આક્રમણ અને ઘુસણખોરીનો ભય ભારતને સતત રહે છે, એટલે સતત સખત શીઘ્ર કાર્યવાહી અને પ્રતિકાર માટે તૈયાર રહેવું જરૂરી છે. દગાબાજ દુશ્મન-દોસ્તનો...
દિશા એન્જીનિયર થઇ ગઈ.સરસ જોબ મળી.કંપનીમાં સાથે કામ કરતા સિનિયર નિહાર સાથે દિલ મળી ગયું.ખાસ એકબીજા માટે જ બન્યા હોય તેવા દિશા...
સુરત : વલસાડ (Valsad)ના સેગવી ગામના બ્રેઈનડેડ (brain dead) યોગશિક્ષિકા (yoga teacher) રંજનબેન ચાવડાના પરિવારે તેમના કિડની (kidney), લિવર (liver) અને ચક્ષુ...
સુરત : કોરોના (corona)ની રસીકરણ (vaccination)માં સુરત (Surat) મનપા (SMC) માત્ર રાજ્યમાં જ નહી દેશમાં અવ્વલ છે, ત્યારે સુરત મનપા અને અમદાવાદ...
ત્રીજા વેવની દહેશત વચ્ચે પણ કહેવું જોઇએ કે કોરોનાનો પ્રભાવ હમણાં ખૂબ ઓછો થઇ ગયો છે. આમ છતાં પણ તેના વિશે નિશ્ચિંત...
સ્વિટઝરલેન્ડ સ્થિત ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા વિશ્વના પ્રમુખ અર્થતંત્રોના પ્રતિસ્પર્ધા સૂચકાંકમાં ભારતનો રેન્ક 2016ના 41થી લપસીને 2020માં 43 થયો છે. તેને...
કોંગ્રેસ એવો મજબૂત વિપક્ષ છે કે તેની મતોની ટકાવારી ગણીએ તો દેશનો મોટો વર્ગ હજી પણ કોંગ્રેસની વિચારધારામાં માને છે અને વર્ષોથી...
આગામી ગુરુવારથી નવરાત્રીનો પ્રારંભ થશે. જો કે છેલ્લાં દોઢ વર્ષથી કોરોના મહામારીના ભય હેઠળ તહેવારોની ઉજવણીમાં ઘણી જ મર્યાદાઓ આવી ગઇ છે....
આપણી આસપાસ બનતી ટ્રેડિંગ અને ટ્રોલિંગ ઘટનાઓ આપણી માનસિકતા છતી કરતી હોય છે. એમાં પણ ખાસ કરીને મિમ્સવાળી જે પ્રથા શરૂ થઇ...
નવરાત્રી અંબિકા પૂજન એટલે નવશકિતનો વિજયોત્સવ. બાળક, વૃધ્ધ, નરનારીનો, યુવા-યુવતીઓનો અને ગૃહસ્થીઓનો, પરામર્થિક સંત સાધુઓનો, બધી જ્ઞાતિઓ, પંથ, સંઘ, સજ્જનોનો ‘નવરાત્રી’ સાર્વજનિક...
સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા આપવામાં આવતી સેવાઓને વધુ સ્માર્ટ (Smart) બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા (traffic issue)ને...
આપણે મન અને બુદ્ધિની તાત્ત્વિક સ્થિતિને સમજ્યા. આ અંકમાં ભગવાન કૃષ્ણ આપણને પરમેશ્વરની માયા પરની સ્થિતિની વાત કરી રહ્યા છે. ભગવાન કહે...
મન માનવીના જીવનનું દિશામાપક યંત્ર છે. જો એ યંત્ર બરાબર ન હોય તો આપણે દિશાશૂન્ય બની જઈએ. મન અભેદ્ય નથી, અગમ્ય નથી...
કળ અને બળ યથાસ્થાને અને યોગ્ય જરૂરત મુજબ મહત્ત્વ ધરાવે છે. કહેવાય છે કે જયાં બળ ના ચાલે ત્યાં કળ ચાલે એટલે...
ભારતે યોગ કે આયુર્વેદની જ વિશ્વને ભેટ નથી આપી પરંતુ ઉત્તમ જીવન જીવવાની શૈલી આપી તે મોટું પ્રદાન ગણાય. માણસ જેમ જેમ...
વડોદરા શહેરની ઓળખનો મોટા ભાગને હિસ્સો છે સયાજીરાવ ગાયકવાડે શહેરને આપેલી અઢળક ભેટ, તે પણ અમૂલ્ય સાંસ્કૃતિક વારસાના રૂપમાં અને માટે જ...
હિંદુ સમાજમાં શુદ્ધ ધર્મનિષ્ઠ, પ્રામાણિક, મૂળભૂતવાદી ધાર્મિક આંદોલન અને એ આંદોલન આધારિત રાજકારણ શક્ય નથી. કારણ દેખીતું છે. હિંદુઓમાં એટલા બધા સંપ્રદાય,...
મુંબઈથી ગોવા (Mumbai to Goa) જતી ક્રૂઝ (cruse) પર રેવ પાર્ટી (rave party) કરતા પકડાયેલા સુપરસ્ટાર શાહરૂખ ખાન (shahrukh khan)ના પુત્ર આર્યન...
ગ્લોરમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સીસના ક્લિનિકલ સાઇકોલોજી વિભાગના પ્રોફેસર સતવંત પશ્રિચાએ ઇ.સ. ૧૯૭૪થી લઇ અત્યાર સુધીમાં પુનર્જન્મના ૫૦૦...
રત પર્ફોર્મિંગ આર્ટીસ્ટ્સ એસોસીએશન અને જીવનભારતી મંડળના સંયુક્ત ઉપક્રમે ‘થિયેટર કાફે’, ૨૫ સપ્ટેમ્બરે “કલરટેક્સ”ના સહયોગે નવમા મણકા વડે ફરી આરંભાયું. પ્રેક્ષકો તો...
ટલીક ક્રિયાઓ રોજિંદી હોવાને કારણે તેના પૂરા મહત્ત્વથી ઘણા ખરા લોકો અજાણ રહે છે. જેમ કે સ્નાન. અહીં સ્નાન કરાવવાની એટલે કે...
સતત આપણી સાથે જ રહેતી હોય એવી આપણી કોઈ પ્રિય ચીજ કે વસ્તુ આપણી નજરથી થોડી વાર માટે પણ ઓઝલ થાય તો...
ખેતીના કાયદા (Farmers law)ઓ સામેના વિરોધ (protest) દરમિયાન રવિવારે લખીમપુર ખેરી (Lakhmipur kheri) ઘટનામાં લોહિયાળ અથડામણ થઈ હતી, ફાયરિંગ અને આગચંપીમાં ચાર...
ફઘાનિસ્તાનમાંથી એક ચીજ દુનિયાને શીખવા મળી હોય (અમેરિકાને તો મળી છે) તો એ છે કે આતંકવાદને ક્યારેય તાકાતથી હરાવી ન શકાય. અમેરિકાએ...
ગાંધીનગર મનપાની 11 વોર્ડમાં 44 બેઠકો પર રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 56 ટકા જેટલું મતદાન થયું હતું. આ વખતે ભાજપ,...
રાજ્યમાં રવિવારે કોરોનાના નવા 23 કેસ નોંધાયા હતા. જ્યારે હાલમાં રાજ્યમાં 180 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આજે રાત્રે આરોગ્ય વિભાગના સત્તાવાર...
મોરબીમાં ખોખરા હનુમાન ખાતે વેદ વિદ્યાલયના ઉદઘાટન પ્રસંગે પૂર્વ ડે સીએમ નીતિન પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સમારંભમાં નીતિન પટેલે...
2004માં બાલાસિનોર ખાતે એનસીબી દ્વારા 40 કિલો ચરસની હેરાફેરીમાં કેસમાં પેરોલ દરમ્યાન ભાગી છૂટીને વડોદરામાં પાણીગેટ પોલીસ મથકની હદમાં એક નાની બાળકી...
અમદાવાદ: (Ahmedabad) નાના દુકાનદાર અને વ્યાપારી વિરોધી ભાજપ સરકારની (BJP Government) માનિતા ઉદ્યોગપતિઓને મદદ કરવાની નીતિ-રીતિઓ પર આકરા પ્રહાર કરતાં કોંગ્રેસના દિગ્ગજ...
નવસારી, બીલીમોરા: (Navsari Bilimora) બીલીમોરામાં કેબિનેટ મંત્રી નરેશ પટેલની જન આશીર્વાદ યાત્રામાં ભેગી થયેલી ભીડનો લાભ લઇ રેલીમાં લોકોના ખીસ્સા કપાયા (Pickpocket)...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
આક્રમણ અને ઘુસણખોરીનો ભય ભારતને સતત રહે છે, એટલે સતત સખત શીઘ્ર કાર્યવાહી અને પ્રતિકાર માટે તૈયાર રહેવું જરૂરી છે. દગાબાજ દુશ્મન-દોસ્તનો ઈતિહાસ ઉપહાસ સાથે રચાતો રહે છે. ‘‘હિન્દી-ચીની ભાઈ ભાઈ’’ ના સૂત્રોચ્ચાર સાથે બાસઠની સાલમાં ભારતે ભારે ખુવારી ભોગવવી પડી, અક્ષય ચીનની ભારતીય ભૂમિ ખોવી પડી, અસહાયતા જોવી પડી. છ દાયકા પછી આજે ફરી પડકાર ઊભો છે. ચીને લડાખ અને પૂર્વોત્તર ભારતની સરહદ પર સંકટની વિકટ સમસ્યા સર્જાઈ છે. અરૂણાચલ પ્રદેશની સીમા પર આપત્તિ સર્જાઈ છે. એક હેવાલ મુજબ ચીને ભારતની સરહદે પાંચસો મોડેલ ગામો ઊભા કર્યા છે અને તેની આડમાં બંકર બનાવે છે. સરહદ પરથી ઘુસવાના રસ્તાઓ તૈયાર કરે છે.
પર્વતની ઊંચાઈ પર લડવામાં કુશળ, કસાયેલા તિબેટિયનોને કામે લગાડવાની યોજના છે, ત્યાં ચાલાકી સાથે બાંધકામ થયું છે. ચીનની વ્યૂહાત્મક તાકાત સુપરિચિત છે. પુષ્કળ શસ્ત્ર સરંજામ સાથે આર્થિક, વૈજ્ઞાનિક રીતે પણ તે મજબૂત છે. સોળથી વીસ હજાર ફૂટની ઊંચાઈએ ભારતને બોફોર્સજ કામ લાગી શકે તેમ છે, લડાયક વિમાન કે હેલિકોપ્ટર ખાસ કામ લાગતાં નથી. ચીનની સરમુખત્યારશાહી રાજ્યવ્યવસ્થામાં મેન પાવર પણ ઘણો છે, તે એક મહાસત્તા હોવાથી વિશ્વને પ્રભાવિત કરી શકે છે. આવા સંજોગોમાં ભારતે સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવાનું રહે છે, જરાયે બેદરકારી પાલવે નહીં. ચીનની શૈતાની સામે શાંતિપ્રિયતા ચાલે નહીં, જે રીતે બાસઠમાં પરસ્પર સ્વીકારેલા ‘‘પંચશીલ’’ ના સિધ્ધાંતો ચીને વિસારી દીધા હતા. કાશ્મીરની ભૂમિતો સંવેદનશીલ છે જ અને બાકીની સરહદો સળગે ત્યારે અકલ્પ્ય પરિસ્થિતિ સર્જાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.