વડોદરા: મહાનગરપાલિકાના બાંધકામ વિભાગને ૭૪ ફાઈલો ઓપન હાઉસ માં મંજૂર કરી દેતા પાલિકાને કરોડો રૂપિયાનો ફાયદો થયો છે. તત્કાલીન વિવાદિત મ્યુનિસિપલ કમિશનર...
વડોદરા: વડોદરાના રાજમહેલના ગેટ નંબર 3 પાસે લોનમાં આવી ગયેલા 3 ફૂટના મગરને પ્રાણીક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ રેસ્ક્યુ કરી સહીસલામત વનવિભાગને સોંપવામાં...
વડોદરા: વરસીયામાં અમારા એરિયામાં કેમ આવ્યો છે ? તેમ કહી કિશનવાડી વુડાના મકાનમાં કાકાને મળવા ગયેલા સેવઉસળ લારી ધારક વેપારીને ચાકૂના ઘા...
વડોદરા: વડોદરાની મધ્યસ્થ જેલમાં હત્યા, બળાત્કાર અને પોસ્કો, હત્યા અને મારામારી સહિતના ગુનામાં સજા ભોગવતા ત્રણ કેદી કોરોના ગાઇડલાઇનના નિર્દેશ હેઠળ વચગાળાના...
આણંદ : કોરોનાકાલમાં અનેક લોકોએ પોતાના સ્વજનોને ગુમાવી દિધા છે. જેમાં નાના ભુલકા પાસેથી માતા પિતાની છત્રછાયા જતી રહેતા તેમની હાલત દયનીય...
આણંદ : લુણાવાડાના ચાર કોસીયા નાકા પાસે પુરપાટ ઝડપે જતાં ટેમ્પાએ સ્કૂટર સવાર શિક્ષિકાને હડફેટે ચડાવતાં તેમનું સ્થળ પર જ કરૂણ મોત...
શહેરા : શહેરાના આંબાજટી ગામના પટેલ ફળિયાની નજીક ગૌચર જમીન માંથી 17,273 મેટ્રિક ટન રેતીનુ ગેરકાયદે ખનન મામલે રાજેશ ઉર્ફે લાલા ભરવાડને...
કાલોલ : કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં સુરેલી રોડ સરકાર આરોગ્ય કેન્દ્ર પાસે ગુરુવારે સવારે રોડ પર ફેંકલા કચરાના ઢગલા પાસે ત્રણ ગાયો...
દાહોદ : બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હિન્દુઓ પર બર્બરતા, હત્યા તેમજ અત્યાચારોના બનાવોને વિશ્વ હિન્દુ પરિષદ, દાહોદ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડી...
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સચોટ અમલીકરણથી ગુજરાત વૈશ્વિક સ્તરે જ્ઞાનની મહાસત્તા બનશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦નો હેતુ દેશભરમાં શિક્ષણ માટે એક...
દેશભરમાં કોરોનાની રસીના 100 કરોડ ડોઝ આપવાનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન...
રાજ્યમાં હવેથી મહેસુલ વિભાગ દ્વારા પ્રજાજનોની રજૂઆત બાદ તેમના પ્રશ્નોના નિકાલ માટે ટૂંક સમયમાં “મહેસૂલી સેવા મેળા” કે કેમ્પનું જિલ્લાવાર આયોજન કરાશે....
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારત સ્થિત ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર બેરી ઓ’ફેરેલ વચ્ચે ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઈ હતી.મુખ્યમંત્રી પટેલે વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, રિન્યુએબલ એનર્જીના...
દાદરા નગર હવેલી પોલીસ દ્વારા સાયલી પોલીસ (Police) ટ્રેનિંગ સેન્ટરમાં દેશમાં પ્રાણોની આહુતિ આપનારા શહીદોને (Martyr) દર વર્ષની જેમ આ વર્ષે પણ...
નવસારી, વલસાડ: (Navsari Valsad) સરકારે આપેલી છૂટછાટ અને તહેવારોમાં લોકોએ કરેલી મજાની અસર હવે વર્તાઈ રહી છે. જેમાં આજે વલસાડ જિલ્લામાં ગુરુવારે...
ઉત્તરાખંડમાં (Uttarakhand) હિમાલય (Himalaya) પર્વતીય વિસ્તારમાં બરફવર્ષાને (Snow Rain) કારણે 10 ટ્રેકર્સ (Trackers) સહિત ઓછામાં ઓછા 13 લોકો જુદા જુદા સ્થળોએ મૃત્યુ...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાનો અમરોલી વિસ્તાર (Amroli Area) એવો છે, જ્યાં ગરીબ-મધ્યમ વર્ગથી માંડીને મૂળ સુરતી, સૌરાષ્ટ્રવાસી, પરપ્રાંતિય વગેરે પંચકુટિય વસતી...
સુરત: હાલમાં જ મળેલી જીએસટી કાઉન્સીલ (GST Council) ની બેઠકમાં કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા જાન્યુઆરી ર૦રરથી ટેકસટાઇલ ક્ષેત્રમાંથી (Textile Industry) ઇન્વર્ટેડ...
સુરત: (Surat) દુનિયાની સૌથી મોટી રફ ડાયમંડ (Diamond) માઇનિંગ કંપની ડીબિયર્સે ગત વર્ષના તહેવારોના સમયગાળાની સરખામણીમાં દિવાળીના (Diwali) તહેવાર પહેલાં ચાલુ નાણાકીય...
ભારત અને પાકિસ્તાન (India-pakistan Match) વચ્ચે રવિવારે તા. 24 ઓક્ટોબરના રોજ T-20 વર્લ્ડકપનો (World Cup) પહેલો મુકાબલો થવા જઈ રહ્યો છે. આ...
સુરત: (Surat) સુરતની કાપડ માર્કેટના (Textile Market) વેપારીઓ દ્વારા ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટર (Transporter) પાસે બીજાં રાજ્યોમાં કાપડના પાર્સલોની (Parcel) ડિલિવરી કરાવવામાં આવે છે....
સુરત: (Surat) છેલ્લાં ત્રણ વર્ષથી અટવાયેલા અને 14 માસથી કોર્ટ કેસના કારણે અધ્ધરતાલ થઇ ગયેલા ભાજપ શાસકો માટે ગળાનું હાડકું બની ચૂકેલા...
સુરત: સુરતના હીરાઉદ્યોગમાં (Surat Diamond Industry) છેલ્લાં બે વર્ષથી તેજી છે. કારખાનાઓમાં કામ કરતા રત્નકલાકારો (Diamond Workers) પાસે ઓવરટાઈમ (Overtime) કરાવવામાં આવી...
સુરત: (Surat) વરાછામાં (Varaccha) ભૂરી ડોન (Bhuri Don) ફરી વિવાદમાં આવી છે. ભૂરીએ હવે સ્પામાં ધામા નાંખીને તેઓના સંચાલકોને ધમકાવવાનું શરૂ કર્યું...
દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ મળી છે. આ ભેટ મોંઘવારી ભથ્થાના (DA) સ્વરૂપે મળી છે. સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો...
સુરત: (Surat) દેશમાં વિવિધ રેલવે સ્ટેશનને (Railway Station) વિકસાવવા માટે રેલવે મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલો આઈઆરએસડીસી વિભાગ કેન્દ્ર સરકાર દ્વારા બંધ કરી...
સુરતઃ (Surat) સુરતના ડ્રીમ પ્રોજેકટ મેટ્રો રેલ (Metro rail) માટે આશરે 12000 કરોડનું રોકાણ થનાર છે. જેના માટે સરકારની સહયોગથી મેટ્રો રેલ...
ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે બોડેલી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની પ્રશંસાના ફૂલ બાંધ્યા...
ગાંધીનગર: મહેસૂલ મંત્રી અને પ્રવક્તા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ (Rajendra Trivedi) જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પારદર્શી વહિવટમાં માને છે અને જ્યારે પણ...
સુરત: સામાન્ય દિવસો કરતાં દિવાળીના (Diwali) તહેવારોમાં ખાનગી બસો (Private Bus Rate card) દ્વારા ભાડામાં વધારો કરવામાં આવતો હોય છે. પરંતુ સુરત...
નરેન્દ્ર મોદી બાદ વડાપ્રધાન કોણ?, RSSના મોહન ભાગવતે કર્યો ખુલાસો
કરોડોની જૂની નોટો નિષ્ક્રિય બેંક ખાતામાં જમા કરાવવાના મની લોન્ડરિંગ કેસમાં ED અમદાવાદની સ્પે. કોર્ટમાં ફરિયાદ
વંદે માતરમનાં 150 વર્ષ, આટલો હોબાળો શા માટે?
રખડતા પશુ પંખીના નિભાવમાંજીવદયા કે માનવ વ્યવસ્થાપન નથી
સરકારી મકાન માટે લાભાર્થીઓને બોલાવ્યા, પણ અધિકારી ફરક્યા જ નહીં
વરયાત્રા વાહનવ્યવહાર અવરોધે
હવે નહેરુના નામે જુઠ્ઠાણું….
વિકાસ વિશે થોડું ચિંતન
સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાં
ગુજરાતની માથાદીઠ આવક 3 લાખ ને પાર
બૌધાન, બિનસાંપ્રદાયિકતાનું જીવંત પ્રતિક
સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ, 20થી વધુ દુકાનો ખાક
ભરૂચ:વાગરાની અલકેમી ફાઇનકેમ કંપનીમાં બોઈલર બ્લાસ્ટ
મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી મામલે કથાવાચક અનિરુદ્ધાચાર્યની મુશ્કેલી વધી, મથુરા કોર્ટે ફરિયાદ સ્વીકારી
અમેરિકાના ફ્લોરિડામાં ઉડતું વિમાન અચાનક રોડ પર ચાલતી કાર પર આવી પડ્યું, વિડિયો થયો વાયરલ
વડોદરામાં અકસ્માતોની વણઝાર, કપુરાઇ ચોકડી પાસે હાઇવે પર ટ્રેક્ટર સાથે ભટકાતા બે બાઈક સવારના મોત
“હું બંગાળનો ઓવૈસી છું… ચૂંટણીમાં ગેમ ચેન્જર બનીશ” હુમાયુ કબીરનો મમતા બેનર્જીને ખુલ્લો પડકાર
સુરતમાં વધુ એક કાપડ માર્કેટ ભડકે બળી, ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ સાતમા માળ સુધી પ્રસરી
સિંગવડના બારેલા ગામે મધરાતે શોર્ટ સર્કિટથી વિકરાળ આગ : મોટું મકાન ખાક, ગેસ બોટલ પણ ફાટ્યો
રાજસ્થાનમાં ખાટુ શ્યામ જતી બસ ટ્રક સાથે અથડાતાં ત્રણ યાત્રાળુઓના મોત, 28 ઘાયલ
ભારતે સાઉથ આફ્રિકાને 176 રનનો લક્ષ્યાંક આપ્યો, હાર્દિક પંડ્યાએ 25 બોલમાં ફટકારી અડધી સદી
ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક, માત્ર 9 દિવસમાં 114 લોકો શિકાર બન્યા
ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ રદ થતા મુસાફરો હેરાન-પરેશાન
વાઘોડિયાની સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાંથી મોટાપાયે ગેરકાયદે લાકડાનો જથ્થો મળી આવ્યો
માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા PM મોદીને મળ્યા: ભારતમાં $17.5 બિલિયનનું રોકાણ કરશે
માંડવી ગેટના રિસ્ટોરેશન માટે પુજારીની 240 દિવસની તપસ્યા: તંત્રની ઘોર બેદરકારી!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં એકપણ ફોર્મ પરત ના ખેંચાયું : 37 ઉમેદવારો મેદાનમાં
બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ આવી વિવાદમાં, પાંચ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ
ઇન્ડિગો ફ્લાઇટ્સ પાટા પર આવી: 1,800 થી વધુ ફ્લાઇટ્સ ફરીથી કાર્યરત, બેગ ડિલિવરી ઝડપી
શેરબજાર કેમ તૂટી રહ્યું છે?, બે દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યું, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
વડોદરા: મહાનગરપાલિકાના બાંધકામ વિભાગને ૭૪ ફાઈલો ઓપન હાઉસ માં મંજૂર કરી દેતા પાલિકાને કરોડો રૂપિયાનો ફાયદો થયો છે. તત્કાલીન વિવાદિત મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદ રાવે વડોદરામાં ઓપન હાઉસ ચાલુ કરી હતી. વડોદરા શહેર સિવાય કોઇપણ શહેરમાં ઓપન હાઉસ સિસ્ટમ નથી. નેતાઓ અને અધિકારીઓની મિલીભગતથી આ સમજોતા એક્સપ્રેસ ચાલુ જ છે. શહેરમાં મોટા પ્રોજેક્ટ તો જ આવશે જ્યારે સિસ્ટમમાં પારદર્શકતા આવશે. તત્કાલીન -વિવાદીત મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવે, વડોદરામાં ઓપન હાઉસ સિસ્ટમ ચાલુ કરી હતી. અમદાવાદ સુરત રાજકોટ ભાવનગર અને જામનગર માં ઓપન હાઉસ સિસ્ટમ તદ્દન ફેલ ગઈ છે.
વડોદરા સિવાય કોઈ શહેરમાં બાંધકામ પરવાનગી શાખામાં ઓપન હાઉસ સિસ્ટમ નથી. બાંધકામ પરવાનગીની ઓપન હાઉસ સિસ્ટમ સદંતર ફેઈલ ગઈ છે.ભ્રષ્ટાચાર યથાવત છે. નેતાઓ અને અધિકારીઓની મિલીભગતથી આ સમજોતા એક્સપ્રેસ ચાલુ જ છે. હજી પણ અગાઉનાં મ્યુનિસિપલ કમિશનર પી.સ્વરુપ વખતની ફાઈલો બાંધકામ પરવાનગી શાખા માં પેન્ડિંગી છે. હજી પણ આશરે ૫૦ ફાઈલો પાલિકાની તિજોરીમાં અકબંધ છે.
અગાઉ ૪૯ તથા ત્યારબાદ ૨૫ ફાઈલો પણ બાંધકામ વિભાગે મ્યુનિસિપલ કમિશનર ને ના આપતા સહી ન થવાને કારણે વિલંબમાં મુકાઈ હતી. અત્યાર સુધી એક પણ ફાઈલ રિજેક્ટ થઈ નથી!! બધી ફાઈલો જો પાસ જ કરી દેવાની હોય તો મંજુર કરવામાં વિલંબ કેમ? અધિકારીઓ અને નેતાઓની ગોઠવણ થઈ જાય તો ફાઈલો ગંગા પાર. વડોદરા શહેરમાં મોટા પ્રોજેક્ટ તો જ આવશે જ્યારે સિસ્ટમમાં પારદર્શકતા આવશે. આજે પણ ૭૦ ટકા ફાઈલો ટીડીઓ લેવલે જ ક્લીયર થતી હોય છે.
હકીકત તો એ છે કે મ્યુનિસિપલ કમિશનરને ટેકનિકલ બાબતમાં સમજ પડતી નથી. જેથી અધિકારીઓ તેમને ઉંઠા ભણાવતા હોય છે. ક્યારેક વુડાના અધિકારીઓ સાથે પરામર્શ કરી કમિશનર ટેકનીકલ જ્ઞાન લેતા હોય છે. બાંધકામ પરવાનગી શાખામાં ટીડીઓ તથા ડે.ટીડીઓની સાગમટે બદલી કરી પાલિકાને જ વફાદાર હોય તેવા અધિકારીઓને લાવવા જોઈએ.ગુજરાત માં જો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રી ઓ ને ઘર ભેગા કરી શકતા હોય અને નવા મુખ્યમંત્રી ને મંત્રીઓ આવતા હોય તો પાલિકામાં જે ભસ્ર્ટ અધિકારીઓ છે તેઓ ને કેમ બદલવામાં નહિ આવતા. મ્યુનિસિપલ કમિશનર સાલીની અગ્રવાલ પાસે સત્તા છે કે જે તે વિભાગ માં ભસ્ર્ટ અધિકારીઓ ને બદલી કરી ત્યાં પાલિકા ના વફાદાર અધિકારીઓ ને નિમણૂક કરી શકે છે.
અત્યારે તો પાલિકાની હાલત એવી છે વારંવાર વિવાદમાં આવતા અધિકારીઓને પણ નેતાઓની ભલામણથી પરત લઈ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જેવા પદ આપી દેવાયા છે. કેટલાક તો એવા અધિકારીઓ છે કે પાલિકાએ સસ્પેન્ડ કર્યા હોય તેમને પણ પરત લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જેવી મહત્વની પોસ્ટ આપી દેવાઈ છે. ફાઇલ સ્ક્રુતિ ની કરવા, બાંધકામ તપાસનીશ,વહીવટી કેશિયર- ક્લાર્ક, બાંધકામ તપાસનીશ, ડે.ટાઉન ડિપ્લોમનેટ ઓફિસર, ડે. કમિશનર આટલી મોટી ફોજ હોવા છતાં બે – બે કમિશનર ની ફાઇલ ની ક્લિયર થઈ નથી. 25 ફાઇલ ક્લિયર થાય પ્રેસ નોત આપી ખોટી વાહ વાહ કરવી. અગાઉ ના કમિશનરો કામ કરી ચુક્યા છે.ઓપન હાઉસ પબ્લિસિટી મેળવવાનું પ્લેટફોર્મ છે.
વુડા પોતાની મંજુર કરેલી ફાઈલોનાં નામ, તમામ સંબંધીત વિગતો સાથે વેબસાઈટ ઉપર મુકે છે.પાલિકાની વેબસાઈટમાં આજે પણ બિલ્ડીંગ પરમીશન વિભાગની ૧૦ વર્ષ જુની માહિતી મુકાઈ છે .આઈ ટી ડિપાર્ટમેન્ટ શુસુક્ત અવસ્થામાં છૅ. આઇટીના અધિકારીઓ લાખો રૂપિયાનો પગાર લે છે પરંતુ કામગીરી કરતા નથી. સ્માર્ટ સિટીની વાત કરતી પાલિકા પોતાની વેબસાઈટ જ ફેરફાર કરી શકતી નથી. માત્ર નવા મેયર અને નવા મ્યુનિસિપલ કમિશનર આવે તે ફેરફાર કરવામાં આવે છે. બાંધકામ વિભાગોની માહિતી જૂની મૂકવામાં આવે છે.