પંજાબ (Punjab)માં કોંગ્રેસ (congress) પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. પંજાબ કોંગ્રેસ સમિતિના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ (Siddhu)એ પોતાના અધ્યક્ષપદેથી રાજીનામું (resignation) આપી દીધું...
સુરત : રેલવેના અધિકારીઓ સુરત માટેનો દ્વેષ ભાવ છોડી રહ્યા નથી. (Durontto Express) દૂરન્તો એકસ્પ્રેસ એર્નાકુલમ-નિઝામુદ્દીનની ઘોષણા પછી પણ નિયત તારીખે આ...
પંજાબ (Punjab) માં કોંગ્રેસ (congress) ના આંચકા બાદ પૂર્વ મુખ્યમંત્રી (former cm) કેપ્ટન અમરિંદર સિંહે (captain amrinder singh) સંકેત આપ્યો છે કે...
સુરત શહેરની કોલેજમાં ખૂબ જ વિચિત્ર ઘટના બની છે. અહીં એક પરીક્ષામાં ક્લાસના તમામ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. એકસાથે આટલી મોટી સંખ્યામાં...
સુરત: લોકોને ન્યાય અપાવાનું કામ કરતો વકીલ જ જ્યારે છેતરપિંડીનો ભોગ બને ત્યારે શું કહેવું?, આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે....
અબુધાબી: યુએઇ (UAE)માં રમાઇ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના બીજા તબક્કામાં મંગળવારે ક્રિકેટ ચાહકોને ડબલ હેડર (double header)નો ડોઝ મળશે. જેમાં બપોરે...
સુરત: ચોમાસાની સિઝનમાં વરસ્યો નહીં અને હવે સપ્ટેમ્બરમાં (September Heavy Rain) વરસી રહેલો પાછોતરો વરસાદ ભારે હેરાન કરી રહ્યો છે. રસ્તાઓ પર...
મહારાષ્ટ્રના નંદુરબારની સરહદને અડીને આવેલું અંતરિયાળ વિસ્તારનું સંપૂર્ણ આદિવાસી વસતી ધરાવતું ગામ એટલે દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાનું મોહિની. જે સુરતથી...
શું તમે ક્યારેય વાદળી (blue) કે લીલો (green) કૂતરો જોયો છે? કૂતરો (dog) વિશ્વનો એકમાત્ર પ્રાણી છે જે સૌથી વધુ પ્રેમ (love), દુરુપયોગ...
દીલ એક મંદીર સમાન છે. આપણી પ્રવૃત્તિનું પ્રતિબિંબ એમાં પડતું હોય છે. આપણી માનસિક સ્થિતિ પર અસર કરે તેવા અનેક પરિબળો સક્રિય...
સાહેબગીરી કરનાર કયારેય માનનો અધિકારી હોતો નથી. આપણા વહીવટની ઇમાનદારી વેચી નાંખનાર વહીવટી અધિકારી, ગ્રાહકના મનમાં છુપો રોલ તો હોય જ છે....
હમણાં – હમણાં સુરતના એફ.એમ. રેડિયો ઉપર અવિરત સરકારી જાહેરાતો પ્રસારિત થતી રહે છે. મુંબઇથી પ્રસારિત થતા વિવિધભારતીના ગીત-સંગીતના મનોરંજનના કાર્યક્રમોના પ્રસારણને...
ભગવાનની મૂર્તિ સામે ઊભા રહી, બે હાથ જોડી, આંખો બંધ કરી, ઇચ્છિત વસ્તુની યાચના કરવી તે પ્રાર્થના નથી. બીજા લોકો માટે સતત...
હાલમાં જ મુંબઈની વડી અદાલતે આપેલા આદેશમાં સમાજની માન્યતાને પણ પ્રાધાન્ય અપાયું અને એ માન્યતા સમાચાર પત્રો અને સોશીયલ મિડિયાની હેડલાઈન બની...
તા.22/9ના ગુજરાતમિત્રમાં જાણીતા લેખકશ્રી સમકિત શાહનો લેખ ‘ટુ ધ પોઇન્ટ’ વાંચ્યો જેમાં લોકપ્રિય સમાચાર ચેનલ NDTV જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી દ્વારા ખરીદાઇ...
એક નાનકડો છોકરો ,નામ રોહન સ્કૂલમાં વેકેશન પડ્યું એટલે ગામડામાં દાદા દાદી પાસે રહેવા ગયો. રોજ રાત્રે દાદા તેને સફળ વ્યક્તિઓની વાર્તા...
આયો રે આયો રે આયો રે…..’ભાદરવો’ આયો રે..! ઓયયેઓ…ફેણિયા..! મને પણ ખબર છે કે, આ ગીતમાં ‘ભાદરવો’ ને બદલે ‘સાવન’ શબ્દ આવે..!...
કુદરતે માણસને બુદ્ધિ આપી છે. બુદ્ધિ એટલે પોતાની આસપાસની પરિસ્થિતિનું નિરીક્ષણ, વર્ગીકરણ અને વિશ્લેષણ કરવાની ક્ષમતા, યાદ રાખવું અને તે મુજબ ભવિષ્યમાં...
વિશ્વ ખૂબ નાનુ બની ગયું છે તેમ કહેવાય છે તે બાબત વિશ્વના નાણાકીય અને આર્થિક ક્ષેત્રને માટે તો ખૂબ યથાયોગ્ય કહી શકાય...
આણંદ : વિદ્યાનગર ખાતે આવેલા ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ – માતૃસંસ્થાના છાત્રાલયના સ્થાને અતિઆધુનિક છાત્રાલય બનાવવાની જાહેરાત વાર્ષિક સાધારણ સભામાં...
બાલાસિનોર “ બાલાસિનોરના પાંડવા ગ્રામ પંચાયતના વીસીઇ એટલે કે કોમ્પ્યુટર ઓપરેટરની સેવા સમાપ્ત કરતાં વિવાદનો વંટોળ જાગ્યો છે. સભ્યોએ આક્ષેપ કર્યો છે...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન (Ayushman Bharat digital mission)નો આરંભ કરાવ્યો હતો જેના હેઠળ નાગરિકોને એક...
આણંદ : આણંદના રાજ શિવાલય પાસે રહેતી પરિણીતાને તેના અમદાવાદ રહેતા પતિએ પરસ્ત્રીના પ્રેમમાં મારમારી ઘરેથી કાઢી મુકી હતી. આણંદની રૂદ્રાસ રેસીડન્સીમાં...
નડિયાદ: જ્યારે ભારતીય સેનાના જવાનોની વાત આવે ત્યારે ગૌરવ તો થાય જ. સીમા પર પોતાના જીવની પરવા કર્યા વગર મા ભોમની રક્ષામાં...
બીલીમોરા : કોરોના (Corona)નો વ્યાપ વધતા દોઢ વર્ષ પહેલા બંધ કરી દેવાયેલી ટ્રેનો (train) હવે જ્યારે સ્થિતિ સુધરી છે ત્યારે ફરી શરૂ...
દાહોદ: દેવગઢબારીયા તાલુકા ના પીપલોદ ગામે નવીન રેલવે ઓવરબ્રિજ મંજુર થતા સ્થાનિક રહીશો અને વેપારીઓને નુકશાન થનાર હોય સાંસદને રજૂઆત કરાઈ. દેવગઢ...
કાલોલ: કાલોલ નગરમાં મોસમનો સૌથી સારો વરસાદ વરસ્યો હતો જેને લઇ ધરતીપુત્રોમાં ભારે આનંદની લાગણી છવાઈ ગઈ હતી બીજી તરફ સારા વરસાદને...
દાહોદ : દાહોદ શહેરમાં પરણિતા ઉપર અત્યાચારના બનેલા બે બનાવોમાં દાહોદ મહિલા પોલીસ મથકે બંન્ને પરણિતાઓ દ્વારા પોતાના પતિ તથા સાસરીયાઓ...
સુખસર: ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામનો એક પરણિત બે બાળકોના પિતાને સંતરામપુર તાલુકાના ચીચાણી ગામની કુવારી યુવતી સાથે આંખ મળી જતા છએક માસ...
સુરત: શહેરના જહાંગીરપુરા ખાતે રહેતી ધોરણ 12 ની વિદ્યાર્થિની (HSC Student)ને ઇન્સ્ટાગ્રામ (Instagram) ઉપર મિત્રતા કેળવી એમેઝોનમાં ડિલીવરી બોયે (amazon delivery boy)...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
પંજાબ (Punjab)માં કોંગ્રેસ (congress) પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. પંજાબ કોંગ્રેસ સમિતિના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ (Siddhu)એ પોતાના અધ્યક્ષપદેથી રાજીનામું (resignation) આપી દીધું છે. જોકે, તેમણે પાર્ટીમાં રહેવાની વાત કરી છે. સિદ્ધુના સોનિયા ગાંધી (Sonia gandhi)ને પત્રના માધ્યમથી રાજીનામાની જાણ કરવામાં આવી છે. સિદ્ધુના રાજીનામાં બાદ પંજાબના કેબિનેટ મંત્રી રઝિયા સુલ્તાનાએ પણ સિદ્ધુના સમર્થનમાં રાજીનામું આપ્યું હતું. રઝિયા સુલ્તાના ભૂતપૂર્વ ડીજીપી મોહમ્મદ મુસ્તફાની પત્ની છે, જે નવજોત સિદ્ધુના સલાહકાર છે. આ સાથે પરગત સિંહે પંજાબ સરકારમાંથી રાજીનામું આપીને સરકારને ચોથો ફટકો પણ આપ્યો છે. આ પહેલા પંજાબ કોંગ્રેસ સમિતિના ખજાનચી ગુલઝાર ઈન્દર ચહલે પણ રાજીનામું આપ્યું હતું.


સોનિયા ગાંધીને લખેલા પત્રમાં તેમણે કહ્યું કે, ‘કોઈના ચરિત્રનું પતન સમાધાનથી શરૂ થાય છે. હું પંજાબના ભવિષ્ય અને પંજાબના કલ્યાણના એજન્ડા સાથે ક્યારેય સમાધાન કરી શકતો નથી. તેથી, હું પંજાબ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી રાજીનામું આપું છું. હું કોંગ્રેસની સેવા કરવાનું ચાલુ રાખીશ. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે દલીલ કરી રહ્યા હતા. બાદમાં કેપ્ટને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. આ પછી કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીને પંજાબના સીએમ બનાવ્યા. આ પછી, એવું માનવામાં આવતું હતું કે કોંગ્રેસે પંજાબમાં બધું બરાબર કર્યું છે.

જોકે, હવે સિદ્ધુએ રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ નવજોત સિંહ સિદ્ધુ પોતે સીએમ બનવા માંગતા હતા, પરંતુ પાર્ટીએ અન્ય નિર્ણય કર્યો. સિદ્ધુએ તે સમયે પાર્ટીના આ નિર્ણયનો સ્વીકાર કર્યો હતો. જોકે, હવે રાજીનામું આપ્યા બાદ એ વાતની પુષ્ટિ થઈ રહી છે કે સિદ્ધુ તેમની પાર્ટીના મુખ્યમંત્રી નહીં બનાવવાના નિર્ણયથી નારાજ હતા. સાથે જ આ રાજીનામુ એવા સમયે આવ્યું છે જ્યારે અમરિંદર સિંહ અમિત શાહને મળવા દિલ્હી જવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
ચન્નીએ પોર્ટફોલિયોનું વિતરણ કર્યું છે, નાયબ મુખ્યમંત્રી રંધાવાને ગૃહ વિભાગ
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ જ્યારે મંગળવારે નવા મંત્રીઓને પોર્ટફોલિયોનું વિતરણ કરતી વખતે 14 પોર્ટફોલિયો તેમની પાસે રાખ્યા અને નાયબ મુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવાને ગૃહ વિભાગ મળ્યું અને નાયબ મુખ્યમંત્રી ઓ.પી.સોની આરોગ્ય વિભાગનો હવાલો સોંપ્યો. તેમણે સ્થાનિક સરકાર અને સંસદીય બાબતોના વિભાગની જવાબદારી વરિષ્ઠ નેતા બ્રહ્મ મહિન્દ્રાને સોંપી. મુખ્યમંત્રી જે મુખ્ય ખાતા સંભાળશે તેમાં વીજળી, આબકારી, ખાણકામ અને ભૂસ્તરશાસ્ત્ર, પર્યાવરણ અને નાગરિક ઉડ્ડયનનો સમાવેશ થાય છે.
રંધાવાને સહકાર વિભાગ અને જેલ વિભાગનો હવાલો પણ સોંપવામાં આવ્યો હતો, જ્યારે સોની સંરક્ષણ સેવા કલ્યાણ અને સ્વાતંત્ર્ય સેનાની વિભાગની જવાબદારી સંભાળશે. અન્ય એક વરિષ્ઠ કેબિનેટ મંત્રી મનપ્રીત સિંહ બાદલને ફાઇનાન્સ પોર્ટફોલિયો આપવામાં આવ્યો છે.