નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા પૂર્વ વિસ્તારમાં ગેસ પુરવઠો ખોરવાયો હોવાની ઘટના સામે આવી છે. અંડરગ્રાઉન્ડ કેબલની...
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનુંપેપર લીક થવાના મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં પેપર લીક...
ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશના વિવિધ મોરચા જેવા કે યુવા મોરચા, લઘુમતી મોરચા, મહિલા મોરચા, અનુસુચિત જનજાતિ મોરચા, અનુસૂચિત જાતિ મોરચા, કિસાન...
રાજયમાં હજુયે આગામી ચાર દિવસ દરમ્યાન અતિ કાતિલ કોલ્ડ વેવની હવામાન વિભાગ દ્વ્રારા ચેતવણી અપાઈ છે. જેના પગલે સૌરાષ્ટ્ર , કચ્છ તથા...
આણંદમાં યોજાયેલી નેચરલ ફાર્મિંગ, ઝીરો બજેટ ખેતી વિશય પરની રાષ્ટ્રીય પરિષદને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સંસ્કૃતિની, જમીનની, પ્રજાની, ભાષાની,...
વડોદરાના રસ્તા કે ગુંદરની પટ્ટી ? અલકાપુરીમાં ડામર પીગળતા રાહદારીઓના ચંપલ રોડ પર જ ચોંટવા લાગ્યાં
‘શરમજનક…’ CM મમતા બેનર્જી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્વાગત કરવા નહીં જતા PM મોદી ગુસ્સે થયા
વડોદરા : સમા ખાતે ડુબેલા યુવકની લાશ 4 દિવસ બાદ શેરખી ભીમપુરા કેનાલામાંથી મળી
મહિલા દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી અટલાદરામાં 26 વિશિષ્ટ નારીઓનું સન્માન
ગાંધીનગરમાં 13 માર્ચે ભાજપા અનુસૂચિત જાતિ મોરચાનો ‘ઋણ સ્વીકાર’ કાર્યક્રમ
નેપાળ ચૂંટણી: ભારત વિરોધી નેતા કેપી ઓલીને 35 વર્ષીય રેપર બાલેન શાહે 50,000 મતોથી હરાવ્યા
દેવગઢ બારીયામાં લક્ઝરી કાર કૌભાંડનો પર્દાફાશ : પૂર્વ નગરપાલિકા પ્રમુખ નીલ સોનીની ધરપકડ
‘કોઈ પરવાનગીની જરૂર નથી’, રશિયાનું તેલ ખરીદવા માટે ટ્રમ્પની 30 દિવસની મુક્તિ પર ભારતની પ્રતિક્રિયા
ડભોઈમાં પક્ષના ગૌરવનું અપમાન, કચરાના ઢગલામાંથી મળ્યા ભાજપના ઝંડા, કાર્યકરોમાં ભારે આક્રોશ
કલાલી વિસ્તારમાં કૌટુંબિક વિવાદ ઉગ્ર: બિલ્ડર ધવલ ઠક્કરે પત્નીને ચાકુથી મારી નાખવાની આપી ધમકી
શાલિની અગ્રવાલ વડોદરા મહાનગરપાલિકાના વહીવટદાર
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની ઝાળ વડોદરા સહિત ભારતીય રસોડા સુધી: રાંધણ ગેસમાં ₹60નો તોતિંગ વધારો
સીએ ઈન્ટરમિડીએટ અને ફાઉન્ડેશનની પરિક્ષાઓનું પરિણામ 8 માર્ચે જાહેર થશે
બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપનું પલડું ભારે: કરજણ બેઠક પર સતીશ નિશાળીયા બિનહરીફ
UP: નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્યના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ,ડિસ્પ્લે બંધ થઈ ગયું
સાઉથ સુપરસ્ટાર વિજય માટે મોટો ઝટકો!
T20 વર્લ્ડ કપ ફાઇનલ પહેલાં મોટી ચર્ચા:
ઈરાને માફી માંગી, થોડીવાર પછી કતાર પર હુમલો કર્યો, બ્રિટિશ એરબેઝ પર ઉતર્યો ખતરનાક US B-1 બોમ્બર
પુણાગામમાં એક મહિના થી ખોદાયેલો રસ્તો, લોકો ત્રાહિમામ!
હીરાના વેપારીઓ બન્યા સટોડિયા!
ઉમરેઠના BJP MLA ગોવિંદ પરમારનું અવસાન, રાજ્યભરમાં શોકની લાગણી
પેટ્રોલમાં ઐતિહાસિક ઝાટકો! પાકિસ્તાનમાં એક જ ઝાટકે ₹55નો વધારો:
માંજલપુરમાં ₹14 કરોડના ખર્ચે તૈયાર થશે ઓલિમ્પિક સાઈઝનો સ્વિમિંગ પૂલ
બાળકો માટે ચોકલેટ લેવા નીકળેલા 36 વર્ષીય યુવકની કૂવામાંથી લાશ મળી
યુદ્ધની અસર: દુબઈમાં સોનું સસ્તું વેચાઈ રહ્યું છે, ફ્લાઇટ બંધ થતાં બુલિયન અટવાયું
બોડેલી–જબુગામ વચ્ચે દારૂ ભરેલી સ્કોર્પિયો ખાડામાં ખાબકી
સોશિયલ મીડિયા મિત્રતાનો ખોટો લાભ લઈ વિદ્યાર્થિની પર દુષ્કર્મ
યુદ્ધ વચ્ચે ઈરાનનો ‘સોરી’ સંદેશ!
મોબાઇલ લઈ એક્ઝામ હોલમાં પહોંચ્યો વિદ્યાર્થી,હવે બે વર્ષ સુધી બોર્ડ પરીક્ષા નહીં આપી શકે!
મધ્યપ્રદેશમાં ક્રૂરતા: કિશોરની હત્યા પછી લોહી પીવાનો અને મગજ ખાવા નો આરોપ
કહેવત છે કે જયોતિષના રાંડે નહીં અને ડૉક્ટરના મરે નહીં પરંતુ આ કહેવત ખોટી એટલા માટે પડે છે કે જયોતિષ એક શાસ્ત્ર છે, જે જાણી શકાય છે , પરંતુ બદલી નથી શકાતું. કહેવાય છે કે વિધિનાં લખ્યા લેખ લલાટે ઠોકર ખાય,ખાય , ખાય. આદિ કાળથી લોકો હસ્તરેખા અને જન્માક્ષર પરથી જયોતિષ જોવા અને કુંડળી મેળાપક માટે જયોતિષનો સંપર્ક કરે છે. જયોતિષનું તલસ્પર્શી જ્ઞાન ધરાવનાર વિદ્વાનની આગાહી સાચી પડે છે. ઈતિહાસ જોઈએ તો ‘ગૌતમ બુદ્ધ’ વિશે આગાહી થઈ હતી કે મોટા થઈને કયાં તો ચક્રવર્તી સમ્રાટ બનશે કયાં તો સાધુ થશે અને પુત્ર સાધુ ન બને એ માટેના પિતાના અથાગ પ્રયત્નો છતાં તે સાધુ બને છે.
અહીં ભવિષ્ય જાણી તો શકાય છે, બદલી શકાતું નથી. કાલ સર્પ દોષનું પણ તેવું જ છે, આવાં જાતક તરકકી તો કરે છે પણ રુકાવટો ઘણી આવે છે. આ યોગ જાતક ઘણી વાર ઊંચાઈએ પણ લઈ જાય છે. સામાન્ય રીતે આપણે ત્યાં એવી અતાર્કિક દલીલ થાય છે કે ‘રામ અને રાવણ’ ની રાશિ એક જ હતી પરંતુ એક રાશિની લાખો વ્યકિતનું સરેરાશ ફળકથન સરખું જ હોય, પરંતુ વ્યકિતગત ભવિષ્ય પોતાનાં કર્મોને આધારે તદ્દન જૂદું હોય. તેમાં જયોતિષશાસ્ત્ર ખોટું ઠરતું નથી. અને બીજું કે પુરુષાર્થ વગર પ્રારબ્ધ પાંગળું છે. પરંતુ જયોતિષને નામે કહેવાતા જ્યોતિષો અથવા રૂપિયા પડાવી લેતાં તાંત્રિકોથી બચીને ચાલવામાં જ સમજદારી છે.
સુરત – વૈશાલી જી. શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે